0:19 જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપ સૌનુંડીઆઈસીએસ ડીલી ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ સર્વિસીસના YouTube ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે બધાએ આવનારી એસટઆઈની એક્ઝામને ધ્યાનમાં લઈને આડીઆઈસીએસ દ્વારા જે સીરીઝ સંકલ્પ સીરીઝ ચાલુ કરવામાં આવી છે અંતર્ગત દરેક સબ્જેક્ટના આપણે નિષ્નાત ફેકલ્ટી દ્વારા આપણે આ સીરીઝની અંદર એક્ઝામ લક્ષી માહિતી આપવામાં આવી રહી છે સબ્જેક્ટને રિલેટેડ તો એ અંતર્ગત આપણે હું કાર્તિક તમારી સાથે ઇતિહાસ ઉપર ચર્ચા કરી રહ્યો છું અત્યાર સુધી આપણે આગળના લેક્ચરોમાં આઈવીસી અને વૈદિક યુગ વિશે વાત કરી છે નાવ આજે આજે આપણે જે વાત કરવાની છે એ અગત્યનો ટોપિક છે ધેટ્સ અ બૌદ્ધ ધર્મ અને તમે જોશો કે
1:04 એક્ઝામની અંદર પ્રી હોય કે મેન્સજીપીએસસી ક્લાસ વન ટુ હોય કે ક્લાસ સુપરથરી ડીવાએસઓ એસટઆ ઇવન upુપીએસસી ઓલસો બૌદ્ધ ધર્મ ખૂબ જ અગત્યનો ટોપિક બને છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ એક વખત આ લિંકને બધા વિદ્યાર્થીઓ સાથે શેર કરી દો બહુ અગત્યનો ટોપિક છે બૌદ્ધ ધર્મ એના ઉપર આપણે ટોપ ટુ બોટમ મતલબ દરેક વસ્તુને ડીપમાં ચર્ચા કરીશું પૂરેપૂરો પ્રયત્ન કરીશું કે અહીંથી જે પણ વાતો આપણે કરીશું એ એક્ઝામની અંદર ઈમ્પોર્ટન્ટ બને ઓકે સો શરૂઆત કરીએ છે બુદ્ધના જ વિચારથી અને વિચાર છેવોટ વીથિંકવી બીકેમ કહેવાય છે ને કે વ્યક્તિ અપને વિચારો સે નિર્મિત પ્રાણી હૈ વો જેસા સોચતા હે વો વેસા હી બન જાતા હે મોડર્ન સાયન્સમાં લો ઓફ એટ્રેક્શન વિઝ્યુલાઈઝેશન
1:51 એન્ડ આ બધી થીયરી એક જ વસ્તુ કહે છે કે માણસ સતત જેવું વિચારે છે એવું જ એ બને છે યાની વોટ વીથિંક વી બીકમ વ્યક્તિ અપને વિચારો સે નિર્મિત પ્રાણી હે વો જેસા સોચતા હે વો વેસા હી બન જાતા હે આપણે પણ સંકલ્પ કર્યો છે અધિકારી કરવાનો એને આપણે મજબૂત સંકલ્પ રાખવાનો છે તો આપણે 100 ટકા બનીશું આગળ વધીએ છીએ આપણા લેક્ચરની અંદર ઓકે તો શરૂઆત કરીએ છીએ મિત્રો બૌદ્ધ ધર્મની અને આપણે ઇતિહાસમાં ભણીએ છીએ કે છઠ્ઠી સદી ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી મહાજનપદ કાળ અને એ સમયમાં જ આ બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ બૌદ્ધ ધર્મના સ્થાપનાના કારણોમાં માં વૈદિક ધર્મની જટિલતા ધેન આફ્ટર આવે છે વૈદિક ધર્મમાં કરવામાં આવતા પશુઓનું બલિદાન જેના લીધે ખેતી વ્યવસ્થામાં મુશ્કેલી આવી રહી હતી ધેન
2:37 આફ્ટર બ્રાહ્મણોનું વધેલું વર્ચસ્વ કર્મકાંડો અને જ્ઞાતિ જાતિના ભેદ આ બધા જ કારણો તમને એક્ઝામમાં પૂછી લે કે બૌદ્ધ ધર્મની સ્થાપનાના કારણો આ બધા જ કારણોના લીધે બૌદ્ધ ધર્મની સ્થાપના થાય છે અને જ્યારે બૌદ્ધ ધર્મની આપણે વાત કરીએ છીએ ત્યારે એના સ્થાપક તરીકે કોણ છે મહાત્મા બુદ્ધ તો શરૂઆત કરીએ છે આપણા આ બૌદ્ધ ધર્મની બુદ્ધના જીવન પર જીવન પરિચયથી લાઈફ બુદ્ધની ઓકે સૌથી પહેલા બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ છે મહાત્મા બુદ્ધ અને બુદ્ધન બુદ્ધ જે વર્ડ છે ને બુદ્ધ એ વર્ડ નો મિનિંગ શું થાય છે તો વર્ડ નો મિનિંગ થાય છે જાગૃત વર્ડ મિનિંગ ઈટસેલ્ફ બુદ્ધ નો મતલબ શું
3:23 થાય છે જાગૃત બૌદ્ધ બુદ્ધ વર્ડ નો મિનિંગ શું થાય છે જાગૃત થાય છે અને બુદ્ધનો જન્મ ક્યાં થયો છે તો કપિલ વસ્તુ ગણરાજ્ય જે અત્યારે નેપાલમાં ક્યાંક કહેવામાં આવે છે કપિલ વસ્તુ ગણરાજ્ય ઈસવીસન પૂર્વે 563 માં લુંબીનીમાં એમનો જન્મ થયો એમના પિતા જે છે એ રાજા હતા શાક્ય ગણરાજ્યની અંદર લુંબીનીના અને કયા કુળ સાથે જોડાયેલા છે શાક્ય શાક્ય વંશ સાથે જોડાયેલા છે બુદ્ધ એટલે એમને શાક્ય મુનિ પણ કહેવામાં આવે છે રાઈટ અને એમની જે માતા છે મહામાયાદેવી
4:08 આ મહામાયાદેવી જે છે ઇતિહાસકારો લખે છે કે એમના જન્મતાની સાથે જ અઠવાડિયામાં મહામાયાદેવીનું મૃત્યુ થઈ જાય છે એટલે બુદ્ધનું લાલન પાલન કોણ કરે છે એમની માસી છે ગૌતમી પ્રજાપતિ અને એટલા માટે જ સન્યાસ પછી એમણે જે ગૌતમ નામ ધારણ કર્યું એ આમનાથી જ આવે વિદ્યાર્થી મિત્રો ઇતિહાસકારો જે વાતો લખે છે કે જ્યારે શુદ્ધોધન રાજાને ત્યાં બાળકનો જન્મ થયો ત્યારે એમના નામકરણ માટે પંડિતોને બોલાવે છે અને એ દરમિયાન પંડિતો આવે છે અને પંડિતો જન્મકુંડલી બનાવે છે બુદ્ધ જેમનું જન્મનામ શું છે સિદ્ધાર્થ એમનું જન્મનામ તો શું છે સિદ્ધાર્થ તો સિદ્ધાર્થ બાળકનો જન્મ થયો તો એમની જન્મકુંડલી બનાવે છે અને બ્રાહ્મણો એમની જન્મકુંડલી બનાવ્યા પછી એમ કહે છે શુદ્ધોધન રાજાને કે તમારા છોકરા ની બે ગતિ
4:55 છે કા તો આ મોટો થઈને એક મહાન શાસક બનશે યા મોટો સન્યાસી સો શુદ્ધોદન જે છે ને એ વિચલિત થઈ જાય છે કે રાજાનો દીકરો અને સન્યાસી પણ કહેવાય છે ત્યાં ઉભેલો એક 17 વર્ષનો બ્રાહ્મણ છોકરો હોય છે એનું નામ છે કોન્ડીલ્ય એ એવું કહે છે કે આ છોકરાની એક જ ગતિ છે એના મોટો થઈને મોટો સન્યાસી બનશે ધન આફ્ટર કહે છે કે આ વાતથી વિચલિત થઈ જાય છે સિદ્ધાર્થ સિદ્ધાર્થ યાની કે સિદ્ધાર્થના પિતા શુદ્ધોધન રાજા તો કહેવાય છે કે એમને ભોખ વિલાસથી જ ચારે બાજુથી ઘેરાયેલા રાખે છે અને બહુ નાની ઉંમરે એમના લગ્ન થઈ જાય છે સિદ્ધાર્થ યાની ગૌતમ બુદ્ધની પત્ની યશોધરા એમના બીજા નામ છે ગોપા બિંબા અને ભદ્રકચ્છા સિદ્ધાર્થ યાની ગૌતમ બુદ્ધને પુત્રનું નામ છે રાહુલ અને એમના ઘોડાનું નામ છે કંથક એક્ઝામમાં પણ
5:42 પૂછાયું છે અને એમનો સારથી હતું એમનું નામ છે ચાણ અને એમને પ્રિય શિષ્ય સન્યાસ પછી કોણ બને છે આનંદ અને બુદ્ધના મૃત્યુ ક્યારે થયું 483 માં મલ્લુની ની નગરી કુશીનગરમાં કેવી રીતે થયું શું ઘટના એ વાત બધી આગળ કરીએ છીએ ઓકે ગૌતમ બુદ્ધ જે છે એક્ઝામમાં પૂછા્યું છે એમની સાથે જોડાયેલા ચાર દ્રશ્યો જે એમના મનમાં વૈરાગ્ય જગાડે છે અગત્યનું છે અને ક્રમ પ્રમાણે યાદ રાખજો એક્ઝામમાં પૂછા્યું છે મિત્રો કહેવાય છે કે મેં તમને સ્ટોરી કીધી એ પ્રમાણે શુદ્ધોધન રાજા વિચલિત થઈ જાય છે જ્યારે બ્રાહ્મણ એમ કહે છે કે આ છોકરો મોટો થઈને સન્યાસી બનશે તો લખે છે ઇતિહાસકારો કે શુદ્ધોધન રાજાએ દીકરાના ના લગ્ન નાની ઉંમરે કરાવી દીધા અને 24 કલાક એ ભોગ વિલાસથી ઘેરાયેલા રહે
6:28 છે એમની આજુબાજુ સુંદર કન્યાઓ અને એમના ઉનાળા ચોમાસા અને શિયાળામાં રહેવા માટે અલગ અલગ મહેલ છે ઇનશોર્ટ ઇતિહાસકારો લખે છે કે બુદ્ધને જીવનમાં દુઃખ શું છે ને એનો આભાસ થવું ન થયું એ રીતે સુદોધન રાજા એમના જીવનને ગોઠવે છે એમાં જીવનમાં દુઃખ શું છે ને એ સિદ્ધાર્થને ખબર નથી નાવ હવે સિદ્ધાર્થ યાની કે ગૌતમ બુદ્ધ મોટા થાય છે એમને પુત્રનો પણ જન્મ થઈ ગયો છે રાહુલ અને એક દિવસ એ અપના પોતાના સારથી ચાણને એમ કહે છે કે આટલો મોટો થઈ ગયો છું ત્યાં સુધી હજી મેં આપણું નગર નથી જોયું મારે નગર જોવું છે અને કહેવાય છે એમના પ્રિય ઘોડા કંથક પર બેસી અને સિદ્ધાર્થ જે છે એ નગર ભ્રમણ માટે નીકળે છે અને નગરમાં એન્ટર થાય છે અને સૌથી પહેલા એ કોને જુવે છે તો સૌથી
7:16 પહેલા જુએ છે વૃદ્ધ વ્યક્તિને ફર્સ્ટ એ સૌથી પહેલા કોને જુએ છે વૃદ્ધ વ્યક્તિને જુએ ફર્સ્ટ વૃદ્ધ વ્યક્તિને જુવે છે અને આ વૃદ્ધ વ્યક્તિને જુવે છે ફર્સ્ટ સીન એક્ઝામમાં તમને પૂછે પહેલો કયો સીન જોવે છે વૃદ્ધ વ્યક્તિ સિદ્ધાર્થ આજ દિન સુધી કહેવાય છે કે ક્યારે વૃદ્ધ વ્યક્તિને નથી જુવો કારણ એના પિતાજીએ આદેશ કર્યો હતો કે સિદ્ધાર્થની આજુબાજુ કોઈ વૃદ્ધ વ્યક્તિને આવાજ નહી દેવાનો તો સિદ્ધાર્થ જે છે પહેલી વખત વૃદ્ધ વ્યક્તિને જુવે છે અને કહે છે કે એની રક્તપીતનો દર્દી છે બીમાર છે કણસી રહ્યો બીમારીથી અને ચાંડને પૂછે છે કે આ વ્યક્તિ કોણ છે આનું શરીર કેમ આવું થઈ ગયું છે તો લખે છે કે પ્રથમ વખત આ જે વૃદ્ધ વ્યક્તિને જુવે છે અને શરીર વળી
8:04 ગયું છે તો ઇતિહાસકારો લખે છે કે આને જોયા પછી સિદ્ધાર્થ ચાણને પૂછે છે કે આ વ્યક્તિ કોણ છે તો ચાણ કહે છે કે રાજકુમાર આ વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં છે તો સિદ્ધાર્થ પૂછે છે વૃદ્ધાવસ્થા શું છે તો ચાણ કહે છે કે માણસ જન્મે છે બાલ્યાવસ્થા તરુણ અવસ્થા યુવાની અને પછી વૃદ્ધાવસ્થાને તો સિદ્ધાર્થ એને કહે શું આપણું આ સુંદર શરીર પણ એક દિવસ આવું થઈ જશે મારું પણ તો ચાણ કહે છે કે યસ આ જીવનનો ચક્ર છે દરેક વ્યક્તિને આમાંથી પસાર થવાનું હોય છે તો સિદ્ધાર્થ વિચલિત થાય છે બીજું દ્રશ્ય જુવે છે બીમાર વ્યક્તિ રક્તપીદનો દર્દી છે બ્લડ નીકળી રહ્યું છે આંગળીઓમાંથી પરું કણસી રહ્યો છે તો સિદ્ધાર્થ એને જુએ છે અને પૂછે છે ચાણને કે આ વ્યક્તિને શું થયું છે કેમ આવી રીતે કણસી રહ્યો છે તો ચાણ કહે છે આ વ્યક્તિ પોતાના કરેલા કર્મોને ભોગવે છે તો સિદ્ધાર્થ પૂછે છે કે કર્મો શું છે તો ચાણ
8:50 કહે છે કે વ્ય વ્યક્તિએ પોતાના જીવનમાં લીધેલા નિર્ણયો અને કામ એ કર્મોમાં આવે છે અને દરેકને ભોગવવા પડે છે તો સિદ્ધાર્થ શું મારે પણ ભોગવવા પડશે ચાણ કે છે હા યસ રાજકુમાર તમારે પણ ભોગવવા પડશે ત્રીજું દ્રશ્ય જુવે છે મરેલો વ્યક્તિ સિદ્ધાર્થ એક વ્યક્તિ મરી ગયો છે અને શમશાને લઈ જયા છે એના પરિજનો રડી રહ્યા છે રામ બોલો ભાઈ રામ બોલી રહ્યા છે સિદ્ધાર્થ ઘોડાને ઊભો રાખે છે ચાંડને પૂછે છે કે આ વ્યક્તિઓ કેમ રડે છે અને આ વ્યક્તિને આમ કેમ લઈ જઈ રહ્યા છે હજી સુધી સિદ્ધાર્થે એમના જીવનમાં કોઈ મૃત વ્યક્તિને નથી જોયો તો ચાણ કહે છે કે ભાઈ આ વ્યક્તિ મરી ગયો છે તો સિદ્ધાર્થ પૂછે છે મૃત્યુ શું છે તો ચાણ કહે છે કે માણસ જન્મે છે બાલ્યાવસ્થા તરુણ અવસ્થા યુવાની અને પછી મૃત્યુ અવસ્થાને જાય છે તો સિદ્ધાર્થ એમ કહે છે શું આપણે પણ મરી જઈશું ચાણ કહે છે કે યસ સિદ્ધાર્થ વધારે
9:36 વિચલિત થાય છે અને છેલ્લું અંતિમ દ્રશ્ય સિદ્ધાર્થ ચોથું જુવે છે અને એ છે નદી કિનારે ઝાડની નીચે ધ્યાનમાં પ્રસન્ન મુદ્રામાં બેઠેલા સંત સિદ્ધાર્થ આ વ્યક્તિને જોઈને ચોંકી જાય છે કારણ કે આખા નગરમાં આટલો પ્રસન્ન વ્યક્તિ નથી જોયો તો સિદ્ધાર્થ પૂછે છે ચાણને કે આ વ્યક્તિ કોણ છે ત્યારે ચાણ કહે છે કે આ વ્યક્તિ સન્યાસી છે સાધુ છે તો સિદ્ધાર્થ પૂછે છે ચાણને કે સન્યાસી એટલે શું ત્યારે સિદ્ધાર્થને કહે છે ચાણ કે જેણે બધી જ ઈચ્છાઓનો ત્યાગ ત્યાગ કરી દીધો હોય અને અંતિમ સુખની શોધમાં નીકળી ગયો હોય તો સિદ્ધાર્થ કહેવાય છે કે આ દ્રશ્યો જોયા પછી ચારે ચાર મહેલમાં જાય છે અને વિચલિત થઈ જાય છે એને ઊંઘ નથી આવતી એ જુએ છે કે આ હીરા મોતી માણેક મહેલ પતિ આ પત્ની પુત્ર
10:25 પિતા બધું જ તો ક્ષણિક સુખ છે આ સાચું સુખ નથી આ એક દિવસ બધું જ ખતમ થઈ જશે આ મારી સુંદર ત્વચા અને આ ચાર દ્રશ્યો તમને ગોઠવવાનું એક્ઝામમાં પૂછી લેશે પહેલા પણ પૂછાયું છે પહેલો વૃદ્ધ વ્યક્તિ જો બીમાર વ્યક્તિ બીજો ત્રીજો મૃત્યુ પામેલ વ્યક્તિ અને ચોથો પ્રસન્ન મુદ્રા વાળો સંત આ દ્રશ્યો જોયા પછી સિદ્ધાર્થના મનમાં વૈરાગ્ય જાગે છે અને ઇતિહાસકારો લખે છે કે એક દિવસ સિદ્ધાર્થ 29 વર્ષની ની ઉંમરે ઘર છોડીને નીકળી જાય છે નાવ આગળ એક્ઝામમાં તમને પ્રશ્ન પૂછી લે બુદ્ધ સાથે જોડાયેલા ચિન્હો એક્ઝામમાં પૂછાયા છે જન્મ સાથે જોડાયેલું છે કમળ ગૃહત્યાગ સાથે જોડાયેલું છે ગોળો જ્ઞાન સાથે પીપળાનું વૃક્ષ આપણે આગળ વાત કરીશું બૌદ્ધિક ગયામાં બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ નિર્વાણ પદચિન્હ મૃત્યુ સ્તૂપ તો આ બુદ્ધના જીવન સાથે જોડાયેલા
11:12 ચિન્હો છે જે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછી લે ઓકે આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ તો મેં કીધું એમ કે એક રાત્રે સિદ્ધાર્થ જે છે 29 વર્ષની ઉંમરે ઘર છોડીને નીકળી જાય છે સાચા સુખની શોધમાં એમના પત્ની પુત્રને સુતા મૂકીને જો મિત્રો યાદ રાખજો જ્યારે આપણે જૈન ધર્મની વાત કરીશું તો મહાવીર સ્વામીએ 30 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો અને સિદ્ધાર્થ 29 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરે છે ઓકે અને બૌદ્ધ ધર્મની અંદર સિદ્ધાર્થ યાની મહાત્મા બુદ્ધે જે ગૃહ ત્યાગ કર્યો એ ઘટનાને કયા નામે ઓળખાય છે મહાભિનિષ્ક્રમણ એને કયા નામે ઓળખવામાં આવે છે મહાભિનિષ્ક્રમણ નાવ હવે સિદ્ધાર્થ ગૃહ ત્યાગ કરી દે છે સાચા સુખની શોધમાં 29 વર્ષની ઉંમરે અને હવે જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુની તલાશમાં ભટકી રહ્યા છે અને લખે છે ઇતિહાસકારો કે
11:58 સૌથી પહેલા ક્યાં ગયા અનુપ્રિય નામના આંબાવાડિયામાં મેંગો કોટયાર્ડ યાની કે કેરીના ઝાડનું જે આખું ગાર્ડન હતું ત્યાં જાય છે અનુપ્રિય અને એમની મુલાકાત સાંખ્ય દર્શનના એક ગુરુ છે આચાર્ય આલાર કલામ તો એક્ઝામમાં પૂછાયું છે કે બુદ્ધના પ્રથમ ગુરુ કોણ બને છે આલાર કલામ એમના જોડેથી યોગ અને સાધના શીખે છે ત્યારબાદ એ ક્યાં પહોંચે છે રાજગૃહ આ રાજગુરુ એટલે ક્યાં છે યુપીમાં રાજગુરુ પહોંચે છે અને રુદ્રક રામપુત્રને પોતાના ગુરુ બનાવે છે તો સિદ્ધાર્થના પ્રથમ બે ગુરુ તમને પૂછી લેશ એક છે આલાર કલામ અને બીજા કયા છે રુદ્રક રામપુત્ર ઓકે નાઉ નેક્સ્ટ હજી પણ સિદ્ધાર્થ જે છે આનાથી સંતુષ્ટ નથી થતા સિદ્ધાર્થ
12:46 એટલે હવે સિદ્ધાર્થ શું છે જ્ઞાન પ્રાપ્તિ માટે ખાવાનું અને પાણી પીવાનું પણ છોડી દે છે મિત્રો સિદ્ધાર્થ જે છે જ્ઞાન પ્રાપ્તિ માટે ખાવાનું અને પાણી પીવાનું છોડી દે છે અને લગભગ છ વર્ષની કઠોર તપસ્યા બાદ લગભગ છ વર્ષની કઠોર તપસ્યા બાદ સિદ્ધાર્થ જે છે એમને જ્ઞાન પ્રાપ્તિ થાય છે કેટલા વર્ષની ઉંમરે તો 35 વર્ષની ઉંમરે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછી લે કે સિદ્ધાર્થે ગૃહ ત્યાગ કેટલા વર્ષે કર્યો તો 29 વર્ષે અને એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ તો સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્તિ થાય છે ઓકે સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્તિ થઈ 35 વર્ષની ઉંમરે અને કઈ જગ્યાએ થઈ જ્ઞાન પ્રાપ્તિ તમને પૂછી લે તો જ્ઞાન પ્રાપ્તિ થઈ એમને
13:34 35 વર્ષની ઉંમરે કઈ જગ્યાએ બોધગયા અને આ બોધગયા ક્યાં આવેલું છે અને બોધગયા પીપળાના વૃક્ષની નીચે જ્યારે ત્યારે તમને પૂછે કે ભઈ મહાવીર સ્વામીને જ્ઞાન પ્રાપ્તિ સાલ વૃક્ષની નીચે ભગવાન બુદ્ધને પીપળાના વૃક્ષ નીચે બૌદ્ધ ગયા માં એમને જ્ઞાન પ્રાપ્તિ થાય છે અને લખે છે કે ભઈ એ સતત ત્યાં ધ્યાનમાં બેસી રહે છે અને જ્યારે પીપળાના વૃક્ષની નીચે સતત ધ્યાનમાં બેઠા હોય છે ત્યારે કહેવાય છે એક છોકરી જંગલમાં ગાયો ભેંસો ચરાવવા આવતી હોય છે અને દરરોજ જુએ છે કે આ યુવાન મુનિ આખો દિવસ રાત ધ્યાન અવસ્થામાં બેસે છે અને કહે છે કે જે દિવસે બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ એ દિવસે જ્યારે
14:21 બુદ્ધે આંખો ખોલી ત્યારે એ છોકરીએ એમને ગાયના દૂધમાંથી બનાવેલી ખીર ખવડાવી એનું નામ શું છે સુજાતા તમને એક્ઝામમાં પૂછી લે કે બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ વખતે જે છોકરીએ ખીર ખવડાવી એ છોકરીનું નામ શું છે તો એનું નામ છે સુજાતા ક્લિયર સો બુદ્ધ જે છે એમણે જ્ઞાન પ્રાપ્તિ થઈ અને જ્ઞાન પ્રાપ્તિ પછી બુદ્ધે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો તો બુદ્ધે પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો બુદ્ધ જે છે એમણે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો
15:06 તો બુદ્ધે પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો અને સારનાથમાં કહેવાય છે કે એમણે પ્રથમ પાંચ જે બ્રાહ્મણ હતા એમને ઉપદેશ આપ્યો પ્રથમ પ્રથમ પાંચ બ્રાહ્મણોને એમણે ઉપદેશ આપ્યો રાઈટ અને પ્રથમ પાંચ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો સારનાથમાં આપ્યો પાંચ બ્રાહ્મણોને આપ્યો અને જે પ્રથમ ઉપદેશ આપ્યો એ ઘટનાને શું કહેવાય છે ધર્મ ચક્ર પરિવર્તન તમને એક્ઝામમાં પૂછી લે બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો અને ઉપદેશ આપ્યો એ ઘટનાને ક્યાં નામ ઓળખાય છે ધર્મચક્ર પરિવર્તન કઈ જગ્યાએ સારનાથમાં સારનાથ ક્યાં આવેલું છે યુપીમાં આવેલું છે મિત્રો એટલે જ આની
15:53 યાદમાં બુદ્ધે જે પ્રથમ ઉપદેશ આપ્યો એની યાદમાં જ કહેવાય છે કે સમ્રાટ અશોકે આ જગ્યાએ સારનાથનું સ્તંભનું નિર્માણ કર્યું અને એના ઉપરના જે ચાર સિંહો છે જેને આપણે ભારતના રાષ્ટ્રીય ચિન્હ તરીકે સ્વીકારવામાં આવ્યું છે ઓકે નાઉ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છેી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જ્યારે વાત બુદ્ધની આવે છે તો બુદ્ધે તમને પૂછે કે કઈ ભાષામાં ઉપદેશ આપ્યા તો બુદ્ધ જે છે એમણે પાલી ભાષામાં ઉપદેશ આપ્યા બુદ્ધે ઉપદેશ કઈ ભાષામાં આપ્યા તો ઉપદેશ એમણે પાલી ભાષામાં આપ્યા છે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછી લે કે એમણે કઈ ભાષામાં ઉપદેશ આપ્યા તો પાલી ભાષામાં ઉપદેશ આપ્યા છે એન્ડ ઇતિહાસકારો લખે છે
16:42 કે જ્ઞાન પ્રાપ્તિ પછી જ્ઞાન પ્રાપ્તિ પછી બુદ્ધ જે છે 20 માં વર્ષે શ્રાવસ્તી પહોંચે છે કેટલા વર્ષે 20માં વર્ષે અને અગત્યની બાબત છે કે બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ પછી 20માં વર્ષે શ્રાવસ્તી પહોંચે છે અને શ્રાવસ્તીમાં એમને કોણ મળે છે અંગુલીમાલ 20માં વર્ષે એમને અંગુલી માલ મલે છે અને આ જે અંગુલી માલ જે છે એની સ્ટોરી બહુ અગત્યની છે તમને પૂછી લે કે બુદ્ધે જે ઉપદેશ આપ્યા ત્યારે 20 માં વર્ષે કઈ જગ્યાએ શ્રાવસ્થિત અને ત્યાં કોણ મળે છે અને અંગુલીમાલ તમને પૂછી લે અને તમે ક્યાંક સાંભળ્યું હોય
17:27 સ્ટોરીમાં અંગુલી માલ બહુ ડેન્જર ડાકું હતો અને અંગુલીમાલ જે છે જંગલમાં જે પણ યાત્રીઓ લોકો જતા હોય એને મારી નાખે લૂટે અને એમની આંગળીઓ કાપી અને ગળામાં પહેરે એટલે એને અંગુલી માલ કહેવામાં આવે અને લખે છે ઇતિહાસકારો કે બુદ્ધ જ્યારે શ્રાવસ્તીમાં ગયા ત્યારે ગામના લોકોએ કીધું કે તમે રાતના સમયે આ જંગલમાંથી પસાર ન થશો ત્યાં અંગુલીમાલ નામનો બહુ ડેન્જર ડાકુ રહે છે પણ બુદ્ધ તમને મારી નાખશે પણ જે વ્યક્તિ સન્યાસી છે સંત છે અને જો એને મૃત્યુથી બીક છે એની કોઈપણ વસ્તુની જીવન પ્રત્યેની કોઈ પણ ચાહના છે તો એ સન્યાસી શાનો અને લખે છે ઇતિહાસકારો કે બુદ્ધ જંગલમાંથી રાત્રે પસાર થાય છે સામે એને અંગુલીમાલ મળે છે અંગુલીમાલ બુદ્ધને કહે છે કે મતલબ સાધુ તને લોકોએ રોક્યો નહી કે હું જંગલમાં હું ડાકુ અંગુલીમાલ રહું છું
18:14 તને કોઈએ રોક્યો નહીં અને જ્યારે જે ચર્ચા બુદ્ધ અને અંગુલીમાલ વચ્ચે થઈ અને અંગુલીમાલ ટોટલી સરેન્ડર થઈ જાય છે બુદ્ધને અને પોતે પણ એમનો શિષ્ય બની જાય છે તો તમે જ્યારે બુદ્ધના જીવનને સમજોને તો બુદ્ધ છે ને એવી ચેરસ્મેટિક પર્સનાલિટી હતા કે જે પણ વ્યક્તિ એમને મળે ને એમનો થઈ જાય તો એમને અંગુલીમાલ કઈ જગ્યાએ મળે છે તો શ્રાવસ્તીમાં અને બુદ્ધે સૌથી વધારે ઉપદેશ પણ ક્યાં આપ્યા તમને પૂછી લે શ્રાવસ્તીમાં અને ભગવાન બુદ્ધ જે છે એમનો અંતિમ ઉપદેશ એમને કોને આપ્યો તો સુબધને બરાબર અંતિમ ઉપદેશ કોને આપે છે સુભદ અને કે છે હિરણ્યવસ્તી નદી કિનારે અને બુદ્ધનું મૃત્યુ થયું ત્યારે કહેવાય છે કે
19:01 ચુંદ નામના લુહારને કોને આપે છે ચુંદ નામના લુહારને અંતિમ ઉપદેશ આપ્યો કોને સુબધને અને ચુંદ જે છેલ્લો ચુંદ સુબધને ઉપદેશ આપે છે અને મૃત્યુ વખતે કહેવાય છે કે ચુંદ જે છે નામનો લુહાર એમના માટે શુકર માધવનું ભોજન બનાવીને લાવે છે અને બુદ્ધ એ ભોજન ખાય છે બીમાર પડે છે અને એમનું મૃત્યુ થાય છે ઓકે તો બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશ આપ્યા અંગુલીમાલ વિશે તમને એક્ઝામમાં પૂછેલે રાઈટ સૌથી વધારે ઉપદેશ ક્યાં આપ્યા તો હિરણ્યાવતી નદી શ્રાવસ્તીમાં આપ્યા ઓકે અને બુદ્ધનું મૃત્યુ થાય છે ત્યારે ભોજન કોણ બનાવે છે ચુંદ અને કેવી રીતે કહેવાય છે એમને ફૂડ પોઈઝન થઈ જાય છે અતિસાર મરડો અને એમનું મૃત્યુ ઈસવીસન પૂર્વે 483 માં
19:47 80 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું અને ભગવાન બુદ્ધનું જે મૃત્યુ છે એ કયા નામ ઓળખાય છે મહાપરિનિર્વાણ મલ્લોની નગરીમાં સુશુપાલને ત્યાં નાવ આ વસ્તુ પણ સમજી લેજો હું અહીં આગળ લખું છું બુદ્ધ જે છે એમનો ગૃહ ત્યાગ જે છે એ ઘટનાને બૌદ્ધ ધર્મમાં શું કહેવાય છે મહાવિષક્રમણ એક્ઝામમાં પણ પૂછાયું છે અને બુદ્ધે જે પ્રથમ ઉપદેશ આપ્યો આ પ્રથમ ઉપદેશ કયા નામે ઓળખાય છે બૌદ્ધ ધર્મમાં ધર્મ ચક્ર પરિવર્તન એન્ડ થર્ડ થિંગ બુદ્ધનું જે મૃત્યુ છે આ મૃત્યુ જે ઘટના છે કયા નામે ઓળખાય છે મહા પરિનિર્વાણ
20:34 રાઈટ એક્ઝામમાં પણ તમને એક્ઝામમાં આ વાત પૂછી લે પહેલા પણ પૂછાય છે ઓકે ચલો આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ સો બુદ્ધનું મૃત્યુ થયું 483 માં મલ્લોની નગરીમાં અને બુદ્ધના મૃત્યુ પછી જે એના અસ્થિઓ છે બુદ્ધના એને કેટલી જગ્યાએ લઈ જવામાં આવ્યા તો ટોટલ નવ જગ્યાએઆઠ કે નવ નવ જગ્યાએ લઈ જાય છે મગધ અને એના ઉપર સ્તૂપ બનાવવામાં આવ્યા સ્તૂપ એટલે શું એ પણ આપણે જોઈએ છે તમને પૂછી લે કે બુદ્ધના મૃત્યુ પછી એમના અસ્થિઓને કેટલી જગ્યાએ લઈ જવામાં આવ્યા ટોટલ નવ જગ્યાએ લઈ જવામાં આવે છે નવ અને કઈ કઈ જગ્યાએ મગધ વૈશાલી કપિલવસ્તુ અલકપ રામગ્રામ પાવા કોશિનારા વેથાદીપ બરાબર છે અને નવમું છે પીપલીવન
21:24 તો આ નવ જગ્યાએ એમના અસ્થિઓને લઈ ગયા અને આ નવ જગ્યાએ શું બનાવવામાં આવ્યા છે સ્તૂપ બનાવવામાં આવ્યા છે સ્તૂપ એટલે આપણે જોઈશું સ્તૂપની સંરચના જે બૌદ્ધ ધર્મમાં કેવી રીતે કરવામાં આવે છે અને તમને પૂછે કે બુદ્ધના મૃત્યુ વખતે મગધના રાજા કોણ હતા તો બુદ્ધના મૃત્યુ વખતે મગધના રાજા હતા અજાત શત્રુ કયા વંશનો છે આ હર્યક વંશનો છે ઇતિહાસમાં તમને પૂછી લે બુદ્ધના મૃત્યુ વખતે મગજના રાજા કોણ હતા તો ધેટ્સ અજાત શત્રુ અને હર્યક વંશના શાસક ઓકે આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ અને બુદ્ધ જે છે એમણે પાલી ભાષામાં ઉપદેશ આપ્યા અને બુદ્ધે કીધું કે જગત કેવું છે દુખ દુખમય છે ક્ષણિક છે અને આત્મા વગરનું છે કે કોઈના કોઈ રૂપે જગતની અંદર દુઃખ છે
22:11 બરાબર છે અને જગતમાં બધી વસ્તુ કેવી છે ક્ષણિક છે દુનિયાની દરેક વસ્તુઓ જે છે એ તમે એને મટીરિયાલિસ્ટિક યાની એ પછી મોગી ગાડી લેવાની હોય ફોન લેવાનો હોય મનગમતી વ્યક્તિ જોડે રહેવાનો આનંદ હોય કે બંગલો કે પૈસો દરેક વસ્તુ કેવું છે ક્ષણિક છે કારણ આ કોઈપણ વસ્તુ છે ને આપણને ચિરસ્થાયી લાંબા સમય સુધીનું સુખ આપતા નથી કારણ આપણી જોડે 50 લાખ ની ગાડી હોય ને કોઈએ કરોડની લાવે તો આપણો આનંદ ઓછો થઈ જાય અને જૂની થાય વધારેમાં વધારે એક વર્ષ પછી એનો મોહ આપણને રહેતો નથી રાઈટ કોઈ વ્યક્તિ જેને આપણે બહુ ચાહીએ છીએ આપણને મળી જાય આપણે જોઈએ છીએ વધારે પડતા કેસમાં એના પ્રતિનો મોહ પણ એટલો રહેતો નથી રાઈટ સો કહે છે કે
22:56 જગત દુઃખમય છે અને દુઃખ હોવાનું કારણ શું છે જગતમાં ઈચ્છાઓ અને બધું ક્ષણિક છે અને આત્મા વગરનું છે જગત ઓકે ધેન આફ્ટર એક્ઝામમાં પૂછાયું છે બૌદ્ધ ધર્મની અંદર ભગવાન બુદ્ધે આપેલા ઉપદેશો પ્રમાણે એ લોકો ઈશ્વર અને ઈશ્વરમાં માનતા નથી ઈશ્વરમાં એટલે માનતા નથી મતલબ એનો શું થયો કે દુનિયાના કર્તા હરતા તરીકે ભગવાન છે એવું માનતા નથી બૌદ્ધ ધર્મમાં એક્ઝામમાં પૂછાયું છે તો શું માને છે બૌદ્ધ ધર્મની અંદર માને છે બુદ્ધે ઉપદેશ આપ્યો કે જીવનમાં જે પણ થાય છે ને આપણા લીલે નિર્ણયો મતલબ આપણા કર્મો આધારિત બધું થાય છે ધેન આફ્ટર વેદો વિશે એવું કહેવાય છે કે વેદોની રચના દેવતાઓએ કરી છે મનુષ્યએ નથી કરી તો વૈદિક ધર્મ એવું કહે છે બ્રાહ્મણ ધર્મમાં પણ બુદ્ધ કહે છે કે વેદોની રચના છે ને મનુષ્યએ કરી છે રાઈટ દેવતાઓએ નથી કરી તો શું કહે છે કે અપરુષ્ય
23:43 બરાબર કોનો અસ્વીકાર કરે છે અપરુષયતાનો અસ્વીકાર સ્વીકાર કરતા નથી અપરુષય યાની કે મનુષ્યએ રચના નથી કરી તો બુદ્ધ કહે છે કે ભાઈ વેદોની રચના મનુષ્યોએ કરી છે દેવતાઓ નથી કરી ધેન આફ્ટર બુદ્ધ જે છે એમને વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત વર્ણ વ્યવસ્થાને નકારી બૌદ્ધ ધર્મની સ્થાપવાનો આ મુખ્ય આધાર આ પણ હતો અને બૌદ્ધ ધર્મનું બહુ મોટું યોગદાન છે બૌદ્ધ બુદ્ધ જે છે બૌદ્ધ ધર્મ એ જ્ઞાતિ જાતિ અને વર્ણમાં વિશ્વાસ રાખતો નથી બરાબર છે અને બુદ્ધ જે છે ને એમણે પ્રતિપત્ય સમુતતાપ ના સિદ્ધાંતને આખા વિશ્વ પર લાગુ કર્યો હવે પ્રતિપત્ય સમયદાપ એટલે શું તમને એક્ઝામમાં પૂછી લે તો પ્રતિપત્ય સમયદાપ એટલે એક વસ્તુના વિનાશ પછી જીની બીજી વસ્તુનું સર્જન થાય છે મતલબ મિત્રો બુદ્ધ
24:29 શું કહેવા માંગે છે કે જ્યાં સુધી અને તમને સિમ્પલ એક્ઝામ તમે એક્ઝામની તૈયારી કરો છો. તમે જો તમારી ગુડ હેબીટ ડેવલપ નહી કરો ડિસીિપ્લિન લાઈફ નહી લાવો ત્યાં સુધી સફળતા નહી મળે. તમે આપણે આટલા જીવન સુધી સફળ નથી થયા એનું પાછળનું કારણ કે આપણી જે હેબીટ આપણી ડિસીપ્લિનમાં નથી અને જો આપણે જો જૂની ખરાબ આદતોને નહીં બદલીએ અને સારી આદતોને નહી અપનાવીએ ત્યાં સુધી આપણા જીવનમાં બદલાવ નહી આવે તો એવું જ કહેવા માંગે છે કે પ્રતિપત્તિ સમુદાય એટલે એક વસ્તુના વિનાશ પછી જ બીજી વર્ચુનું સર્જન થાય છે યાની કોઈપણ વ્યક્તિ પોતે સારું અને ખરાબ બેવ વ્યક્તિત્વને ક્યારેય અંદર રાખી શકે નહીં સાર સારું ખરાબ બનવા માટે સારું ખતમ થશે જ અને સારું બનવું હશે તો ખરાબ
25:14 ગુણોને આપણે દૂર કરવા જ પડશે રાઈટ ઓકે અને શું કહે છે કે પ્રત્યુપત્ય સમુદાય કે દરેક ઘટના પાછળ કાર્યકારણનો સંબંધ રહેલો છે એને પ્રત્યુપત્ય સમુતાપ કહેવામાં આવે છે કાર્યકારણ પ્રત્યપત્ય સમુદાપમાં કહે છે કે દરેક ઘટના પાછળ યાની કોઈપણ ઘટના બની છે ને એની પાછળ કોઈને કોઈ કારણ છે. એક્ઝામમાં નેગેટિવ રિઝલ્ટ આવે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે પેપર અઘરું છે પણ ગહન વિચાર કરીએ તો આ વસ્તુ આવે છે કે ભાઈ આપણી તૈયારીમાં કોઈના કોઈ કમી રહી છે જો પેપર ટફ હોત તો કોઈ પાસ ના થાત પણ કેટલાક તો પાસ થાય છે થાય છે જ તો દરેક ઘટના પાછળ કોઈ કાર્યકારણનો સંબંધ રહેલો છે એ શું કહેવાય છે બૌદ્ધ ધર્મમાં પ્રતિપત્ય સંયુક્ત તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી લે ઓકે ધેન આફ્ટર બુદ્ધે નિર્વાણની વાત કરી છે તો
26:01 નિર્વાણ એટલે શું તો બુદ્ધ કહેવા માંગે છે કે જ્યાં સુધી મનુષ્યની ઈચ્છાઓનો અંત નહી આવે ને ત્યાં સુધી એ વ્યક્તિ આ ધરતી પર જીવન અને મૃત્યુના ચક્રમાંથી નહીં છૂટે ઈચ્છાઓ હશે એટલે એ ફરીને ફરી આ ધરતી પર કોઈને કોઈ રૂપે જન્મે છે તો વ્યક્તિએ જો નિર્માણ પામવું હશે બરાબર તો એને શું કરવું પડશે ઈચ્છાઓનો ત્યાગ કરવો પડશે અને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ મેળવી લેશે ઓકે ધેન આફ્ટર હવે વાત કરીએ છીએ બૌદ્ધ ધર્મના અન્ય બાબતો વિશે તો એક્ઝામમાં પહેલા પ્રશ્ન પૂછાયો છે કે બૌદ્ધ ધર્મમાં ત્રિરત્નોની વાત કીધી છે આ બૌદ્ધ ધર્મના ત્રિરત્નો એટલે કોણ બુદ્ધ ધમ અને સંઘ ત્રિરત્નો છે બુદ્ધ ધમ અને સંઘ બુદ્ધ એટલે
26:47 થ્રી જેમ્સ ઓફ બુદ્ધિઝમ બુદ્ધ ભગવાન પોતે ધમ એટલે શું મિત્રો ધર્મ શબ્દ છે ને સંસ્કૃતનો એને પાલી ભાષામાં શું કહેવામાં આવે છે ધમ કારણ કે એ સમયની જે લોકલ લેંગ્વેજ હતી કઈ હતી પાલી ભાષા તો બુદ્ધે પાલી ભાષા માં જ ઉપદેશ આપ્યા તો ધમ એટલે બૌદ્ધ ધર્મ અને સંઘ એટલે બૌદ્ધ ભિક્ષુકોનું સંઘ તો બૌદ્ધ ધર્મના ત્રણ રત્નો છે બુદ્ધ ધમ અને સંગ ઓકે આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ પછી એક્ઝામમાં પૂછાયું છે કે બૌદ્ધ ધર્મના ચાર આર્ય સત્ય તો બૌદ્ધ ધર્મના ચાર આર્ય સત્ય કયા છે દુઃખ ફર્સ્ટ દુઃખ સમુદાય દુઃખ નિરોધ અને નિરોધગામીની યાની શું કહેવા માંગે છે યુનિવર્સલ બૌદ્ધ ધર્મ પ્રમાણે કહેવાય છે કે આ યુનિવર્સલ ટ્રુથ જગતમાં
27:32 દુઃખ છે જ યસ આ વાત તો આપણે સ્વીકારીએ છીએ કોઈના કોઈ રૂપે કોઈ વ્યક્તિ તનથી દુઃખી છે કોઈ ધનથી દુઃખી છે કોઈ મનથી દુઃખી છે રાઈટ કોઈને કોઈ વ્યક્તિને બરાબર છે સંપૂર્ણ સુખી કોઈ નથી કોઈને કોઈ વાતનું દુઃખ યાની જગત દુઃખમય છે દુઃખ સમુદાય બરાબર તો સમુદાયનો મતલબ શું થાય છે દુઃખના કારણો કયા છે એની વાત કરી છે દુઃખ સમુદાયમાં દુઃખ નિરોધ યાની કે દુઃખને આવતા કેવી રીતે રોકી શકાય બરાબર દુઃખ નિરોધ અને નિરોધગામીની રાઈટ તો આ બૌદ્ધ ધર્મમાં શું છે ચાર આર્ય સત્ય છે આર્ય સત્ય નો મતલબ શું થાય યુનિવર્સલ ટ્રુથ ઓકે ધેન આફ્ટર આવે છે મિત્રો બૌદ્ધ ધર્મની અંદર અષ્ટાંગિક માર્ગ તમને એક્ઝામમાં પૂછી લે કે અષ્ટાંગિક માર્ગનો ઉલ્લેખ શામાં છે જૈન ધર્મમાં છે
28:18 કે બૌદ્ધ ધર્મમાં છે તો બૌદ્ધ ધર્મમાં અષ્ટાંગિક માર્ગમાં શું આવે છે તો બુદ્ધે ચાર આર્ય સત્યમાં દુઃખ નિરોધનો ઉપાય બતાવ્યો છે જેને દુઃખ નિરોધ પ્રતિ નિરોધ ગામીની પ્રતિપ્રદા કહેવાય છે અને આ દુઃખોને આવવા માટે શાનો ઉપયોગ કરવાનો છે મધ્યમ માર્ગ મિત્રો બુદ્ધે શાનો ઉપયોગ કર્યો છે મધ્યમ માર્ગ મધ્યમ માર્ગ એટલે મિત્રો કે બુદ્ધ જ્યારે જ્ઞાન પ્રાપ્તિ માટે ઘર છોડીને નીકળે છે ત્યારે ખાવાનું અને પાણી પીવાનું છોડી દે છે અને સતત કેટલાય સમય સુધી ભૂખ્યા અને તરસ્યા પણ રહે છે અને એનું શરીર ક્ષીણ થઈ જાય છે અને જ્યારે પીપળાના વૃક્ષની નીચે ધ્યાન લગાવીને બેઠા હોય છેબ બોધ ગયામાં ત્યારે ધ્યાન લગાઈને બેઠા હોય છે ત્યારે
29:03 સ્ત્રીઓનું એક ટોળું પસાર થતું હોય છે જંગલમાંથી અને એ સ્ત્રીઓ છે ને જતી મતલબ જતી હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ તો ગીત ગાતી ગાતી જતી હોય છે અને ગીતના શબ્દો એવા હોય છે કે વીણાના વાયર જે તંતુવાદ આવે છે ને વીણાના વાયરને એટલા પણ તમે મજબૂત ન બાંધો કે તૂટી જાય અને એટલા પણ ઢીલા ન છોડો કે એમાંથી સ્વર ના નીકળે વાત સાચી છે કોઈ પણ તંતુવાદને એક એનું એક લેવલ પર એને એના જે વાયર હોય ને એને ટાઈટ કરવાના હોય ગિટાર હોય કે વીણા વધારે વધારે ટાઈટ કરો તૂટી જાય અને ઓછા રાખો તો સ્વર યોગ્ય ના નીકળે બુદ્ધને આ શબ્દો સંભળાય છે ગીતના અને બુદ્ધ એમને આભાસ થાય છે કે એમને જ્ઞાન પ્રાપ્તિ માટે ખાવાનું અને પાણી પીવાનું છોડી દીધું અને શરીરને જે કષ્ટ આપ્યો તો કહેવાય ને ભૂખ્યા પેટ ભજન ના થાય અને એના લીધે જ એ ધ્યાન લગાઈ નહી શકતા કારણ કે એમને શરીરની પીડા ઉપર ધ્યાન કેન્દ્રિત થાય
29:49 છે ના કી મેડિટેશન સો બુદ્ધ કહેવાય છે કે એ સમજ્યા પછી જેટલું શરીરને જરૂરી છે એટલું ખાવાનું અને પાણી પીવાનું શરૂ કરે છે એમને કયો માર્ગ અપનાવ્યો મધ્યમ માર્ગ અને જીવન આ હકીકત છે મિત્રો કહેવાય છે ને કે જીવનમાં પૈસા કમાવવા પણ જરૂરી છે પણ પૈસા પાછળ એટલું પણ ગાંડું ના થઈ જવું કે તમે અયોગ્ય બની જાવ તમારું જે કામ છે અયોગ્ય રીતે પણ પૈસા કમાવવાની તમારી ઈચ્છા જાગી જાય સો પૈસા જરૂરી છે પણ જેટલી જરૂરી છે એટલું ખાવાનું પણ શરીરમાં જરૂરી છે પણ વધારે ખઈએ તો ઓબેસિટી થઈ જાય તો જીવનમાં મોરસ પણ મીઠી છે પણ એને વધારે ખઈએ તો ડાયાબિટીસ તો જીવનમાં દરેક વસ્તુ માટે કયો હોવો જોઈએ માર્ગ મધ્યમ માર્ગ જેટલું જરૂરી છે ને એટલું જ રાઈટ તો એમણે મધ્યમ માર્ગ અપનાવ્યો આ જે અષ્ટાંગિક માર્ગની અંદર વાત કરી છે અને આ મધ્યમ માર્ગ માટે શું કીધું
30:37 છે આઠ પગથિયા યાની કે આ આઠ વસ્તુઓને આપણે ફોલો કરવાની છે જેથી જીવનમાં દુઃખ નહી આવે જીવનમાં દુઃખ આવતા અટકાવવા માટે બૌદ્ધ ધર્મની અંદર શાની વાત કરવામાં આવી છે અષ્ટાંગિક માર્ગની વાત કરવામાં આવી છે તો અષ્ટાંગિક માર્ગ જે છે એમાં તમને પૂછી લેશે કે અષ્ટાંગિક માર્ગમાં શું છે એક્ઝામમાં પૂછી લેશે તો અષ્ટાંગિક માર્ગની અંદર આઠ પગથિયા છે એમાં છે સૌથી પહેલું છે સમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ એટલે શું મિત્રો તો વસ્તુના વાસ્તવિક સ્વરૂપને સમજવું સમજજો મિત્રો વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ એટલે મિત્રો કોઈ પણ કેફીન વસ્તુ હશે બીડી હશે કે દારુ હશે સિગરેટ વ્યક્તિ એને પીવે છે કે એને ડ્રિંક કરે છે પણ એનું વાસ્તવિક સ્વરૂપ તો નુકસાન પહોંચાડે છે એટલે મનુષ્ય કેવો છે કે એના વાસ્તવિક સ્વરૂપને સમજતો નથી જ્યારે આપણે
31:24 કોઈપણ વસ્તુના વાસ્તવિક સ્વરૂપને સમજીએ છીએ ત્યારે આપણે હંમેશા દુઃખથી દૂર રહીએ છીએ કે આ સારું છે કે ખોટું એના વાસ્તવિક સ્વરૂપને સમજવું તો આપણે દુઃખ નહીં આવે જીવનમાં સમયક દ્રષ્ટિ મતલબ કોઈપણ વસ્તુના વાસ્તવિક સ્વરૂપને સમજીશું તો દુઃખ નહી આવે કારણ કે દારૂ કે સિગરેટ પીશું તો બીમારી થશે કેન્સર થશે લીવર ફેલ થશે શારીરિક દુઃખ આવશે બીજું છે સમ્યક સંકલ્પ એનો મતલબ શું થાય છે અષ્ટાંગિક માર્ગમાં બીજું છે સંખ્ય તમને પૂછી લેશે સમ્યક સંકલ્પ યાની લોભ દ્વેષ અને હિંસા ન કરવી એનાથી મુક્ત જીવન આપણને ખબર છે કે લોભી વ્યક્તિ બરાબર છે હંમેશા દુઃખી હોય છે હિંસા કરનાર વ્યક્તિ પણ હંમેશા દુઃખી હોય છે અને વ્યક્તિ પોતાના દુઃખ કરતાં પણ બીજાના સુખથી દુઃખી હોય છે એની દ્વેષ ભાવના રાઈટ એવા લોકો ક્યારેય સુખી રહી નહી
32:11 શકતા તો સમ્યક સંકલ્પ લેવો કે લોભ દ્વેષ અને હિંસા ન કરવી ત્રીજું છે સમ્યક વાણી અપ્રિય વચનોનો ત્યાગ એવું થાય ને કે ન બોલવાનું બોલી દઈએ અને પછી ઝગડો થાય અથવા કેસ થઈ જાય અને પછી માનસિક સ્ટ્રેસ આવે તો સમ્યક વાણી સમ્યક કર્માનથી એની સત્ય ત્ય કર્મોનું આચરણ અને ઇનએથિકલ વર્કમાં દરરોજ આપણે ન્યુઝમાં જોઈએ છીએ કોઈ અધિકારી હોય કે કોઈ પણ વ્યક્તિ કામ કરે છે તો આખા જીવનની સફળતા જતી રહે છે તો એ દુઃખ જ છે સમ્યક કમાનથી સત્કર્મ કરવું સમ્યક આજીવ યાની સદાચારયુક્ત જીવન કોઈ પણ ખોટું કામ ન કરવું સમ્યક વ્યાયામ કેટલી ઊંચી વાત કીધી છે શારીરિક સમ્યક વ્યાયામમાં શારીરિક પ્લસ માનસિક તંદુરસ્તી શરીરથી જીમમાં જતા હોય અને મજબૂત દેખાય પણ માનસિક ડિપ્રેશન એન્ઝાયટી અને અત્યારે તો મેન્ટલ હેલ્પ પર કેટલી થાય છે તો બૌદ્ધ ધર્મમાં શું કહે છે
32:57 સમયક વ્યાયામમાં શારીરિક પ્લસ માનસિક બેવ આપણી જોડે તંદુરસ્તી હોવી જોઈએ જેથી આપણે દુઃખના સમયમાં યા નિષ્ફળતાના સમયમાં એટલા ના આપણે ડિપ્રેશનમાં જતા રહીએ યા સુખના સમયમાં આપણે એટલા હવામાં ના ઉડીએ ધેટ્સ હને માનસિક તંદુરસ્તી સમ્યક સ્મૃતિ સાત્વિક ભાવ રાખો સાત્વિક ભાવ મતલબ દરરોજ ભાઈબંધ મિત્ર બહેનપણી જોડે બેઠા હોય જોડે જમતા હોય જોડે ભણતા હોય પણ મનમાં તો એમ હોય ને કે આનું નુકસાન થઈ જાય અને ભાવ કેવો રાખવાનો કોઈપણ પ્રત્યે સાત્વિક ભાવ રાખવો અને આઠમું છે સમ્યક સમાધિ યાની કે એકાગ્રતા તમે બૌદ્ધ ધર્મમાં અને અષ્ટાંગિક માર્ગ છે આઠ માર્ગ જો આ આઠ પગથિયાને કોઈ ચડશે આ આઠ માર્ગને ફોલો કરશે તો એના જીવનમાં દુઃખ
33:45 નહીં આવે રાઈટ તો અષ્ટાંગિક માર્ગની વાત કરી છે તમને એક્ઝામમાં પૂછી લે અષ્ટાંગિક માર્ગ વિશે ઓકે ધેન આફ્ટર આવે છે મિત્રો બૌદ્ધ ધર્મમાં દસશીલ જુઓ મિત્રો આપણે વાત કરી બૌદ્ધ ધર્મના ત્રિરત્ન ધેન આફ્ટર આપણે વાત કરી બૌદ્ધ ધર્મ ચાર આર્ય સત્ય પછી આપણે વાત કરી બૌદ્ધ ધર્મમાં અષ્ટાંગિક માર્ગ અને આવે છે હવે બૌદ્ધ ધર્મની અંદર 10 શીલ આ દસ શીલમાં શું કહે છે તો કે છે કોઈ પણ વ્યક્તિએ નિર્વાણ પ્રાપ્તિ માટે સદાચાર તથા નૈતિક જીવન પર ભાર મૂકવામાં આવે છે અષ્ટાંગિક દશીલમાં યાની કોઈ પણ વ્યક્તિ નિર્વાણ એટલે કે એને જો જન્મ અને બૌદ્ધ ધર્મમાં નિર્વાણ એટલે જન્મ અને મૃત્યુમાંથી મુક્તિ યાની મોક્ષ મેળવવો હશે તો એને સદાચાર અને નૈતિક જીવનને ફોલો કરવાનું છે અને આ 10 સીલો એટલે શું છે નૈતિક જીવન કોને કહેવાય તો આ 10 સીલને તમે
34:31 ફોલો કરો તે વ્યક્તિને શું કહેવામાં આવે છે નૈતિક જીવન જીવે છે એવું કહેવામાં આવે છે અને એને બૌદ્ધ ધર્મમાં શું કહેવામાં આવે છે શિક્ષાપદ પણ કહેવાય છે કોને 10 સીલને શું કહેવામાં આવે છે શિક્ષાપદ આ 10 સીલ અથવા તો શિક્ષાપદને ફોલો કરશે તો એ વ્યક્તિનું જીવન કેવું હશે નૈતિક હશે અને નૈતિક જીવન હશે તો અલ્ટીમેટલી એના જીવનમાં દુઃખ નહીં આવે તો આ 10 સીલ વિશે તમને પૂછીલા 10 સીલ કયા છે અહિંસા રાઈટ બોલી અથવા તો શારીરિક કોઈ હિંસા નહીં પણ જાણે કે જાણે આપણે કરીએ છીએ સત્ય આપણને ખબર છે એક જૂઠું બોલીએ તો એને છુપાવવા માટે બીજા 10 જૂઠ બોલવા પડે સત્ય અસ્તે યાની કે ચોરી ન કરવી અપરિગ્રહ એટલે ધનનો સંગ્રહ ન કરવો મતલબ ધનનો સંગ્રહ ન કરવો એટલે દરરોજ પૈસા ઉડાડવા એવું નહી જેટલું જરૂરી છે ને એટલું સંગ્રહ કરવું
35:17 100 આપણે નહી કહેતા કે 100 પેઢી જેટલું કોઈ વ્યક્તિ મતલબ કોઈ અધિકારી અનૈતિક રીતે લાંચ લે અને પૈસા ભેગા કરે શા માટે બાકી એને જે પગાર છે એના જીવન ચાલે જ છે પણ અનૈતિક રીતે કેમ એને 100 સાત પેઢી સુધી ચાલે એટલું ભેગું કરવું છે પણ મિત્રો કહેવાય છે ને એક શાયરે બહુ સરસ કીધું છે આગાહ અપની મોત સે મુજે કોઈ બસર નહીં સામાન 100 વર્ષ કા હે ઓર પલ કી ખબર નહી વિચ મીન્સ ઇફ સમબડી ટેલ મી કે ઓન ધીસ ડે ઓન ટાઈમ આ તારીખે આ વારે તમારું મૃત્યુ થઈ જશે આગા અપની મોત સે મુજે કોઈ બસર નહી આઈ એમ લીસ્ટ અબાઉટ મને એની કોઈ ચિંતા નથી કેમ સામાન 100 વર્ષ કા હે ઓર પલકી ખબર નહીં મતલબ 100 વર્ષ જીવું એટલું મે ભેગું કરેલું છે પણ એક સેકન્ડનો પણ
36:03 ભરોસો છે કે ક્યારે શું થઈ જાય રાઈટ સો અપરિગ્રહ પછી આવે છે પાંચમાં નંબરે મધસે સેવન નિષેધ દારૂ ન પીવું આપણને ખબર જ છે કે દારૂ પીવાથી કેવા કેવા સિચ્યુએશન ઊભા થાય છે ફેમિલીમાં છઠ્ઠા નંબર છે ક સમયના ભોજનનો ત્યાગ મતલબ આપણને ખબર છે કે ઓબેસીટી હોય કે શરીરના બધા જ રોગો છે ને ભોજનના કારણે આવે છે પેટની તકલીફ તો ટાઈમ ખાવાનો યોગ્ય ના હોય તો આપણું પેટ બગડે છે એનાથી રોગ થાય છે સાતમાં નંબર છે સુખ આપે તેવી પથારી પર ન શું વિચ મીન્સ કમ્ફર્ટ ઝોનમાં ન રહેવું કારણ કે જ્યારે વ્યક્તિ સતત કમ્ફર્ટ ઝોનમાં રહે છે ને તો અચિંતા આવેલા દુઃખોમાં વ્યક્તિ છે ને ડિપ્રેસ થઈ જાય છે એનાથી બહાર નથી નીકળી શકતો તો કમ્ફર્ટ ઝોનમાં ન રહેવું પછી છે ઘરેણાનો ત્યાગ કરવો કેમ ઘરેણો ઘરેણાનો ત્યાગ મતલબ
36:48 એમ થયો કે વ્યક્તિને જો લાલચ રહેશે પૈસાની ઘરેણાની ની બરાબર તો એ હંમેશા દુઃખી રહેશે કારણ કે એને વધારેમાં વધારે જોઈએ છે પછી જે બ્રહ્મચર્યનું પાલન કરવું અને વ્યભિચારથી દૂર રહેવું તો આ જે 10 સીલ ફોલો કરશે જે અને આ વ્યક્તિ જ્યાં 10 સીલને ફોલો કરશે તો એ વ્યક્તિનું જીવન કેવું હશે નૈતિક બનશે અને નૈતિક બનશે તો એના જીવનમાં દુઃખ નહીં આવે ઓકે ધેન આફ્ટર આવે છે મિત્રો ફિલોસોફી દર્શન જેને ગુજરાતીમાં હિન્દીમાં દર્શન કહીએ છીએ ઇંગ્લિશમાં એને ફિલોસોફી કહીએ છીએ તો તમને બૌદ્ધ ધર્મની ફિલોસોફી વિશે પણ એક્ઝામમાં પૂછી લે બૌદ્ધ ધર્મની આ મુખ્ય ચાર ફિલોસોફી છે વન ઇઝ અનઈશ્વરવાદ મતલબ અનઈશ્વરવાદનો મતલબ શું થાય છે ઈશ્વરની સત્તામાં વિશ્વાસ ન કરવો યાની એવું નથી કે ભગવાનમાં વિશ્વાસ નહી કરવો ઈશ્વરની સત્તામાં વિશ્વાસ ન કરવો મતલબ
37:35 વ્યક્તિ કહે છે ને કે મારું તો ભાગ્ય જ ખરાબ છે ભગવાને મારું નસીબ ખરાબ બનાવ્યું છે તો કહેવા માંગે છે બૌદ્ધ ધર્મમાં કે જે પણ ઘટના આપણા જીવનમાં બને છે કે સારી કે એનર્જી આપણા કર્મોના લીધે છે આપણા ડિસીઝનના લીધે આપણા કરેલા કામોના લીધે છે રાઈટ પછી છે શૂન્યતાવાદ એમાં એમ કહેવા માંગે છે આ ધરતી ઉપર દરેક વસ્તુ કેવી છે સત્તાહીન છે લોકો કહે છે ને કે આ મારું છે બરાબર છે સગા ભઈ જમીનના ટુકડા માટે લડી મરે છે બરાબર છે બધું જ ક્ષણિક છે આ ધરતી ઉપર પછી છે અનાત્મકવાદ યાની શાના ઉપર આત્માના બળ ઉપર આત્મચેતના ઉપર મેડિટેશન દ્વારા આત્મશક્તિ ઉપર વધારે ભાર આપવામાં આવ્યું છે અને ક્ષણિકવાદ યાની સંસારની બધી વસ્તુઓ કેવી છે ક્ષણિક છે કોઈ ચીર સ્થાયી
38:21 નહી ઓલ થિંગ આર મોરટલ તો તમને બૌદ્ધ ધર્મના જે ચાર ફિલોસોફી તમને પૂછી લે કયા ધર્મની છે જૈનની છે બૌદ્ધની છે કયા ધર્મની છે તમને પૂછી લે રાઈટ હવે વાત કરીએ છીએ મિત્રો બૌદ્ધ સંઘ અને એની કાર્ય પદ્ધતિ બૌદ્ધ ભિક્ષુકોનું જે સંઘ છે અને એની કાર્ય પદ્ધતિ કેવી છે એના વિશે તમને એક્ઝામમાં પૂછી લે રાઈટ અગેન આઈ એમ ટેલિંગ યુ કે upપીએસસી હોય કે જીપીએસસી હોય કે પછી સુપર ક્લાસથ્રી ની જીપીએસસીની એસટઆઈ કે ડીવાએસઓ એની અંદર બૌદ્ધ ધર્મ વિશે એક્ઝામમાં પૂછે છે દર વર્ષે ફ્રિક્વન્ટલી પૂછે છે. સો આપણે એને ડીપમાં વાત કરીએ હવે વાત કરીએ છીએ બૌદ્ધ ધર્મનું જે ભુચ્ચુઓનો સંઘ છે અને એમની કાર્ય પદ્ધતિ કેવી હોય છે જોઈએ છીએ ઓકે હવે કોઈ વ્યક્તિ તમે કોઈ જગ્યાએ એડમિશન લો બરાબર એની પ્રોસેસ હોય તો એવી જ રીતે કોઈપણ વ્યક્તિને બૌદ્ધ ભિક્ષુક બનવું છે
39:08 તો એના માટે જે પ્રવેશ પદ્ધતિ છે એડમિશન પ્રોસેસ એને શું કહેવાય છે ઉપસંપદા તમને પૂછી લે કે ઉપસંપદા શું છે બૌદ્ધ સંઘમાં પ્રવેશમાની એક જે પદ્ધતિ છે એને કહેવાય છે ઉપસંપદા અને સંઘનો સભ્ય બનનાર વ્યક્તિ છે ને પહેલા છે ને ભિક્ષુ નહી ન કહેવાય આપણે બહુ ભિક્ષુ કહીએ છીએ ને ભિક્ષુ તો છેલ્લે બધી જ એક્ઝામમાંથી પાસ થઈ જશે ને પછી ભિક્ષુ બનશે તો જેવો એ પ્રવેશે ને તો એને શું કહેવામાં આવે છે શ્રમણ બૌદ્ધ સંઘમાં જે પ્રવેશે એ વ્યક્તિને પહેલા શ્રમણ કહેવામાં આવશે પછી 10 વર્ષ સુધી છે ને એને પોતાની પાત્રતા બૌદ્ધ ભિક્ષુ ખરેખર બૌદ્ધ ભિક્ષુ બનવા લાયક છે કે નહીં કારણ કે કામચોર હોય આરામથી ખાવું હોય લોકો ભિક્ષા આપે અને આરામથી રહેવા માટે ભિક્ષુ બન્યો હોય તો કોને ખબર આજકાલ આપણે એવા બાવાને
39:53 જોઈએ છીએ તો 10 વર્ષ સુધી શું કરવાની એણે પોતાની પાત્રતાને સાબિત કરવી અને શ્રમણ બન્યા પછી 10 વર્ષ પછી એની પાત્રતા સાબિત થઈ જાય તો પછી એને શું કહેવામાં આવે છે ભિક્ષુ કહેવામાં આવે છે રાઈટ ધેન આફ્ટર બૌદ્ધ ધર્મને ભિક્ષુકોના સંઘમાં છે ને નાની ઉંમરના હોય ચોર હોય હત્યારા દેવાદાર દાસ રોગી આવા વ્યક્તિઓને સંઘમાં પ્રવેશ આપવામાં આવતો નહીં ધેન આફ્ટર વાત કરીએ છીએ આગળ નેક્સ્ટ બૌદ્ધ સંઘ છે ને એની રચના ગણતંત્ર આધારિત હતી. કેવી રીતે ખબર પડે છે ગણતંત્ર તો આપણે જોઈશું હમણાં કે કોઈ પણ નિર્ણય લેવાતો ને બહુ સંઘમાં તો બહુમતીથી લેવાતો કોઈ એક વ્યક્તિ ડિકટેટર નતો કે હું કહું એમ જ થશે અત્યારે આપણે જોઈએ કે સંતોમાં પણ તમે જુઓ સંતોના સંઘની અંદર
40:40 મુખ્ય મહંત તરીકે બનવા માટે મર્ડર પણ થઈ જાય છે કેટલી બધી કોન્સ્પરેસી થાય છે પણ બૌદ્ધ સંઘની અંદર આખું કામ કેવું હતું ગણતંત્ર આધારિત હતું ઓકે અને બૌદ્ધ ધર્મની અંદર જ્ઞાતિ જાતિમાં વણ વ્યવસ્થામાં વિશ્વાસ નતા રાખતા એટલે કોઈ પણ જાતિના વ્યક્તિને પ્રવેશ મળતો અને વર્ણ વ્યવસ્થાને એના જાતિનો વિરોધ કરે છે ઓકે ધેન આફ્ટર હવે બૌદ્ધ સંઘની અંદર કોઈપણ વાત રજૂ કરવી હોય ભિક્ષુકે તો એને શું શું કરવામાં આવતું તો કહેવાય છે કે સભામાં દરખાસ્ત કરીને પાઠ થતો અને એને શું કહેવામાં આવે છે અનુસાવન અનુસાવન એટલે શું તમને પૂછી લે તો કે બૌદ્ધ સંઘની સભામાં પાઠ દરખાસ્ત કરીને પાઠ થતો એને શું કહેવામાં આવે છે અનુસાવન કહેવામાં આવે છે ઓકે ધેન આફ્ટર તમે મિત્રો જુઓ કે પાર્લામેન્ટની અંદર ફોરમ હોય છે ને ટોટલ
41:26 લોકસભાની સંખ્યાના એક દશાંશ લોકો હાજર હોય તો જ લોકસભાની કારવાઈ ચાલુ થાય આમ મોદી અને અમિત શાહ કહી દે કે અમે બે જ કરી લઈશું તો નહી ચાલે સો બૌદ્ધ સંઘની અંદર પણ એની સભાની કામ છે ને કારવાઈ માટે ઓછામાં ઓછા કેટલા ભિક્ષુકોની જરૂર પડે છે 20 ઓછામાં ઓછા 20 લોકો જેમ પાર્લામેન્ટમાં સંસદમાં હોય છે ને એવી રીતે જ બહુ સંઘની અંદર છે ને 20 ભિક્ષુઓ મિનિમમ હોવા જોઈએ મીટિંગમાં તો જ એ મીટિંગની અંદર કોઈ પણ કામ નિર્ણય લેવાશે ખાલી બે કે કોઈ એક વ્યક્તિ નિર્ણય નહી લઈ શકે અહીંથી બૌદ્ધ સંઘની આપણને ગણતંત્ર હોવાનો આપણને પુરાવો મળે છે. ધેન આફ્ટર બહુ સંઘની અંદર દર પૂનમ 15 દિવસે પૂનમ અને અમાસના દિવસે સાયમ ઉપોષત
42:13 સભા થતી આ સાયમ ઉપોસદ સભામાં શું થતું પાતિમોખનો પાઠ થતો અને પાતિમોખનો પાઠ જે છે શાના આધારિત છે વિનય પીટક આપણે જોઈશું બૌદ્ધ સાહિત્યમાં આગળ બૌદ્ધ ધર્મના ત્રણ પવિત્ર ગ્રંથો છે સુતપીટક વિનય પીટક અને અભિતમ પીટક વિનય પીટકની અંદર શું છે તો બૌદ્ધ ભિક્ષુકોને પાળવાના નીતિ નિયમો નો ઉલ્લેખ છે રાઈટ સો પાતીમોખનો પાઠ થતો શામાં માં સાયમ ઉપસ સભા સાયમ ઉપોસત સભા ક્યારે થતી? દર 15 દિવસે પૂનમ અને અમાસના દિવસે અને આની અંદર છે ને વિનયપીટક આધારિત થતો આ અને બૌદ્ધ આમાં છે ને 226 પ્રકારના ગુનાઓ અને એને પ્રાશિત જણાવવામાં આવતા યાની જાણે કે અજાણે બૌદ્ધ ભિક્ષુ દ્વારા કોઈ ભૂલ થઈ હોય તો સાયમ ઉપસ સભામાં જાતે ઊભો થઈને કહેશે કે મારાથી આ ભૂલ થઈ ગઈ
42:59 પાતીમોખના પાઠમાં અને વિનયપીટક આધારિત તેમાં 226 પ્રકારના ગુનાઓ અને ગુના માટે શું પ્રાસિત કરવું એની વાત કરવામાં આવતી રાઈટ ઓકે ધેન આપણે વાત કરીએ છે આગળ નેક્સ્ટ અને બૌદ્ધ ભિક્ષુકોની સંઘની અંદર જાતે જ ઊભો થઈને વ્યક્તિએ ભિક્ષુએ શું કહેવાનું એનાથી જે ભૂલ થઈ છે એને કહેવાનું છે અને જો ગંભીર ગુનો થયો હોય બરાબર તો એમાં વૃદ્ધોની સમિતિ હતી એ એના પર વિચાર કરતી અને પ્રાશ્ચિત કરવા માટે કહેવામાં આવતું એમને અને જો ગુનો એવો છે જેનો પ્રાસિત ન થઈ શકે તો એને સંઘમાંથી શું કરવામાં આવતો બહાર કાઢવામાં આવતો ઓકે ધેન આફ્ટર ચોમાસા દરમિયાન બૌદ્ધ જે ભિક્ષુકોને રહેવાની જગ્યા હોય એને મઠ કહેવાય અને જૈન અને બૌદ્ધ ભિક્ષુકો છે ને ચોમાસા દરમિયાન એક જગ્યાએ જ રહે તો ચોમાસા દરમિયાન મઠોમાં છે ને ભિક્ષુકો
43:45 દ્વારા ગુના સ્વીકૃતિ સમારોહ થતો એને શું કહેવામાં આવે છે પવરન કહેવામાં આવે છે એટલે તમને પૂછી લે પવરન એટલે શું ચોમાસા દરમિયાન મઠોમાં શું થતો પવરન પવરનમાં શું થાય કે બૌદ્ધ ભિક્ષુકોએ કોઈ પણ ભૂલ થઈ હોય આખા વર્ષ દરમિયાન તો એનો પવરન દરમિયાન એનો પશ્ચાતાપ કરવાનો છે ધેન આપણે બૌદ્ધ ધર્મ જે છે એનો પવિત્ર તહેવાર કયો છે વૈશાખી પૂર્ણિમા અથવા તો બુદ્ધિ પૂર્ણિમા છે અને બૌદ્ધ ધર્મ માટે છે ને મહિનાના ચાર દિવસો ખૂબ અગત્યના છે પૂનમ અમાસ અજવાળી અને અંધારી ચોથ આ જે ચાર દિવસો છે એમાં બૌદ્ધ ધર્મની અંદર શું કરવામાં આવે છે ઉપવાસ કરવામાં આવે છે ધેન આફ્ટર આવે છે બૌદ્ધ ધર્મની અંદર અનુયાયીઓને બે વર્ગમાં વહેંચવામાં આવે છે
44:31 ભિક્ષુ અને ભિક્ષુણી ઉપાસક અને ઉપાસિકા ભિક્ષુ પુરુષ છે ભિક્ષુણી સ્ત્રી છે. ભિક્ષુ અને ભિક્ષુણી ભિક્ષુ એટલે પુરુષ વ્યક્તિ જેને સંસાર છોડી દીધો હોય અને બૌદ્ધ ધર્મમાં માને છે સન્યાસી ભિક્ષુણી એટલે કે સ્ત્રી ઉપાસક અને ઉપાસિકા એટલે શું જે લોકો સંસારમાં રહીને ગૃહત્યાગ નથી કરતા સંસારમાં રહીને બૌદ્ધ ધર્મનું પાલન કરે છે એમને ઉપાસક અને ઉપાસિકા કહેવાય છે અને મિત્રો બૌદ્ધ ધર્મની અંદર છે ને બુદ્ધના શિષ્ય હતા આનંદ આ આનંદના કહેવાથી ભગવાન બુદ્ધે પ્રથમ જે સ્ત્રી શિષ્ય પ્રથમ જે સ્ત્રી શિષ્ય બનાવી એ કોને બનાવી તો એ છે એમની માતા ગૌતમી પ્રજાપતિ એમની માતા કોણ છે ગૌતમી પ્રજાપતિ બૌદ્ધ
45:17 ધર્મમાં અંદર બૌદ્ધ સંઘમાં સ્થાન પામનાર પ્રથમ સ્ત્રી કોણ હતી ગૌતમી પ્રજાપતિ એમના બુદ્ધના જે શિષ્ય હતા આનંદ એમના કહેવાથી રાઈટ ચલો આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ હવે વાત કરીએ છે મિત્રો બૌદ્ધ ધ્રમની અંદર સ્તૂપ મિત્રો સ્તૂપ જે છે ને આ સ્તૂપનો મતલબ શું થાય છે તો તો કે ઢગલો બરાબર છે અને આ સ્તૂપ જેમ આપણે હિન્દુઓની અંદર મંદિર છે ક્રિશ્ચિયન ધર્મની અંદર ચર્ચ છે મુસ્લિમ ધર્મની અંદર મસ્જિદ છે એવી જ રીતે બૌદ્ધ ધર્મની અંદર શું છે સ્તૂપ છે પૂજા કરવાનું સ્થળ પણ ખાસ ધ્યાન રાખજો કે મંદિર ચર્ચ અને મસ્જિદની અંદર આપણે અંદર પ્રવેશીને પૂજા અર્ચના કરીએ છીએ પણ સ્તૂપ જે છે ને કેવી છે બિલકુલ એન્ક્લોઝ યાની કે ચારે બાજુથી બંધ જગ્યા છે અને સ્તૂપની અંદર આપણે અંદર જઈને પૂજા અર્ચના નથી થતી સ્તૂપની ચારે બાજુ શું હોય છે પ્રદક્ષિણા
46:03 પથ અને ખાલી પ્રદક્ષિણા પથ ઉપર ફરવાનું હોય છે અને સ્તૂપની સંરચના છે ને મિત્રો વૈદિક કાળથી જ પ્રચલિત છે સ્તૂપની સંરચના વૈદિક કાળથી જ પ્રચલિત છે તો તમને એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછે કે સ્તૂપ સંરચના બૌદ્ધ ધર્મ પહેલાથી પ્રચલિત છે હા પણ સ્તૂપને વધારે પ્રચલિત કોણે બનાવ્યું તો બૌદ્ધ ધર્મ દ્વારા બાકી સ્તૂપની સંરચના તો પહેલેથી જ પ્રચલિત છે તો સ્તૂપ શબ્દનો મતલબ શું થાય છે કોઈ વસ્તુનો ઢગલો બરાબર છે અને ભગવાન બુદ્ધના મૃત્યુ પછી આઠ કે નવ જગ્યાએ એમના અસ્થિઓને લઈ જઈને એના ઉપર સ્તૂપ બનાયેલા આપણને જોવા મળે છે ઓકે નાવ વાત કરે છે મિત્રો જ્યારે સ્તૂપની વાત આવે છે ત્યારે સ્તૂપ ચાર પ્રકારના જોવા મળે છે વન ઇઝ શારીરિક સ્તૂપ શારીરિક સ્તૂપ
46:48 એટલે શું તો બુદ્ધના જે અસ્થિઓ છે હાડકા વાળ દાંત એને મૂકી એના ઉપર બનાવેલું જે સ્ટ્રક્ચર છે એને કહેવાય છે શારીરિક સ્તૂપ પછી આવે છે પારિભૌગિક સ્તૂપ પારિભૌગિક સ્તૂપ એટલે મિત્રો બુદ્ધે ઉપયોગમાં લીધેલી વસ્તુઓ જેવી કે ભિક્ષાપાત સંગાઠી જે એમણે વસ્તુઓ ઉપયોગમાં લીધી એમના જીવનમાં એ વસ્તુઓને મૂકી એના ઉપર જે સ્ટ્રક્ચર બન્યું છે એને કહેવાય છે પારિભૌગિક સ્તૂપ પછી આવે છે મિત્રો થર્ડ નંબરે ધેટ્સ ઉદ્દેશિકા સ્તૂપ તો ઉદ્દેશિકા સ્તૂપ એટલે શું મિત્રો કે જે જે જગ્યાઓ ભગવાન બુદ્ધ સાથે જોડાયેલી છે લાઈક ભગવાન બુદ્ધનું જન્મસ્થળ છે એમનું મૃત્યુ થયેલ સ્થળ એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ એમને પ્રથમ ઉપદેશ આપ્યો આ જે એમની જાતે જોડાયેલી જગ્યાઓ છે જીવનની ઘટનાઓ સાથે ત્યાં આગળ જે સ્તૂપ બન્યા એને શું કહેવાય છે ઉદ્દેશિકા સ્તૂપ અને ચોથું થો પ્રકાર છે સ્તૂપનો પૂજાર્થક સ્તૂપ તો
47:35 પૂજાર્થક સ્તૂપ એટલે ભગવાન બુદ્ધમાં વિશ્વાસ રાખનાર રાજા કે વેપારી એવા લોકોએ જે સ્તૂપ બનાવયા છે એવા સ્તૂપોને શું કહેવામાં આવે છે પૂજા અર્થક સ્તૂપ કહેવામાં આવે છે તો આમ સ્તૂપના ચાર પ્રકાર છે તમને પૂછી લે શારીરિક પારિભૌગિક ઉદ્દેશિકા અને પૂજાર્થક સ્તૂપ ધન આફ્ટર વાત કરીએ છીએ નેક્સ્ટ હવે તમને જેમ મંદિરના અગત્યના અંગો છે એમ તમને એક્ઝામમાં પૂછી લે સ્તૂપના અગત્યના અંગો તો સ્તૂપના અગત્યના ના અંગોની જ્યારે વાત કરીએ છીએ તો એમાં સૌથી પહેલા આવે છે વેદિકા રેલિંગ આપણે ફોટામાં પણ જોઈએ છીએ વેદિકા રેલિંગ એટલે શું આ આ સ્તૂપના સંરક્ષણ માટે મિત્રો જે આ ચારે બાજુ જ્યાં રેલિંગ બનાવવામાં આવી છે આ રેલિંગને શું કહેવામાં આવે છે વેદિકા કહેવામાં આવે છે ઓકે પછી આવે છે મેધી યાની કે બેઠક કોઈ પણ
48:22 સ્ટ્રક્ચર બને બિલ્ડીંગ તો એના માટે પહેલા આપણે શું બનાવી છે પ્લિન્થ લેવલે ચબૂતરો તો આ જે ચબૂતરો બનાયેલો છે બરાબર છે ધીસ વન ચબૂતરો તો આ ચબૂતરો જે છે એને શું કહેવામાં આવે છે મેધી કહેવામાં આવે છે ધીસ વન જેના ઉપર સ્તૂપ બનેલું છે જે ચબૂતરા ઉપર ધેટ્સ કોલ મેધી ધેન આફ્ટર છે અંડ અંડ એટલે શું મિત્રો તો સ્તૂપની અંદર તમે જે આ જે અર્ધગોળા આકારે આ જે અર્ધગોળા આકારે જે આ સ્ટ્રક્ચર જુઓ છો એને શું કહેવામાં આવે છે અંડ કહેવામાં આવે છે ધેન આફ્ટર આવે છે મિત્રો હર્મિકા તો હર્મિકા શું છે મિત્રો તો હર્મિકા એટલે આ સ્તૂપની ઉપર મિત્રો આ જે બોક્સ આકારે હર્મિકા શું છે અહીં આગળ આ ચોરસ આકારે જે આ વસ્તુ છે ધેટ્સ કોલ્ હરમિકા અને હર્મિકા શું છે તો બુદ્ધ બુદ્ધના અસ્થિઓના રક્ષણ
49:10 માટે અંડ ઉપર મૂકેલું આ સ્ટ્રક્ચર છે રાઈટ ઓકે ધેન આફ્ટર વાત કરીએ છીએ નેક્સ્ટ છત્ર તો છત્ર શું છે તો આ જે ત્રણ આપણને હોરીઝોન્ટલ ડિસ્ક દેખાય છે આને શું કહેવામાં આવે છે છત્ર અને છત્ર જે લકડી પર ઊભું છે એને શું કહેવાય યષ્ટી કહેવામાં આવે છે ક્લિયર તો તમે જુઓ કે સ્તૂપ જે છે એની ઉપર આ અર્ધગોળાકાર સ્ટ્રક્ચર છે એને અંડ કહેવાય છે આ જે બોક્સ દેખાય છે ધેટ્સ કોલ્ડ હર્મિકા ઉપર છતરી છે અને તમે જોશો કે સ્તૂપ જે છે ને એને ઉપર અને નીચે આવી રીતે પ્રદક્ષિણા પથ જોવા મળે છે મેં કીધું એમ તમને કે સ્તૂપ જે છે ને એ સ્તૂપની અંદર
49:56 અંદર જઈને પૂજા અર્ચના નથી થતી સ્તૂપ મંદિર ચર્ચ અને મસ્જિદની જેમ અને પવિત્ર ઘેરો હોય છે એ ઘેરાને ફરતે ફરવાનું હોય છે અને આ સ્તૂપ જે છે ને તમે જુઓ સ્તૂપની ચારેય દિશાઓમાં શું જોવા મળે છે આપણને તોરણ જોવા મળે છે તોરણ એટલે શું છે પ્રવેશદ્વાર એને બૌદ્ધ ધર્મની અંદર શું કહેવામાં આવે છે તોરણ કહેવામાં આવે છે જે પ્રવેશદ્વાર છે ચારે દિશામાં હોય છે એને શું કહેવામાં આવે છે તોરણ કહેવામાં આવે છે ક્લિયર ઓકે નાવ બૌદ્ધ ધર્મની અંદર ચૈત્ય ચૈત્ય શું છે સ્તૂપ એટલે શું સમજી ગયા સ્તૂપના પ્રકાર સ્તૂપના અંગો જોયા ચૈત્ય શું છે મિત્રો તો ચૈત્ય જે છે ને એ બૌદ્ધ ભિક્ષુકોને ધ્યાન કરવાની જગ્યા એને શું કહેવામાં આવે છે ચૈત્ય કહેવામાં આવે છે બૌદ્ધ ભિક્ષુકોને ધ્યાન કરવાની જગ્યા
50:43 ધેટ્સ કોલ્ ચૈત્ય વિહાર એટલે શું તો મિત્રો બૌદ્ધ ભિક્ષુકોને રહેવાની જગ્યા રહેઠાણનો વિસ્તાર વિહાર છે અને ચૈત્ય એટલે શું જે જગ્યાએ ધ્યાન કરવા બેસે એને શું કહેવામાં આવે છે ચૈત્ય કહેવામાં આવે છે મિત્રો આ તમારી સામે કેટલાક બૌદ્ધ સ્તૂપ છે એના ફોટા છે મહાબોધિ મંદિર બિહારમાં આવેલું છે ધેન આફ્ટર ધ વાટથાય મંદિર ધેન આફ્ટર છે મહાપરિનિર્વાણ મંદિર ઉત્તર પ્રદેશ આ એ જગ્યા છે કે જ્યાં બુદ્ધનું મૃત્યુ થયું એ જગ્યાએ બનેલું આ સ્તૂપ છે આ તમે જોઈ શકો છો મહાપરિનિર્વાણ મંદિર ઉત્તર પ્રદેશમાં આવેલું આ સ્તૂપ છે એની અંદર ભગવાન બુદ્ધની મૂર્તિ આ રીતે છે કારણ ભગવાન બુદ્ધનું મૃત્યુ થયું જ્યારે ચુંદ નામના લુહારે ભોજન આપ્યું અને બીમાર પડે છે અને આમ સુઈ જાય છે આરામ કરવા માટે એ જ
51:30 અવસ્થામાં એ પોતાના પ્રાણનો ત્યાગ કરે છે એટલે એમની મૂર્તિ અહી આવી રીતે સૂતેલી અવસ્થામાં છે ધેન આફ્ટર આ ચોખંડી સ્તૂપ છે વારાણસીમાં આવેલું છે પ્રખ્યાત તમને એક્ઝામમાં પૂછી લે જોડકા જોડોમાં ધર્મરાજિકા સ્તૂપ છે આ ક્યાં આવેલું છે તક્ષશિલામાં છે પાકિસ્તાનમાં પછી આ છે ધમેક સ્તૂપ સારનાથમાં છે ઉત્તર પ્રદેશ ધેન આફ્ટર છે નામ ડ્રોલિંગ નિંગપ્પામાં મોનેસ્ટ્રી કર્નાટકમાં છે રાઈટ નાવ મિત્રો જ્યારે આપણે બૌદ્ધ ધર્મની વાત કરીએ છીએ તો તમે જોશો કે જૈન ધર્મ કરતાં બૌદ્ધ ધર્મનો વધારે ફેલાવો થયો એની પાછળનું એક કારણ એ પણ છે કે બૌદ્ધ ધર્મના ફેલાવવા માટે ચાર સભાઓએ બહુ મોટું યોગદાન
52:16 આપ્યું અને જેવી રીતે જૈન ધર્મની અંદર બે સભાઓનો ઉલ્લેખ છે એવી રીતે જ બૌદ્ધ ધર્મની અંદર તમને પૂછેલે કેટલી સભાઓનો ઉલ્લેખ છે તો બૌદ્ધ ધર્મની અંદર ચાર સભાઓ છે જેના વિશે એક્ઝામમાં પૂછે પ્રથમ સભા જે છે એના અધ્યક્ષ હતા મહાકશ્યપ કયા રાજાના સંરક્ષણમાં અજા શત્રુના સંરક્ષણમાં ઈસવીસન પૂર્વે 483 માં ભરાય કઈ જગ્યાએ સપ્તપરણી ગુફાઓ કઈ જગ્યાએ છે રાજગીરી બિહાર બરાબર છે અધ્યક્ષ કોણ હતા મહાકશ્યપ અજાત શત્રુ રાજાના સંરક્ષણમાં અને આ જે કામ શું થયું તમને પૂછે તો પ્રથમ સભાની અંદર બૌદ્ધ ધર્મના બે ગ્રંથો સુતપીટક અને વિનય પીટકનું સંકલન થયું. અને
53:02 આ જે સભાઓ ક્યારે ભરાય છે? બુદ્ધના મૃત્યુ પછી ભરાય છે. બૌદ્ધ ધર્મના પવિત્ર ત્રણ ગ્રંથો છે સુદી પીટક, વિનય પીટક અને અભિતમ પીટક. તો સુદીટક અને વિનય પીટકનું સંકલન થયું પ્રથમ પછી આવે છે બીજી ગુફા સોરી બીજી સભા બીજી સભાનું આયોજન થયું સાબકમીર અથવા તો સર્વકામિની બે નામ છે એક જ વ્યક્તિના સાબકમીર અથવા સર્વકામિનીના અધ્યક્ષ અધ્યક્ષ અંડર ધ પ્રેસિડેન્સી ઓફ અધ્યક્ષ હતા રાજા કોણ હતા કાલાશોક ક્યારે ભરાઈ એક્ઝેટ 100 વર્ષ લગભગ 100 વર્ષ પછી ઈસવીસન પૂર્વે 383 માં બરાબર અને આમાં શું થયું તો બૌદ્ધ ભિક્ષુકો વચ્ચે વૈચારિક મતભેદ થયા એટલે બૌદ્ધ સંઘ બે ફાંટામાં વહેંચાઈ જાય છે સ્થાવીર અને મહાસંધિ
53:48 બૌદ્ધ સંઘ બે ફાંટામાં વહેંચાઈ જાય છે સ્થાવીર અને મહાસંધિક ત્રીજી બૌદ્ધ સભા કોના અધ્યક્ષતામાં ભરાય મોગલી પુત્રશ કોના સમયમાં સમ્રાટ અશોકના સમયમાં કઈ જગ્યાએ ભરાય પાટલીપુત્રમાં રાઈટ અને ક્યારે ઈસવીસન પૂર્વે 250 અને ત્રીજો જે ગ્રંથ છે અભિધમ પીટકનું સંકલન થયું આના સમયમાં ધેન આફ્ટર છે ચોથી બૌદ્ધસભા ક્યારે ભરાય વસુમિત્ર ના અધ્યક્ષતા હેઠળ કઈ કયો રાજા હતો કુષાણ વંશનો રાજા કનિષ્ક અને કઈ જગ્યાએ ભરાય કાશ્મીરમાં કુંડલવન અને પ્રથમ સદીમાં અને અલ્ટીમેટલી ચોથી બૌદ્ધ સભામાં શું થશે બૌદ્ધ ધર્મ છે ને બે
54:36 ફાંટામાં વહેંચાઈ જશે મહા મહાયાન અને હીનયાન વૈચારિક મતભેદ થતા અલ્ટીમેટલી મહાયાન અને હીનયાન ત્રીજી બહુસભામાં જે મહાયાનમાં હતા ને મહાયાન શામાં સમાઈ જાય છે મહાસંધિક મહાયાનમાં સમાઈ જશે અને સ્થાવીર જે છે આ સ્થાવીર શામાં સમાઈ જશે હીનયાનમાં રાઈટ ઓકે ચાલો આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ મહાયાન અને હિનયાન વચ્ચે શું તફાવત છે એ પણ જોઈ લઈએ તમને એક્ઝામમાં પૂછી ઓકે તો તમે જોશો કે મહાયાન અને હીનયાનની જ્યારે વાત આવે છે તો એની વાત કરીએ તો મહાયાન અને હીનયાનમાં શું ફરક છે તમને એક્ઝામમાં પૂછી લે તો જોઈ લઈએ એક બાજુ મહાયાન છે
55:22 બીજી બાજુ શું છે હીનયાન તો મહાયાનના લોકો મૂર્તિ પૂજામાં માને છે અને હીનયાનના લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી બરાબર અને મહાયાનના લોકો જે છે એ બૌદ્ધિ સત્વ ના કોન્સેપ્ટમાં વિશ્વાસ રાખે છે બૌદ્ધિ સત્વ શું છે એ પણ આપણે આગળ જોઈએ છીએ બોધિ સત્વ એટલે મિત્રો આગળ આપણે જે ડીપમાં વાત કરીશું બોધિ સત્વ એટલે બૌદ્ધ ધર્મમાં કહેવાય છે કે જેવી રીતે બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ એવી જ જ્ઞાન પ્રાપ્તિ કોઈ વ્યક્તિ અથવા પ્રાણીને પણ થાય તો એ બોધિસત્વ કહેવાય છે અને એને જો કમ્પેર કરું લિટલ બીટ તો જેવી રીતે હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના અવતારની વાત છે એવી રીતે જ બૌદ્ધ ધર્મમાં પણ આ અવતારની જ
56:08 વાદ છે અને આ જે હીનયાના લોકો છે એ બોધિ સત્વમાં માનતા નથી રાઈટ ધેન આફ્ટર તમને પૂછે કે ચુસ્તપણે ભગવાન બુદ્ધના સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કોણ કરે છે હિનયાન અને એમાં છૂટછાટ કોણ લે છે મહાયાન તો આમ તમે જુઓ કે બૌદ્ધ ધર્મની અંદર આ મહાયાન અને હીનયાનના ફાંટા આ વૈચારિક મતભેદના લીધે પડે છે ક્યારે પડે છે તો એ પડે છે ચોથી બૌદ્ધ સભા કનિષ્કના સમયમાં ક્લિયર
56:55 ધેન આફ્ટર હવે વાત કરીએ છીએ આપણે શબ્દ આવ્યો તો બોધિસત્વ બોધિસત્વ એટલે શું તો મિત્રો બોધિ સત્વ એટલે એક એવો વ્યક્તિ અથવા તો પ્રાણી અથવા બુદ્ધનો શિષ્ય જેને ભગવાન બુદ્ધની જેમ જ જ્ઞાન પ્રાપ્તિ થઈ હોય અને એ વ્યક્તિ શું કરશે જ્ઞાન પ્રાપ્તિ થયા પછી પોતાના જીવનના સમયને લંબાવશે બીજાને જ્ઞાન આપવા માટે એને બોધિસત્વ કહેવામાં આવે છે ઓકે અને આવા બોધિસત્વ કયા કયા છે તો વન ઇઝ લાઈક અવલોકિતે ઈશ્વર તમને પૂછી લે નીચેમાંથી કયા બોધિ સત્વ છે તો એક છે અવલોકિતે ઈશ્વર બોધિસત્વ જેને ચીનમાં શું કહેવાય છે ચીનમાં એમને જ્ઞાન શાન પુષા કહેવામાં આવે છે અને તિબેતમાં એમને શું કહેવાય છે સિન્ઝરીંગ કહેવામાં આવે છે અને થાઈલેન્ડમાં એમને અવલોકિત ઈશ્વર કહેવામાં આવે છે અને અત્યારે જે દલાઈલામાં છે ને આ
57:42 દલાઈલામાં તિબેતના જેમના લીધે જ ભારત પાક ચાઈનાનું યુદ્ધ પણ થયું હતું નોબેલ પીસ પ્રાઇઝ પણ મળ્યો છે તો આ દલાયલામાં છે ને એમને અવલોકિતેશ્વરના અવતાર માનવામાં આવે છે અને આ અવલોકિતે ઈશ્વરનો જે ચિત્ર છે ને ક્યાં જોવા મળે છે આમને પદમપાણી પણ કહેવાય છે પદમપાણી અજંતાની ગુફા નંબર એકમાં આ અવલોકિત ઈશ્વરનું ચિત્ર દોરેલું આપણને જોવા મળે મળે છે અને ગુપ્તકાળનું ચિત્ર છે આ અને આ રહ્યું મિત્રો આ જે જમણી સાઈડ જે દેખાઈ રહ્યું છે એ પદ્મપાણી અવલોકિતેશ્વરનું ગુફા નંબર એક અજંતામાં આવેલું ચિત્ર છે અને તિબેતમાં અને ચાઈનામાં આ રૂપે એમને કલ્પિત કરેલા છે કે જેમના એક હાથમાં કમળ છે રાઈટ અને અજંતાની ગુફામાં પદ્મપાણી અવલોકિત ઈશ્વરનું શું છે આપણને ચિત્ર જોવા
58:29 મળે છે ધેન આફ્ટર આવે છે બીજા બોધિ સત્વ એમનું નામ છે મંજુલ શ્રી મૂલકલ્પ અને એમના જમણા હાથમાં શું છે તમને પૂછી લે જેમના જમણા હાથમાં તલવાર છે એ કયા બોધિસત્વ છે તો જેમના હાથમાં જમણા હાથમાં તલવાર છે એ બોધિસત્વ કોણ છે તો મંજુલશ્રી મૂલકલ્પ ચાઈનામાં એમને વેન્શુ કહેવાય છે તિબેતમાં એમને જેમ પ્લિયાંગી કહેવાય છે એન્ડધીસ વન ઇઝ મંજુલશ્રી મૂલકલ્પ હોલ્ડીંગ એ સ્વોડ જમણા હાથમાં તલવાર અને જમણા હાથમાં કમળ તો પદ્મપાણી આવું પણ પૂછી લે તમને ધેન આફ્ટર છે નેક્સ્ટ ત્રીજા બોધિ સત્વ મૈત્રી અને 2018 માં યુપીએસસી માં પ્રશ્ન હતો કે જેમ આપણે હિન્દુ ધર્મની અંદર હવે કલ્ગી અવતારમાં આવશે ભગવાન વિષ્ણુ કલ્ગી અવતારમાં એમ બૌદ્ધ ધર્મની અંદર ભવિષ્યના બુદ્ધા કોણ આવશે મૈત્રેય
59:18 રાઈટ એમને ભવિષ્યના બુદ્ધા કહેવાય છે મૈત્રેયને અને લાફિંગ બુદ્ધા તમે ઘણી જગ્યાએ જોયા હશે આ જેમનું મૂર્તિ એ એમનો જ એક પ્રકાર છે રાઈટ મૈત્રય અને મૈત્રય જે છે ને તમે જુઓ કે એક બાજુ સમય ચક્ર છે જમણી બાજુ અને બીજી બાજુ શું છે કમંડળ છે પૃથ્વીનો વિનાશ થશે ત્યારે આવશે આ મૈત્રી એને ફ્યુચર બુદ્ધા કહેવાય છે રાઈટ આ સિવાય બીજા જે બોધિ સત્વ છે એમના નામ સંમતભદ્ર સદા પરિભૂતા અક્ષર ગર્ભા ઈશિતી ગરબા અને કસીતી ગર્ભા રાઈટ ક્લિયર છે એન્ડ ધેન આફ્ટર આવે છે મિત્રો મહાયાન સંપ્રદાય છે ને આ મહાયાન સંપ્રદાયની અંદર બીજા બે ફાંટા પડે છે કાલચક્રયાન
1:00:06 અને વજ્રયાન રાઈટ આ પણ એક્ઝામમાં પૂછાયું છે કે કાલચક્રયાન અને વજ્રયાન કયા ધર્મ સાથે જોડાયેલા છે બૌદ્ધ ધર્મ પણ બૌદ્ધ ધર્મના કયા ફાંટા સંપ્રદાયમાં છે આ ફાંટા મહાયાનમાં અને આ વજ્રયાન અને કાલચક્રયાન છે ને મેન ફાંટા કોની સાથે જોડાયેલા છે તો એ લોકો તંત્ર મંત્રમાં વિશ્વાસ રાખે છે અને આજે આ વજ્રયાન સંપ્રદાયના લોકોને આપણે ક્યાં જોઈએ છીએ તો એને આપણે તિબેતમાં વધારે જોઈએ છીએ આને ફોલો કરતા એન્ડ ભારતના તના કયા રાજવંશના શાસકો આ વજ્રયાન સંપ્રદાયમાં માનતા હતા સંરક્ષણ પૂરું પાડ્યું તો પાલ વંશના શાસકો અને પાલ વંશના શાસકો જે છે ક્યાં હતું સત્તા એમની બંગાળ તમે ઇતિહાસમાં ભણો છો અને પાલ વંશનો એક રાજા થઈ ગયો છે કોણ ધર્મપાલ તો પાલ વંશના શાસકો જે છે એમણે રક્ષણ આપ્યું હતું વજ્રયાનને ક્લિયર તો મિત્રો આજનો આપણા
1:00:52 લેક્ચરમાં આપણે બુદ્ધનો જીવન પરિચય જોયું એના જે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા નિયમો સિદ્ધાંતો બૌદ્ધ સંઘની કાર્ય પદ્ધતિ બોધિસત્વ મહાયાન હીનિયા યાન અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી જે ચાર મહાસભાઓ છે એની વાત કરી તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને ખ્યાલ આવ્યો હશે અને આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું ત્યાં સુધી થેન્ક્યુ વેરી મચ જય હિન્દ