0:03 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌ કુશળ હશો અને ખાસ કરીને એસટીઆઈ ને ધ્યાનમાં રાખીને દર એક ક્ષણ તમારી જે કરેલા તમારા પ્રયત્નો છે એ તમારી સફળતા તરફ વધી રહ્યા છે બસ આટલું લક્ષ્ય સાધીને આગળ વધો અને એસટીઆઈમાં એવા અમુક ટોપિક છે અને ખાસ કલ્ચરની વાત કરીએ તો કે આ ટોપિકને લઈને અવારનવાર ક્વેશ્ચન્સ આવતા જ રહ્યા હોય તો ચાલો ત્યારે જોઈએ આપણા કલ્ચરના એવા જ ટોપિકને અને વાત કરીએ તો આપણે લોકનારીઓ અને લોકનારીઓ દ્વારા ભરાયેલું લોક ભરત
0:50 અને આ લોક ભરત એ આપણી ગુજરાતની અવિરથ એવી સંસ્કૃતિને બતાવે છે ભાઈ આ લોકભરત માત્ર એ બાળકના જન્મ નહીં પરંતુ બાળકના જન્મ એના રમકડા ભાઈ એના દ્વારા એ નાનપણમાં ઉપયોગમાં આવેલા ચાકડા ચકલીઓ ઘોડા હાથી ગૃહ સુશોભન અલગ અલગ શુભ પ્રસંગો વિદાયની વેળા અને ક્યાંયક દીકરી માથે ઓઢીને જતી હોય એવી ઓઢણી ક્યાંક માતાજીને ઓઢણી પહેરાતી હોય તો ક્યાંયક એ પીછેડી એટલે કે માતાજીની પાછળ જે એ પડદો રાખવામાં આવતો હોય આવા લોકભરતો લોકનારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે ક્યારેક પોતાની આવડત બતાવવા ક્યારેક
1:37 પોતાનું કૌશલ્ય બતાવવા ક્યારેક પોતાની કળાની એ છાપ લોકોના મનમાં મૂકી જવા શરૂ થયેલું આ લોકભરત અને આ લોકભરતનો વારસો આજે તમે જુઓ કે આધુનિક સમયની અંદર પણ એ કેટલો જળવાયેલો છે જૂની તમામ ફેશન જૂની તમામ ડિઝાઇન લોગ ભરત કે એ જ સોનેરી ઝરીની સાડીઓ દુપટ્ટા આજે પણ પહેરવેશમાં આવે છે સંસ્કૃતિનું આ તો એક અમૂલ્ય ગુણ છે કે સંસ્કૃતિ ક્યારેય પોતાના મૂળ છોડતી નથી ફરીને પાછી ત્યાં જ આવે છે તો જોઈએ ગુજરાતના લોકભરતને અને ગુજરાતના લોકભરતની વાત કરીએ તો કચ્છને કઈ રીતે ભૂલાય અને આજ કચ્છી ભરતની વાત કરીએ
2:26 વેરી ગુડ ઈવંગ ઝડપથી વિદ્યાર્થી મિત્રો અન્ય મિત્રોને પણ લિંક શેર કરજો બરાબર છે ચાલો ત્યારે શરૂ કરીએ ભાઈ કચ્છના લોકભરતની વાત કરીએ અને કચ્છનું આ લોકભરત કયું છે જોઈને શું લાગે જોજો સાથે સાથે આપણે લોકભરતની ચર્ચા કરતા જવાની છે કચ્છનું આ લોકભરત તમે જુઓ કે બધી જ ડિઝાઇન્સ નીટ એન્ડ ક્લીન છે ભાઈ આ કચ્છનું ભરત છે શું સુફ ભરત સુફ ભરત તમને ક્લિયર દેખાય છે ને વર્ડસ એકવાર જોઈ લેજો અને મને યસ કહી દેજો
3:12 કચ્છની અંદર જોવા મળતું આ સુફ ભરત ખાસ ધ્યાન દેજો સોઢા અને સુંભરા જાતિના લોકો દ્વારા કરવામાં આવે છે તમને અહીયાથી કેવા ક્વેશ્ચન્સ આવે ક્યાં થાય કચ્છમાં થતું જોવા મળે કયા જાતિ કયા સમુદાય દ્વારા થાય સોઢા અને સુમરા જાતિના લોકો દ્વારા થતું જોવા મળે તો ભાઈ આનું ઓરિજિન ક્યાંથી આવ્યું તો એવું કહેવાય કે 1971 પછી પાકિસ્તાનથી જેટલા લોકો એ ભારત તરફ આવ્યા એમના પહેરવેશમાં આ ભરત જોવા મળ્યું અને આ પહેરવેશ જોવા મળ્યું એ સોઢા
3:58 અને સુમરા જાતિના લોકોએ શીખ્યું ભાઈ આ ત્યાની રજાઈઓ ગોદડીઓ દુપટ્ટાઓ સાડી ઘાઘરા તમામ ઉપર આ ભરત કરવામાં આવે છે પુરુષોના પહેરવાતા કુડતાઓ ઉપર પણ આ ભરત કરવામાં આવે તમે જુઓ કે દરેક ડિઝાઇન એકદમ નીટ એન્ડ ક્લીન છે કોઈ પણ ડિઝાઇન કોઈપણમાં મળતી નથી બીજું અહીંયા જોવા મળે ને તો દરેક ડિઝાઇનસ ભૌમિતિક આકૃ આકૃતિઓથી જોડાયેલી છે ભૌમિતિક આકૃતિઓનું મહત્વ છે યસ અ ઓકે ચાલો ભાઈ અહીંયા ભૌમિતિક ડિઝાઇન્સ નું ખાસ મહત્વ જોવા મળે છે અને કલાકાર જે આ
4:44 ભરત તૈયાર કરે છે એની અંદર કોઈપણ પહેલા છાપ પાડવામાં આવતી નથી માત્ર આવડત અને કુશળતાથી જ આ ભરત તૈયાર થાય છે અને આ ભરતમાં ત્રણ ત્રિકોણ ત્રણ ત્રિકોણથી વધુ ત્રિકોણ જો એક જ હરોળમાં હોય તો એના માટે એક વિશેષ શબ્દ ઉપયોગ થાય છે જે છે લહેર લહેર તૈયાર કરી ત્રણ ત્રિકોણથી વધુ ત્રિકોણ જો એક જ હરોળમાં હોય તો એને કહેવાય લહેર તૈયાર કરી તો કચ્છનું શું આ છે સુફ ભરત સુફ ભરતમાં શું યાદ રાખવાનું કે આ સુફ ભરત સોઢા અને
5:31 સુમરા જાતિના લોકો કરતા હતા પાકિસ્તાનથી ભારત તરફ આવ્યા એ લોકો દ્વારા થતું હતું ભૌમિતિક આકૃતિઓનું મહત્વ જોવા મળે છે કોઈપણ કલાકાર છે પહેલેથી છાપણી પાડતું નથી અને એક જ હરોળમાં ત્રણ ત્રિકોણથી જો વધારે ત્રિકોણ જોવા મળે તો એના માટે શબ્દ વપરાય છે લહેર બસ આટલું આની અંદર યાદ રાખવાનું છે અને હમણાં આપણે કચ્છના બધા જ લગભગ કચ્છની અંદર આઠ ભરત જોવા મળે છે અને આ આઠે આઠ ભરતને કઈ રીતે યાદ રાખી શકાય ને એનો શોર્ટ ચાર્ટ પણ હમણાં જ આપણે જોઈએ છે બરાબર છે અને જે ભરત તમને યાદ હોય જેની જાતિ યાદ હોય એ કોમેન્ટમાં જરૂર કહેજો ડન
6:17 છે ચાલો ત્યારે આગળ વધીએ ભાઈ સુફ ભરત પછી આગળ વધીએ છીએ પણ પહેલા મને એક સવાલ આવે છે કે આ સુફ ભરતનું નામ સુફ ભરત કેમ રાખ્યું ચલો એ કોને ખબર છે આન્સર આપજો વિદ્યાર્થીઓ સુફ ભરત જ નામ કેમ રાખવામાં આવ્યું સુફ સોફાઈમાંથી લેવામાં આવેલ શબ્દો છે જેનો અર્થ થાય ચોખ્ખું હોવું સુફી સંતોના અર્થમાં પણ છે સુફી સંતો એટલે મનના પવિત્ર હોવું એક સુફનો અર્થ છે ઉનના વસ્ત્રોનો ઉપયોગ કરવો એટલે ઘણીવાર આ ભરતમાં એ ઉની દોરાનો પણ ઉપયોગ થાય છે ખાસ ધ્યાન દેજો ડન
7:02 છે ચાલો ત્યારે બીજા ભરત તરફ આપણે આગળ વધીએ અને એ ભરત છે આપણું એ કચ્છનું ભરત કચ્છનું બંની ભરત કચ્છનું બંની ભરત ખાસ ધ્યાન દેજો કચ્છની અંદર વસતા લોકનારીઓ દ્વારા આ ભરત છે એ કરવામાં આવ્યું છે તો તમે જુઓ કે હું દર વખતે ભરત બોલું છું પણ આપણો ટોપિક તો હસ્તકળા છે આપણો ટોપિક તો હસ્તકળા છે પણ હું કહું છું ભરત તો ભરતનો અર્થ શું થાય ભરતનો અર્થ થાય ભરવું
7:53 સોયને કાપડના અવળે લઈ થતું કામ જેને કહેવાય ભરત કામ કાપડના અવળે એટલે આપણે બટન ટાંકવા હોય તો સીધી બાજુ નથી ટાંકતા ઊંધેથી જ ટાંકીએ છીએ બરાબર જેના કારણે કોઈપણ એ ગાંઠ હોય કે કોઈપણ દોરા છે એને એકબીજામાં ગૂથણી હોય તો ગૂથણી પાછળ રહી જાય ને ભાત ઉપર રહે તો એને કહીએ ભરવું સોનાના હી હીરા, મોતી, ચાંદીના તાર, તાંબાન તાર કે અત્યારના સમયે સોના જેવા દેખાતા તાર કે ઉનના દોરા કે રેશમના દોરા વડે કાપડ પર કાંઈ પણ ભરવું એને કીધું ભરતકામ અને હાથ વણાટની કળા છે એટલે એને કીધી હસ્તકળા ખાસ ધ્યાન દેજો હસ્તકળા એ
8:41 ચિત્રકળા હોઈ શકે પણ ચિત્રકળા હસ્તકળા હોતી નથી હસ્તકળા એ ચિત્રકળા પણ છે પહેલાના ના સમયમાં એ આખી ઓઢણી ભરી હોય ને ઓઢણી ક્યાંકથી એ તૂટી જાય ફાટી જાય તો એ જ ઓઢણીનો ચોરસ રૂમાલ બનાવી અને એને પહેલા આપણા દિવાલ પર એ ટાંકી દેતા પહેલા તમે જુઓ લોકનારીઓ એ તમારા દરેકના ઘરે ગામડે કે હાલના સમયમાં અત્યારના ઘરે આવા ચાંકડા હશે જેના ઉપર ભરત જોવા મળતું હશે બરાબર તો એ આપણે ચિત્રકળાના સ્વરૂપમાં લઈએ છીએ એટલે હસ્તકળા ચિત્રકળા છે ચિત્રકળા એ હસ્તકળા હોઈ શકે નહીં આ તમામ વાત કરી રહ્યા છીએ એ તમામ વાત પ્રી અને પ્રીમાં સ્ટેટમેન્ટ બેઝડ અને મેન્સમાં પણ કામ લાગશે ખાસ ધ્યાન
9:29 દેજો બરાબર છે ચાલો ત્યારે આગળ વધીએ ભાઈ કચ્છનું બંને ભરત છે લોકનારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ બંને ભરત પણ તમે જુઓ કે અહીંયા આ પર્ણો જેવી ડિઝાઇન જોવા મળે છે આ પર્ણો જેવી ડિઝાઇન જોવા મળે છે એનો મતલબ એ અહિંયાનું તો નહી જ ભઈ આ ભરતને સિંધ અને બલુચિસ્તાનની અસર જોવા મળે છે કોની અસર જોવા મળે છે સિંધ અને બલુચિસ્તાનની અને સિંધ અને બલુચિસ્તાન પાસેથી આ ભરત જોવા મળ્યું ભાઈ આમાં ભૌમિતિક ડિઝાઇનો અન્ય ડિઝાઇનો રંગબેરંગી તારના દોરાનો ઉપયોગ ખાસ કરીને આવી રીતે સર્પાકાર ગુથણીઓનું મહત્વ જોવા મળે છે એકદમ ભરેલું
10:17 અને ઘણી સમયે આમાં આમાં આભલા અને તોડલા પણ એ ટાંકવામાં આવે છે જોજો આભલા અને ટોડલા ખાસ ધ્યાન દેજો આભલા ને તોડલા ટોડલા આભલા એટલે કાચ ટોડલા કોને કહેશું ઓલું મોર પોપટ ને ચકલી આવી રીતે આમ ફરતું હોય ને એને ટોડલા કહેશું યસજીપીએસસીવટ માટે પણ કામનું છે બરાબર છે યસજીપીએસસીવટ માટે એટલું જ કામનું લાગશે એટલે આવનારી તમામ પરીક્ષાઓમાં ઉપયોગી રહેશે બરાબર છે કારણ કે કોઈ એસટઆઈ માટે કન્ટેન્ટ કે જીપીએસસી માટે કન્ટેન્ટ ફરી ના જાય રાઈટ ચાલો ત્યારે આગળ ધ્યાન દઈએ તો આભલા અને
11:02 તોડલા વાળું આ ભરતગામ જોવા મળે સિંધ અને બલુચિસ્તાનની અસર જોવા મળે તો ભાઈ આમાં સમુદાય કયો અહિયા લોકનારીઓ કીધી પણ અહીંયા ધનેષ્ટી ફકીરણી ગરાસિયા સમુદાયના મહિલાઓ એ ભેગા થઈને આ ભરત છે એને લોક પ્રખ્યાત કરવામાં વધારે હાથ દીધો છે ખાસ ધ્યાન દેજો ધનેષ્ઠી સમુદાયના મહિલાઓ ફકીરણી સમુદાયના મહિલાઓ ગરાસ્ય સમુદાયના મહિલાઓએ પણ આ ભરતકામની અંદર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ડન છે ચાલો ત્યારે બંને ભરતમાંથી યાદ શું લખવાનું છે કચ્છના
11:48 લોકનારીઓ દ્વારા શરૂ થયું સિંધ અને બલુચિસ્તાનની અસર જોવા મળે છે. આ ભરતમાં ભૌમિતિક ભાત તો છે પરંતુ એકદમ ગીચવાળું ભરત જોવા મળે છે. આભલા તોડલા ટંકાયેલા જોવા મળે છે. રાતા રંગનો વધારે ઉપયોગ થતો જોવા મળે છે. પર્ણની આકૃતિઓનો ખાસ ઉપયોગ થતો જોવા મળે છે. લગ્ન સમય હોય ને તો ખાસ કરીને તમારા ઘરની બહાર તોરણ રાખ્યું હોય તો એની અંદર પણ ખાસ ઉપયોગ થતો જોવા મળે છે. ધનેષ્ટી ફકીરણી અને ગરાસ્ય સમુદાયના મહિલાઓ છે આ ભરતકામમાં ખૂબ આગળ પડતા જોવા મળે છે ચાલો ત્યારે આગળ વધીએ ભાઈ હવે આ એક ભરત કામ છે શું લાગે આ ભરતકામને જોઈને આમ તો મારે આનો ફોટો પછી બતાવવો તો હો પણ
12:35 આ ભરતકામને જોઈને શું લાગે કઈક ચેક્સ પાડેલી આ રૂમાલ જેવું લાગે ગોદળી જેવું લાગે ઘણા સમયે દુપટ્ટા જેવું લાગે ભાઈ આ ભરતકામનું નામ છે ખબીરા ભરત ખાસ ધ્યાન દેજો ખબીરા ભરત ખબીરા શબ્દ આયો ખુદી ટેવા નામના શબ્દ પરથી એનો અર્થ હમણાં કહું છું અને આ ભરત કચ્છના બંનીના ઘાસના મેદાનમાં રહેતા બનીના ઘાસના મેદાનમાં વસતા એ દલિત
13:22 સમુદાયના લોકો દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે તમે જીયોગ્રાફી જુઓ છો અને જીયોગ્રાફીમાં કચ્છનું નાનું રણ જુઓ છો એમાં બનીના ઘાસનું મેદાન આવે છે બસ આ જ બનીના ઘાસના મેદાનમાં જે દલિત સમુદાયના લોકો રહેતા હતા એ લોકો દ્વારા ભરત આવ્યું છે ખુદી ટેવા નામનું ભરત હવે ખુદી ટેવા શબ્દનો અર્થ શું થાય ખાસ ધ્યાન દેજો ખુદી ટેવા શબ્દનો અર્થ થાય એક દોરો સતત જતો હોય અહીંયા આપણે જોઈએ એક દોરો સતત આ આપણે દોરાના ટાંકા લઈએ છીએ એક દોરો જ્યારે સતત આપણા ટાંકા દેખાશે નહી એટલે થોડો કલર
14:07 ડાર્ક લઈએ એક દોરો સતત જતો હોય અને એને બીજો દોરો સતત આડે કાપે એટલે ક્યાઈક આવી રચના બની જાય આપણો એક દોરો જઈ રહ્યો છે આપણે ટાંકા લઈએ છીએ હો અને બીજો દોરો એને સતત આડે કાપે છે એટલે આવી ઝીગઝેગ પેટર્ન તૈયાર થઈ ગઈ એક દોરો જઈ રહ્યો છે ત્યાં બીજો દોરો સતત એને આડે કાપે છે અને ડાયમંડ આકાર રચના બનાવે છે કઈ રચના બનાવે છે ડાયમંડ આકાર રચના બનાવે બનાવે છે અને ઝીગઝેગ પેટર્ન તૈયાર કરે તમે જુઓ ક્યાંયથી પણ ક્યાંય જાવ તો આ તમને ઝીગઝેગ પેટર્ન જોવા મળે તમે ગમે તે બાજુથી જાવ તો એ તમને
14:55 ઝીગઝેગ પેટર્ન થતી જોવા મળે છે તો ખાસ એક દોરો બીજા દોરાને સતત આડે કાપે અને આડે કાપી કાપીને આવી રીતે ચોરસ ડાયમંડ જેવી રચના બનાવે અને આ ડાયમંડ જેવી રચનાઓ છે ઝીગઝેગ પેટર્નમાં જોડાયેલી હોય એને કહેવાય ખુદી ટેવા એ જ આગળ જઈને એનું નામ બન્યું ખબીરા ભરત કામ એનું આગળ જઈને નામ શું બન્યું ખબીરા ભરત કામ બરાબર છે હવે આ ખબીરા ભરત કામ છે એ તમે ઘણા સમયથી વાપરેલું હોય છે ખાસ કરીને નાનપણમાં જે બાળક ગોદડીઓ વાપરે છે એની અંદર આ ભરત હોય છે ભાઈ પહેલાના સમયમાં હવે તો બધે બ્લેન્કેટ આવી ગયા હે પણ પહેલાના સમયમાં
15:42 ઓકે સીસીની પરીક્ષા છે એને થોડો સમય છે નોટિફિકેશન તમે જુઓ તો આવતું જતું હોય છે પણ ચોક્કસ એવી કોઈ ડેટ આવી નથી હા 2026 ની અંદર માર્ચ પછી પરીક્ષા આયોજાય એવી શક્યતા જોવા મળે છે પણ હજી કઈ કન્ફર્મ કહી શકાય નહીં એટલે તૈયારી શરૂ રાખવાની જો એક વસ્તુ તમને અવારનવાર કહેતી હોય છું પોતાની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવાની પરીક્ષા આવે એટલે એના એક મહિના પહેલા સ્પેસિફિક પરીક્ષા માટે તમારે પ્રયાસ કરવાના રહે બરાબર છે બાકી નોટિફિકેશન આવે પછી એ જે તે પરીક્ષાની તૈયારી ના થાય ચાલો ત્યારે વાત કરીએ ખબીરા ભરત કામ ખુદી ટેવા નામના શબ્દ પરથી આવ્યું કચ્છના બનીના ઘાસના મેદાનમાં
16:30 વસતા દલિત સમુદાયના લોકો કરે છે. કોઈપણ ભાત પાડ્યા વગર કરે છે. ફુદી ટેવાનો અર્થ થાય એક દોરો બીજા દોરાને સતત આડે કાપે ડાયમંડ આકાર રચના તૈયાર કરે અને ઝીગઝેગ પેટર્ન બનાવે નાનપણમાં વાપરેલી ગોદળીઓ પહેલાના સમયમાં રજાઈઓ પણ મળતી રૂની રજાઈ તમે જોઓ કે સાડીમાંથી જે ગોદળીઓ બની હોય ને એને આવી રીતે સીધા આવી રીતે ટાંકા લેવામાં આવે જો કોઈએ જોયું હોય તો અને રૂની ગોદળીઓ હોય ને એમાં આવા ટાંકા લેવાય રૂની ગોદડીઓમાં કેમ આવું કારણ કે રૂ સીધું ભર્યું હોય અને પછી જ્યાં રૂ છે એ દબાય તો ત્યાંથી ચપટું થઈ જાય ફેલાઈ જાય અને ના જ્યાં ભાર આવે
17:18 ત્યાંથી પોળું રે પણ જો આ રીતે ગોદળી તૈયાર કરવામાં આવે તો રૂ સીધું ભર્યું હોય અને ટાંકા આડા હોય એટલે રૂને ફેલાવવાની જગ્યા મળે નહીં અને વર્ષોના વર્ષ સુધી લાંબી ગોદળીઓ ટકી શકે એ માટે આ ખબીરા ભરત કામ કરવામાં આવતું બરાબર છે તો ખબીરા ભરતકામ ખાસ યાદ રાખજો ખુદી ટેવા નામના શબ્દ પરથી બનેલું છે કોઈપણ વિદ્યાર્થીઓને હસ્તકળાને લઈને કે અન્ય પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે હો ચાલો ત્યાર આગલા ભરત તરફ આપણે આગળ વધીએ ભાઈ આ ભરતનું નામ મને કો કેટલા વિદ્યાર્થીઓને આ ભરતનું નામ ખબર છે ચાલો નામ પણ હું કહી દઉં આની વિશેષતા મને
18:05 કહેજો આ ભરતનું નામ છે ખારેક ભરત ખારેક ભરત ચાલો કાઈ ની તો ગપ્પા ગોળા પણ મને આની વિશેષતા કો ચાલો ભાવી અધિકારીઓ જાગો ચાલો ત્યારે આ ખારે રેગ ભરત છે હવે નાનપણમાં તમે દરેક ચિત્ર કરતા હતા અને દરેક ચિત્ર કરીએ ને તો એની પાછળ પેરેન્ટ્સ એવું કહેતા હોય કે જે તે ચિત્ર કર્યું છે એની આજુબાજુ કાળી
18:52 બોર્ડર સતત કરવાની તો ખારેખ ભરતમાં કોઈપણ ડિઝાઇન હોય આ કોઈપણ ડિઝાઇનની ફરતે સતત કાળા રંગની બોર્ડર કરવામાં આવે છે આ ખારેક ભરત છે એ 16 પ્રકારે અલગ અલગ 16 પ્રકારે થતું જોવા મળે છે આ પ્રશ્ન એ લાસ્ટ ટુ લાસ્ટ ડીવાયએસઓમાં પૂછાઈ ગયો છે નિરાંત પાક્કો કુક્કો કમખી અન્ય એ આની ભાતો જોવા મળે છે 16 પ્રકારે થાય માત્ર ભૌમિતિક આકારે થાય એવું જરૂરી નથી અન્ય અન્ય ભાતે પણ થાય છે તો થારેક ભરત છે તો
19:38 કચ્છનું જ અત્યારે આપણે કચ્છના જ ભરત જોઈ રહ્યા છો કચ્છનું જ છે તો આ ભરત કરે છે કોણ ભાઈ અહીંયા એ સોઢા અને મેઘવા રાજપૂત લોકો દ્વારા સોઢા અને મેઘવા રાજપૂત લોકો દ્વારા આ ભરત છે એને કરવામાં આવે છે ખારેક ભરત 16 પ્રકારે થતું આ ભરત આ ભરત છે એ સોઢા અને મેઘવા રાજપૂત લોકો દ્વારા કરવામાં આવે છે ભાઈ એની ડિઝાઇન ફરતે સતત કાળા રંગની બોર્ડર છે કરવામાં આવે છે 16 પ્રકારે આ ભરત કામ છે એ થતું જોવા મળે છે આટલું ડન છે ચાલો ત્યારે આગળ વધીએ યસ આટલું ડન છે આમાં કોઈને કાઈ
20:27 ક્વેશ્ચન્સ વિદ્યાર્થીઓ ઓકે ચાલો ત્યારે આગળ વધીએ ત્યાર પછી આ ભરત છે એ છે તણછાયો પહેલાના સમયમાં આ સુરતની અંદર પ્રખ્યાત એવું ભરત જોવા મળતું તણછાય ખાસ ધ્યાન દેજો તણછાય નામ ક્યાંથી આવ્યું એની એક તણપદી વાર્તા વાતા હા વાર્તા મારા દ્વારા નથી કહેવાયેલી કોઈ લોક સાહિત્યકારે એ લોક કથા કીધી લોક કથા એટલે લોકોના મોઢે કહેવાયેલી કથા હવે આ કથામાં વાત એવી છે કે ભાઈ પહેલા
21:14 છે ને આ કાપડ એ ચીની કાપડના નામે ઓળખાતું અહીંયા આ કાપડ મળતું નહી જોજો લોક ભરત છે એટલે આમાં સ્પેસિફિક જાતિ નહીં આવે આ ચીની ભરતના ચીની લોકો દ્વારા મોકલવામાં આવતું એટલે ચીની ભરત કહેતા અને સુરતમાં બંદરોથી આવતું એટલે ઓલરેડી એ મોંઘું હતું વળી આ કાપડ છે એ માત્ર રેશમ કાપડ ઉપર જ તૈયાર થાય એટલે પ્રમાણમાં થોડું વધારે મોંઘું હતું બરાબર છે ઓકે પ્રમાણમાં વધારે મોંઘું હતું એટલે જે દુકાનદારો એનું સેલિંગ કરતા એને કાઈ વધારે નફો થતો નહીં અને પ્રમાણમાં એમને કાઈ વધારે આવક પણ મળતી નહીં એટલે આ
22:00 લોકોએ એ નક્કી કર્યું કે ભાઈ શું કરવું શું કરવું અને એમાં એક દિવસ પારસીભાઈ અને સામે સામે પારસીભાઈ અને સામે સામે એવું કહેવાય કે પટેલભાઈઓ એ સામ સામેની દુકાને રહેતા અને લંચના ટાઈમે બધા ભેગા થઈ ગયા અને આ પારસીભાઈઓએ પારસીભાઈ એવું કીધું કે મારે તો ચીન જવું છે પણ અહીયાની દુકાન સંભાળે કોણ અને આ કાપડ શીખીને આવો છે એટલે ત્રણ પટેલ ભાઈઓએ એવું કીધું કે ભાઈ અમારે તે જવું છે પણ અમને જવા માટે ફ્લાઈટના પૈસા નથી એટલે પારસીભાઈ અને પટેલભાઈઓ ભેગા થઈ ગયા એમને કીધું કે બધાની 25 25% પાર્ટનરશીપ એક કામ કરો ભાઈ પટેલભાઈઓ તમે સમય દો અને હું એ નાણા આપું
22:46 અને ચીનમાં કહેવાય કે જે ગુરુ આગળ શીખ્યા એ ગુરુનું નામ હતું છાઈ અને ત્રણ ત્રણ ભાઈઓ ગયા હતા એનો તળપદો શુબ્ધ થઈ ગયો તણે તો એ રીતે ક્યાક ગુજરાતમાં નામ પડ્યું ત્રણ છાઈ પણ લોક કથા છે હો લોક કથા છે આ ત્રણ છાયામાંથી આપણે એટલું યાદ રાખવાનું છે કે આ કાપડ છે એ રેશમી કાપડ છે સુરતમાં આ કાપડ તૈયાર થાય છે આપણે શું યાદ રાખવાનું છે આ કાપડ રેશમી કાપડ છે સુરતમાં તૈયાર થાય છે અને આ કાપડમાં હાથી અને સિંહની ભાત હાથી અને સિંહની ભાતનું અનેરું મહત્વ કોનું મહત્વ છે હાથી અને સિંહની ભાતનું ડન
23:34 ચાલો અત્યારે આગળ વધીએ ત્યાર પછી છે ભાઈ અત્યારે લગ્ન સીઝન છે અને તમે જુઓ તો ખાસ કરીને પુરુષોની અંદર આ કિનખાબી કોટી પહેરાતી હોય તો બસ આ એ જ ભરત છે કિનખાબ ભરત અમદાવાદ અને સુરતની અંદર એટલું જ પ્રચલિત એવું આ કિનખાબ ભરત કિનખાબી કોટી હે તમે જુઓ કે આની અંદર સોનેરી અને રૂપેરી રંગના એ તારનું ખૂબ મહત્વ હોય છે પહેલાના સમયના લોકો તો સોના અને રૂપા રૂપા એટલે ચાંદીના
24:19 તાર મુકાવતા પણ સમય જતા આપણે લોકો સોના કે ચાંદીના તાર જેવા દોરાનો ઉપયોગ કરતા હોય છે અને ખાસ કરીને આમાં લાલ અને જાંબલી કલરની વિશેષતા છે કોની વિશેષતા છે લાલ અને જાંબલી રંગની વિશેષતા ખાસ જોવા મળે છે તો કિનખાબ ક્યાનું ભરત છે અમદાવાદ અને સુરત સોનેરી અને રૂપેરી રંગનું જોવા મળે અને લાલ અને જાંબલી રંગની અહીંયા વિશેષતા જોવા મળે ફૂલોની ભાત ખૂબ અગત્યની હોય ફૂલોની ભાત અહીં અગત્ય પ્રમાણમાં જોવા જોવા મળે છે ડન છે ચાલો ત્યારે ત્યાર પછી ભાઈ અહિયા તમને એક ભરત જોવા મળે છે જુઓ તમે એકદમ સુજેલું સુજેલું લાગે છે
25:08 ભાઈ આ ભરત છે એ છે સુજની ભરત કયું ભરત છે સુજની ભરત આ સુજની ભરત એ એક તાતણા પર ઊભા તાતણા આ રીતે આડા તાતણા પર ઊભા તાતણાને આડા તાતણા પર ઉભા વતાકડા મૂકીને વારાફરતી વારા એકબીજાને ખેંચીને તૈયાર કરવામાં આવી છે વળી આ શીખવાડ્યું કોને તો એવું કહેવાય કે અંદબાર અંદમાન નિકોબાર ટાપુ પાસે રહેતા લોકો પાસેથી આ ભરત આવ્યું છે જે ભરૂચ અને સુરતની અંદર પ્રખ્યાત છે પ્રથમ સ્થાને
25:56 અને ભરૂચ એમસીક્યુમાં પૂછે તો પહેલા ભરૂચ ટીક કરવું ભરૂચ અને સુરતની અંદર પ્રખ્યાત એવું આ સુજની ભરત જોવા મળે છે જ્યાં એક તાતણા ઉપર બીજા તાતણાને મૂકી વારાફરતી ખેંચી અને તૈયાર કરવામાં આવતું આ ભરત છે અહીંયા કોઈપણ પ્રકારના ટાંકા લેવામાં આવતા નથી કોઈપણ પ્રકારનો ટાંકો લેવામાં આવતો નથી વિદ્યાર્થી મિત્રો આ હસ્તકળાને તમે જોઈ લેશો એમસીક્યુમાં આવશે અન્ય કાઈ ડીટેલ વાંચવી પડશે નહીં કારણ કે હસ્તકળામાંથી સવાલ એ રીતે પૂછાય છે કયા સમાજના લોકો અથવા કયો ગામ અથવા એને લઈને સ્ટેટમેન્ટ ડન છે ચાલો ત્યારે આગળ વધીએ
26:42 ત્યાર પછીનું ભાઈ સુરતનું એવું પ્રખ્યાત એવું ભરત એટલે મશરૂ ભરત તમે જુઓ કે આ સોદાગીરી કમખી એવી એ સરસ મજાની ભાત તો જોવા મળે ભાઈ આની સોદાગરી ભાત ખૂબ પ્રખ્યાત છે આ મશરૂ ભરત એ પણ બેવડું છે બહારની બાજુએ સુતરાવ જોજો સોરી બહારની બાજુ રેશમી અને અંદર બાજુ સુતરાવ કાપ કાપડ છે
27:27 એટલે અંદરથી ગરમી આપે અને બહારથી એકદમ ચમકીલું જોવા મળે એવું આ કાપડ એટલે મશરૂ ભરત બરાબર છે આની ઉપરની ભાત છે એ પ્રિન્ટિંગ થયેલી પણ જોવા મળે છે પણ આમાં બે કાપડને સાથે વણાઈને તૈયાર થતું લોકભરત છે જે સુરતનું પ્રખ્યાત છે ક્યાનું પ્રખ્યાત છે સુરતનું પ્રખ્યાત છે બેવડી ભાત જોવા મળે બહારની ની બાજુ રેશ્મી અને અંદરની બાજુ સુતરાવ કાપડ જોવા મળે ડન છે ચાલ આગળ વધીએ ભાઈ ત્યાર પછી આપણું કાઠિયાવાડનું ભરત આવે કાઠી ભરત અને આ છે કણબી ભરત જોજો આ કાઠી
28:13 ભરત છે અને આ ભરત છે કણબી ભરત બંને ભરત વચ્ચે નાનકડા જ ડિફરન્સ જોવા મળે છે તો કાઠી ભરતને જોઈએ કાઠી ભરત ભાઈ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રનો વિસ્તાર એટલે કાંઠિયાવાડ અને કાંઠિયાવાડમાં રહેતા મહિલાઓ એ કાંઠી સમાજના મહિલાઓ કાંઠી દરબારના મહિલાઓ દ્વારા ગૃહ સુશોભન સામાજિક પ્રસંગ કે દિવાળીના પ્રસંગે
28:59 ગૃહ સુશોભન માટે મોતીના મણકાને મૂકીને આ રીતનું ભરત કરવામાં આવે તમે જોવ ભૂગળીવાળું તોરણ હોય પછી ઝુમર હોય તો એ બધું જ એ કાઠી ભરત અંતર્ગત આવે અને કણબી ભરત એટલે ભાઈ ભાવનગરની અંદર ખાસ ગારિયાધારની અંદર રહેતા ભાવનગરમાં ગારિયાધાર વિસ્તારની અંદર રહેતા કણબી સમાજના મહિલાઓ દ્વારા જે ભરત કરવામાં આવે છે એ કણબી ભરત છે આ કાંઠી ભરત છે કણબી ભરત પણ સાથે હમણાં બતાવ એમાં આ જ રીતનું હોય પણ પાછળ રૂની ગાદી હોય એમાં આ
29:45 જ રીતનું આ ભરત કાંઠી ભરત છે આ પણ સૌરાષ્ટ્રની અંદર રહેતા કાંઠી સમાજના મહિલાઓ કરે કણબી ભરત ભાવનગરના ગારિયાધારના કણબી સમાજના મહિલાઓ દ્વારા આ રીતનું ભરત થાય ગૃહ સુશોભન સામાજિક પ્રસંગે વિદાય વેળાય પણ અહીંયા પાછળ રૂનીી ગાદી એ લગાવવામાં આવે છે અને આવો મોટો ચાકડો તૈયાર કરે રૂમાલ તૈયાર કરે અને ઘરમાં હેન સરસ મજાના રાખે કેટલાના ગામડે ઘર છે એમને ખ્યાલ હશે ગામડામાં ઘર હોય ને એમને ખ્યાલ હોય બરાબર છે ચાલો ત્યારે આગળ વધીએ ભાઈ ત્યાર પછી અહીંયા જોવા મળે છે સુરતની અંદર પ્રખ્યાત એવું હીર અને ઉનનું ભરત જોજો
30:32 સુરતની અંદર પ્રખ્યાત છે હીર અને ઉનનું ભરત હીર એટલે હીરા જેવા ચળકતા એ તારનો ઉપયોગ કર્યો હોય પછી એ સોનેરી પણ હોઈ શકે અને તાર રૂપેરી પણ હોઈ શકે તોએ એ થઈ જાય હીર અને ઉનનું ભરત ઉનનું ભરત એટલે ઘેટા બકરાના ઉનમાંથી વાળમાંથી તૈયાર થયેલું ઊન અને સ્વેટર મફલર ટોપી હાથ મોજા અને ટોપીની વાત કરીએ તો વાંદરા ટોપી કેમ વિસરાય હે નાનપણમાં વાંદરા ટોપી પહેરી પહેરીને જતા હોય તો આ વાંદરા ટોપી પણ આ ઉનની ભરતની અંદર જ જોવા મળે આ ભરત ક્યાનું પ્રખ્યાત છે સુરતનું પ્રખ્યાત છે ખાસ કરીને આહિર સમુદાયના મહિલા લીલાઓ એ આ
31:18 પ્રકારના કબજાઓ પહેરતા એ જોવા મળે છે ડન છે ચાલો ત્યારે ભાઈ ત્યાર પછીનું આપણને અહીંયા એક સરસ મજાનું ભરત જોવા મળે છે અને ભરત એટલે કયું ભરત ભાઈ આપણી બાંધણી કોઈપણ શુભ અવસર હોય અને ગુજરાતમાં રહેતા હોય ને તો બાંધણી પહેરી લે પણ આ બાંધણી એ તૈયાર કઈ રીતે થાય વળી આ બાંધણીને જીઆઈ ટેગ પણ મળેલો છે તોજીઆઈ ટેગ એટલે શું જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન જે તે ભૌગોલિક સ્થાને જે તે વસ્તુ છે એ મળી એના મહત્વ માટે અપાતો એવોર્ડ આ બાંધણી છે એના માટે જીઆઈ ટેગ જામનગરને મળેલો છે
32:05 જામનગર અને બાંધણી છે એ ટાઈ અને ડાઈના ટાઈ અને ડાઈ ની તકનીકથી તૈયાર થાય હવે તો ટાઈ એટલે શું ડાય એટલે શું ટાઈ એટલે બાંધવું નાના નાના એ કોકડી કોકડી ખબર છે ને આપણે જેના દ્વારા સિલાઈ કરતા હોય એ દોરો એટલે કોકડી કહેવાય આ કોકડી અને કાપડ પછી સુતરાવ કાપડ હોય કોટનનું કાપડ હોય કે સિલ્કનું કાપડ હોય અન્ય બાંધણી દરેક કાપડ ઉપર તૈયાર થાય એ કાપડને નાનકડું લઈ અને એને બાંધવામાં આવે એવી રીતે બાંધે કે કોઈ સરસ મજાનું ફૂલ કે ભૌમિતિક ડિઝાઇન્સ તૈયાર થાય અને પછી એને ડાય ડાય
32:52 એટલે કલર ગરમ પાણીમાં નાખી અને તેને કલર કરે આ ગરમ પાણીમાં નાખીને એને કલર કરે અને પછી એને સુખવી દે અને સુખાઈ જાય ત્યારે તાણી વાણીને તૈયાર થાય હવે જોજો સુખાઈ જાય એટલે કોઈ કાપડને આમ બાંધણીને આમ ના ખેંચાય કે દોરા નીકળી જાય બાંધણીને આમ આડી ખેંચવી પડે જો સીધી ખેચ ને તો બાંધણી ફાટી જાય અંઢો ઘરમાં કોઈ આવો અખતરો કર્યો હોય તો મમ્મી આવા દે ધબો હા મેથી પાક બરાબર છે ચાલો ત્યારે તો બાંધણી ટાઈ અને ડાઈની તકનીકથી તૈયાર થાય છે જામનગરની અંદર આ બાંધણી છે એને ખાસ પહેલા સ્થાને જામનગરને જીઆઈ ટેગ મળેલો છે બાંધણી તો દરેક જગ્યાએ જેતપુર તમે જુઓ વઢવાણ જુઓ અમદાવાદ જો બધે
33:39 બાંધણી મળે પણ એનો જીઆઈ ટેગ માત્ર જામનગર જોડે છે ખાસ ધ્યાન દેજો સામાજ સમાજિક પ્રસંગે લાલ અને લીલા રંગની બાંધણી વળી ડાંગ અને ધરમપુરની આજુબાજુ એ રહેતા મહિલાઓ વસંત ઋતુના આગમન માટે પીળા રંગની બાંધણી પણ પહેરતા હોય છે હવે તો તમે જોવ ને તો બાંધણી તો કાળા રંગમાંય મળવા લાગી છે હો ચાલો ત્યાર આગળ વધીએ ભાઈ ત્યાર પછી છે આપણા પાટણના પટોળા પાટણના પટોળા છેલાજી લાવજો હવે છેલાજી કે હું ક્યાંથી લાવું સરકારી નોકરીની તૈયારી કરું છ પેલા નોકરી હાથ આવે તો લઈ આવ બરાબર છે ચાલો ત્યારે ભાઈ પાટણના પટોળા આ પટોળા હંમેશા ચર્ચામાં રહ્યા છે કારણ કે
34:27 ભઈ આ ઘણા મોંઘા હોય એવું કે કેમ મોંઘા હોય ઘણા કે બનવામાં સમય લાગે ઘણા કે બેવડ ઈક્ત પદ્ધતિથી તૈયાર થાય ભાઈ પહેલાના સમયે સોના ચાંદીના તારનો ઉપયોગ કરીને બનાવતા તો એ તો અતિશય મૂઘા હતા બાકી અહીં એક એક તારને ડિઝાઇન આપવામાં આવે અને આની જ એક ભાત એટલે નારી કુંજર ભાત આની જ પ્રખ્યાત ભાત પટોળાની પ્રખ્યાત ભાત કોઈ કે તો એ નારી કુંજર ભાત બરાબર છે આ નારી કુંજર ભાત પણ બનાવવામાં ખૂબ સમય લાગતો પટોળું લગભગ દોઢથી ત્રણ મહિનાની અંદર તૈયાર થાય એટલે થોડું મોંઘું હોય
35:12 બેવળિયુક્ત પદ્ધતિ એટલે શું બંને બાજુ એકસરખું રંગ રોગાય આપણે ઘણા કપડા પહેરીએ તો સવળે જોઈએ તો હાથીક મોર આ બાજુ હોય અવળે કરીએ તો હાથીક મોર આ બાજુનું મોઢું કરે પણ અહીંયા એવું નથી પટોળું સીધું પહેરો અવળું પહેરો ભાતમાં કોઈ ફરક પડતો નથી વળી પટોળાના દોરા એક એક તાર રંગેલા હોય છે એટલે લાંબા સમય સુધી ચાલે છે એટલે પટોળા દાદી એમના વહુને ને એમના વહુ એમની દીકરીને ને એમની દીકરી એમના વહુને આપી શકે પણ પટોળા બગડતા નથી. કહેવાય કે સિદ્ધરાજ જયસિંહના સમયથી આ પટોળા છે એને વધારે એ પ્રખ્યાતતા મળી વધારે પ્રખ્યાત થયા અને પહેલેથી જ સાલવી પરિવારના લોકો છે એમને આ
36:00 પટોળાનો વારસો જાળવી નાખ્યો છે બરાબર છે ચાલો ત્યારે પાટણને પટોળા માટે જીઆઈ ટેગ મળેલો છે ત્યાર પછી વાત કરીએ કઈ ઓબામાને ગિફ્ટ આપવામાં આવી હતી એવી સરસ મજાની એવી આપણી રોગન પેન્ટિંગ આપણે હસ્તકળામાં જ છીએ હો પણ આ તો હું તમને સમજાવું છું કે આ રોગન પેન્ટિંગ નામ જ છે રોગન તૈયાર કઈ રીતે થાય રોગન આ શબ્દ આવ્યો દિવેલ પરથી અને દિવેલ કેવું હોય ચીપચીપ આ ચીપચીપા દિવાલનેસાત થી આઠ કલાક એ પાણીમાં નાખે અરે સોરી માટલામાં નાખે અને ઉકાળે એટલે એનું પાણી બધું જ બળી જાય અને
36:48 એકદમ ગાઢ પદાર્થ રહી જાય બસ એને જ કહેવાય રોગન અને આ રોગનને સળીએથી લઈ લે અને હાથના કાંડા પર રાખે હવે એક કાપડ એ હાથ ઉપર રાખે અને બીજા જેના ઉપર આ સળીયો છે એને આવી રીતે રાખીને ચીકણું કરે અને ચીકણા કરીને પોતાના હાથની આવડત વડે આ કાપડ ઉપર ઉપર નીચે હાથ રાખ્યા જો અને કાપડ ઉપર ભાત પાડે અને આવી સરસ મજાની ભાત પાડે હું તમને એક પહેલું બતાવું જો આ રીતે નીચે કાપડ રાખ્યો છે હાથ અને ઉપર સળિયા વડે ડિઝાઇન કરે તો આવી રીતે આ ભરત કામ કરવામાં આવે અને ખાસ કરીને ધ્યાન
37:35 દેજો આ રોગન પેન્ટિંગ નરેન્દ્ર મોદી દ્વારા ઓબામાને પણ આપવામાં આવેલી હતી ડન છે ચાલો ત્યારે આગળ વધીએ ભાઈ આ છે આપણું એ મુઘલ સમાજના પ્રખ્યાત એવું મુઘલ સમયથી જ એવું આપણું જરીકામ તમે જુઓ કે આ જરીકામમાં ગોટાપટ્ટી ભરત આરી ભરત પછી આભલા ભરત આ બધા ભરત જોવા મળે પહેલાના સમયમાં મુઘલ રાણીઓ એ પ્રસંગ અનુસર અનુસાર કપડા પહેરતા અને ખાસ નેટના કપડા પહેરતા ને એના ઉપર હીરા કે સોનાના તારની ગૂથણી કરાવતા આપણે કાંઠીયાવાડમાંને ખાટલી ભરત કહીએ ઘણા જગ્યાએ અલગ અલગ અલગ અલગ નામ આપવામાં આવે આ
38:23 જરીકામ ખાસ ધ્યાન દેજો જરી કામ અલગ એના પછી ભણશું જળદોષી કામ આ છે જરી કામ ભાઈ જરી કરવામાં આવે કપડા ઉપર ગોટાપટ્ટીનું વર્ક કરવામાં આવે એને સરસ મજાના આભલા ટાંકવામાં આવે હીરા મોતી માણેક કે કુંદન એ ટાંકવામાં આવતા અને મુઘલ રાણીઓ પોતાના એ ભવ્યતા દર્શાવવા માટે આ કાપડ છે એમનો ઉપયોગ કરતા વચ્ચે નહી પાંચ સાત વર્ષ પહેલા અનારકલી ડ્રેસ બધા બહુ પહેરતા જેના ગળા એકદમ ભરેલા જોવા મળે તો એ ભરત એ જરીકામ કહેવામાં આવે છે અને જે સુરતની અંદર પ્રખ્યાત છે સુરતમાં લોકનારીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલું ભરત જોવા
39:10 મળે ત્યાર પછીની વાત કરીએ તો જળદોષી કામ જોવા મળે જડદોષી નામમાં જ છે જોજો સુરત અને અમદાવાદ બંનેમાં પ્રખ્યાત છે જટિલ તારના દોરા વડે થતું ભરતકામ ભાઈ અહિયા હીરા મોતી માણેક તમે જુઓ અલાઉદ્દીન ખિલજીએ એના મુગટ પર લગાવેલો પર્પલ સ્ટોન આપણે આપડા રાજપૂતી રાજાઓ ગુજરાતની અંદર સોલંકી ચાવડા વાઘેલા મૈત્રકવંશ જુઓ તેમની પાઘડી ઉપર કુંદનના હે સરસ મજાના મોર તો એ તૈયાર કરવા માટે સાદા દોરા ચાલે નહીં એટલે જટિલ તારનો ઉપયોગ કરીને એ ફેબ્રિકને વધારે એ સુશોભિત કરવા
39:59 માટે થતું ભરત કામ એટલે જળદોષી કામ જેના માટે સુરત છે એ ખૂબ પ્રખ્યાત છે ભઈ અહીંયા મોતી માણેક હીરા કુંદન કાચ અન્ય વસ્તુઓ છે એ લગાવી શકાય છે ડન છે ચાલો ત્યારે આગળ વધીએ ત્યાર પછી છે આપણું કાપડ એટલે અજરખ અને અજરખ તૈયાર થાય એ તૈયાર થાય હેન્ડ બ્લોકથી હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ કહેવાય હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ હવે જોજો આ બ્લોક પ્રિન્ટિંગ બ્લોક એટલે લાકડાના ટુકડા
40:46 આ લાકડાના ટુકડા ઉપર એ સરસ મજાની છાપણી કરી અને આવો સરસ મજાનો આકૃતિ આપવામાં આવે છીણીને હથોડી વડે અને પછી તૈયાર થાય બ્લોક બ્લોક એટલે લાકડાના ટુકડા અને આ જ લાકડાના ટુકડા ને કોઈપણ ફેબ્રિક ઉપર આવી રીતે કલરમાં ઢાળી અને લગાડે અને પછી એના ઉપર બીજો કલર એના ઉપર ત્રીજો કલર એક કાપડને વધારેમાં વધારે 20 જેટલા બ્લોકનો ઉપયોગ થાય કાપડ આઠ વાર વોશિંગ પ્રક્રિયામાંથી પસાર થાય અને એકનો કલર બીજામાં ઢળાતો નથી આ રીતે તૈયાર થાય આપણું હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ અને આ હેન્ડ બ્લોક માટે પેથાપુર ગાંધીનગરને
41:31 જીઆઈ ટેગ મળેલો છે જ્યારે હેન્ડ બ્લોક પ્રિન્ટિંગનું કાપડ એટલે કે અજરખ એ અજરખપુર કચ્છની અંદર વખણાતું જોવા મળે અને આ અજરખની એક વિશેષતા છે કે એને શિયાળામાં પહેરોને તો ગરમી આપે નેજો ઉનાળામાં પહેરોને તો ટાઢક આપે તો એ એ કાપડ છે આપણું અઢરક ચાલો ત્યાર પછી આ ફોટો જોવ તમે કહેશો ફરીથી પટોળા કેમ લાયા હે પણ આ પટોળા નથી આ પટોળા જેવું છે જેનું નામ છે એકલ ઈત એકલિક્ત મળે રાજકોટમાં હુબહુ પટોળા જેવું હોય પણ પટોળું હોતું નથી બરાબર છે ખૂબ ધન્યવાદ ચાલો પટોળા જેવું હોય પણ પટોળું
42:21 હોતું નથી એને કહેવાય એકલ ઈક્તનું કાપડ એક જ બાજુ રંગ રોગાન એકલ એટલે એક જ તરફ ઈક્ત એટલે રંગ રોગાન એક બાજુ જે રંગ રોગાન થાય એવા એવા કાપડને કહેવાય એકલઈત ડન છે જે પટોળા જેવું હોય પણ પટોળા જેવું ન આ ઘણા સમોસામાં એવું હોય કે સાડી તો પટોળાની જ પહેરવાની પણ એટલું બધું આપણે ઇન્વેસ્ટ ના કરવું હોય તો શું કરવાનું એક કલીકની સાડીઓ જઈને લઈ આવે બરાબર છે હવે બહેનો અને ભાઈઓ બધાયને કાપડની ખબર પડી ગઈ હશે બાર્ગેનિંગમાં પણ ચાલશે અને શોપિંગમાંય ચાલશે હે મમ્મી સાથે ગયા હોય ને એમ કહો કે મમ્મી આ નહી આ તમે આ એકલિત લો આ બાંધણી લો આ કિનખાબી કોટી મારે લેવી
43:06 છે એટલે બધા એમ થાય કે આ હાહા ચાલો તો આપણા વિષયો છે ને એ માત્ર ભણવા પૂરતા નથી તમે જુઓ કે એ આપણા જીવનને સમજવાની પારાશીષી તમે ગુજરાતના કલ્ચર એની ભવ્યતા વિશે કેટલું જાણી શકો બરાબર ચાલો ત્યારે આગળ વધીએ ભાઈ ત્યાર પછી છે આ ટંગાલીયા લાસ્ટ એક્ઝામમાં પુછાઈ ગયું છે જીપીએસસીની પરીક્ષામાં ટંગાલિયા યસ અ ઓકે ચાલો આગળ વધીએ ભઈ ટંગાલિયા ટંગાલિયા શું છે તો કે ટંગાલિયા છે એ ડંગાશિયા સમુદાય છે
43:52 આ ડંગાશિયા સમુદાય છે ને એ સુરેન્દ્રનગર આજુબાજુ રહે છે સુરેન્દ્રનગર પાસે આ ડંગાશિયા સમુદાયના લોકો દ્વારા ટંગાલિયા તૈયાર થાય છે ટંગાલિયા એમનું એક પહેર રણ છે અને ખાસ ભરવાડ સમુદાયના મહિલાઓને એ માટે મોટાભાઈ ભરવાડ સમુદાયના મહિલાઓ છે એ લોકો પોતાના પહેરવેશમાં આ ટંગાલિયાની શાલ લે છે આ 700 વર્ષથી પણ જૂનું એ ભરતકામ છે 700 વર્ષથી પણ જૂનું આ ભરતકામ છે અને આને લઈને સ્ટેટમેન્ટમાં ક્વેશ્ચન જીપીએસસીની પરીક્ષામાં આવેલા છે 700 વર્ષથી જૂનું એ સુરેન્દ્ર નગરના ડંગાશિયા સમુદાય દ્વારા
44:37 ઘેટા બકરાની ઊંડમાંથી તૈયાર થતું કાપડ જેના એ કિનારી ઉપર સફેદ ટપકા ઉપસાવી ભૌમિતિક ભાત પાડવામાં આવે છે સફેદ ટપકા ઉપસાવીને ભૌમિતિક ભાત પાડી અને આ કાપડ છે એ તૈયાર કરવામાં આવે છે. તો એને કહેવાય એ ટંગાલીયા ડંગાશિયા સમુદાય લોકોના દ્વારા તૈયાર થયેલું કાપડ. આને પણજીઆઈ ટેગ મળેલો છે. ખાસ ધ્યાન દેજો હસ્તકળામાંથી જેને જેને જીઆઈ ટેગ મળેલો છે એ આપણે સાથે જ જોતા જઈએ છીએ. ડન છે ચાલો ત્યારે આગળ વધીએ
45:25 અને ત્યાર પછીનું આપણું કામ છે એ કામ છે કટાવ કામ ખાસ ધ્યાન દેજો કટાવ કામ ભઈ કાપેલું જોડેલું અને ચોડેલું કાપેલું જોડેલું ને ચોડેલું આવા ત્રણ એ ભાગમાંથી પસાર થયેલું આ કાપડ ભઈ પહેલા તો ખાસ કરીને નાનપણમાં આપણે નવા કપડા લીધા ને જો રમવા ગ્યા ને ફાટી ગયા તો મમ્મી મારી દે એની ઉપર થીગડું સરસ મજાનું પતંગીયું કે મોર બનાવી દે આપણે કહીએ આપણી ભાષામાં તળપદી ભાષામાં થીગડું માર્યું હે પણ એટલું સુશોભિત લાગતું હોય ને પડને એમ થાય કે આ આ જ આર્ટની ડિઝાઇન બસ એવી જ રીતે આ જેટલા પણ
46:12 વેસ્ટ મટીરિયલ બચી ગયું હોય એના ઉપર ઉનના દોરા આભલા તોડલાને ચોટાડી અને એ કાપડ ઉપર મૂકી અને સરસ મજા જો પહેલા તો કાપેલું એટલે કાપેલું કોઈપણ કાપડ છે એના ઉપર જોડ્યું જોડ્યું એટલે તમે સોય દોરાથી જોડો કે એના ઉપર ભરત જોડો કે એના ઉપર કાઈ ટાંકો અને પછી એને ચોડી દીધું ચોડી દીધું એટલે કે લગાવી દીધું આ રીતે તૈયાર કરવામાં આવે ભાઈ ગુજરાતના તમામ સમુદાયના મહિલાઓ છે દરજી સમુદાયના મહિલાઓ જથ સમુદાયના મહિલાઓ દલિત સમુદાયના મહિલાઓ કાંઠી સમુદાયના મહિલાઓ મેર જાતિના મહિલાઓ તો આમાં ફૂલપાનની ની ભાત કરે છે મેર જાતિના મહિલાઓ ભરવાડ સમુદાયના મહિલાઓ લોકનારીઓ દ્વારા થતું આ ભરતકામ એટલે કટાવ કામ કાપેલું
46:59 જોડેલું ને ચોડેલું કાઠિયાવાડ સૌરાષ્ટ્ર અને કચ્છ કચ્છ અને સુરતની અંદર આ ભરતકામ છે ખાસ થતું જોવા મળે છે આમ તો કટાવ કામ છે એ કોઈપણ એક ગુજરાત ના જિલ્લા સાથે સંબંધિત નથી જગ્યાએ જગ્યાએ કટાવ કામ લોકનારીઓ પોતાની આવડત કુશળતા અને એક નારી સ્વભાવ હોય બચાવનો બરાબર છે કાપડને વધારે સુશોભિત કરી શકે એ માટે આ કટાવ કામ તૈયાર કરતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના હસ્તકળા જેટલા પણ આઈએમપી હતા એ બધા જ આપણે રિવિઝન કરવાનો પ્રયત્ન કર્યો આશા છે કે તમને
47:44 મદદરૂપ થશે અને તમે પણ થોડું યાદ કરશો બરાબર છે ખાસ કરીને તમારે યાદ કરવું હોય તો આને નામ ગામ જાતિ અને વિશેષતા આવા ચાર ચાર્ટ પાડીને પણ તમે નોંધી શકો તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરને હું અહીં વિરામું છું આશા છે કે તમે ઝડપથી તમારા સ્વપ્નને સાકાર કરો અને ભાવી અધિકારી બનો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ