0:02 વેરી ગુડ ઇવનિંગ ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી લિંક શેર થઈ ગઈ છે જોડાઈ જજો આજના લેક્ચરની શરૂઆત કરીએ ને ભાઈ આજનો ટોપિક એવો છે પરીક્ષામાંથી આ ટોપિકમાંથી કઈ આવે ને આપે જ બરાબર છે ચાલો વિદ્યાર્થી મિત્રો ફટાક ફટાફટ લિંક શેર કરજો અને જોડાઈ જજો ચાલો ત્યારે આજના લેક્ચરની શરૂઆત કરીએ વેરી ગુડ ઇવનિંગ આજના લેક્ચરની શરૂઆત કરીએ ભાઈ ગુજરાતના લોકનૃત્ય ગુજરાતના લોકનૃત્ય તો એક પ્રદર્શન થતી કળા
0:49 છે પણ પહેલા તો વાત કરવી છે આપણે ગુજરાતની આ લોક સંસ્કૃતિ થોડી સીઝન ચેન્જના કારણે તબિયત ખરાબ છે બરાબર છે પણ આપણે એને વધારે ધ્યાન ના આપતા લેક્ચરમાં જ ધ્યાન દેજો ચાલો ત્યાર આપણે વાત કરવી છે ગુજરાતની લોક સંસ્કૃતિની અને એવું કહેવાય કે સાબરમતી નદીના સાબરમતી ધીરે કુવા બાંધીને રહેતા લોકોએ પ્રકૃતિના ખોળામાં આપણી આ સંસ્કૃતિ છે એને
1:35 પાંગડી છે ભાઈ એ સાબરમતી નદીના એ તીરે તીરે એટલે નદીના કિનારે એ કુબા બાંધીને આ સંસ્કૃતિની શરૂઆત કરવામાં આવી છે ભાઈ જો ઉત્તરમાં જોવા જાવ તો ગિરનાર પર્વત અને ગિરનારની ગિરનારની સૌંદર્ય એ પર્વતમાળાઓ જોવા મળે જો તમે દક્ષિણે જાવ તો દક્ષિણે એ દમણગંગાનું સૌંદર્ય જોવા મળે જો તમે એ પશ્ચિમે જાવ તો પશ્ચિમે વહી કચ્છ જોવા મળે
2:20 શિયાળે વાગળ પડો ચોમા ઉનાળે સોરઠ હે ભઈ શિયાળે વાગળ ભરો ચોમાસે સોરઠ અને ભાઈ વાત કરો તો મુજો કછડો બારે માસ ચાલો વિદ્યાર્થી મિત્રો ઘણા જોડાઈ રહ્યા છે ફટાફટ ફટાફટ ભાઈ લેક્ચરની અંદર જોડાતા થઈ જજો આ ટોપિક એવો છે કે ભાઈ એક્ઝામની અંદર તમારા આમાંથી આવે ને આવે જ ગુજરાતની સંસ્કૃતિની વાત કરીએ તો ઉત્તર ગિરનારની એ પર્વતમાળાઓ દક્ષિણે દમણગંગાનું સૌંદર્ય પશ્ચિમે કચ્છ અને પૂર્વમાં જોઈએ તો સાતપુડા અને સહ્યાદ્રી પર્વતમાળાનું સૌંદર્ય ભાઈ જોવા મળે સાતપુડા અને
3:08 સહ્યાદ્રી પર્વતમાળા છે એ જોવા મળે આમ જોવા જઈએને તો ઉત્તરથી પૂર્વ માટે ચાર એવી ચાર એવી પર્વતમાળાઓ આવે ચાર પર્વત પર્વતમાળા હોય ચલો વિદ્યાર્થી મિત્રો આન્સર આપો ચાર પર્વતમાળા કઈ ચાર પર્વતમાળા કઈ અહિયા મે બે કહી દીધી બે તમે કો ચલો ઝડપથી આન્સર આપજો કઈ બે રહી ગઈ અરવલ્લીની રહી ગઈ અને છેલ્લે દક્ષિણમાં વિંદાચલ પર્વતમાળા બરાબર છે તો આવા ને તો કલ્ચર હિસ્ટરી અને
3:54 જીયોગ્રાફી એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. હેલો ગુડ ઇવનિંગ ચાલો ફટાફટ લેક્ચરની શરૂઆત થઈ ગઈ છે તો જવાબ દો મને ગુજરાતની અંદર પોતાની લોક સંસ્કૃતિ પોતાની લોક સંસ્કૃતિનું સૌંદર્ય દર્શાવતા આ લોકનૃત્યો કેટલા જોવા મળે છે પહેલા તો ગુજરાતના લોક નૃત્ય એ 23 જેટલા જોવા મળે છે ગરબા ગરબી રાસ રાસડા ડોકારાસ ગુડારાસ અહિયા જાગ નૃત્ય અહિયા જોથું જોવા મળતું કાઠિયાવાડના ના બહેનો દ્વારા કરાતું એ હમચી નૃત્ય ગાંડલમાના ઘરમાં ભાઈ અહિયા જોવા મળે કે તમને ઠાગા નૃત્ય પોતાના પારંપરિક પોશાકમાં જોવા મળે
4:40 ઢોલારાના નૃત્ય વીરતા દર્શાવવા માટે ખમીર દર્શાવવા માટે મેર નૃત્ય થતું જોવા મળે અશ્વનૃત્ય થતું જોવા મળે તોય સમાજના બહેન મરછી નૃત્ય જોવા મળે ભઈ સનેડો આપણે ગાતા હોય અને પગ થનગનવા મળે એવો યસ યસ લાઈનમાં વેરી ગુડ ભઈ અહિયા એ તમે જોવા જાવ તો અહિયા સનેડા જે નૃત્ય ઉપર તમારા પગ થનગણતા હોય આ સનેડા શબ્દનો એ પ્રયોગ સને રેણા શબ્દ પરથી થયો છે કે જેનો અર્થ થાય પ્રેમ કે સ્નેહ આ વાત આજે આપણે ભણવાની છે પણ પહેલા તમે મને એ કહો કે ગુજરાતને શા માટે એ પોતાનું
5:27 લોક નૃત્ય છે જો ગુજરાતના લોક નૃત્ય તો આપણે ભણવાના જ છે હેને પણ ગુજરાતને શા માટે પોતાનું લોકનૃત્ય છે શા માટે પોતાનું શાસ્ત્રીય નૃત્ય નથી શાસ્ત્રીય કળા વિકસાવી નથી [હાસ્ય] માત્ર આઠ રાજ્યો છે કે જેને એ પોતાના શાસ્ત્રીય નૃત્ય છે ગુજરાતને શા માટે પોતાનું શાસ્ત્રીય નૃત્ય નથી એક એક લીટીમાં કહેવું હોય તો કો કેટલાને ખબર પહેલા તો આપણે ગુજરાતના લોકનૃત્ય ભણીએ પણ ખબર કેટલા છે કે ગુજરાત શા માટે પોતાના શાસ્ત્રીય નૃત્યની કળા
6:16 વિકષાવી શક્યું નથી કેટલાને ખબર છે કે ગુજરાત પોતાના શાસ્ત્રીય નૃત્યની કળા વિકસાવી શક્યું નથી ભાઈ ચલો એ આન્સર આપો તો ના ખબર હોય તો ખાલી ના કહી દેજો ના ખબર હોય તો ના કહી દેજો ચાલો વિદ્યાર્થી મિત્રો આન્સર આપો એટલે મને ખબર પડે જાટતી આંખે જો ઊંઘી નથી ગયા જાટ આંખે જો ઊંઘી નથી ગયા એ મને ખબર પડે ઓકે વાત કરીએ ભાઈ ભાઈ અહિયા શાસ્ત્રીય નૃત્ય કરવા માટે ચોક્કસ પ્રકારની તાલીમની જરૂર પડે ચોક્કસ
7:04 પ્રકારના તમે શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય વચ્ચેનો ભેદ તો જોયો જ હોય છે શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય વચ્ચેનો ભેદની વાત કરું તે ભેદ જ ખબર હોય છે કે ભાઈ અહીંયા સમય વધુ લાગે છે અહીંયા વધારે પડતો સમય લાગતો નથી સમય છે એ પ્રમાણમાં ઓછો લાગે છે પ્રમાણમાં સમય સચવાય છે ઢીંગલીને પહેલા દિવસે તૈયાર કરીને મોકલી દીધી હોય ને અને નવમાં દિવસે આવે ને તો પ્રો મેક્સ થઈને પાછી આવે પ્રો મેક્સ થઈને ઢીંગલી પાછી આવે
7:49 ભાઈ અહિયા ગુરુપ્રથા જોવા મળે છે અહિયા ગુરુપ્રથા હોતી તી નથી ગુરુ શીખવાડે ગુરુ આજ્ઞાનું મહત્વ હોય છે અહિયા ગુરુ આજ્ઞાનું મહત્વ હોતું નથી ચોક્કસ પ્રકારના પહેરવેશ હોય છે એ તો આપણે શાસ્ત્રીય નૃત્ય ભણશું ત્યારે અવશ્ય વાત કરશું પણ અત્યારે આપણે વાત કરવાની છે કે ગુજરાતને શા માટે પોતાનું લોકનૃત્ય નથી એવું કહેવાય કે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ચારે ચાર વેદમાંથી ભરત ભરતમુનિએ ભરતમુનિએ નાટ્યવેદની રચના કરી હો ભરતમુનિએ નાટ્યવેદની રચના કરી અને આ નાટ્યવેદની અંદર ભાઈ શાસ્ત્રીય નૃત્યના નિયમો લખવામાં
8:38 આવ્યા શું લખવામાં આવ્યું શાસ્ત્રીય નૃત્યના નિયમો લખવામાં આવ્યા ભાઈ એના આભૂષણો લખવામાં આવ્યા એના પોશાકો લખવામાં આવ્યા આબોહવાને ધ્યાનમાં રાખી આ નૃત્યો ક્યારે થશે કઈ રીતે ભજવાશે એની વાત થવા મળી સંપૂર્ણ માહિતી એ ભરતમુનિના નાટ્યવેદમાં આપી દીધી અને આ નાટ્યમાં સંપૂર્ણ માહિતી આપી દીધા બાદ દરેક રાજ્યોએ આ ભરતમુનિના નાટ્યવેદને વાંચવાનો પ્રયાસ કર્યો એમાંથી પોતે શાસ્ત્રીય નૃત્ય શીખવા માટે ચોક્કસ પ્રકારના વાદ્યો ચોક્કસ પ્રકારના નૃત્ય
9:24 પહેરવેશ પોશાક આ બધું લેવામાં આવ્યું ભાઈ ગુજરાતમાં એવું થઈ શકતું તું હે કે ભાઈ ચડિયા ચોળી છે કેડીયું છે પારંપરિક પોશાક એ કુમકુમના પગલા પડ્યાથી ગીત ચાલુ થશે અને સનેડાએ ગીત ઊભું રહેશે આ ચોક્કસ પ્રકારના તાલી હશે એક તાલી બે તાલી રાસ ત્રણ તાલી રાસ રૂડો રાસ અને ભાઈ પછી તમે જુઓ તો સનેડો રાસ વચ્ચે ડોઢયું પોપટીયું જેને લેવું હોય એ યુવાનો માટે ડોડીયું પોપટીયું આવું કઈક કરવામાં આવ્યું હશે તો આપણે આવું નોતા કરીશું વાંધો શું હતો પણ વાત છે કે ગુજરાતને શાસ્ત્રીય નૃત્યની કળા શા માટે નથી ભાઈ ગુજરાતને એટલામાં એટલા માટે નથી કારણ કે ગુજરાત છે એ સમયે નાટ્યવેદમાંથી જોઈ આ
10:12 તમામ તાલીમ શીખતું હતું પણ જ્યાં એ શીખે અને બીજાને શાસ્ત્રીય નૃત્ય શીખવાડવા જાય એ પહેલા તો ભઈ ત્યાં આક્રમણ થઈ જતું અને આક્રમણ થાય એટલે કેટલા લોકો છે સ્થળાંતર કરી લેતા તો કેટલા લોકો છે એ મૃત્યુના ઘાટ ઉતરતા ભાઈ ગુજરાતના એ ઇતિહાસમાં કીધું છે કે ભાઈ શાસ્ત્રીય નૃત્ય શાસ્ત્રીય કળા સંપૂર્ણપણે ગુજરાત શા માટે નથી વિકસાવી શક્યું તો ગુજરાત ઉપર થતા અવાર નવાર આક્રમણના કારણે ભાઈ સ્થાનાંતર થવાના કારણે ચોક્કસ પ્રમાણે એ પોતાની શાસ્ત્રીય કળા વિકસાવી શક્યું નથી ત્યાંના લોકનારીઓએ ભાઈ ત્યાંના એ લોકોએ જીવન જીવતા એ રીતિ રિવાજ
10:57 પોતાના એકબીજાના સુખ દુખની વહેચણી માટે ક્યાંક શ્રમ માટે તો ક્યાંક માતાજીની શ્રદ્ધા સાથે ગીતો ગાયા અને આજ ગીતો ઉપર જ્યારે પગધન બનાવ્યા ત્યારે બની ગયા ગુજરાતના લોકનૃત્ય વિદ્યાર્થી મિત્રો અહિયા ગુજરાતના 23 જેટલા લોકનૃત્ય છે એનો અભ્યાસ આપણે કરવાનો છે જો આ કામ ક્યાં આવશે પ્રલિમ્સમાં હું ની પૂછ પણ મીન્સમાં જ્યારે તમે કોઈપણ પ્રશ્નને લખો ત્યારે એના મૂળને લખશો ને તો એ મહત્વ વધારે આપશે સોરી થોડી તબિયત ખરાબ હોવાના કારણે તમને પણ તકલીફ થતી હશે બરાબર
11:46 સાહેબ પરંતુ વિદ્યાર્થી મિત્રોને પણ આટલો સમય રહી ગયો છે એટલે લેક્ચર કે ગુજરાતના લોકનૃત્યમાંથી ક્યાંક એકાદ ક્વેશ્ચન આવી જાય તો તમે એમાંથી રહી ના જાવ બરાબર છે ચાલો ત્યારે આગળ જોઈએ કઈ વાત કરીએ ગુજરાતના લોકન અને જ્યારે ગુજરાતના લોકનૃત્યની વાત કરતા હોય ત્યારે ગુજરાતની અંદર બધા જ લોકનૃત્ય છે કેમ કે પોતાની પરંપરા પોતાની જીવનશૈલી પોતાના રીતિ રિવાજ ને એકબીજા સામે મૂકતી હોય છે પોતાની દૈહિક ક્રિયાઓને પોતાના ઈશ્વરને એ પ્રભાતિયામાં ગીત ગાઈને મુકતા
12:32 હોય છે પરંતુ અહીયા એક એવું નૃત્ય છે કે જે માત્ર શખારી નૃત્ય છે ગુજરાતનું એકમાત્ર નૃત્ય અને આ નૃત્ય પણ કેવું શખારી નૃત્ય ચાલો ત્યારે ગુજરાતના ના શ્રમહારી લોકનૃત્ય કયું છે? નામ ફટાફટ આપી દો નામ ફટાફટ આપી દો ગુજરાતના શ્રમહારી નૃત્યનું નામ ચાલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરો મને ખબર છે કે જ્યારે ગુજરાતના લોકનૃત્યની વાત આવે એક તો કલ્ચરની વાત આવે ત્યારે એમ થાય કે સહેલો વિષય છે અથવા તો પંટરાજનક વિષય છે અથવા તો ડેટાવાળો વિષય ક્યાં કરવું? પણ આ જ વિષયમાંથી જો તમે પાંચથી
13:21 સાત ટોપિક કરી લીધાને વિદ્યાર્થી મિત્રો પાંચથી સાત ટોપિક તો કલ્ચરમાં તમને વાંધો નહી આવે ચાલો ત્યારે આગળ વધીએ ગુજરાતનું સબહારી નૃત્ય એટલે ભાઈ એ નૃત્ય છે ટિપ્પણી નૃત્ય કયું નૃત્ય છે? ટિપ્પણી નૃત્ય પણ હું અવારનવાર જેટલા ઓફલાઈન ભણે છે એમને તો ખ્યાલ જ છે કે આપણે નૃત્ય આમ નથી કરાવતા આપણે નૃત્ય ચાર્ટ સિસ્ટમથી કરાવીએ છીએ નૃત્યનું નામ નૃત્યનું ગામ નૃત્યની જાતિ અને નૃત્યની વિશેષતા
14:08 ભાઈ આપણે આવી રીતે ભણવાનું છે નૃત્યનું નામ દાન જાતિ અને વિશેષતા અને આમાં આમાંથી આખો એક ચાર્ટ તૈયાર થઈ જશે 23એ 23 નૃત્યો [હાસ્ય] અને એક્ઝામમાં ખૂબ મદદરૂપ થશે ખાસ ધ્યાન રાખજો એક્ઝામમાં એ ખૂબ મદદરૂપ થશે ચાલો ત્યારે જોઈએ સોરી ચાલો ત્યારે આ ટિપ્પણી નૃત્ય એવું કહેવાય કે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના એ એક પંથકમાં રહેતા લોકો અને પંથકનું નામ શું આપ્યું ચોરવાડ પંથક
14:57 હવે તમે એમ કહેશો કે અહિયા ચોરવાડ પંથક નામ આપ્યું અહિયા તો તમે જાતિ લખ્યું છે ચોરવાડ પંથક પંથક અને પરગડવું આ જોરાવરસિંહ જાદવ જેનું હમણાં જ નિધન થયું છે આજ મહિનામાં લોક સાહિત્યકાર અને કહેવાય કે 100 પ્લસ બુક જેમને લખી ગુજરાતની લોક સંસ્કૃતિ ઉપર એની ચતુરાઈની વાર્તા ઉપર લોક કથાઓ ઉપર સ્મારકો ઉપર ઇતિહાસ ઉપર આ ગુજરાતનું ચોરવાડ પંથક પંથક એટલે એક વિસ્તાર જ્યાં લોક સમૂહ રહ્યો અને પોતાની જીવનશૈલી છે તૈયાર કરી પોતાની એ રીતિ રિવાજોનું આદાન પ્રદાન કર્યું ટેવો કુટેવો દેવી દેવતાઓ ઉત્સવો જીવનશૈલી જે છે એની
15:45 વહેચ ખૂચણી કરી અને માનવી છે એકબીજાની સાથે આટલા સાટા કરતાં એ પોતાના એ જીવનશૈલીના પંથકો અને પરગડાની અંદર રહેતો થયો સામાજિક જીવનની અંદર બંધાતો થયો અને આ સામાજિક જીવનમાં જે બંધારણો કાઠિયાવાડમાં રહેતા લોકો હોય તમને મારી બોલી પરથી લાગતું હશે કે કાઠિયાવાડી લાગે છે તો જ્યાં સુધી એ ખ્યાલ ના આવે આપણે શું કહેશું કે આ કાઠિયાવાડના લોકો છે આ ચોરવાળપ પંથકના લોકો છે અહીયા આ મેવોણી લાગે છે આ કચ્છી લાગે છે હે તો આપણી બોલીઓ ઉપરથી ત્યારના વિસ્તારનો ખ્યાલ આવે તો અહિયાં ચોરવાળ પંથકના લોકો છે એમના દ્વારા નૃત્યની શરૂઆત થઈ ભાઈ
16:31 અહિયા એ વેરાવળના ખારવણ સમાજના બહેનો ખારણ સમાજના બહેનો પણ આ નૃત્યમાં જોડાયા એવું કહેવાય આ નૃત્યની ની અંદર એ ચોરવાડના ઠારવણ છે માજના જોડાણ પણ આ નૃત્ય તો પછીની વાત આવી હવે તમે જુઓ કે ચોરવાડ પંથક વેરાવળનો વિસ્તાર ગુજરાત અને ગુજરાતને 1600 km લાંબો દરિયાની વાત કરીએ અને ભાઈ લાંબા દરિયાની વાત કરતા હોય ત્યારે ભાઈ એની સાથે જોડાતા એ મત્સ્ય વેપાર દરિયાઈ ખેડું અને ભાઈ માછીમારોની વાત પણ આવે તો ત્યાં કાર્ય કરતા તમામ લોકો છે આ તમામ લોકો લોકો છે એ લોકો વ્યવસાય શું કરતા?
17:17 સવારથી સાંજ એસે ઉદ્યોગમાં કામ કરતા અને સાંજે જે કઈ ઇન્કમ થાય એ ઇન્કમ દ્વારા ઘરમાં સીધું લઈને આવતા અને રોજનું રોજ ભોજન બનાવતા પહેલા કઈ સંગ્રહખોરી જેવું નતું કે સામાન ભેગું કરીને રાખવામાં આવે સંગ્રહખોરી વસ્તુની કરતા નહી તો હવે આજથી મહિના પછીનું તે બચાવીને રાખે પણ એવું પહેલાના સમયે જોવા મળતું નહી રોજનું રોજ કમાય રોજનું રોજ ખાય એટલે કહેવાય કે દંપતિ અને ત્રણ ચાર દીકરાનું જીવન આવી રીતે ચાલતું ત્રણ ચાર દીકરા પણ ધીરે ધીરે ધીરે ધીરે મોટા થયા હોય મોટા થયા એટલે માતાને શું વિચાર આવે કે છોકરાઓ મોટા થયા છે ભાઈ હવે હાથ પીળા
18:05 કરાવીએ તો ક્યાંક વહુ આવે અને જો વહુ આવે તો હું ઘરની જવાબદારી જરા વહુને આપું અને હું એ થોડાક સમય માટે એ નિવૃત થવ અહિયા આવી વાત છે એ જોવા મળે એક જ મિનિટ હો છોકરા આવી ત માતાને એમ કે ત્રણ ચાર વહુ આવે એટલે એ જરા ઘર સંભાળે અને હું નિવૃત થાવ માતા પણ જોયું ત્રણ ચાર સોસાયટીમાં એ આજુબાજુના ઘરોમાં કે ભાઈ પહેલા ભાઈને ત્રણ ચાર
18:52 દીકરીઓ છે મારા છોકરા લગન કરે તો ફાયદો બે થાય લગ્નનો ખર્ચોય બચતો અને સાથે સાથે ભાઈ લગ્નનો ખર્ચો તો બચે પણ સાથે સાથે જો તેનો જ તે દેરાણી જેઠાણી હોય તો એ ઘરમાં જરા વાસણ ઓછા ખખડે ઘરમાં વાસણ એ ઓછા ખખડે એવું કહી અને લગ્ન કરાવી દીધા એટલે જે કાઠિયાવાડનું ઘર જેમાં આ પેલા ફળિયું હોય પછી ઓસરી હોય પછી ઓરડા હોય અને ભાઈ આ ઓસરીની અંદર એક બાજુ રસોડું એક બાજુ ખાટે સાસુ સસરા જૂલતા હોય આ જે ખાટ કાઢી લેને બધા એ લાંબા થઈને ઊંઘી જતા હોય આવી ક્યાઈક કાઠીયાવાડની એ વ્યવસ્થા અને ભાઈ અહીંયા જે ઘરની અંદર ક્યાંક છ સાત
19:40 સભ્યો રહેતા હતા ત્યાં હવે 10 સભ્યો થઈ ગયા લગ્ન જીવન શરૂ થયું અને લગ્ન જીવન શરૂ થતા કઈક બે ત્રણ દિવસ ગયા અને આ બે ત્રણ દિવસ ગયા એટલે નાના વહુ છે એમને થોડું ખરાબ લાગ્યું અને પાછું લગ્ન જીવનમાં તમે જોવા જાવ તો નાના વહુ થોડા ચટકાળા હોય કોઈ હોય તો માફ કરજો લગ્ન જીવનમાં નાના વહુ થોડા ચટકાળા હોય ભાઈ અને નાના વહુને કઈક ખટક્યું તું મોઢું ચડાઈને બેઠા પતિ છે કામ કરી ઘરે આવ્યા અને ઘરે આવ્યા ને એવું કીધું કે તને શું થયું કે તને શું થયું તમ મારી હારે વાત ન કરતા માર તમારી હારે વાત કરવા નથી થતી ઓલાએ બહુ પ્રેમથી બીજી વાર પૂછ્યું તને થયું શું કે તો કે લીધું
20:28 ને મારી હારે વાત ન કરતા માર તમારી હારે વાત કરવાની કી નથી ઓલાએ ત્રીજી વાર બહુ પ્રેમથી કીધું એ જાનું થયું શું તંચાલ એ કહી દે હે એટલે ભાઈ આપણી દીકરીને પણ લાગ્યું કે ભઈ હવે લોખંડ ગરમ છે હથોડો મારો જોવો તો ખરા તમારા ઘરમાં કેટલી ભીડ છે સાંજે સુવામાં કેટલી અગવડ થાય છે જો આપણે ઉપર ધાબુ ચણાવી દઈએ તો અડધા લોકો નીચે સુઈ જાય અડધા લોકો ઉપર સુઈ જાય પતિ કે વાત તારી બરાબર છે પણ ભાઈ આપણે છે રોજનું રોજ કમાઈ રોજનું રોજ ખાય હમણાં જ લગ્ન ગયા અને હવે દિવાલ ચડીએ તો એક દિવસ થાય પણ ધાબાનું ભયતળ સંકલન કરીએ ત્યાં બેથી ત્રણ દિવસનો સમય લાગી જાય અને આ બે થી ત્રણ દિવસનો સમય લાગી જાય
21:18 આ બે થી ત્રણ દિવસનો સમય લાગી જાય અને ત્યારે ભઈ ઘર કામ જો અમે અહિયા રહેશું તો કમાવા કોણ જશે ને થાશું શું [હાસ્ય] પત્ની કે વાત તો તમારી બરાબર છે પણ ધાબામાં દિવાલ તમે ચણાવી દો દિવાલ તમે ચણાવી દો અને પાછળથી હું જોઈ લઉં તો ચાલશે નહી તમે ખાલી દિવાલ ચડાવી દો ક્યાં આગળ હું જોઈ લઈશ સરસ મજાની સાડી પહેરી તૈયાર થઈને આ બેન છે એમ તો જાય છે અને એમ કે મારા એ તો છે ને ભગવાન જેવા હો મારા એ તો ભગવાન જેવા એલે કેમ શું થયું તો કે મે એક વાર કીધું જો ધાબુ ચણાનું કામ
22:04 ચાલુ કરી દીધું એટલે ઓલા બેન સામેવાળા હશે એ એમ કહેશે કે અમારે તે દિવાળી પછી બસ ધાબુ ચડાવાનું છે હાલા કેમના ઘરે તો રાત્રે વાત કરવાની પડોશી ઘરમાં રહ્યું પાછું એટલે ભાઈ એમને કીધું કે અમારે ધાબુ ચડાવવાનું છે એટલે કીધું કેમ એક કામ કરો તમાર ઘરે કામ હાલે ત્યાં લગી કે તમે માર ઘરે આવી જાવ તમાર ઘર કામ થશે ત્યારે હું તમાર ઘરે આવી જઈશ સોસાયટીના બધા બહેનોને ભેગા કર્યા સવાર સવારના પરોઢીએ અને સવાર સવારના પરોઢીએ જ્યારે ભેગા કર્યા અને ત્યારે કહેવાય કે આ બેને ને હાથમાં એ લાકડાનો એક જ મિનિટ હો છોકરાઓ કે ટેકનિક થયું
22:55 હવે સવાર સવારમાં એ લાકડાનો લે આવતું જ એ ઉભા રહો એક મિનિટ હો એક મિનિટ વેટ કરજો એસ નથી જ એવું કઈ બોલાવતો નથી આવું થાય એવું ભાઈ
23:43 સવાર સવારમાં બધા ભેગા ગયા હાથમાં લાકડાના ટીપ્પા આપ્યા શા માટે આપ્યા કામ શું કરાવતું ઢાબાના ભોયતળ સમતલ કરાવા ઢાબાના ભોયતળ સમતલ કરવા માટે આ નૃત્યની શરૂઆત થઈ ભાઈ લાકડાનો નો ટીપો હોય આવી રીતે ચોરસ લાકડું અને એના ઉપર આવી રીતે સ્તંભ બાંધ્યો હોય અને લાકડાના ટીપા વડે ધાબાના ભોયતણને એ સમતલ કરવા માટે બહેનો દ્વારા થતું શ્રમહારી નૃત્ય જો વાર્તા મેં કીધી એ ગુજરાતની લોક કથાઓમાં હતી લોક કથાઓમાંથી હતી હો સ્ટોરી મેકિંગ મારું નથી હા
24:31 ભાઈ લોક કથાઓમાંથી આ વાર્તા મળેલી છે એટલે મેં કીધી આપણે યાદ શું રાખવાનું છે કે લાકડાના ટીક પા ધાભાના ભોયતળિયાને સમતલ કરવા માટે બહેનો દ્વારા થતું શ્રમહારી નૃત્ય ધાબાના ભોયતળિયાને સમતલ કરવા માટે બહેનો દ્વારા થતું શ્રમહારી નૃત્ય છે આ શ્રમહારી નૃત્ય છે અને કહેવાય કે આ નૃત્ય છે એની શરૂઆત સવાર સવારમાં વહેલા એ પહેલા પહર વહેલો પહર એટલે સવારે ત્રણ થી છ નો સમય અને એમાંય હોય બ્રહ્મ મુહૂરત અને ત્યારે ભાઈ ગવાય એ
25:17 પ્રભાતિયા તો ભાઈ પ્રભાતિયા અને ભજન છે એનીથી શરૂઆત આ નૃત્યની થતી આગળ જઈને આ નૃત્યમાં રમસીજી ઢોલી પણ થવા લાગી ભાઈ હું તો ટીપણું લઈને ટીપતી તી રે લોલ એની સાસુ મને બોલી મે બોલું ટીપણું લઈને ટીપતા આવતા હોય અને ત્યારે ધબ ધબ અવાજ આવે એટલે કોઈ કે ને કે અમારા વારમાં હું કર્યું છે જમ હે ભાઈ સવાર સવારની અંદર એ પ્રભાતિયા અને ભજનો છે આ ટિપ્પણી નૃત્યમાં ગવાતા હતા અને આ નૃત્ય છે આસપદેશમાં એટલું બધું પ્રખ્યાત થઈ ગયું એટલું બધું પ્રખ્યાત થઈ ગયું કે આ નૃત્યની અંદર અંદર આગળ જઈને એ રાજકોટના
26:03 બિહલ સમાજના બહેનો અને જામનગર ના સીધી સમુદાયના મહિલાઓ છે એ પણ જોડાવા લાગ્યા. આપડે વાત કરીએ કે હવે તો મશીનરીથી તાબા થવા લાગ્યા. એટલે આવી રીતે લાકડાના ટીપા વડે ટીપણું લઈ અને જો કળા થતી હોય તો આવી કળા છે એ લુપ્ત થતી આપણને જોવા મળે છે આમાંથી જીપીએસસી મેન્સમાં પણ આ ટિપ્પણી નૃત્યને લઈને આ ટિપ્પણી નૃત્યને લઈને જીપીએસસી મેન્સમાં પણ સવાલ પૂછાયેલો છે અને જોરાવરસિંહ જાદવમાં આ ધાબા શબ્દની જગ્યાએ આ ધાબા શબ્દની જગ્યાએ એ આપણો ચોક્કસ વર્ડ એ ધાબરો વાપરવામાં આવ્યો છે. કયો વડ વાપરવામાં આવ્યો છે ધાબ્ર
26:49 વાપરવામાં આવ્યો છે તળકતો વર્ડ છે એક્ઝામની અંદર આવે તો પણ ખાસ ધ્યાન રાખજો તો ટિપ્પણી નૃત્ય બધાને ક્લિયર છે લાકડાના ટીપા વડે ધાબાના ભૂતળને સમતલ કરવા બહેનો દ્વારા થતું ક્ષમહારી નૃત્ય એટલે ટિપ્પણી નૃત્ય પ્રભાતિયા અને ભજનથી આ નૃત્યની શરૂઆત થતી એ જોવા મળતી પ્રભાત્યા અને ભજનથી આ નૃત્યની શરૂઆત થતી એ જોવા મળતી ડન છે ત્યાર પછી આગલા નૃત્ય તરફ જઈએ ભાઈ આગલું નૃત્ય જોવા મળે કે ગરબા ગરબી રાસ
27:35 રાહડા જોજો ગરબા ગરબી રાસ રાસ રાસ તમે એમ કહેશો કે આમાં ડિફરન્ટ શું છે કોઈને ને લાગે છે કઈ ડિફરન્સ અચ્છા ચાલો મને કો આમાંથી સ્ત્રી પ્રધાન નૃત્ય કયું અને પુરુષ પ્રધાન નૃત્ય કયું કોમેન્ટ કરજો સ્ત્રી પ્રધાન નૃત્ય કયું અને પુરુષ પ્રધાન કયું ગરબા કયું છે સ્ત્રી પ્રધાન કે પુરુષ પ્રધાન સ્ત્રીઓ કરે કે પુરુષો કરે સ્ત્રીઓ કરે કે પુરુષો
28:21 સોરી સોરી સાર ખાસ ધ્યાન દોનો ગરમા ગરમી રાત રાસડા અયા નૃત્ય કરે કોણ ચાલો ભાઈ ગરબા એ સ્ત્રી પ્રધાન નૃત્ય છે કેમ આપણે હમણાં ભણાવીશું ગરબી એ પુરુષ પ્રધાન નૃત્ય છે કેમ હમણાં ભણાવીશું રાસ એ સ્ત્રી અને પુરુષ બંને દ્વારા થાય છે રાસ એ સ્ત્રી અને પુરુષ બંને દ્વારા થાય છે એને પણ આપણે આગળ
29:08 જોવાનો છે અને રાહડા રાહડા છે એ બહેનો કરતા વધારે સારું કોઈ લઈ શકે નહીં એટલે રાહડા પણ કહેવા છે એ સ્ત્રી પ્રધાન હવે ગરબા આ ગરબા જે છે એ ગર્ભદીપ નામના શબ્દ પરથી ઉતરી આવ્યા છે આ ગર્ભદીપ એટલે ગર્ભમાં રહેલો દીવડો કોના ગર્ભમાં કાળાવાળી માટલી પણ જ્યારે એ માતાજી માટે આ શબ્દનો પ્રયોગ થતો હોય ત્યારે કાણાવાળી માટલી ના કહેવાય આ 26 છિદ્રોથી તૈયાર કરવામાં આવેલી માટલી
29:54 યસ સ્ટ્રીટ ગરબા આ 32 છિદ્રોથી સોરી 26 છિદ્રોથી એ તૈયાર કરવામાં આવેલી માટલી એને કહેવાય ગરબો કોરાવ્યો ગરબો કોરાવ્યો ગબર ગોખમાં રે લોલ હે આ ગરબો કોરાવવા ઉપરે કેટલા બધા ગીતો છે આ ગરબો કોરાવવા ઉપરે કેટલા બધા ગીત છે ગર્ભદીપ એટલે ગર્ભમાં રહેલો દીવડો જેની અંદર આ દીવો જે છે એ આત્માનું પ્રતીક છે અને જે આ માટલી છે આ માટલી જે છે એ શરીરનું પ્રતીક છે ભાઈ એ શરીરનું પ્રતીક છે ખાસ ધ્યાન દેજો એ શરીરનું પ્રતીક છે જેની
30:42 જેવી આત્મા એવો એનો પ્રભાવ જેવી જેની આત્મા એવો એનો પ્રભાવ તમે જુઓ શાંત વ્યક્તિની બાજુમાં બેસો તમારું મન ધીરે ધીરે શાંત થઈ જશે ભણવા તરફ પડશે અને કોક એવી આત્માની બાજુ બેસીી ગયા હોય જિંદગીમાં જે કાંડ ન કર્યા હોય એ કરવાનું મન થાય હા તો ભઈ માટલી એટલે શરીર બહારથી રિફ્લેક્શન આવે તમે જોવ સંતની આજુબાજુ જાઓ શાંતિ પ્રદાન કેમ જેવી જેની આત્મા એવો એનો પ્રભાવ તો દીવડાની અંદર આવેલા શુભ પ્રતિકો જે છે એ દૂર દૂર સુધી પ્રકાશ ફેકે છે અને ભાઈ એ આધ્યાત્મ શાંતિ સાતત્યતા અને સનાતન
31:29 ધર્મને સૂચવે છે અહિયાં એ આ દીવડા છે આ માતાજીનો ગરબો છે સવારથી સાંજ સુધી કે મહિલાઓ છે એ ભૂખ્યા પેટે રહી હોય પોતાના બાળક પોતાના પતિ અને પોતાના જીવનની ઉન્નતિ માટે માતાજીના આશીર્વાદ માટે ને સાંજે ક્યાંક એ ગરબીની રચના કરે અને આ ગરબીની અંદર માતાજીની સ્થાપના કરે અને કોરા પગે હો અત્યાર જેવા પાટી પ્લોટ નહી આ કોરા પગે એ માતાજીના ઘરમાં ગાય કે કુમકુમના પગલા પડ્યા માડી મારા હેત ભર્યા હે હવે તમારા મારા પગલા પડ્યા મારું મન હેતથી ભરાઈ ગયું હું મારી સાથે ગરબે રમવા આવું અને આવું એ સાતત્ય સ્ત્રી જ કરી શકે અને ભાઈ આવા જો
32:16 ગરબા કોઈએ ગાયા હોય તો એ ગરબા એ વલ્લભ મેવાડા અને ધોળાજી ભટ્ટ જો આ ગરબા કોઈના પ્રચલિત હોય તે વલ્લભ મેવાડા અને ધોળાજી ભટ્ટના આ ગરબા ફેવરટ એમના ગવાય છે આનંદનો ગરબો માં બહુચર માટે ગાયેલો ગરબો શ્રદ્ધાળુઓના ઘરે સવારે વાગતો હશે કજોડનો ગરબો શણગારનો ગરબો પણ આ ગરબા એ ગુજરાતીઓ કરે છે તો શું આ ગરબા જે છે એ ગુજરાતીઓના છે ગરબાનું ઓરિજિન શું ગુજરાત છે?
33:01 ના ગરબા ગુજરાતના નથી કૃષ્ણ ભગવાન ભગવાનના પુત્ર અનિરુદ્ધ અને અનિરુદ્ધના પત્ની ઉષા એ આસામથી ગરબાને આસામથી ગરબાને ગુજરાતમાં લાવે છે હો ભાઈ હવે પછી આપણે શીખ્યા આ વાત આપણે ક્યાં સાંભળી આ વાત સાંભળી છે આપણે ઓખા હરણમાં ક્યાં સાંભળી છે ઓખા હરણમાં આ વાત છે એનાથી આપણે પરિચિત થયા છીએ
33:47 ધન છે પાક્કુ ચાલો ત્યારે આગળ વધીએ ભાઈ ગરબી ગરબી છે એ પુરુષ પ્રધાન છે આ ગરબીનું અન્ય નામ કો આ ગરબીને કહેવાય લાકડાની માંડવડી શું કહેવાય ગરબીને લાકડાની માંડવડી એને માથે માથે પિરામિડ લેવામાં આવે હો માથે એ પિરામિડ લીધું હોય અને પછી એ માતાજીના ગરબા ગાય એક તારીખ પદ સંચાલન સાથે ઘણીવાર આમાં એ કૃષ્ણ ભગવાનના ગીતો પણ ગવાય છે કૃષ્ણ ભગવાનના ગીતો પણ ગવાય છે જેને ખબર હોય ગરબી કોની પ્રખ્યાત આન્સર આપતા રહેજો ગરબી કોની પ્રખ્યાત છે ભાઈ ગરબી ગરબી ભક્ત કવિ દયારામની ગરબી પ્રખ્યાત છે કોની પ્રખ્યાત છે ભક્ત કવિ
34:33 દયારામની ગરબી પ્રખ્યાત ભાઈ અને ભાઈ અહીંયા તમે જોવા જાવ તો એકદાબી પતે સંચાલન સાથે આ ગરબી જે છે ગરબામાં માત્ર એ માતાજીના જ ગીતો ગવાય જ્યારે ગરબી જોવા જાવને તો ભાઈ ગરબીમાં એ કૃષ્ણ ભક્તિના ગીતો પણ ગવાય અને માતાજીને લગતા ગીતો પણ ગવાતા જોવા મળે છે માતાજીને લગતા ગીતો પણ જોવા મળે છે અને ભાઈ અહીંયા તમે જોવા જાવ તો તારા વિનાશ શ્યામ મને એકલડું લાગે રાસે રમવાને વેલો આવ શ્યામ પાછા તમે જોજો રાસે રમવા વયા ન જતા હો લેક્ચર મૂકી આપણે અહીંયા જ બધા ગરબા રમવાના છે હા આપણે ક્યાંય જવાનું નથી
35:22 ડન છે ચાલો ત્યાર જોઈએ ભાઈ ગરબી લાકડાની માંડવડી એક સરસ મજાની આવી રીતે ત્રિકોણ એ પલ્લી કરી હોય અને માંડવી કરી હોય અને એમાં માતાજીની મૂર્તિ મૂકે આભલાને ટોડલા વડે એને શણગારે અને ભાઈ એ માથે મૂકીને પુરુષો એ નૃત્ય કરતા હોય અને ત્યારે કૃષ્ણ ભક્તિ અને માતાજીના ગીતો ગવાતા હોય ભક્ત કવિ દયારામની ગઢવી પ્રખ્યાત છે કોની પ્રખ્યાત છે દયારામની પ્રખ્યાત છે ડન છે ચાલો ત્યારે આગળ વધીએ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો રાસ રાસ રાસ સ્ત્રીઓ અને પુરુષો બંને કરે એવી માહિતી મળી છે રાસ સ્ત્રીઓ અને પુરુષો એ
36:11 બંને કરે એવી માહિતી અહિયાથી આપણને મળી છે તો રાસ છે એની માહિતી આપણને હરિવંશ પુરાણ પુસ્તકમાંથી મળી છે હરિવંશ પુરાણ નામના પુસ્તકમાંથી મળી છે અને ત્યાં ત્યાંથી ખબર પડી કે રાસના એક નહી બે પ્રકાર છે રાસના એક નહી બે પ્રકાર છે હવે તમને એક પ્રકાર ખબર હશે. રાસનો એક પ્રકાર દાંડિયા રાસ છે. આ બધાને ખબર છે. રાસનો એક પ્રકાર દાંડિયા રાસ. બીજો પ્રકાર કયો? ચલો આન્સર આપો તૈયારી કરો આન્સર આપો. બીજો પ્રકાર કયો? ભાઈ બીજો પ્રકાર છે હલ્લી સકરાશ.
36:57 હલ્લી સતકરાસ દાંડિયા રાસ તો તમને ખબર બેન પણ વધારે હારું ચણિયા ચોળી પહેરીને આવી ગયો એની આ દાંડીયા રમતા રમતા એ દાંડી મારી દે મારતા તૈયાર થઈને આવી ગયું પણ સોરી સોરી વેન બતાડમાં ફૂટતા હોય પણ ભાઈ અલ્લીસકરાસ તમે ઘણા બધા દેવાલયોની અંદર મંદિરોમાં જોયું હશે મંદિરો કેમ કારણ કે હિન્દુ ધર્મના મંદિરોમાં જ અલ્લીસકરાસના તમને શિલ્પકળા જોવા મળે એકદમ સરળ એ શરીરના ના હલન ચલન વડે થતો રાસ શરીરની હલનચલન વડે થતો રાસ એટલે દાંડિયા
37:42 રાસ નહી પરંતુ હલ્લી શકસ ભાઈ તમે જોયું હોય તો મંદિરમાં ભાઈ આવી રીતે ગોપ ગોપીઓ છે એના શિલ્પો જે છે એ લગાવ્યા હશે તો બસ એ જ રાસ એટલે હલ્લી શકશ પણ અહીયા મહારાજને પૂછવું છે કે ભાઈ બહુ ગોપીઓ છે એ ગોકુળ વૃંદાવન મથુરાની અંદર એ ને પૂનમે એ મહારાસ રમતા હોય કોઈના જન્મદિવસનો પ્રસંગ હોય તો કોઈ ઉત્સવ હોય ત્યારે મહારાસ રમતા હોય છે અને કહેવાય કે આપણી સાથે એક હજી વ્યક્તિ જોડાયેલું છે એ વ્યક્તિ છે નરસિંહ મહેતા આ નરસિંહ મહેતા નરસિંહ મહેતા સાથે છે ક્યાક તમે એક તાલ જુઓ છો
38:34 અને ક્યાંક એક તારો જુઓ છો આ બંને વાધ્ય નરસિંહ મહેતા સાથે તમે જુઓ છો ત્યારે સવાલ છે કે આ બે વાધ્ય કેમ અથવા તો બેય વાધ્યો નરસિંહ મહેતા કેમ વગાડતા હશે આ વાધ્યોની વાત આપણા રાસ સાથે જોડાયેલી છે એટલે અત્યારે કેવી છે સાથે સાથે ગુજરાતના લોકવાદીઓની તો સ્ટોરી છે જ કેવાય કે નરસિંહ મહેતા જન્મ્યા અને જન્મથી એ બોલી શકતા નતા ક્યાક એ જન્મના પાંચેક વર્ષ થયા અને કોઈ શિવજીના મંદિરે લઈ ગયા અને શિવજીના મંદિરે લઈ ગયા નરસિંહ મહેતાને અને બધા જ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતા
39:19 એટલે આપણે નરસિંહ મહેતા જઈએ પણ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરવા લાગ્યા અને પહેલીવાર શબ્દ બોલ્યા ઓમ નાનપણથી પાંચ વર્ષ સુધી જે બોલી ના શકે અને પહેલીવાર મોઢામાંથી બોલ્યા ઓમ અને ભાઈ નાનપણથી શિવજી સાથે બેજોડ સંબંધ થઈ ગયો અને કહેવાય કે શિવજીની ભક્તિમાં લીન થઈ ગયા એકદી એમની ભક્તિ જોઈને શિવજી પ્રસન્ન થઈ ગયા માં નરસિંહ મારે તારે શું જોઈએ એટલે નરસિંહ કે પ્રભુ તમે દર્શન મારે તો હવે કાઈ નથી જોતું મારે બસ જાણવું છે મારા ઈશ્વર ગમે તો તમારા ઈશ્વર કોણ મને તમારા રોદ્ર અને સૌ બંને રૂપ ગમે તો તમને તમારા ઈશ્વરનું સુખ ગમે અને વળતને જવાબ
40:07 મહાદેવ આપે છે કે ભાઈ મને મારા ઈશ્વર નારાયણ અને નારાયણનો મહારાજ ગમે આવનારી પૂનમે જ મહારાજ દર્શન તો કે નરસિંહ મહેતા કે હવે મારે માંગવું છે હવે મારે એ મહા આ રાસ જોવો છે કહેવાય કે આ હાથની અંદર મશાલ લઈને નરસિંહ મહેતા છે હાથની અંદર મશા લઈને નરસિંહ મહેતા એ શિવજીની પાછળ પાછળ ગાડી જંગલમાં જાય છે જંગલમાં દૂર ઉભા રહે છે મહારાજ સીધો દેખાય અને મહારાસ શરૂ થાય અને મહારાસ શરૂ થાય અને નરસિંહ મહેતા આવને આમ આવને આવ થોડી વારમાં તો કૃષ્ણ ભગવાન દર્શન લઈ લે છે સ્વયં નારાયણ દર્શન લઈ લે અને એવું કહે છે કે નરસિંહ કેવું લાગે છે અને નરસિંહ મહેતા
40:56 પડતા પહેલે જવાબ આપે છે કે સ્વામી જાણે રોમ રોમમાં અમૃત ફેલાઈ ગયું એવું લાગે જાણે રોમ રોમમાં અમૃત ફેલાઈ ગયું હોયને એવું લાગે છે વાસ્તવિકતા એ હતી આ મશાલના કાણે આખો હાથ સળગી ગયો હતો અને પેલા મશાલ લાકડીના સ્વરૂપમાં કહેવાય કે મહારાજ નારાયણ આ નારાયણ એમને ને એક તારો આપે છે અને કહે છે કે જ્યારે જ્યારે નરસિંહ સંધ્યા સમયે તમે મારી મૂર્તિ સામે જોઈ આ એક તારો વગાડશો ત્યારે ત્યારે તમને મારો રાસ જોવા મળશે અને કહેવાય કે જ્યારે જ્યારે નરસિંહ એ કરતાર વગાડતા ત્યારે ત્યારે કૃષ્ણ ભગવાન માટે પદોની રચના કરતા
41:43 આખા જીવનમાં આખા જીવનની અંદર ભાઈ નરસિંહ મહેતા છે આ નરસિંહ મહેતાએ છે 1200 પ્લસ પદોની રચના કરી એમના પત્ની મરી ગયા ને મૃત્યુ પામ્યા તો એ શું બોલ્યા ખબર તસ્વીતા ભલો થયું ભાંગી ઝંજાર સખેથી લઈશું અહી બનું થયું ભાંગી ઝંજાર ભાઈ સારું થયું એ બધી ઝંજારા ભાંગી ગયું બસ ઈશ્વરનું નામ લેશું આવા લોકવાધ્યોની વાત પણ અહીયા જોડાયેલી છે ત્યાર પછી જોવા મળે રાહડા રાહડા સ્ત્રી પ્રધાન નૃત્ય છે ઝડપી પદ્મસંચાર ચાલન સાથે આ રાહડા છે ચડવી પદ સંચાલન સાથે આ રાહડા છે એ રમવામાં
42:31 આવે અને કહેવાય કે ભાઈ ચરણ ચરણ મારું ચકડોળ ચાલ્યું ચકમ ચીરી ચાલ્યું લોકગીત આધારિત આ રાહડા છે એ રમવામાં આવે અહીંયા કોઈપણ ધાર્મિક ગીત છે એનું વધારે પડતું સ્થાન જોવા મળતું નથી લોકગીતના આધારે આ નૃત્ય છે એ તમને જોવા મળે વિદ્યાર્થી મિત્રો તમને નૃત્ય પૂછાશે તો એ જાતિ અને ગામના જોડકા સાથે પૂછાશે જાતિ અને ગામના જોડકા સાથે પૂછાશે તમને એવું પૂછાશે કે ગુજરાતનું પારંપરિક નૃત્ય કયું જેમ કે વાત કરી ઠાલા નૃત્યની તો ગુજરાતનું પારંપરિક નૃત્ય થયું
43:17 આમ તો સમગ્ર ગુજ ગુજરાત અને સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર ગુજરાત અને સમગ્ર ગુજરાતની અંદર રહેતા ઠાકોર સમાજના લોકો અને આ ઠાકોર સમાજના લોકો પોતાના પહેરવેશમાં અને કાનમાં મરખી પગમાં તોડા ગળામાં હાસણી હાથમાં કડલા ઊંચી અઢીના કાળા બૂટ અઢી વારની પૂતળી અને હાથમાં તલવાર લઈને જે નૃત્ય કરે એને કહેવાય ઠાગા નૃત્ય આખો સમાજનું સંસ્કૃતિ
44:02 બતાવતું ભાઈ અહિયા તમે જુઓ સનેડા નૃત્ય ભાઈ સનેડો નૃત્ય પાટણ સિદ્ધપુર પાટણ સિદ્ધપુરમાંથી આવેલું આ નૃત્ય અરવિંદ બારોટ અને મણિરાજ બારોટ આ નૃત્યની શરૂઆત કરી અરવિંદ બારોટ અને મણિરાજ બારોટ આ નૃત્યની શરૂઆત કરી આ સનેહેડો શબ્દ ક્યાય છે જ નહી સંસ્કૃતનો શબ્દ હતો સનેહેડો સંસ્કૃતનો સનેહેડો શબ્દ હતો તેનો અર્થ થાય પ્રેમ કે સ્નેહ પ્રેમપૂર્વક ગવાતો રાસ સ્નેહ સાથે ભવાતો રાસ એવો રાસ એટલે સનેડો
44:51 રાસ ભાઈ ગુજરાતની એવી ખમીરવંતી સંસ્કૃતિ અને ખમીરવંતી સંસ્કૃતિને બતાવતું કોઈ નૃત્ય હોય તો એ નૃત્ય એટલે મેર નૃત્ય મેર નૃત્યને તો મહેરનો મણિયારો પણ કહેવાય આ મેર તો અત્યારે આપણે બોલીએ છીએ વાસ્તવિક જાતિ નું નામ છે મહેર જાતિ અને કહેવાય કે ગુજરાતની અંદર પોરબંદર ની અંદર વસતી ખમીરવંતી આ ખમીરવંતી જાતિ જે શરૂઆતમાં પરોણાના લાકડા અને ત્યાર પછી પઈ પોતાનો વીરરસ બતાવવા તલવાર અને ડાલથી તલવાર અને ડાલથી આ નૃત્ય છે એ રમતી હોય ખાસ ધ્યાન દેજો નૃત્યમાંથી સીધા જોડકા પૂછાશે સીધા જોડકા પૂછાશે
45:39 એટલે ખાસ ધ્યાન દેજો બરાબર છે એવું નૃત્ય એટલે મેર નૃત્ય ભઈ અહિયા એ મણિયારો નૃત્ય એટલે હાથમાં છતરી લઈ આગલા ભરેલા એ પોશાકો પહેરી અને ગુજરાતની લોક સંસ્કૃતિને બતાવતું પણ નૃત્ય એને મણિયારો રાસ કહેવાય છે રંગબેરંગની છતરી લઈ અને આવી રીતના ફેરવતા હોય એ નૃત્ય પણ મણિયારો નૃત્ય કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા નૃત્ય સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા ગુજરાતના લોક નૃત્ય પણ જોઈશું. પરીક્ષાની અંદર કઈ રીતે પ્રશ્ન પુછાઈ શક્યા નથી એને પણ સાથે સાથે સમજીશું. આશા છે આજના લેક્ચરમાં જેટલું કર્યું આપને યાદ હશે નામ ગામ જાતિ અને વિશેષતા કરી તમે ટેબલ બનાવીને પણ યાદ રાખી શકો છો આજનો
46:24 લેક્ચર છે હું અહીયા વિરામું છું જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ