Full transcript of “🔴 DAY 8 Want & Wants નો પરફેક્ટ ઉપયોગ શીખી લ્યો | 30 Days Spoken English Series | Vijay Nakiya”. Click a timestamp to open the video at that moment. Need another video? Use the YouTube transcript generator.
0:00 ચલો હલો હલો હલો ચલો મારો અવાજ ચેક કરી લેજો ફટાફટ અવાજ આવે છે કે નહી ઝડપથી મને આન્સર આપી દેજો હું અહી ચેક કર લઉં ચલો આવી રહ્યો છે ઓકે સરસ સરસ વેરી ગુડ ચલો નમસ્કાર આઈ હોપ કે આજે બધા ખૂબ જ મજામાં હશો ઓકે ચલો તો આજના આ સરસ મજાના લેક્ચરની આપણે શરૂઆત કરવા જઈએ એની પહેલા બધાયને પહેલા તો નમસ્કાર નમસ્કાર નમસ્કાર અને આજના આ લેક્ચરમાં સૌથી પહેલા તો આપણે જોવાનું છે વોન્ટ અને વોન્ટસ નો ઉપયોગ કરતા શીખવાનું છે કે કઈ રીતે અંગ્રેજીમાં
0:47 વોન્ટ અને વોન્ટ પહેલા તો આ છે શું? આનો ઉપયોગ કેમ કરવો અને તમે જોજો હું આજે જે સેન્ટેન્સીસ કરાવવાનો છું હું જે સેન્ટેન્સીસ શીખડાવવાનો છું ત્યાંથી તમને ખબર પડશે કે અલા આવા વાક્યો તો આપણે રોહિત બોલીએ છ આવું તો આપણે રોજે બોલવાનું થાય છે તો આવા વાક્યોમાં આપણને તકલીફ ના પડે અને એકદમ ડીટેલમાં જેમ આપણે રોજે મસ્ત મજાની રીતે ભણીએ છીએ એ જ રીતે આપણે આજના લેક્ચરને ભણવાનો છે હવે વોન્ટ અને વોન્ટસ એ છે શું એ બીજું પેલા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ છે ગઈકાલનો લેક્ચર જોયેલો હશે એટલે આજના આ લેક્ચરમાં જરા પણ તકલીફ નહી પડે અને જે લોકો આજના લેક્ચરમાં આવ્યા હશે એને થોડુંક વધારે થોડુંક ધ્યાન આપવું પડશે ઓકે ચલો તો શરૂઆત કરીએ એની પહેલા વિડિયોને લાઈક કરી દેજો ચેનલ ચલમાં નવા છો અને સબ્સ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબ્સ્ક્રાઇબનું બટન દરેક લોકો દબાવી દેશે
1:34 સૌથી પહેલા ચલો લાઈકનું બટન દબાવી દેજો 165 લોકો ઓલરેડી જોઈન છે એટલે 165 લાઈક 200 લોકો જોઈન થઈ ગયા છે એટલે 200 લાઈક્સ તો હોવી જ જોઈએ પહેલા લાઈકનું બટન દબાવી દયો અને પછી શરૂઆત કરીએ આપણા સેશનની અંગ્રેજી તો જ બોલી શકશો જો વોન્ટ અને વોન્ટસ પરફેક્ટ આવડતું હોય તો જ કારણ કે મેં તમને કીધું ને કે આજે આજના ટોપિકમાં તમને એ જ ખબર પડવાની છે ઓકે ઓકે તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટસ ગેટ સ્ટાર્ટેડ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણો આ વોન્ટ અને વોન્ટસનો ડેએટ આગળના લેક્ચર નથી જોયા એક થી સાત લેક્ચર બધા લેક્ચરની પ્લેલિસ્ટ બની ગઈ છે તમે જોઈ શકશો ઈવન તમને પ્રેક્ટિસના સેશન નથી જોયા તો એ પણ જોઈ લેજો હજી આની પહેલા જ લેક્ચર કમ્પ્લીટ થયો ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી અહીંથી યાં પ્રેક્ટિસ કરાવવામાં આવે છે ઘણા બધા લોકો
2:20 લાભ લઈ રહ્યા છે તો તમે નથી લીધા તો હજી લેવા મંડ જો આપણે અહયાં લેક્ચર રેકોર્ડેડ છે જ જે લાઈવ જોતા હોય તો 8 વાગે રોજ જોઈન થઈ જાવ 9 વાગે અહીયા જોઈન થઈ જવાનું કઈ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુ ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને ઓલરેડી આપેલી જ છે ઓકે તો શરૂઆત કરીએ આજના આ સેશનની લાઈકનું બટન દબાવી દીધું 200 લાઈક થઈ જાવી જોઈ ભાઈ કેટલી થઈ 238 લોકો થઈ 122 લાઈક છે સૌથી પહેલા લાઈકનું બટન દબાવી દયો ઓકે ચાલો હવે વોન્ટ અને વોન્ટસ થોડીક વાર શાંતિથી સાંભળજો મસ્ત મજાની રીતે મને હું જે કઈ ક્વેશ્ચન કરતો જાવ અને ક્વેશ્ચનના આન્સર પણ આમે તમે આપતા જાજો કારણ કે આપણે આ ટોપિક ઓલરેડી ગઈકાલે જોઈ જ લીધો છે અલગ વેમાં જોવાનો છે હવે સાહેબ વોન્ટ અને વોન્ટસ પહેલા તો વોન્ટ એક જ શબ્દ છે વોન્ટ હવે વોન્ટ આનું ગુજરાતી
3:07 શું થાય અલે આ એક ક્રિયાપદ છે બીજું કાઈ નથી આ શું છે એક ક્રિયાપદ છે બીજું કાઈ નથી જેનો મિનિંગ થાય છે જોઈએ છે શું થાય જોઈએ છે વોન્ટનો ખાલી વોન્ટ નો મિનિંગ શું થાય જોઈએ છે આવું થશે રેડી આપણે ઈટ એટલે ખાવું ડ્રિંક એટલે પીવું પછી ડાન્સ એટલે એટલે નૃત્ય કરવું જમ્પ એટલે કુદકા મારવા તો એવી જ રીતના વોન્ટ એટલે જોઈએ છે આપણે નથી કેતા આઈ વોન્ટ યોર ટાઈમ મારે તમારો સમય જોઈ છે આઈ વોન્ટ યોર કાર મારે તમારી કાર જોઈ છે આઈ વોન્ટ યોર બુક મારે તમારી બુક જોઈએ છે આઈ વોન્ટ યોર આઈ વોન્ટહ વોન્ટસ ધે વોન્ટ તો આને આપણે સમજવાનું છે આજે વોન્ટ એટલે શું થાય જોઈએ છે આનો મિનિંગ શું થાય જોઈએ છે પરંતુ સાહેબ ખાસ આ વોન્ટ અને વોન્ટસ છે ને આજે આપણે બે
3:54 પ્રકારમાં શીખીશું કેટલા પ્રકારમાં આપણે બે પ્રકાર પ્રકારમાં જેમાં તમે ક્યાંકને ક્યાંક ભૂલો કરતા હોય છો તો એ ભૂલો ન થાય એના માટે આજે થોડીક વાર માટે જોઈ લેજો પ્રેક્ટિસ એ અઢડક કરવી છે ને બધી વસ્તુઓ તમને ડીટેલમાં મારે સમજાવવાની કોશિશ કરવી હવે વોન્ટ અને વોન્ટસ ખાસ સમજજો વોન્ટ અને વોન્ટસના બે પ્રકાર છે એક વાક્યમાં આવી રીતે આવે ખાલી વોન્ટ અને ખાલી વોન્ટસ રેડી અને એક આવશે વોન્ટ ટુ વોન્ટ ટુ અથવા તો વોન્સ ટુ ફેર શું છે ખાલી વોન્ટ અને વોન્ટસ અને અહિયાં શું આવે વોન્ટ ટુ અથવા તો વોન્ટસ ટુ હવે હું તમને બંનેની વાક્ય રચના કહી દઉં જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખાને એની જ વાક્ય રચના છે આમાં વાક્ય રચના કેવી થશે
4:40 સબ્જેક્ટ એની બાજુમાં વોન્ટ અથવા તો વોન્ટ સમજી લેજો એટલે હમણાં ક્લિયર હો ભાઈ અને એના પછી સીધું ઓબ્જેક્ટ આવશે અને આની વાક્ય રચના શું થશે સબ્જેક્ટ એના પછી વોન્ટ ટુ સોરી વોન્ટ વોન્ટ અથવા તો વોન્ટસ અરે ભાઈ કેસે હોતા વોન્સ પ્લસટુ પ્લસ v1 એટલે આની બેયની જગ્યાએટુ આવે બીજું કાઈ નહીટુ અથવા તોટુ રેડી અહીંયા આવશે s અને પછી આવશે ઓબ્જેક્ટ સમજજો સાહેબ સમજજો બેયની વાક્ય રચના સમજાઈ ગઈ એટલે વાર્તા પૂરી અહીંયાં શું છે પેલા કર્તા આવે છે
5:25 એના બાજુમાં વોન્ટ અથવા તો વોન્ટસ અને બધી બાજુમાં સીધું ઓબ્જેક્ટ આવે છે અને અહીંયા તમે જુઓ સબ્જેક્ટ પછી વોન્ટ ટુ અથવા તો વોન્ટસ ટુ આને હું થોડુંક હજી સરખું લખી દઉં એટલે તમને વાંધો ન આવે રેડી વોન્ટસ ટુ ઓકે ક્લિયર થઈ ગયું અને એના પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ આવે ઓબ્જેક્ટ નથી આવતો કેટલો ફેર છે જુઓ વોન્ટ અને વોન્ટસ પછી સીધું ઓબ્જેક્ટવોન્ટ ટુ અથવા તો વોન્ટ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ હવે અહિયા ટુ એટલા માટે મૂકવામાં આવ્યું છે કારણ કે આ શું કહેવાય આ એક ક્રિયાપદ જ છે હે આ એક ક્રિયાપદ જ છે કે નથી અને આ શું છે આ એક ક્રિયાપદ જ છે ક્રિયાપદ જ છે તો આ ક્રિયાપદ અને આ ક્રિયાપદને જોડવા માટે
6:10 આપણે અહીંયા ટુ નો ઉપયોગ કરવાનો હોય છે જ્યારે પણ કોઈપણ એક વાક્યમાં બે ક્રિયાઓ ભેગી થતી હોય ને ત્યારે હંમેશા એને ટુ થી જોડવાનું હોય છે અને ટુ પછી ઓલવેઝ ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય છે હાટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે બટ એ આપણે જીરંડ સમજશું ને ત્યારે હું તમને સમજાવીશ રેડી બટ અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે એ પછી ગમે કાળ હોય તો હવે ધ્યાન રાખવાનું છે વોન્ટ ટુ અથવા તો વોન્ટસ હવે તમને એક પ્રશ્ન થાય કે સાહેબ ભાઈ વોન્ટ અને વોન્ટસ આવું કેમ બે વાર ભાઈ હે ભાઈ હવે તો એવું એના માટે ઈ કે આપણે તમને ખબર છે કે આપણી વાક્ય રચના શું હતી? આપડી વાક્ય રચના હતી ને V વન એની બાજુમાં એસ કે કએસ વાળું રૂપ તો હવે યાદ કરો સાહેબ v1
6:56 અને એસ કેએસ વાળું રૂપની મે તમને વાત કરી તો જે અહિયા હીશ અને ઈટ અને એકવચન નામ હશે એકવચન નામ તો એની સાથે શું આવશે વોન્ટસ આવશે પછી આઈ વી ય ધે અને બહુવચન નામ હશે બરોબર છે બહુવચન નામ હશે તો એની સાથે શું આવશે વોન્ટ આવશે રેડી એટલે આઈ કાઈ નથી એ ભાઈ અહીયા ખાલી ક્રિયાપદનું મૂળરૂપ આવતું હતું ન્યાં આપણે ક્રિયાપદની કિંમત મૂકી છે એ ક્રિયાપદ મૂક્યું છે વોન્ટ માની લ્યો કે ઈટ હોય તો કેમ હોય કે આઈ ઈટ અને તેણી હોય તો શી ઈટસ તો એવી જ રીતના આઈ વોન્ટ અને તેણી હોય તો શી વોન્ટસ એટલેહીશઈટ અને એકવચન નામ હોય તો એની જગ્યાએ વોન્ટસ મૂકવાનું અને આ બધા હોય
7:42 તો વોન્ટ પણ હવે સાહેબ ખાલી વોન્ટ અને વોન્ટસ ની બાજુમાં ઓબ્જેક્ટ આવે અથવા તો વોન્ટ ટુ અથવા તો વોન્ટસ ટુ ની બાજુમાં ક્રિયાપદ આવે તો આ બેયના મિનિંગ શું થાય આ બેયનો ઉપયોગ ક્યારે આનો ઉપયોગ કરવો અને ક્યારે આનો ઉપયોગ કરવો પ્રશ્ન થાય હે ભાઈ ક્યારે આનો ઉપયોગ કરવો અને ક્યારે આનો ઉપયોગ કરવો પ્રશ્ન થાય કે ન થાય ઓકે થાય ઓકે હવે હું એને તમને મસ્ત રીતે ડીટેલમાં સમજાવું શું કીધું બે રૂપ જો આને અહીથી અહીથી જ કેરી ઓન કરું છું ઓકે આહીથીને જ કેરી ઓન કરું છું બે વાક્ય રચના આપણે લખી ખબર પડી ગઈ જો વોન્ટ અને વોન્ટસને આપણે બે અલગ અલગ ભાગમાં ભણીશું એક આવા વાક્યો આવે અને એક વોન્ટ અને વોન્ટસના આવા વાક્યો આવે આવા આવા વાક્યોનો મિનિંગ શું થાય આવા વાક્યોનો મિનિંગ થાય આવા વાક્યો ક્યારે બોલવા આવા વાક્યો ક્યારે બોલવા આ બધું આપણે હવે જોવા જઈ રહ્યા છીએ કેટલા બે
8:30 પ્રકાર જોયા આપણે પહેલો એક છે કેવો સબ્જેક્ટ એની બાજુમાં શું આપ્યું વોન્ટ અથવા તો વોન્ટસ અને પછી ઓબ્જેક્ટ ઓકે બીજો પ્રકાર આનો કેવો જોયો આપણે સબ્જેક્ટ એની બાજુમાં વોન્ટ ટુ અથવા તો વોન્ટસ ટુ પછી v1 અને પછી ઓબ્જેક્ટ હવે જોઈ લો બે હું પેલા તમને ગુજરાતી કહી દઉં જ્યારે આપણે કોઈપણ વસ્તુ જોઈએ છીએ આનો મિનિંગ શું થાય જોઈએ છે ત્યારે જ આ પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ થાય બરોબર છે માની લ્યો કે હું એમ કહું કે મારે 10 રૂપિયા જોઈએ છે 10 રૂપિયા મારે 10 રૂપિયા જોઈએ છે તો સેન્ટેન્સ કેવી રીતના થશે સબ્જેક્ટ એટલે મારે એટલે શું
9:16 થાય આઈ આઈ સાથે વોન્ટ કે વોન્ટસ આપણે હમણે શીખ્યા કે આઈ વી યધેહસીટ હાલો જવાબ મારી પાછળ પાછળ દેતા જાજો એટલે ખબર પડે આઈ પાછી શું આવશે આઈ વોન્ટ આવશે આઈ વોન્ટ કેટલા રૂપિયા 10 રૂપિયા તો આઈ વોન્ટ 10 રૂપીસ મારે 10 રૂપિયા જોઈએ છે અચ્છા તેણીને 10 રૂપિયા જોઈએ છે તો શું થશેશવોન્ટસ 10 રૂપીસ એટલે અહિયા એસ આવ્યો કારણ કે આપણને ખબર છે સાદા વર્તમાન કાળમાંહસીઈટ કે એકવચન નામ હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ લાગે એટલે અહિયા આવી રીતના થશે હવે ધ્યાન રાખજો કાઈ કાઈ નથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ છે વોન્ટ અને વોન્ટસને આપણે અલગ શા માટે ભણીએ છીએ ને એ તમને 10 15 મિનિટમાં ખબર પડી જશે કે ભાઈ ઓલા વાક્યોમાં આવા વાક્યોમાં ફેર શું છે હમણાં તમને બધોય ડાઉટસ ક્લિયર કરાવી દઉં છું બરોબર છે ખાસ
10:03 શાંતિથી સાંભળજો આઈ વોન્ટ 10 રૂપીસી વોન્ટસ 10 રૂપીસ આટલી ખબર પડે ઓકે હવે જોજો બીજા કેટલા વાક્ય બનાવ હું એમ કહું મારે તમારો મોબાઈલ જોઈએ છે આઈ વોન્ટ યોર મોબાઈલ તેણીને તમારો મોબાઈલ જોઈએ છેસી વોન્ટસ યોર મોબાઈલ બોલજો મારી સાથે સાથે બોલતા જજો મારે તમારી ઘડિયાળ જોઈએ છે આઈ વોન્ટ યોર વોચ તેણીને તમારી ઘડિયાળ જોઈશ વોન્ટસ યોર વોચ ખબર પડી ગઈ કે વોન્ટ અને વોન્ટસ ક્યારે વાપરું જ્યારે કોઈ વસ્તુ આપણે કોઈપણ પાસેથી કંઈક જોઈએ છીએ હું એમ કહું કે મારા પપ્પાને ચાવી જોઈએ છીએ તો માય ફાધર એકવચન છે એટલે વોન્ટસ માય ફાધર વોન્ટસ અ કી માય મધર વોન્ટસ મની માય સિસ્ટર વોન્ટસ યોર હેલ્પ રેડી રેડી ક્લિયર
10:49 થયું હવે સાહેબ અહીંયા ધ્યાન રાખજો આનો મિનિંગ શું થાય જો અહીંયા શું થાય આનો મિનિંગ જોઈએ છે હવે આનો મિનિંગ એવો થાય કે ઈચ્છાવાળા વાક્યો બનાવવા માટે થાય ઈચ્છા શું થાય ઈચ્છા ક્રિયા કરવાની ઈચ્છા એવું લખું ક્રિયા કરવાની ઈચ્છા શું હોય ક્રિયા કરવાની ઈચ્છા હોય સાહેબ એટલે તમને સમજાવું જો મારે એમ કહેવું હોય કે મારે પાણી પીવું છે મારે પાણી પીવું છે હવે જો મારે પાણી પીવું છે તો મારે એટલે શું થાય આઈ આઈ ની સાથે વોન્ટ આવે કે વોન્ટસ એ તો આપણને ખબર છે આઈ સાથે વોન્ટ જ આવે હવે આઈ વોન્ટ ટુ
11:34 એટલે પહેલા તો મારી ઈચ્છા થઈ આઈ વોન્ટ ટુ અને પીવું એટલે શું થશે ડ્રિંક આઈ વોન્ટ ટુ ડ્રinkક વોટર હવે હું તમને સાહેબ આમાં તો આપણે તમે ગઈ કાલે શીખા એ રીતે સેન્ટેન્સ ન થાય આઈ ડ્રિંક વોટર ચાલો હવે એ ક્લિયર કરાવું છું તમને અહી ધ્યાન રાખજો પછી તમને હું પાછો અહીયા લઈ આવીશ સાહેબ ધ્યાન રાખજો બે પ્રકારના વાક્યો હોય બરોબર છે બે પ્રકારના વાક્યો છે હું મસ્ત રીતે લખી દઉં છું કે કોઈ વ્યક્તિ જ્યારે ક્રિયા કરે છે કોઈ વ્યક્તિ જ્યારે ક્રિયા કરે છે અથવા તો કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિને વ્યક્તિ પછી પ્રાણી પશુ બધા આવી જાય વ્યક્તિને ક્રિયા કરવી છે કરવી છે ક્રિયા અથવા તો
12:21 કામ કરવું છે કામ કરવું છે તો ત્યારે હંમેશા બેયમાં આટલો ફેર છે જો આ ક્રિયા કરે છે અને આ ક્રિયા કરવી છે તો હવે આના માટે સિમ્પલ વાક્ય રચના શું હતી આપણને ખબર છે કે સબ્જેક્ટની બાજુમાં v1 અને એની બાજુમાં એસ કેએસ વાળું રૂપ અને બાજુમાં ઓબ્જેક્ટ આ આપણે શીખાતા અને અહીંયા શું આવતું તો કે આપણે વોન્ટ અને વોન્ટસ મૂકવું પડે વોન્ટ ટુ અથવા તો શું આવશે તો કે વોન્ટસ ટુ પસ + ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી ઓબ્જેક્ટ અરે સિમ્પલ જ છે આ v1 છે ને એની આગળ ઈચ્છા વાળો શબ્દ આવી જાય વોન્ટ ટુ અથવા તો વોન્ટસ ટુ સિમ્પલ જોજો કેટલા બધા વાક્ય તે લખે છે. તે લખે છે અને તેને લખવું છે તેને લખવું છે અચ્છા બીજું
13:09 સેન્ટેન્સ તમને કહું કે રામ કેરી ખાય છે કેરી ખાય છે અને હું એમ કહું રામને કેરી ખાવી છે રામને કેરી ખાવી છે હવે તમે એક આ રામ વાળું વાક્ય જોવો અહીંયા રામ શું કરે છે કામ કરે છે રામ કેરી ખાય છે એ નોર્મલ એનું જે રેગ્યુલર કામ હોય એ કામ કરે છે રામ કેરી ખાય છે એ તો રોગ રેગ્યુલર છે તો એનું સેન્ટેન્સ થાય રામ ઈટસ અ મેંગો પરંતુ ધ્યાન રાખજો રામ ને કેરી ખાવી છે આવું વાક્ય તમે ક્યારે બોલી શકો જ્યારે રામભાઈને કેરી ખાવાની ઈચ્છા થઈ હોય ત્યારે જ આપણે એવું સેન્ટેન્સ કહી શકીએ કે રામને કેરી ખાવી નહીતર તો રામ કેરી ખાય છે અને આપો બે પણ હવે હું એમ કહું રામને તો કેરી
13:54 ખાવી છે રામને તો પાણી પીવું છે તો જ્યારે કોઈ વ્યક્તિને કોઈ કામ વર્તમાન કાળમાં કરવાની ઈચ્છા છે ને ત્યારે જે ક્રિયા થતી હોય ને એની આગળ કા તો વોન્ટ ટુ અને કા તો વોન્સ ટુ લગાડી દેવાનું છે સિમ્પલ જો તે લખે છે એ તો રોજ લખે છે પણ હું એમ કહું તો અત્યારે બધા શાંતિ બટે પણ તેને લખવું છે એટલે આ વ્યક્તિને ઈચ્છા છે એવું દર્શાવે છે તમે સેન્ટેન્સ જુઓ ત્યાં જ તમને ખબર પડી જાય કે આમાં નોર્મલ ક્રિયાપદ વાપરવું કે પછી મસાલા વાપરું એટલે કે વોન્ટ ટુ કે વોન્ટસ ટુ વાપરું વાપરવું એ ક્યાંથી ખબર પડે ખબર આ કર્તા હોય ત્યાંથી જ ખબર પડી જોજો અને શું કીધું મેં કોઈ કામ કરે છે અને કોઈને કામ કરવું છે જોજો સિમ્પલ અત્યારે તમે પહેલા એટલું વિચારો કે એમાં કોઈ કામ કરે છે કે કરવું છે એ પહેલા સમજી
14:42 લેજો જોજો હું વાક્ય બોલું ને તો તમને ખબર પડી જાય છે હું એમ કહું કે દીપકભાઈ પાણી ભરે છે તો ક્રિયા કરે છે દીપકભાઈ ને પાણી ભરવું છે તો એને ક્રિયા કરવી છે હું એમ કહું કે મારી બહેન છે એ પતંગ ચગાવે છે તો એ તો ક્રિયા થાય છે અને મારી બહેન ને પતંગ ચગાવીશ તો એની ઈચ્છા દર્શાવી ઓકે પછી હું એમ કહું કે શીતલ છે શીતલ શીતલ છે એ રોટલી બનાવે છે તો એનું કામ કરે છે શીતલ રોટલી બનાવે છે કામ કરે છે શીતલને રોટલી બનાવી છે મતલબ એ એની ઈચ્છા થઈ ગઈ તો જ્યારે હવે આવું વાક્ય છે કે તે લખે છે તો એ તો આપણે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હમણે જોયા આ ગઈ કાલે એ જ રીતના તો હી લખે છે એટલે શું થશે રાઈટસહી રાઈટસ એટલે તે લખે આવું જ
15:29 સેન્ટેન્સ બને પણ તેને લખવું છે સાહેબ તેને લખવું છે તો સેન્ટેન્સ કઈ રીતે થશે તેને એટલે થશેહ પછીહી રાઈટસ લખો તો તો આ થઈ ગયું તે લખે છે બટ તેને લખવું છે તેને લખવું છે તોહી અહિયાવોન્ટસ આવશેહવોન્ટસ ટુ રાઈટ આ રીતે સેન્ટેન્સ બનશે અચ્છા જુઓ રામ કેરી ખાય છે તો રામ પછી અહિયા આવ રામ કેરી ખાય છે તો એમાં એમ ન લખોને રામ વોન્ટસ ટુ ઈટ કારણ કે રામને કામ નથી કરવું આ વાક્યમાં રામ કામ કરે છે તો રામ ઈટસ અ મેંગો અને અહીંયા જુઓ તમે કે રામને કેરી ખાવી છે તો રામને કેરી ખાવી છે તો રામ વોન્ટસ ટુ ઈટ અ મેંગો રેડી શું કામ આ
16:18 વોન્સ ટુ લગાડ્યું કારણ કે આ વ્યક્તિને આ કામ કરવું છે અને અહિયા કાઈ લગાડ્યું નથી કારણ કે આ વ્યક્તિ આ કામ કરે છે રેડી એટલી જ વસ્તુ છે એક વસ્તુ તમને સમજાઈ ગઈ હમણાં જો હું પ્રેક્ટિસ કરાવીશ એટલે તમને ખ્યાલ આવશે. સિમ્પલ સમજાણું પહેલા સમજાણું હોય તો એક આવી રીતના ઓલો સિમ્બોલ આપદો એટલે મને ખબર પડે કેટલા લોકોને ક્લિયર થયું એક જ વસ્તુ કોઈ વ્યક્તિ કામ કરે છે અને કોઈ વ્યક્તિને કામ કરવું છે કોઈ વ્યક્તિ કામ કરે છે કોઈ વ્યક્તિને કામ કરવું છે તરત જ કર્તા ઉપરથીને જ ખબર પડી જાય હું એમ કહું કે ભાઈ જયેશને પાણી પીવું છે જયેશને તો ઈચ્છા થઈ ગઈ જયેશ પાણી પીવે છે તો એ ક્રિયા થઈ ગઈ ઓકે હું એમ કહું કે
17:04 જય કુદકા મારે છે જય કુદકા મારે છે તો એ રોઈજનું કામ કરે જયને કુદકા મારવા જઈને કુદકા મારવા છે એટલે એની ઈચ્છા થઈ ગઈ રેડી ઓલરેડી લગભગ બધાને સમજાઈ ગયું છે હવે હવે એક બીજી મહત્વની તમને વાત કહેવા જઈ રહ્યો છું સાંભળજો હવે અહીંયા વોન્ટ ટુ લગાડશું ને એટલે હવે જો આપણે ગઈ આપણે આગળનો લેક્ચર જો આગળનો ટોપિક જોઈને જો હવે કેવું થશે જોજો આ જોઈએ છે અને આ ઈચ્છાવાળું છે વોન્ટ અને વોન્ટસ ટુ માં પાછો આવી ગયો ઓલું મેં ક્રિયાવાળું છે હવે ધ્યાન રાખજો હવે ઘણીવાર હું પ્રશ્ન એવો પૂછીશ ને કે તેણીને તેણીને શું કહેવાય મોબાઈલ જોઈએ છે મોબાઈલ જોઈએ છે તો હવે આપણે ઘણીવાર હવે ઓલું
17:49 મગજમાં ઘસી ગયું હોય ને એટલે આનું વાક્ય એવું બનાવશું સી વોન્સ ટુ અ મોબાઈલ અરે આ સેન્ટેન્સ ખોટું પડે હો શું કામ કારણ કે અહિયા તમે વોન્ટસ ટુ ના લગાડી શકો વોન્ટસ ટુ ક્યારે આવે અહીયા કોઈ ક્રિયાપદ હોય તો હવે મોબાઈલ થોડો ક્રિયાપદ છે અને અહિયા તો એને કાઈક વસ્તુ જોઈએ છે રેડી અહીંયા આ વસ્તુ આને જોઈએ છે તો જોઈએ છે માટે તો ખાલી વોન્ટ અથવા તો વોન્ટસ જ આવે કોઈ આમાં જોઈએ શબ્દ આવે ને ત્યારે તો વોન્ટ અથવા તો વોન્ટસ જ આવે એમાં વોન્ટસ ટુ કે વોન્ટ ટુ ના આવે બટ જ્યારે કોઈ વ્યક્તિને ક્રિયા કરવી છે ક્રિયા અથવા તો કામ કરવાની ઈચ્છા છે ને ત્યારે વોન્ટ ટુ અથવા તો વોન્ટસ ટુ એ ક્રિયાપદની આગ આગળ તમારે મૂકવું પડે માની લ્યો કે આપણે એવું કહેવું હોય કે
18:35 તેણીને કપડા ખરીદવા છે કપડા ખરીદવા છે હાલો તેણીને કામ કરવું છે જોયું તમે કે તેણીને કપડા ખરીદવા છે તો તેણી એટલે પહેલા તો સીસી પછી ખાલી વોન્ટસ પછી આમાં ઘણીવાર એવું કરેશવોસ બાયસીવોન્ટસ બાય ક્લોધસ તો સેન્ટેન્સ ખોટું પડશે કારણ કે વોન્ટ અને બાય બે ક્રિયાપદ કદીટુ વગર જોડાય જ નહી વચ્ચે તમારે છેડા છેડી બાંધ વીજ પડે તોવન્સ ટુ બાય ક્લોથસ અને આ જ રીતે સેન્ટેન્સ બને રેડી હકાર વાક્ય રચના તમને મગજમાં બહીની સમજાઈ ગઈ એટલે બાકીની બધી તમને સમજાઈ જશે હવે આવા વાક્ય આપણે ઘણીવાર નથી બોલતા અરે મારે બોલવું છે આઈ વોન્ટ ટુ સ્પીક મારે આમંત્રણ આપવું છે આઈ
19:22 વોન્ટ ટુ ઇનવાઈટ મારે કેરી ખાવી છે આઈ વોન્ટ ટુ ઈટ મારે દોડવું છે આઈ વોન્ટ ટુ રન મારે જોવું છે આઈ વોન્ટ ટુ વોચ આઈ વોન્ટ ટુ સ્ટે આઈ વોન્ટ ટુ શો મારે તમને કઈક બતાવવું છે આઈ વોન્ટ ટુ શો આવું તમે સાંભળ્યું હછે અને હા આઈ વોન્ટ ટુ આને છે ને અંગ્રેજીમાં જે ફોરેન લેંગ્વેજ આઈ વના એનું શોર્ટ ફોર્મ છે આ વોન્ટ ટુ નું શું થાય ખબર છે વોન્ટ ટુ નું વના એ વના અહલ તો આપણો આનો વનો હોય ને ઈ તો એ શું છે કોઈ નામ હોય તો ખરાબ ન લગતા પણ ખાલી કહું છું આપણે કેતા આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર તો એને તમે એમ ક આઈ વોના ડ્રિંક વોટર આઈ વો આઈ વો આઈ વોના આઈ વોના ડ્રિંક વોટર આઈ વોના સ્પીક ઇંગ્લિશ ઈ વોના ડાન્સ આઈ વોના સ્પીક ઈ વોના ગો આઈ વોના સો આઈ વોના વોના વોના
20:08 વોના આવી રીતના તમે સાંભળું હશે તો એવો વોન્ટ ટુ નું શોર્ટ ફોર્મ થાયસી વોના સ્પીક ઇંગ્લિશસી વોના ગોઝ સોરીસી વોના ગો ટુ સ્કૂલ i વોનાવી વોના ધે વોના જે પણ વોના હોય પણ આપણે વોન્ટન ટુ બોલાય રેડી તો આ રીતનું છેવન ટુ વોના વોન ટુ વોના આ રીતે બોલી શકે છે રેડી તો વોન્ ટુ ને વોના પણ તમે બોલી શકો મતલબ ઘણા લોકો ો બોલે છે રેડી ક્લિયર થયું ઓકે પહેલા સૌથી પહેલા 361 લોકો જોડાઈ રહ્યા છે લાઈકનું બટન દબાવી દયો 100 લાઈક ઘટે છે હજી કારણ કે બધાયની હારે થવા માટે ચલો લાઈકનું બટન અવશ્ય દબાવી દેજો ચેનલમાં સબ્સ્ક્રાઇબનું બટન નથી દબાવયું તો દબાવી દો કારણ કે રોજે આ રીતે ડિટેલમાં જ્યાં સુધી સમજાયને ત્યાં સુધી મગજમાં ઉતારી દેને એવું પરફેક્ટ અંગ્રેજી શીખડાવવામાં અહીંથી આવશે આની જ
20:55 પ્રેક્ટિસ આવતી કાલે આઠ વાગ્યે આપણી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી લેવામાં આવશે તો ખાસ એને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ઓકે ચલો આટલું ક્લિયર થયું ઓકે હવે મારે પાછું અહીયા આને બેયને પાછું સમજાવવું છે અને એના તમને વાક્ય આપવા છે ઓકે હવે આ વાક્ય આપણે સમજી લીધા તો આ વાક્ય રચનામાં પેલી વાક્ય રચનામાં ફેર શું છે એ તમને ખબર પડી ગઈ છે ઓકે હવે હું તમને ત્રણ સેન્ટેન્સ આપીશ ત્રણ નહી ચાર હવે એમાંથી મને ખબર પડી જાય કે તમને હમજાણું છે કે નહી રેડી તમે જોઈ લેજો કે તમને દિલથી ખબર પડી જાય કે મે આનું સેન્ટેન્સ આ લખ્યું છે ન લખો તો બુકમા માં લખી નાખજો આમાં ન લખો તો ઇટ્સ ઓકે પણ લખજો ઓકે ચલો એના પછી પહેલું સેન્ટેન્સ છે તેઓ
21:41 મુંબઈ જાય છે તેઓ મુંબઈ જાય છે એના પછી નીતાને કાર જોઈએ છે એના પછી અમારે ગીત ગાવું છે તરત ખબર પડવી જો ભાઈ એના પછી હું તમને કહું છું ચારે ચાર સેન્ટેન્સ મન શું કહેવાય પહેલું ક્રમ સાથે આન્સર આપજો અને કેનું સાચું પડે
22:27 છે ઈ ખબર પડે અને આપણને તો મેઇન વસ્તુ એ જ જોવાનું કે મારે વોન્ટ વોન્ટસ ટુ વોન્ટ ટુ કે ઈ ક્યાં લગાડવું ને ક્યાં નોર્મલ સેન્ટેન્સ રાખવું આ સમજાઈ ગયું એટલે બેડો પાર સાહેબ અને હજી નહી સમજાય ને ખોટું પડશે તો હું પાછું એક્સપ્લેન કરીશ રેડી એટલે તમે લાઈકનું બટન દબાવતા રહે છે 400 લોકો ઓલમોસ્ટ જોઈ રહ્યા છે બટ લાઈકનું બટન તમે દબાવેલું છે નહી ઓકે ચલો આન્સર ફટાફટ આપજો ઝડપથી સ્પીડમાં આન્સર આપજો વાહ મેડી રાઠોડ ધે આર ગોન ટુ મુંબઈ જો જો તમે પાછું એમીઝા લગાડયું કાલ મેં શપથ લેવડાવી
23:12 હતી કે યાર એમીઝાર નહી લગાડતા આમાં તમે યસ યસ યસ યસ યસ યસ અરે વાહ બાકી તો બધાય ભૂકા કાઢયા હો ભાઈ જોરદાર પેલું આમ ક્રમ આપો ક્રમ એટલે મને ખબર પડે કે તમે કોનસા વાલા લગ રહા હો લખ રહે હો સર લાઈવમાં એડવેટાઈઝ આવે છે જો લાઈવમાં એડવર્ટાઈઝ આવશે ને એ જોશો ને તો જ મારે કઢી ખીચડીના થાય એટલે સમજી શકો છો ને મતલબ હા હવે YouTube વાળા નાખતા હોય એટલે આપણને તો ખબર ના હોય પણ એકવાર જોઈ લેવાની અયા મતલબ ફેર પડે
23:58 ધે ગો ટુ મુંબઈ ધે ગો ટુ મુંબઈ બે વાર લખ્ું મનીષાબેને હા પૃથ્વી ગોહિલ તમે વોન્ટ નો સ્પેલિંગ ખોટો લખી નાખ્યો છે વિલ નોટ નું શોર્ટ ફોર્મ કરી નાખ્યો છે ચાલો સ્પીડમાં આન્સર દેજો હજી મારે નકાર વાક્ય પશ્ચનાથ વાક્ય બધી જ કલાવવાની છે અને જાતે જાતે છેલ્લે પ્રેક્ટિસ પણ કરાવવાની છે એટલે ઝડપથી આંચલ આપજો હ ધે ગોના ગોના ન આવે ગોના આવે
24:45 ચાલો રેડી ઓકે ઓલમોસ્ટ બધાયને હું કામ સોરી હું તમને કહું છું એ સેન્ટેન્સને આન્સર આપી દે પછી આપણે આગળ વધીએ ચાલો ઝડપથી ઝડપથી અને લાઈકનું બટન સાહેબ તમે દબાવ્યું નથી લાઈક કા બટન આપ દબા દો યાર એસે થોડી ના ચલતા હૈ યસ યસ યસ યસ ચાલો મોસ્ટલી બધાના આન્સર સાચા છે હવે હું લખી દઉં છું પછી કેજો કેને કેટલા સાચા પડ્યા છે ચાલો તેવો મુંબઈ જાય છે એટલે ધેય ગો આવશે કોઈ દિવસ એમીઝાર ન આવે ભાઈ સમજી ગયા તે ગો ટુ મુંબઈ મુંબઈ
25:31 બોમ્બે નીતાને કાર જોઈએ છે હવે આમાં ખાલી નીતાને જોઈએ છે એટલે વોન્ટસ આવશે કારણ કે નીતાબેન એકલા છે નીતા વોન્ટસ અ કાર હવે આમાં ટુ લગાડ્યું ન હોવું જોઈએ લગભગ કોઈએ નથી લગાડ્યું બટ ના લગાડેલું અમારે ગીત ગાવું છે અમારે જ્યારે કોઈ કર્તા આપ્યો હોય એની કર્તામાં હે એવો સાઉન્ડ નીકળતો હોય ને મહેશ ને મારે તમારે તેઓને તેણી ને એવું આવતું હોય સમજી લેવાનું એને ઈચ્છા હોય તો જ એવું એ થાતું હોય અમારે ગીત ગાવું છે તો વી વોન્ટ શું થશે વી વોન્ટ ટુ આવશે વી વોન્ટ ટુ સિંગ અ સોંગ વા હું તમને કહું છું તો આઈ ખાલી ટેલ અને યુ
26:19 રેડી આઈ એમ ટેલ યુ ને આઈ એમ ટેલિંગ યુ ને નહી હવે કેને કેટલા સાચા પડ્યા એ આન્સર આપી દેજો ફટાફટ એટલે મારે પછી નેગેટિવ સ્ટ્રક્ચર તરફ આગળ વધવું છે બધાયની રેડી હકાર સમજાય ગઈ એટલે નેગેટિવ પ્રશ્નાત્તમાને પછી કાઈ વાંધો નહી આવે રેડી જો કે પછી હવે તરત ખબર પડી જ જશે કે એને કેટલા સાચા પડ્યા છેચાર ચારચારચાર એક એકમાં લાપચી મારી છે એવું થયું છે એમનેત્રણ પાંચ વાળા ઓછા છે ભાઈ આજે ચલો ઝડપથી સ્પીડમાં આન્સર આપજો ઓકે ઓકે સરસ ગુડ ગુડ ગુડ ગુડચાર 2પચાર એક એકમાં લોચો માર્યો છે ચલો કાઈ વાંધો નહી હવે સાહેબ આપણે નેગેટિવ તરફ આગળ વધીએ એની
27:06 પહેલા સ્પોકન ઇંગ્લિશની વન ઓફ ધ બેસ્ટ બુક આ વોન્ ટુ વોન્સ ટુન બધું એક્સપ્લેનેશન આમાં આપેલું છે તો આ નંબર આપ્યા છે 97 2 72 ને 923 92 ઉપર કોલ મેસેજ કરી અને તમે આ બુક બુક છે મંગાવી શકો છો ફક્ત ને ફક્ત 349 રૂપિયા જ પ્રાઈઝ છે તો આજે જ ઓર્ડર કરી દેજો 35 થી વધારે ટોપિક ડિટેલમાં સમજાવેલું છે ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવું હોય એના માટે આ બેસ્ટમાં બેસ્ટ બુક છે એટલે જ લખ્યું છે કે દરેક ગુજરાતીઓનું અંગ્રેજી બોલવાનું સપનું થશે સાકાર કારણ કે તમે એક વખત બુક જોશો ત્યાં જ તમે કહી દેશો કે વાહ જબરજસ્ત કારણ વાંચતા જશો તો તમને ક્લિયર જશે કે આ આમ આવે આ સ્પેલિંગ રૂલ સાઈલેન્ટરના રૂલ્સ 3000 થી વધારે શબ્દો ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે બધી વસ્તુઓ તમને આમાં આપેલી છે એટલે જોઈ લેજો
27:53 ચલો હવે નેગેટિવ નકાર હવે ત્રણે ત્રણની નકાર હું સમજાવું ત્રણે ત્રણ મતલબ જો એક તો આપણી સાદી જે આપણે ગઈકાલ શીખાઈ એક ખાલી વોન્ટ વાળી હે એક ખાલી વોન્ટ અને વોન્ટ વાળી અને એક વોન્ટ ટુ વાળી એક આપણે વોન્ટ ટુ વાળી ત્રણે ત્રણને મારે સાથે શીખડાવા બરોબર છે ખાલી વોન્ટ વાળી અને છેલ્લે રાખીએ અહીંયા વોન્ટ ટુ રાખીએ રેડી એટલે આ બે ભેગા થાય ને એક હરખા જેવા એટલે જોજો નાના અક્ષર સેજ કરીશ પણ તમને ખબર પડી જશે કે હું કેવા હું માંગું છું રેડી થોડીક વાર સમજતા રહેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ ક્યારે બોન્ડ વાપરવું ઓકે ચલો હવે સાદી એટલે આપણે હું એમ કહેતો હોય કે હું રમતો નથી હું રમતો નથી હવે હું રમતો નથી એટલે હું ક્રિયા
28:40 કરતો નથી તો આપણને ખબર છે આઈ ડુ નોટ કાલે શીખા આઈ ડુ નોટ પ્લે રેડી આઈ ડુ નોટ પ્લે હવે હવે મારે રમવું નથી ભાઈ ઓ ભાઈ મારે નથી રમવું મને ટીમમાં ના લેતા મારે રમવું નથી જ્યારે તમને કોઈ ક્રિયા કરવાની ઈચ્છા ના હોય મારે રમવું નથી મારે ખાવું નથી તેઓને જવું નથી તેણીને કહેવું નથી અમારે કહેવું નથી અમારે જોવું નથી તેણીને જવું નથી કોઈ ક્રિયા કોઈને કરવી નથી તો ધ્યાન રાખવાનું મારે એટલે આઈ હવે ધ્યાન રાખવાનું કે આની વાક્ય રચનામાં કાઈ ન હોય હંમેશા યાદ રાખજો ડુ નોટ તો મૂકી જ દેવાનું પણ આપણે શું હોય જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદની આગળ વોન્ટ ટુ લગાડી દેવાનું છે આઈ ડુ નોટ વોન્ટ ટુ પલે શું થશે આઈ ડુ નોટ
29:26 વોન્ટ ટુ પલે એની વાક્ય રચના તમને કહું તો આ રીતના થશે સબ્જેક્ટ એના પછીડુ અથવા તોડસ પછી નોટ અને એના પછી ફક્ત ને ફક્તવવોન્ટ ટુ અને પછી આવશે v1 પછી ઓબ્જેક્ટ સાહેબ વોન્ટસ ટુ ક્યાં ના આવે કારણ કે આપણે યાદ કરો કે જ્યારે નકાર વાક્ય રચના હોય ત્યારે એમાં એસ કેએસ વાળું રૂપ કદાપિ આવતું નથી તો અહિયા વોન્ટસ જ ખાલી આવશે બરોબર એ કદાચ હી હોયશ હોય તો બધાય સાથે વોન્ટ ટુ જ આવે પણ આ ડુ કે ડઝ આવી માની લો કે આપણે ક તેણીને રમવું નથી તો કાઈ ની ભાઈ તેણીને તેણીને રમવું નથી જવાબ દે તો તેણીને રમવું નથી હવે આપણે આને શોર્ટ ફોર્મમાં બોલશું ને આમાં તો વધારે હારું લાગશે she doesn't sસ doesn'tવો ટુ she doesn'tવો ટુ playલે તેણીને રમવું
30:12 નથી she doesn't વોટ ટુ playલ she doesn't want ટુ eટ she doesn't વોટ ટુ goો she doesn't want toુ reડ the don'tોટ want toુ reડવી don'tોટવો ટુ reડ i don'tોટવો ટુ eટવી don'tોટ wantો ટુ thinkિક the don'tોટવોટ ટુ બાય તો કેવો ને કામ કરવું નથી અને સિમ્પલ નકાર વાક્ય રચના મારે પાણી જોઈતું નથી આ તો સીધ આ તો બધાને ખબર પડી જવું મારે પાણી જોઈતું નથી જ્યારે આપણે કાઈ જોઈતું નથી આમાં તો સિમ્પલ જ છે આના જેવું જ આવે પણ ટુ ન આવે તો આઈ ડોન્ટ વોન્ટ આઈ ડોન્ટ વો વોટર આઈ ડોન્ટ વોન્ટ ટુ વોટર નહિ લગાડવાનું જોઈતું હોય ત્યારે આઈ ડોન્ટ વોન્ટ વોટર આઈ ડોન્ટ વોન્ટ યોર મોબાઈલ આઈ ડોન્ટ વોન્ટ યોર કાર મારે તમારી કાર નથી જોતીસી doesn't વોન્ટ yourર car she doesn't વોટ yourરયોર મોબાઈલસી
30:58 doesn't વોટ yourર આઈડી કાર્ડસી doesn't વોન્ટ યોર તો તેણીને જોઈતું નથી આ રીતે સેન્ટેન્સ કરવાનું થશે રેડી આની જોરદાર પ્રેક્ટિસ આવતી કાલે આવશે જ એક્સપ્લેનેશનમાં વાંધો ન રહેવો જોઈએ અને કાલે પ્રેક્ટિસમાં પ્રેક્ટિસ આની વધારે કરવી કરવી પડશે કારણ કે આપણા માટે આમ જુઓ તો પહેલીવાર જ ટોપિક કહેવાય નવો ટોપિક કહેવાય એટલે નવા ટોપિકની આપણે જેટલી બને એટલી વધારે પ્રેક્ટિસ કરશું ને તો તમને ડાઉટસ ક્લિયર થઈ જશે એટલે આવતી કાલે આપણી જે ગુરુ ઓફ ગુજ્જુ કઈ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુ એમાં તમારે સરસ મજાની રીતે આવી જવાનું છે અને એમાં તમારે જોડાઈ જવાનું છે અને એમાં તમને કાલે પ્રેક્ટિસ ધમાકેદાર વોન્ટ અને વોન્ટસની જ આખોદી કરાવવામાં આવશે એટલે એક
31:44 કલાક કરા માં આવશે તો તમારો ડાઉટસ ક્લિયર થઈ જશે ઓકે ચલો હવે મારે પાછી આની પ્રેક્ટિસ કરાવી છે ને પછી મારે પ્રશ્નાર્થમાં જાવું ચલો હવે જોજો સિમ્પલ જોજો સિમ્પલ ઓકે ઓકે આપણે એમ કહેવું છે કે ભાઈ રાધિકા ગરબા રમતી નથી એટલે મતલબ એ કામ કરતી નથી તો સિમ્પલ સેન્ટેન્સ શું થાય પહેલા તો રાધિકા મૂકી દેવાનું રાધિકા doesઝન્ટ મૂકી દેવાનું રાધિકા doesઝન્ટ પલે શું થશેડઝન્ટ પલે એટલે ગરબા રેડી પણ હવે એમ કીધું હોય તો કે ભાઈ રાધિકાને ગરબા રમવા નથી એટલે આ રાધિકાને ઈચ્છા નથી એવું દર્શાવે તો પહેલા તો સેન્ટેન્સ તો શરૂઆત જ આવી રીતે થાશે કે રાધિકા
32:32 doesn't doesn'tવો ટુ doesn'tવો ટુ પલે doesn'tવો ટુ પલે ગરબા રાધિકા doesn't વોટ ટુ પ્લે ગરબા તો હવે પછી શું કરવાનું તમારી પાસે ક્રિયાપદનું લિસ્ટ છે જ બરોબર છે ક્રિયાપદનું લિસ્ટ નથી તો વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી ફ્રી મટીરિયલમાંથી ડાઉનલોડ કરી લેજો અને આની પ્રિન્ટ કઢાવીને રાખજો આના વગર અંગ્રેજી બોલવું ઈમ્પોસિબલ છે રેડી આ શબ્દો વગર તો કઈ રીતે બોલવું એટલે હું એક જ વસ્તુ આવે તો જો ઘણા બધા શબ્દો હોય તો તમે એમ કહી શકો કે ભાઈ મારે ગાડી ચલાવવી છે તો આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી નથી આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર આઈ ડોન્ટ વોના ડ્રાઈવ અ કાર ડોન્ટ વના ડોન્ટ વના વના લખી શકો આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રાઈવ
33:18 અ કાર રેડી તો આટલી વસ્તુઓ તમને ખબર પડી જાય અને મારે એમ કહેવું છે કે રાધિકાને રાધિકાને દાંડિયા અચ્છા દાંડિયા જોતા નથી જોતા નથી એટલે એને જોઈતા નથી તો રાધિકા બોલજો બોલે એના બોર વેચાય રાધિકા doesઝન્ટ વોન્ટ રાધિકાડઝન્ટ વોન્ટ દાંડિયા રેડી રાધિકા ડઝન્ટ વોન્ટ દાંડિયા વોન્ટ ટુ દાંડિયા નહી મૂકવાના વોન્ટ ટુ ક્યારે આવે જબ દોનો બાજુ ક્રિયા હોતી હે ના તભી ટુ લગતા હે ઓકે તો સમજ મે આવતા હે કે નહી આવતા હે હા એ ભુલાઈ મત જાને કા ઓકે ચાલો હવે હું ત્રણ સેન્ટેન્સ આપીશ નકારના જ આપીશ ત્રણ નહી ચાર આપીશ ચારે ચાર ના આન્સર
34:03 મારે જોશે બે તગડે ત્રણ ચોગડે ચાર ઓકે ચારે ચાર ના આન્સર મારે પરફેક્ટ જોશે મસ્ત મજાની રીતે આન્સર આપવાના મારે પહેલા એક એક વાર તો પહેલા બોલાઈ જ જવું જોઈએ અને વીડિયોને લાઈકય થઈ જવું જોઈએ તમે એ વસ્તુ કરતા નથી સાહેબ એટલું એક કરી દેજો ઓકે ચલો ઓકે ચલો અમે વૃક્ષો કાપતા નથી ચલો એના પછી તેણી ને ચા બનાવવી વી નથી એની પછી
34:49 નેહાને તમારી મદદ જોઈતી નથી એના પછી ગીતાને અંગ્રેજી બોલવું નથી ચાલો ચાર સેન્ટેન્સ છે ફટાફટ આન્સર દેવાનો છે કેને કેટલા સાચા પડે ને આમાં બધા સાચા પડવા જોઈએ ધ્યાન રાખજો અને ખોટા પડે તો કાઈ વાંધો નહી કાલે મસ્ત પ્રેક્ટિસ કરવી જ છે નેઆઠ વાગ્યે બરોબર છે એટલે એમાં તમારે ફક્ત કલાક આપશો ને તોય તમારો ડાઉટસ બધા ક્લિયર થઈ જવાના છે એટલે કાલે તો ફરજિયાત આવી જ જવાનું રહેશે ઓકે યસ યસ યસ આન્સર ફટાફટ દેવાનો છે ભાઈ ચલો
35:37 400 લાઈકમાં 25 લાઈક ઘટે છે પહેલા લાઈકનું બટન દબાવી દેજો અને સબ્સ્ક્રાઇબનું જોવ તો ભાઈ ખાસ દબાવી દેજો ભાઈ થોડીક વારમાં મતલબ કે શું કહેવાય પહેલા એટલા ઘટે છે શું કહેવાય 7 સોરી 5.79 79 થવામાં 100 ઘટે છે હમણાં થઈ જશે અને રોજ જે રીલ્સ મૂકીએ છીએ એ જોવો છો ને ભાઈ અંગ્રેજી શીખવા માટેની હે ભાઈ વોકેબલરી વધારવા માટેની આ આ જે બધી બધી પ્રકારની આવે છે તો એ જોતા રહેજો ભાઈ ઓકે Instagramાગ્રામ ઉપર આપણે અહીયા Facebook ઉપર મૂકીએ છીએ ને આમાં પણ મૂકીએ છીએ તો ખાસ જોતા રહેજો જેથી ઘણો બધો ફાયદો થશે Facebook પર વિજય નાકયા ફોલો કરી દેજો
36:24 એમાં પણ આપણે ઘણી બધી અલગ અલગ પ્રકારની રીલ્સ મૂકી હશે ઓકે ચલો ઝડપથી આન્સર આપજો બીજું બીજાએ જ હજી પહોંચ્યા છો થોડીક સ્પીડ રાખવાની થોડીક સ્પીડ રાખવાની ચાલો જોસી doesઝ નોટ વોન્ટ મેક ટી અરે રે એક ખોટું પડ્યો ચલો ચલો સ્પીડમાં ઓકે ચલો ચલો ચલો ચલો ચલો
37:21 યસ ત્રીજે પહોંચી ગયા છે ઝડપ કરજો તો થોડીક થોડીક ઝડપ રાખજો ચાલો યસ યસ યસ યસ યસ ઓકે ચાલો રેડી છે હાલો હવે જોજો આન્સર દેવ છું બરોબર છે ઓકે સિમ્પલ અમે વૃક્ષો કાપતા નથી અમે વૃક્ષો કાપતા નથી એટલે પહેલા તો સેન્ટેન્સ થશે વી શું થશે વીડોન્ટ વી don'tોટ કટ ટ્રીઝ અમે વૃક્ષો કાપતા નથી
38:10 તેણીને તેણી ને મેં કીધું તું તેણીને પણ એક ભૂલ કેવી કરી છે ખબર છેસી doesn't તો આવશે જશી doesn'tવો પછીટુ મૂકવું પડેશી doesn'tવો ટુ makeેકટી થોડીક આની વધારે પ્રેક્ટિસ કરવી પડશે મેં કીધું ને કે આપણા માટે નવો ટોપિક છે એટલા માટે આની થોડીક વધારે પ્રેક્ટિસ કરવી પડશે અને પ્રેક્ટિસ કરવા માટે તમારે થોડાક ધ્યાનમાં દેવું પડશે નેહાને તમારી મદદ જોઈતી નથી તો સેન્ટેન્સ શું થશે નેહા doesઝવોન્ટ ટુ doesn'tવોન્ટ ટુ યોર હેલ્પ યોર હેલ્પ એને તમારી મદદ જોઈતી નથી ગીતાને અંગ્રેજી બોલવું નથી તો શું થશે ગીતા
38:57 doesઝન્ટ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ સ્પીક ઇંગ્લિશ રેડી એને અંગ્રેજી બોલવું નથી તો આ રીતના સેન્ટેન્સ બની શકે તો આટલી વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ ભાઈ ખ્યાલ હોવો જોઈએ કેટલા સેન્ટેન્સ સાચા પડ્યા ચાલો ઝડપથી આન્સર આપી દેજો અને પછી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણી સરસ મજાની પહેલી પ્રસનાર્થ વાક્ય રચના બરોબર છે અને ઓકે ચલો સ્પીડમાં ચાર ચાર ચાર ઓ એક ખોટું પડે 99 99 આઉટ થઈ જાય છે રેડી 99 એ આઉટ થઈ જાય છે એવું ન થવું જોઈએ ભાઈ ચલો ચલો ઝડપથી ભાઈ એ બે લાઈક ઘટે છે 400
39:44 માં કરી દેજો જય શ્રીરામ ભાઈ જય શ્રીરામ ઓકે ચાલો હવે આપણે આગળ વધીને પ્રશ્નાર્થ વાક્ય રચના તરફ જઈએ તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સમજવા જેવું છે એના જેવું જ છે ડુ અને ડઝથી વાક્ય શરૂઆત થાય અચ્છા જો હવે પાછું આમાંય ત્રણે ત્રણના ભાગલા પાડીને મારે સમજાવું છું તમને ત્રણે ત્રણ ભાગલા પાડીને સમજાવવું પહેલા તો નોર્મલ આપણી સાદી હે તો એની વાક્ય રચના તો શું થાય તો કે આપણને ખબર જ છે કે શું તમે અંગ્રેજી બોલો છો અંગ્રેજી બોલો છો હે તો સ્પીક તો શું થશે આપણે ગઈકાલે શીખા બોલો ડુ યુ સ્પીક ઇંગ્લિશ ડુ યુ સ્પીક ઇંગ્લિશ અને હવે શું તમારે અંગ્રેજી બોલવું છે જોજો સેન્ટેન્સ સમજજો
40:29 શું તમારે અંગ અંગ્રેજી બોલવું છે હે ભાઈ શું તમારે જોજો મેં કીધું છે ને કે કર્તા આપ્યું હોય ને કર્તાની બાજુમાં શું છે એને ખાસ જોવાનું છે શું તમારે અંગ્રેજી બોલવું છે તો ડુ યુ વોન્ટ ટુ શું થશે ડુ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ સ્પીક ઇંગલિશ સર ઓકે ડુ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ શું તમે ગરબા રમો છો ડુ યુ પ્લે ગરબા શું તમારે ગરબા રમવા છે ડુ યુ વોન્ટ ટુ પ્લે ગરબા શું તમે મોબાઈલ ખરીદો છોડુ બાય મોબાઈલ શું તમારે મોબાઈલ ખરીદવો છે ડુ યુ વોન્ટ ટુ બાય એ મોબાઈલ શું તમે સ્વીકારો છો ડુ યુ એસેપ્ટ શું તમારે સ્વીકારવું છે ડુ યુ વોન્ટ ટુ એસેપ્ટ ઓકે શું તમારે અંગ્રેજી શું તમે અંગ્રેજી શીખો છો ડુ યુ લર્ન ઇંગ્લિશ શું
41:16 તમારે અંગ્રેજી શીખવું છે ડુ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ અથવા તો ડુ યુ વો લર્ન ઇંગ્લિશ રેડી તો આ રીતના બેયની આ રીતના પ્રેક્ટિસ કરવાની કમ્પેરિઝન સાથે સાથે કરશો ને એટલે તમને મગજમાં એ સબ ઉતર જાયેગા સબ મગજમે ચલા જાયેગા સમજમે આવતા હય કે નહી આવતા હૈ હા ઓકે અને પહેલું વોન્ટ વાળું શું તમારે ચાવી જોઈએ છે એમાં જોઈએ છે શું તમારે ચાવી જોઈએ છે તો સેન્ટેન્સ શું થશે ડુ યુ વોન્ટ અ કી ડુ યુ વોન્ટ અ કી એમાં કોઈ દિવસ ડુ યુ વોન્ટ ટુ અ કી આવું મૂકવું નય ઓકે ડુ યુ વોન્ટ ટુ makeક સોરીડ યુ વોન્ટ ટુ કી એવું મૂકવાનું નહી સિમ્પલ છે શું
42:02 તમારે મદદ જોઈએ છેડુ યુ વોન્ટ હેલ્પ શું તેણીને મદદ જોઈએ છે doesસી વોન્ટ અ હેલ્પ અ હેલ્પ નહિ પણ હેલ્પ ઓકે શું તમારા ભાઈને કાર જોઈએ છેડઝ યોર બ્રધર વોન્ટ અ કાર રેડી વોન્ટ ટુ ન થઈ જવું જોઈએ હવે આ સ્પીડમાં ત્યારે જ થશે કે જ્યારે તમે અંગ્રેજી છે ને એ પ્રેક્ટિસ વારંવાર કરશો વારંવાર એને બોલવાની કોશિશ કરશો ને ત્યારે જ આ બધી વસ્તુઓ પોસિબલ છે એટલે ખાસ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખજો અને બોલજો વધારે ને વધારે ઓકે હવે આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ પ્રેક્ટિસ કરીએ એની પહેલા સાહેબ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો હજી નથી કરી તો અને ત્રણ કોર્સીસ છે ઘણા બધા લોકો અત્યારે આ કોર્સેસ પર્ચેસ કરી રહ્યા હશે ભાઈ હે ઘણા બધા લોકો આ
42:47 કોર્સ પર્ચેસ કર્યા છે કારણ કે દર શુક્રવારે એક સરસ મજાનો લાઈવ લેક્ચર આપવામાં આવે છે અને 9વ વાગયે સરસ મજાની રીતે તમારી પ્રેક્ટિસ તમને કઈ ડાઉટ છે તો એ ક્લિયર કરવામાં આવશે 1199 રૂપિયા પ્રાઈઝ છે તો એ પ્રાઈઝ પણ એકદમ નોમિનલ છે એક વર્ષનો કોર્સ છે રેકોર્ડેડ લેક્ચર તો આવી જશે દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ લાઈવ ટેસ્ટ 7000 થી વધારે સેન્ટેન્સ WhatsApp સપોર્ટ એવરીથિંગ યુ વિલ ગેટ ફ્રોમ ધીસ એપ્લિકેશન એન્ડ ફ્રમ ધીસ કોર્સ સોરાઈટ now યુ કેન કોલ ઓનધીસ નંબર ઇફ you wantોટ ટુગેટ મોર ઇન્ફરમેશન સો please્ીઝ કોલ ઓનધીસ નંબર ઇફ you wantોટ ટુ byયધીસ ટાઇપ ઓફ કોર્સ ઓકે સો પ્લીઝ કોલ ઓન ધીસ નંબર ચલો તો હવે બીજો
43:32 કોર્સ છે એ 999 રૂપિયા છે કે જે દર મહિનાની પહેલી તારીખે એક લાઈવ આવશે અને એક છે રેકોર્ડેડ કોર્સ ઓકે તો ધેર willલ બી ધેર willલ નોટબી અ એની લાઈવ લેક્ચર ઓકે ત્યાં એક પણ લાઈવ લેક્ચર હશે નહિ ઇફ you wantટુ અટેન્ડ ધ લાઈવ લેક્ચર ફરમ વર એપ્લિકેશન you should buમ thisસ કોર્સ ઓરધીસ કોર્સ ઓકેસો you કે અડstand ઇફ you want ટુમોર ઇન્ફરમેશન ઇફ you want ટુ knowમોરઅઉ ધીસ કોર્સીસ યુ કેન કોન્ટેક્ટ હિયર ઓકે ચલો ચલો હવે મારે વાક્ય રચનાની પ્રેક્ટિસ મેં તમને કીધું પ્રશ્નાર્થની તો સિમ્પલ તમને ત્રણ પાંચ સોરી ત્રણ નહી ચાર વાક્ય આપણે આપીએ છીએ 2તણ અને ચાર ઓકે ચલો આન્સર આપવાની કોશિશ કરજો પછી હું પ્રેક્ટિસ
44:18 કરાવું છું અને આવતી કાલેઆઠ વાગ્યે જબરજસ્તીની પ્રેક્ટિસ થશે સાહેબ કીધું છે ને એક્સપ્લેનેશન અહિયા પ્રેક્ટિસ કલ ગુરુ ગુજ્જુ મે ડાઉન આપને નહી કિયા હે તો મેં આપકો લિંક ભી ભેજ દુંગા થોડીક દેર કે બાદ ઓકે તો આપ કોન્ટેક્ટ કરકે વહા પે મતલબ કર સકતે હો વો ઓર ઇન્સ્ટાગ્રામ કો ફોલો કર દેના સર વહા પે હમ ક્યા કરતે હૈ હર રોજ કુછ ના કુછ ડાલતે રહેતે હે ઇંગ્લિશ ઇમ્પ્રુવ કે લિયે તો આપ કર સકતે હો હિન્દી બહેતર હો રહી હૈ ચલો શું શું તમે વિચારો છો તોડબલયુએ હોય તો પછી આગળ જે આપણે ગઈ કાલે ફેમ લી જોઈ તીડ ડબલએ વાળી બસ એ જ પ્રમાણે પાછા આમાં એડ કરી દેવાની બીજું કાઈ નવી નથી ઓકે હું તમને એનું થોડીક ઇન્ફોર્મેશન
45:06 પહેલા આપી દઉં ભાઈ માની લ્યો કે શું તમારે ચાવી જોઈએ છે આવો વાક્ય હોય તો આપણે શું કહીએ ડુ યુ વોન્ટ હે ડુ યુ વોન્ટ ડુ યુ વોન્ટ અ કી શું તમારે ચાવી જોઈએ હવે મારે એવું પૂછવું હોય તો કે ભાઈ તમારે શું જોઈએ છે શું શું જોઈએ છે તો સેન્ટેન્સ શું થાશેવોટ doુ યુ વોન્ટવોટ ડુ ય વોન્ટ તમારે શું જોઈએ છે ઓકે શા માટે તમારે ચાવી જોઈએ છે તો why doુ યુ વોન્ટ અ કી why doુ યવોન્ટ અ કી સિમ્પલ છે કાઈ અઘરું નથી તમે આ રીતે સેન્ટેન્સ બનાવી શકો ને આમાં કાઈ અઘરું છે નહી આ રીતે મસ્ત રીતે આન્સર આપી શકો તમારે ક્યારે ચાવી જોઈએ છેવેન doુ યુ વોટવેન doુ
45:54 યુ વોન્ટ અ કી ઓકે તમે શું ખાવ તો વોટ ડુ યુ ઈટ તમારે શું ખાવું છે વોટ ડુ યુ વોન્ટ ટુ ઈટ શા માટે તમારે ચા પીવી છે why ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક ટી તો એ બધું આમાં સેમ ટુ સેમ જ પ્રમાણ થાશે પ્રેક્ટિસ તમારી પાસે હોવી જોઈ અને ગઈકાલ સોરી ગઈકાલ ન આવતી કાલે કરાવવામાં આવશે જે લોકો પ્રેક્ટિસનો સેશન ખરેખર નથી જોતા અને તમે મિસ કરી રહ્યા છો ને તો તમે ખરેખર ઘણું બધું મિસ કરી રહ્યા છો કારણ કે કેટલા લોકો આમાંથી પ્રેક્ટિસનો લેક્ચર રેગ્યુલર જોવે છે હે કેટલા આપડી બીજી ચેનલ છે એના ઉપરથી અને એથી શું ફાયદો થાય છે તમે કહી શકો છો સાહેબ 100% ઇમ્પ્રુવમેન્ટ આવતું હશે 1001% તો ખાસ એ ચેનલને એક વખત તમે જોજો અને એનાથી તમને ઘણો બધો ફાયદો થશે પ્રેક્ટિસ મહત્વ જો હું હું હું હું હું આવ્યું
46:40 આવ્યું યસ યસ તો હવે બધા જોજો જે લોકો નથી જોતા ભલેઆઠ વાગ્યે ન જોડાઈ શકો તો આ લેક્ચર પોતે પછી પાછો જોઈ શકો છો ઈવન તમે આવતી કાલે જોઈ શકો છો અને આ બધાયની પીડીએફ સાહેબ આપણી WhatsApp ચેનલ પરથી મળી જ જાય છે જો નીચે આપણી એક લાઈન ચાલી જાય છે એમાં WhatsApp ચેનલની માહિતી બધી આપેલી છે તો ત્યાંથી પણ તમારે એક જરાક કોન્ટેક્ટ કરી લેવો ઓકે ચલો શું તમે વિચારો છો ઓકે એના પછી તમે અચ્છા ઓર મિક્સ આપું કા મિક્સ પ્રશ્નાર્થના મિક્સ ન પહેલા પ્રશ્નાર્થના આપું પછી પાંચ છે ને એ મિક્સ આપું એટલે આપણને ખબર પડી જાય ઓકે તમે ક્યારે
47:26 ઉઠો છો એના પછી તમારે ક્યારે ઉઠવું છે ચાલો એના પછી [સંગીત] સોરી તેઓને કાર સોરી ચાલો ચાર સેન્ટેન્સના આન્સર આપો પહેલા
48:13 થોડાસા શરદી હો ગઈ હ રૂલા દિયા ઇસને તો શરદીને તો ચલો ચલો સરસ સરસ ફટાફટ આન્સર આપવાનો રહેશે ઓકે ભાઈ હા બસ સમજાઈ ગયું છે સરસ મોટા ભાગના લોકોના આન્સર પરફેક્ટ આવી રહ્યા છે ઇટસ ગુડ ઇટસ ગુડ ગુડ ગુડ ઇમ્પ્રુવમેન્ટ
49:13 ચાલો વેન ડુ યુ વેકઅપ હા ક્રમ આપજો નકર જો આ બે હરખા જ સેન્ટેન્સ છે ક્રમ વગર મને કઈ ખબર પડશે કે તમે કયું સેન્ટેન્સનો આન્સર આપી રહ્યા છો યસ યસ લાઈકનું બટન સાહેબ હજી ઘણા લોકોએ નથી દબાવ્યું લાઈકનું બટન દબાવી દયો સાહેબ મજા આવતી હોય તો અને સબ્સ્ક્રાઈબનું નું પણ ચલો ચલો સ્પીડમાં કાલે કેટલા વાગ્યે ક્લાસ છે? જો દરરોજ છે ને આપણી ગુરુઓ ગુજ્જુ નામની જે ચેનલ છે ને પ્રેક્ટિસ માટેની એમાં 8 વાગ્યા હોય સાંજે
49:59 ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે અને આપણી આ ચેનલ છે ને અત્યારે તેમાં જોઈ રહ્યા છે એમાંનવ વાગ્યે લેક્ચર હોય 8 થી નવ માંનવ થી 10 અહિયા અહીંયા એક્સપ્લેનેશન આનું જ કાલે તમને અહિયા પ્રેક્ટિસ હશે તો એની પણ એક વખત તમારે નોંધ લેવાની રહેશે તમારા મિત્રોને ય શેર કરજો દરેક લોકોને બરોબર દરેક લોકોને તમે શેર કરી શકો છો ઓકે ચાલો રેડી સરસ સરસ મોસ્ટલી આન્સર સાચા પરફેક્ટ આવી રહ્યા છે હવે જોઈએ આપણે શું તમે વિચારો છો અરે શું તમે વિચારો છો તો સેન્ટેન્સ થશે ડુ યુ થિંક શું થશે ડુ યુ થિંક ઓકે તમે ક્યારે ઉઠો છો ક્યારે આમાં ઈચ્છા
50:46 નથી થાતી એટલે સેન્ટેન્સ થશે whenેન doુ યવેક અપવેન doુ યક અપ તમે ક્યારે ઉઠો છો તમારે ક્યારે ઉઠવું છે હ તો ઇસમે ક્યાં સેન્ટેન્સ હોગાવેનડુ ય વોન્ટ ટુ વેકઅપ વોન્ટ ટુ વેકઅપ વેકઅપ ઓકે સિમ્પલ છે તેઓને કઈ કાર જોઈએ છે કઈ કાર કઈ કાર એટલે વિચ કાર ભેગું આવશે તોવિચ કારડુ યુ વોન્ટવિચ કારડ ડુ યુ વોન્ટ તમારે કઈ કાર જોઈએ છે ચલો આ પાંચે પાંચ ચારે ચાર સેન્ટેન્સ હતા જેટલા સાચા પડ્યા હોય એટલા કહી દેવા નમ્ર વિનંતી ઓકે ચલો ચાર ચાર ચાર થી શરૂઆત એક ઓકે ચાર
51:33 અચ્છા આપણે ચાર જ આન્સર આપીએ કા હું દરરોજ દર વખતે એવું જ પાંચ આપું છું તો કેમ એક એક ખોટો પડે સોરી રેડી ચાલો હવે પાંચ સેન્ટેન્સ હવે આપીશું અને પાંચે પાંચ આખા જેટલું આપણે અત્યાર સુધી શીખા છે ને જેટલું એટલે એમઝાર વોઝવર હેવઝહેડ willલ હેવ અને આ એ બધાયનું મિક્સમાં આન્સર આપું પ્રશ્ન પૂછું છું એટલે તમારે ધ્યાન રાખવાનું છે ઓકે પહેલો પ્રશ્ન છે કે તે ડોક્ટર હતો અને અને એટલે એન્ડ થાય આપણે શીખ્યા છીએ અને તેની ની પાસે તેની પાસે કાર ન હતી તેની
52:20 પાસે કાર ન હતી ચલો નંબર બે તેઓ મારા તેઓ મારા મિત્રો છે અને અને તેઓ તેઓ અંગ્રેજી બોલતા નથી ઓકે ચલો એના પછી ત્રીજું સેન્ટેન્સ તમે કેવી રીતે પાણી પીવો છો ચોથું વાક્ય શું તમારી પાસે શું તમારી પાસે
53:08 મોબાઈલ છે અને પાંચમું વાક્ય પાંચમું વાક્ય તેણી ભૂખી છે તેથી તેને પાણીપુરી ખાવી છે ચાલો પાંચે પાંચના આન્સર પરફેક્ટ આપવાના છે હાલો ઝડપથી લાગશે વાર પણ આવશે મજા ચાલો ઝડપથી આન્સર આપવાની કોશિશ કરજો થોડાક લેન્ધી સેન્ટેન્સ છે મોટા મોટા સેન્ટેન્સ છે પણ ડરને કા નહી ઓકે લાઈકનું બટન
54:36 ચલો ચલો વેરી ગુડ ઝડપથી ભાઈ આન્સર હાઉ વોટર ડુ યુ ડ્રિંક અરર ખોટું છે સેન્ટેન્સ એટલે જ કહું છું પ્રેક્ટિસમાં રોજે આવતા જશો તો આવડી જશે ઓકે નહિતર અઘરા પડેગા
55:25 ચાલો સ્પીડમાં છેલ્લે દશક સેકન્ડ આપું છું લગભગ લગભગ તો બધા ત્રીજા સેન્ટેન્સ પહોંચી ગયા છે કેવી રીતે પાણી પીવો છો શું તમારે તમારી પાસે મોબાઈલ છે ઓકે તેણી ભૂખી છે તેથી તેને પાણીપુલી ખાવી છે ચલો સ્પીડ સ્પીડ સ્પીડ કાલે 8 વાગ્યે અને 9:00 વાગ્યે બે લેક્ચર હશે સાહેબ પછી એક વખત યાદ કરાવી દઉં છું 8 વાગ્યે લેક્ચર હશે આપણી ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાંથી ખાસ યાદ રાખજો 8પીએમએ આપણો પહેલો લેક્ચર હશે એ હશે ગુરુ ઓફ ગુજ્જુ માંથી ઓકે દેખાય છે કે નહિ કપાઈ જાય છે. ઓકે અને બીજો લેક્ચર 9:00 pm
56:13 વિજય નાકિયા માંથી વિજય નાકિયા YouTube ચેનલ માંથી ઓકે એટલે કાલે પણ જબરજસ્ત લેક્ચર છે મજા આવી જાય એવી છે મજા આવવાની છે ઓકે ચાલો ચાલો ઓકે ચાલો હવે લગભગ બધાયના આન્સર આવી ગયા છે અને બાકીના આન્સર હોય તો એક વખત બોલી લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે તમે બરોબર બોલ્યા છો કે નહીં તે ડોક્ટર હતો હતો હતો અને તે તોહી વોઝ શું થશે ભાઈહ [સંગીત] wasોઝ અ ડોક્ટર અને અને એટલે એન્ડ તેની પાસે કાર ન હતીહ didડ નોટ હે didડ નોટ હેવ અ કાર તેની પાસે
57:02 કાર ન હતી રેડી એના પછી તેઓ મારા મિત્રો છે અને તેઓ અંગ્રેજી બોલતા નથી તો તેઓ એટલે ધે તેઓ મારા મિત્રો છે અને તેઓ અંગ્રેજી બોલતા નથી તો ધે ધે તેઓ મારા મિત્રો છે અને તેઓ અંગ્રેજી બોલતા નથી તો ધે આર નોટ માય ફ્રેન્ડસ ધે આર નોટ માય ફ્રેન્ડસ અને એટલે એન્ડ તેઓ અંગ્રેજી બોલતા નથી તો ધે ડોન્ટ સ્પીક ઇંગ્લિશ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ કારણ કેધે આર નોટ સ્પીક ઇંગ્લિશ એમ નહિ આવે તમે કેવી રીતે કેવી રીતે એટલે થશે હાવ હાઉ ડુ યુ ડ્રinkક વોટર
57:50 હાઉ ડુ ય ડ્રinkક વોટર તમે કેવી રીતે પાણી પીવો છો શું તમારી પાસે મોબાઈલ છે તો થશે ડુ યુ હેવ અ મોબાઈલ શું તમારી પાસે મોબાઈલ હતો તો didડ યુ હેવ મોબાઈલ તેની ભૂ ભૂખી છે શી ઇઝ હંગરી ભૂખ્યું એટલે હંગરી તેથી એટલે સો તેને પાણીપુરી ખાવી છે ઈચ્છા છે તો શી વોન્ટસ ટુ સી વોન્ટસ ટુ ઈટ ફની પુરી ચલો પાંચમાંથી કેટલા હાસા પડ્યા એ તમારે મને કહેવું છે કહેવું પડશે કે કેટલા હાચા પડ્યા અને કેટલા હાચા નથી પડ્યા ઓકે ઝડપથી
58:35 આન્સર આપી દેજોએકબે 2 3 4 5 6 7 8 9 10 પાંચ માંથી પાંચ છે મોસ્ટલી ઓકે સરસ સાહેબ આ એક વસ્તુ ખાસ જોઈ લેજો ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ પ્રેક્ટિસ માટે વન ઓફ ધ બેસ્ટમાં બેસ્ટ છે હજી સુધી તમે નથી કારણ કે પછી મોડી લેશો તો તમે પછતા જો કે આ મેં પહેલા કેમ ન લીધી કારણ કે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પર્ચેસ કરી રહ્યા છે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ ફક્ત ને ફક્ત 417 નહી પણ ટૂંક સમયમાં જ અચાનક જ આ ઓફર પૂરી થઈ જશે 299 પ્રાઈઝ છે એમાં તમને આ એકપીડીએફ છે કે જેમાં 3000 થી વધારે શબ્દો એક 7000 થી વધારે સેન્ટેન્સની પીડીએફ છે અને એક છે 169 ની 60 ડેઝની પ્રેક્ટિસ બુક તો આ બધી વસ્તુઓ છે એની સાથે વર્બની તો
59:23 ફ્રી 299 જ પ્રાઈઝ છે ક્યુઆર કોડને સ્કેન કરીને ડાયરેક્ટ 299 ટ્રાન્સફર કરી અને તમે જે છે એ ઓર્ડર કરાવી શકો છો પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેજો અત્યારે અભી હાલ પણ તમે કરી જ શકો છો તો અત્યારે જેવો જેવો સ્ક્રીનશોટ મોકલશો તરત જ તમને આ ચારે ચાર પીડીએફ મોકલાવી દેવામાં આવશે ઓકે અને નંબર છે નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન પણ લઈ શકો છો આમની રેડી તો ખાસ અને કાલે આવવાનું છે અને WhatsApp ચેનલ આપણી આપેલી છે નંબર ઉપર એક મેસેજ કરી દેજો મેસેજ કરી અને તમે મતલબ શું કહેવાય એક લિંક આવશે ફોલોનું બટન દબાવી દેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે વિજય નાકિયા ગુરુ ગુજ્જુ ટેલિગ્રામ તેમજ વિજય નાકિયા ઇંગ્લિશ ગ્રુપ આને એક ખાસ ફોલો કરી દેજો કારણ કે રીલ્સ
1:00:09 જોજો હમણાં એક અત્યારે જ થોડીક વારમાં જ એક આવશે જોજો હમણેપાચ થી 10 મિનિટમાં અપલોડ થઈ રહી છે નવી એક રીલ આવવાની છે સાહેબડબલયુએસ ફેમિલીમાં સાઈલેન્ટ લેટરની રીલ આવવાની છે એટલે ખાસ એક વખત જોજો એટલે તમને ખ્યાલ આવી જશે તો એક વખત આ વસ્તુ જોઈ લેજો આમાં પણ આવશે એટલે જોઈ લેજો ફોલોનું બટન દબાવી દો વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ રેડી ફોલો કરી દેજો 621 કે 621000 લોકો ઓલરેડી ત્યાં જોઈન્ટ છે ઓકે અને અહીંયા આપણો ડે એટ કમ્પ્લીટ થાય છે આઈ હોપ કે મજા આવી છે આનંદ આવ્યો હશે આવતી કાલે આપણે ફરીવાર 9વ વાગ્યે મળીશુંઆઠ વાગ્યે પ્રેક્ટિસના સેશનમાં આવજો ઓકે અને સબ્સ્ક્રાઇબનું બટન દબાવી અને ગુરુક ગુજ્જુ નામની ચેનલમાં આજે લેક્ચર નથી જોઈ તો જોતા આવો અને એને સબ્સ્ક્રાઇબ કરી દેજો
1:00:55 મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા ગુડ નાઈટ હેવ અ નાઇસ ડે એન્ડ હેવ સ્વીટ ડ્રીમ મસ્ત મજાના સપના અને સાકાર કરો એના માટે જાગો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવજો