2:55 ગુડ ઇવનિંગ સ્ટુડન્ટસ એમ આઈ ઓડીબલ ચાલો વિદ્યાર્થી મિત્રો તમને અવાજ આવી રહ્યો છે યસ હવે ખાસ ભાઈ એસટીઆઈ ની પરીક્ષાના અંતિમ ક્ષણે કલ્ચરમાં શું કરવું કે જે પરીક્ષાની અંદર ખાસ આટલા સમયથી પૂછાડતું હોય અથવા તો પરીક્ષાને લઈને
3:40 મુખ્ય ટોપિક હોય અથવા આપણે કહીએ એક્ઝામિનરના ફેવરટ ટોપિક હોય હને પરીક્ષાને એટલો સમય છે કે તમે અત્યારે માત્ર રીકોલ કરી શકો રાઈટ તો પહેલેથી વાત કરીએ આપણે પ્રાચીન ભારતથી જોજો સિલેબસ મુજબ કયા પરીક્ષાલક્ષી ટોપિક છે અને ખાસ કયા ટોપિક છે વધારે આવી શકે એની વાત કરીએ પ્રાચીન ભારત અને પ્રાચીન ભારતમાંથી સિંધુઘાટી સભ્યતા હવે લાસ્ટ ટાઈમ
4:27 લાસ્ટ ટાઈમ આ સિંધુઘાટી સભ્યતામાંથી યસ વેરી ગુડ ઇવનિંગ સિંધુઘાટી સભ્યતા હવે આમાંથી કોઈ એવો પ્રશ્ન નહોતો પૂછ્યો કે જે સિંધુઘાટી સભ્યતાને અનુલક્ષીને હોય પણ અહીંયાથી હસ્તકળાને મળતો એ ટોપિક પૂછવામાં આવ્યો હતો અને કઈ હસ્તકળા ચલો કેટલા વિદ્યાર્થી યસ હેલો હેલો વેરી ગુડ ઇવનિંગ ચલો વિદ્યાર્થી મિત્રો જોડાઈ રહ્યા છે અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ લિંક શેર કરી દો કે બીજા વિદ્યાર્થીઓ પણ જોડાઈ શકે હવે જો ખ્યાલ હોય તો તમે કોમેન્ટમાં આન્સર આપજો ના ખ્યાલ હોય તો કાઈ વાંધો નહી આટલું
5:15 ધ્યાન રાખજો કે પરીક્ષાલક્ષી 10 થી 12 ટોપિક એવા છે કે એ ટોપિકને લઈને જ અવારનવાર પરીક્ષામાં પૂછાય છે હવે વાત વાત કરીએ કે લાસ્ટ ટાઈમ આવો સવાલ પૂછાણો હતો સિંધુઘાટી સભ્યતામાંથી હસ્તકળાને લઈને હસ્તકળા હતી બાંધણી કે બાંધણી જે સિદ્ધરાજ જયસિંહ ના સમયના પટોળા છે જે બાંધણી છે જે ટંગાલિયાની શાલ છે પછી ખાસ કરીને હસ્તકળાની અંદરથી જ એ કલમકારી ચિત્રકળા કલમકારી ચિત્રકળા પણ છે ને હસ્તકળા પણ છે તો એને લઈને સવાલ આવ્યો હતો હવે બાંધણીમાંથી સવાલ પૂછાણો હતો કે બાંધણીનું એ પુરાવો સૌથી જૂના સભ્યતામાં ક્યાં મળ્યો
6:00 હતો તો એ સિંધુઘાટી સભ્યતા આવે બરાબર છે યસ ટીલડાવાળી ભરત આવું કહે છે બાંધણી એટલે ટાઈ અને ડાઈ દ્વારા તૈયાર થતું હસ્તકામ ટાઈ એટલે જ્યાં બાંધવું ડાઈ એટલે ગરમ પાણીમાં કલર કરવો અને પછી તૈયાર થતું કલર હસ્તકળાનું કામ ખાસ ધ્યાન દેજો તો આવો સવાલ સિંધુઘાટી સભ્યતામાં પૂછાણ બીજું સિંધુઘાટી સભ્યતાને લઈને કોઈ મ્યુઝિયમ કરંટમાં તૈયાર થતું હોય તો એને લઈને પણ સવાલ આવી શકે સિંધુઘાટી સભ્યતાથી લઈને કોઈ મુદ્રા ચર્ચામાં હોય તો એને લઈને પણ સવાલ
6:48 આવી શકે ખાસ ધ્યાન દેજો આવી રીતના સવાલ આવશે હવે એવું નહી પૂછે કે ત્યાનું ઉત્ખનન ક્યારે થતું ને શું થયું એને લઈને કોઈપણ અવશેષને લઈને સવાલ પૂછવામાં આવશે ડન છે એ સિક્કાનો અત્યારે ઉપયોગ થતો હોય તો એને લઈને સવાલ આવશે બીજા ટોપિકની વાત કરીએ દરેક ટોપિકને એક પેજ લઈ લઈએ મૌર્યકાળ મૌર્યકાળ તૈયાર કરી જોજો કલ્ચરની દ્રષ્ટિએ એ આવશે નહીં હિસ્ટ્રીનો વૈદિક સભ્યતા વૈદિક સભ્યતામાંથી સાહિત્ય આવશે મૌર્યકાળમાંથી મહેલ સ્તંભ સ્તૂપો ખાસ મૂર્તિકળા
7:33 મૂર્તિકળા અને ગુફા સ્થાપત્ય તો એમાંથી ભગવાન બૌદ્ધને લઈને ભગવાન બૌદ્ધને લઈને કોઈને કોઈ સવાલ આવે છે હવે સ્તંભમાંથી પણ હોય લાસ્ટ ટાઈમ જે સવાલ હતો મૌર્યકાલીન સભ્યતાનો તો એ મૂર્તિકળાને લઈને હતો અને તમને ખબર છે કે મૂર્તિકળાની વાત આવે ત્યારે કઈ કળા કરવાની હોય ગાંધાર મૂર્તિકળા કરવાની હોય મથુરા મૂર્તિકળા કરવાની હોય અને અમરાવતી મૂર્તિકળા કરવાની હોય જો પહેલા શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ જોઈએ છે બરાબર છે હવે આ ત્રણ મૂર્તિકળા
8:19 કરો એટલે એની અંદરના સ્ટેટમેન્ટ આવે તો આપણને આવડે જોજો એક પેટર્ન છે શિલ્પ અને સ્થાપત્ય કળા ભારતમાંથી આવશે ને તો પ્રદર્શન કળાઓ એટલે કે સંગીત કળા નૃત્યકલા નાટ્યકલા હસ્તકળા ચિત્રકળા એ વધારે ગુજરાતમાંથી આવશે અને લાસ્ટ ટાઈમ આ બધી જ કળાઓ જે પ્રદર્શન કળાઓ હતી એ એસટીઆઈમાં ગુજરાતમાંથી હતી આ પેપરને જોઈને સ્ટ્રેટેજી સમજવાની ટ્રાય કરજો ભગવાન ભગવાન બોદ્ધને લઈને એમના જીવનના નિયમોને લઈને ભગવાન બોદ્ધ પછી થયેલ ચાર સંગતિને લઈને એ ચાર સંગતિમાં વિનયપિતક સુતપિતક અભિગદમ પિતક ની જે જે રચના થઈ એને
9:07 લઈને સવાલો આવશે તો આટલું રેડી હોવું જોઈએ મહેલ આવે તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કુંબરાહારની અંદર એવા મહેલ તૈયાર કરાવવામાં આવ્યા કુંબરા રાહારમાં એવા મહેલ તૈયાર કરવામાં આવ્યા જે પરસેપોલીસની અંદર જેવા મહેલો જોવા મળતા હતા જે કોણે બનાવ્યા હતા ડરાયસ પ્રથમ તમે ડરાયસ પ્રથમ કો સરાયસ કો એમના દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા બરાબર છે ઈરાન ઈરાકનો ભાગ અને એની અંદર તૈયાર થયા હતા તો બસ ત્યાની જેવી કળા હતી
9:52 એવી જ કળાની અંદર આ કુંભરાહારના મહેલો અશોકે તૈયાર કરાવ્યા જે શરૂઆતની અંદર એ શરૂઆતની અંદર લાકડાનો જેમાં ઉપયોગ થયો અને આગળ જતા પથ્થરોનો ઉપયોગ થયો આગળ જતા પથ્થરોનો ઉપયોગ થયો ચંદ્રગુપ્તના સમયે એકે તો લાકડાનો ઉપયોગ હતો આવું સ્ટેટમેન્ટ આપે એમાં અને ભાઈ આગળ જઈને અશોકના સમયે કે લાકડા સાથે પથ્થરનો ઉપયોગ હતો બરાબર છે હા ભારતની અંદર ગુજરાતનું હવે આમાં કેવું છે કે કોઈ પરીક્ષામાં ભારતને લઈને વધારે હોય પણ મોસ્ટ ઓફ જોવા જઈએ તો 60 40 નો રેશિયો હોય 60 40 નો રેશિયો હોય 60% છે એ ગુજરાતને પ્રભુત્વ આપવામાં આવે
10:39 છે 40% ઇન્ડિયાનો અત્યાર સુધીનો રેકોર્ડ રહ્યો છે હવે આવનારી પરીક્ષામાં કેવું હોય એ પેપર સેઠને જ આભારી છે બરાબર એને લઈને કોઈ ચોક્કસ મંતવ્ય આપણે ના કરી શકાય ખ્યાલ આવ્યો એને લઈને ચોક્કસ મંતવ્ય પહેલેથી પૂર્વધારણા છે એ બાંધી શકાય નહીં આપણે ગુજરાત અને ભારત ના જેટલા આઈએમપી પોઈન્ટસ છે ને એ બધાયને જોવાના છે અત્યારે જ લેક્ચરમાં ડન છે અત્યારે જ લેક્ચરમાં એ બધા પોઈન્ટસને આપણે જોઈશું ડન ચાલો વાત કરતા હતા તો મહેલોની એ ખ્યાલ હોવું જોઈ સ્તંભ સ્થાપત્ય ખબર હોવા જોઈ કયા સ્તંભ તો કે અર્કમેનિયાની અંદર તૈયાર થયેલા અર્કમેનિયન શૈલીના સ્તંભો પણ ખબર
11:26 હોવી જોઈએ બરાબર અને ઈરાનીયન સ્તંભ સ્તંભની વાત આવે ત્યારે બંને સ્તંભ અર્કમેનિયન સ્તંભ પણ ખબર હોવી જોઈએ અને ઈરાનીયન સ્તંભની વિશેષતા પણ ખ્યાલ હોવી જોઈએ અર્કમેનિયાનો વિસ્તાર એટલે કોનો વિસ્તાર ભાઈ ડરાયન સાયરસ પ્રથમનો વિસ્તાર અને ઈરાનિયન શૈલી એટલે કે ભાઈ આ ઈરાની શૈલીને જોઈને તૈયાર કરેલા સ્તંભો આ સ્તંભો છે એ સાદા હતા આ ચળકાટ ધરાવતા હતા આને વધારે ઘસવામાં આવતા નહોતા આને ઘસવામાં આવતા હતા આના પરની પીઠીકા છે અર્કમેનિયન સ્તંભની જે પીઠીકા છે તો એ પીઠીકા છે એમાં
12:12 અલગ અલગ પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો હતો જ્યારે અહીંયા ગંગા નદીના વિસ્તારમાંથી તૈયાર થતા ચૂનાનેખા ખાણમાંથી મળતા ચૂનાન ચૂનાન ખાણમાંથી મળતા વિશેષ પથ્થરોનો ઉપયોગ કરીને તૈયાર થતા એક જ પથ્થરમાંથી આખો સ્તંભ તૈયાર કરવામાં આવતો અને એને કહેતા મોનોલીથિક સ્તંભ એને કહેતા મોનોલીથિક સ્તંભ તો આટલું આપણને ખબર હોવી જોઈએ આટલું ખબર હોવી જોઈએ ડન છે સ્તંભની વાત આવે ત્યાં મોનોલીથિક સ્તંભ છે એ ઈરાનીયન શૈલીની ખાસિયત થતી આવું ખ્યાલ હોવું જોઈએ ડન એક એક પોઈન્ટની વાત કરું છું સ્તૂપો તો ખાસ સ્તૂપોના ચારે પ્રકાર શારીરિક સ્તૂપ
12:57 છે પારિભૌગિક સ્તૂપ છે પછી તૈયાર કરાયેલા સંકલિપ્ત સ્તૂપ છે પૂજા અર્થના સ્તૂપ છે તો ઉદ્દેશિક સ્તૂપ છે એ ખ્યાલ હોવો જોઈએ ભગવાન બોધના નિર્વાણ પછી નવે નવ સ્તૂપ કયા ગામમાં છે રામગ્રામ બેઠપીઠ વૈશાલી પછી કુંડલવન કાશ્મીર બરાબર છે તો આ બધા શહેરોના નામ નવે નવ વૈશાલીથી લઈ નવે નવ ખબર હોવા જોઈએ આટલું કરો એટલે મૌર્યકાળ પૂરો આટલું કરો એટલે મૌર્યકાળ પૂરો વિદ્યાર્થીઓ તમને હજી પણ જેટલા વિદ્યાર્થીઓ છે જેને કોઈ ટોપિક અંગે હજી પણ જાણવું હોય તો એ તમારી કોમેન્ટમાં લખી દેજો બરાબર છે એ તમારી કોમેન્ટમાં લખી
13:42 દેજો એટલે હું કહી દઈશ માહિતી બરાબર છે હા હા કોઈપણ ટોપિકને લઈને વિશેષ માહિતી જાણવી હોય તો મને કહી દેજો. ડન છે ચાલો આગળ વધીએ ભાઈ મૌર્યકાળ આવે અને મૌર્યકાળ પછી આપણે મૌર્યોત્તર કાળની વાત કરીએ છીએ અને મૌર્યોત્તર કાળ અને ગુપ્તકાળની વાત કરીએ છીએ હવે મૌર્યોત્તર કાળ તો મૌર્યોત્તર કાળની ગુફાઓ પણ જોવાની છે અને આ સમયમાં મૌર્યોત્તર કાળથી ગુપ્તકાળ સુધીના સમયમાં મંદિર શૈલીને પણ જોવાની છે ખાસ ધ્યાન રાખજો મંદિર શૈલી જોવાની આમાંથી થી સવાલ આવે આવે ને આવે જ આમાંથી સવાલ આવે આવે ને આવે જ મૌર્યોત્તર કાળની ગુફાઓને પણ
14:30 જોવાની મૌર્યોત્તર કાળની ગુફાઓની વાત આવે એટલે અજેન્તા ઈલોરાની ગુફાઓ આ બધી જ ગુફાઓની વાત આવશે ખાસ ધ્યાન દેજો પછી પેલી રાણી ગુફા ગોપિકા ગુફાની વાત આવશે બરાબર છે આ બધી ગુફાઓની વાત આવશે તો એને ખાસ અહીયા ધ્યાન દેવાનું મંદિર શૈલીની વાત કરીએ તો નાગરશૈલી ની મંદિર સ્થાપત્યની વાત આવે નાગર શૈલી જે ઉત્તર ભારતની અંદર શરૂ થયેલી શૈલી હતી મધ્ય ભારત સુધી ફેલાયેલી શૈલી એટલે જો વાત કરીએ તો આ શૈલી છે એ હિમાલયથી લઈ અને વિંધ્યાંચલ પર્વતમાળાના વિસ્તાર સુધી ફેલાયેલી શૈલી હતી ક્યાંથી ક્યાં સુધી વિંધ્યાંચલ
15:17 પર્વતમાળાના વિસ્તાર સુધી ફેલાયેલી શૈલી હતી ભાઈ પછી આવે એ વેસરશૈલી હું કેમ લાઈનમાં લખું છું દ્રવિડશૈલી નથી લખતી વેસરશૈલી લખું છું કે વિંધ્યાંચલથી લઈ અને કૃષ્ણા નદીના વિસ્તાર સુધી ફેલાયેલી હતી અને ત્યાર પછી આવી એ દ્રવિડ શૈલી દ્રવિડ શૈલી આ દ્રવિડ શૈલી છે કૃષ્ણા નદીથી લઈ કન્યાકુમારીના ભાગમાં ફેલાયેલી હતી હવે જો વાત કરીએ તો નાગરશૈલીની ઉપશૈલી તરીકે પણ એ સોલંકી શૈલી જે ગુજરાતની અંદર જોવા મળે છે. સોમનાથ મંદિરને લઈને પણ સવાલ હોય છે. રુદ્ર મહાલયને લઈને કે રુદ્ર મહાલયમાં કઈ એ સ્થાપત્ય કળાની અંદર શિલ્પકામ જોવા મળે
16:03 છે. તો મારુ ગુર્જર શૈલીની અંદર આને પ્રતિહાર શૈલી પણ કહેવાય અને મારુ ગુર્જર શૈલી પણ કહેવાય. તો ગુજરાતના પોર્શનમાંથી જો સ્થાપત્ય કલા શિલ્પકલામાં આવે તો સોલંકી શૈલીની વાત આવે બરાબર છે ત્યાર પછી અહીંયા જોવા મળતી તી ખજૂરાહો શૈલી ખજૂરાહોની શૈલી જે ચંદેલ શાસકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી ચંદેલ શાસકોને આભારી હતી અને ત્યાર પછી ઓડીસા શૈલી જે ઓડીસાના ભાગમાં હતી બરાબર છે આ ઓડીસા શૈલી જે ગંગ વંશના શાસકોને આભારી હતી બરાબર તો આને ખાસ એકવાર જોઈ જજો
16:51 વેસર શૈલી આમ તો એની ઉપશૈલી નથી પણ મંદિર શૈલીની અન્ય જે શૈલી છે એટલે કે એની અંદર જોવા મળતી વૈશળ શૈલી અને બીજી છે પાલ અને સેન શૈલી જે પાલ અને શેન શાસકો દ્વારા વિકસાવવામાં આવી હતી એ શૈલી પણ આની અંદર આવશે દ્રવિડ શૈલીની પોતાની જ શૈલી છે દ્રવિડ શૈલીની શરૂઆત થઈ તી પલ્લવ શાસકો દ્વારા અને આ પલ્લવ શાસકોમાં આવતા હતા નંદીવર્મન મહેન્દ્રવર્મન નંદીવર્મન મહેન્દ્રવર્મન તો એમના સમૂહ પણ તૈયાર થયા
17:38 પલ્લવ શાસકો પછી આવ્યા ચોલ શાસકો અને આ પલ્લવ શાસકોની વાસ્તુકળામાં જેમને ફેરફાર કર્યો એ હતા ચોલ શાસકો અને પલ્લવ પછી ચોલ શાસકોએ જે ફેરફાર કર્યો એ બની આપણી દ્રવિડ શૈલી અને દ્રવિડ શૈલીની મંદિરની ચોથી અને પાંચમી શૈલી એટલે કે વિજયનગર સામ્રાજ્ય શૈલી અને સાથે સાથે જોવા મળતી નાયક શૈલી તિરુવંત નાયક દ્વારા શરૂ થયેલી વિશ્વનું સૌથી એ સાત અજાયબીમાં જોવા મળતું ઉત્કૃષ્ટ એવું મંદિર એટલે કે મીનાક્ષી અમન મંદિર જ્યાં ભગવાન શિવને એ સુંદરેશ્વરના રૂપમાં અને માતા પાર્વતીને મીનાક્ષી અમનના રૂપમાં
18:24 માનવામાં આવે છે તો આ મંદિરની જે વાસ્તુકળા છે જે સ્થાપત્ય કળા છે એ જોરદાર છે એટલે નાયક શૈલીને પણ ધ્યાનમાં લઈ લેવી ડન છે ડન છે આમાંથી કોઈને કાઈ ક્વેશ્ચન હોય તો પૂછતા જજો હો છોકરાઓ કોઈને કાઈ ક્વેશ્ચન હોય તો પૂછતા જજો ડન ઓકે ચાલો આગળ વધીએ ભાઈ ત્યાર પછી માત્ર મધ્યકાલીન ભારતને લઈને વધારે આવતું નથી પણ મધ્યકાલીન સ્થાપત્ય કલા અને આ સ્થાપત્ય કળાની વિશેષતા તમારે એકવાર જોઈ લેવી કે ભાઈ આ સ્થાપત્ય કળામાં અગ્રદ્રશ્ય ટેકનિક જોવા મળે
19:09 ભાઈ આ સ્થાપત્ય કળામાં ચાર બાગયતીિ શેલી જોવા મળે છે ભાઈ આ સ્થાપત્ય કળામાં પિત્રાદુરા પદ્ધતિ જોવા મળે છે આ સ્થાપત્ય કળા છે તો એની અંદર મીનારા જોવા મળે છે ભઈ આની અંદર એ મહેરાબ જોવા મળે છે ખાસ ધ્યાન દેજો આ એની મુખ્ય વિશેષતા છે અગ્રદ્રશ્ય ટેકનીિક એટલે ચારેય બાજુથી જુઓ તો તમને સ્થાપત્ય સરખું જ લાગે ચાર બાગી અતિશૈલી એટલે કે ચાર તરફ બગીચા હોય અને વચ્ચે આપણું મુખ્ય સ્થાપત્ય હોય હુમાયુના મકબરાને જોઈ અને શાહજહાએ તાજમહેલ
19:54 ચાર બાગયતિશૈલીએ તૈયાર કરાવ્યો હતો તો આને પણ ખાસ ધ્યાન રાખવાનું પિત્રાદુરા પદ્ધતિ પિત્રાદુરા પદ્ધતિ એટલે શું વિદ્યાર્થી મિત્રો કેટલા કહેશે ચલો ફટાફટ મને મને આન્સર આપો પિત્રા દુરા પદ્ધતિ એટલે શું? કેજો ભાઈ પિત્રા દુરા પદ્ધતિ એટલે દિવાલો ઉપર કિમતી રત્નો કે મીનાકારી કરી હોય ખાસ ધ્યાન દેજો મીનારા ટોચના ભાગના મહેરાબ એટલે આ રીતનું હોય તો આને મહેરાબ કહેવાય આને મહેરાબ કહેવાતું આ પ્રવેશદ્વારો તો આને કહેવાતું મહેરાબ તો
20:43 આ મહેરાબ તૈયાર કરવામાં આવતા આટલું ધ્યાન રાખવાનું ઇન્ડોગૌથિક વાસ્તુકળા અને નવરોમન શૈલીમાંથી આમ તો અત્યાર સુધી કાંઈ આવ્યું નથી કળા તરફ જઈએ કળા તરફ અને એ પણ પ્રદર્શન કળા તરફ નૃત્યમાંથી હંમેશા સવાલ હોય ભારતના શાસ્ત્રીય નૃત્યને લઈને સવાલ હોય છે અથવા તો ગુજરાતના લોક નૃત્યને લઈને સવાલ હોય છે લાસ્ટ ટાઈમ પરીક્ષામાં આમાંથી એક સવાલ હતો કે ભાઈ ગુજરાતની અંદર એ સૌરાષ્ટ્રના મહિલાઓ દ્વારા એ રાંદલમાના ઘોડા નૃત્ય ઘોડા નૃત્ય એ કયા માતાજી માટે થાય છે એ રાંદલમાં માટે સૌરાષ્ટ્રના
21:30 મહિલાઓ નૃત્ય કરે છે ખાસ સામાજિક પ્રસંગે આ નૃત્ય થતું જોવા મળે છે તો આમાંથી રાંદલમાનો ગરબો એ પૂછાયેલું છે બરાબર છે ખાસ ધ્યાન દેજો જે જે ક્વેશ્ચન આવેલા છે ટોપિક સાથે એની વાત કરતા જઈએ છીએ કે એ ક્વેશ્ચનની વાત આવી ગયેલી છે બરાબર પછી તમે જોવા જાવ સંગીત કળામાંથી સંગીત કળામાંથી તો શાસ્ત્રીય સંગીતમાંથી પણ સવાલ આવે અથવા તો આ સંગીત કળામાંથી કોઈને એવોર્ડ મળ્યો હોય તો પણ સવાલ આવે છે ભઈ શાસ્ત્રીય સંગીત માંથી પણ સવાલ જોવા મળે છે અચ્છા કોઈપણ મહોત્સવ થયો હોય અને મહોત્સવમાં જો જે સંગીતની વાત હોય એ પણ જોવા મળે છે અને સંગીત સાથે સાથે ખાસ
22:16 વાદ્યોનો ઉપયોગ જોવા મળે છે લાસ્ટ ટાઈમ આમાંથી જે સવાલ પૂછાણો હતો એ નરસિંહી મહેતાને લઈ અને સવાલ પૂછાણો હતો આપણે એની અગાઉ લેક્ચરમાં વાત કરી હતી કે નરસિંહ મહેતા સાથે શા માટે કરતા વડતાલ કે શા માટે એક તારો જોવા મળે છે તો અહિંયા વાધ્યની વાત પણ થતી જોવા મળે છે શાસ્ત્રીય સંગીતમાંથી એમના બે ટોપિક છે હિન્દુસ્તાની સંગીત અને કર્ણાટકી સંગીત અચ્છા અત્યારે આ વસ્તુ કેમ ઈમ્પોર્ટન્ટ છે અને ત્રીજું છે નાટ્યકલા ખાસ ધ્યાન દેજો નાટ્યકલામાંથી તો કેટલા
23:03 સવાલ પૂછાય છે અને નાટ્યકલા આવશે ને ત્યારે ગુજરાતની નાટ્યકલા જ આવશે ગુજરાતની નાટ્યકલા જ આવશે ગુજરાતના નાટ્યકારો અને આ નાટ્યકારોને જે ઉપનામ મળ્યું હશે આ ઉપનામ વિશે ક્વેશ્ચન આવે છે બરાબર છે લાસ્ટ ટાઈમમાં સવાલ હતો મુછાળીમાં કોને કહેવામાં આવે છે બરાબર લાસ્ટ ટાઈમ આવો સવાલ હતો એટલે ગુજરાતની નાટ્યકલા અને ખાસ કરીને નાટ્યકલાના ઉપનામ એ પૂછાય છે ભાઈ ખાસ કરીને નાટ્યકલાની અંદર જે સૌથી પહેલા નાટ્યકલાની શરૂઆતની અંદર ભૂગળ વગાડી
23:48 નાટ્યકલાની શરૂઆત થાય એ કયા સમુદાયના વ્યક્તિ દ્વારા થાય વાળંદ સમુદાયના વ્યક્તિ દ્વારા આ નાટ્યકલાની શરૂઆત કરવામાં આવે છે આવો સવાલ પૂછાય છે હવે આ ત્રણેયને મે એક પેજમાં કેમ લીધા ખાસ ધ્યાન દેજો કે આ વખતે આ વખતે ખાસ કરીને આપણા વર્લ્ડની કલ્ચરલ યાદીની અંદર વર્લ્ડની કલ્ચરલ યાદીની અંદર નાટ્યવેદ નાટ્ય જે ભરત મુનિ દ્વારા ભરત મુનિ દ્વારા તૈયાર થયો છે આ ભરત મુનિ દ્વારા તૈયાર થયેલા નાટ્યવેદને વિરાસત આપણી વિશ્વ વિશ્વ વિરાસતની યાદીમાં એ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે ભરતમુનિ નાટ્યવેદ આવે તો ભરતનાટ્યમ પણ આવે
24:37 તો શાસ્ત્રીય નૃત્યને લઈને પણ સવાલ આવે તો આમ જોવા જાવ તો કરંટનો પોઈન્ટ પણ થઈ ગયો અને આમ જોવા જાવ તો આપણો કલ્ચરનો પોઈન્ટ પણ થઈ ગયો ખાસ ધ્યાન દેજો નવી વસ્તુને મળેલા જીઆઈ ટેગ એ ખાસ કરીને જવાના નવી વસ્તુને મળેલા એ જીઆઈ ટેગ પછી કૃષિક્ષેત્રે હોય એ હસ્તકળાના ક્ષેત્રે હોય કે એ સંરક્ષણના ક્ષેત્રે હોય કે ખાસ કોઈ પાક માટે હોય તો એજીઆઈ ટેગ કરીને જવાના બરાબર છે ડન છે હા જીઆઈ ટેગમાંથી બહુ સવાલ પૂછાય છે જીઆઈ ટેગની જ્યારે વાત આવે તો એની અંદર હસ્તકળા હસ્તકળામાં લાસ્ટ ટાઈમ પેપરમાં બાંધણી વિશે સવાલ આવી ગયો હતો પટોળા વિશે
25:25 સવાલ આવી ગયો છે ટંગાલિયાની શાલ વિશે સવાલ આવી ગયો છે કલમકારી વિશે સવાલ આવી ગયો છે જે આંધ્રપ્રદેશની હસ્તકળા છે બરાબર છે રોગન પેન્ટિંગને લઈને જીપીએસસીની અંદર સવાલ આવી ગયેલો એટલે હસ્તકળા છે એ ખાસ કરવાની હસ્તકળા કરવાની બીજું જોરાવર્ષી જાદવ હું લખું છું જે જે આ જોરાવર જાદવમાં સૌરાષ્ટ્રના પરગણા અને પંથકો કરી પંથકો કરી એક ટોપિક આપ્યો છે આ સૌરાષ્ટ્રના પરગણા અને પંથેકમાંથી
26:10 કાયમ એક પ્રશ્ન આવે છે લાસ્ટ ટાઈમ કાઠિયાવાડને લઈ કાંઠિયાવાડને લઈ સવાલ આવ્યો કે કાંઠિયાવાડનો વિસ્તાર એટલે કયો વિસ્તાર એટલે કે જ્યાં કાઠી સમુદાય રહેવાનું શરૂ કર્યું એ વિસ્તાર કાઠિયાવાડના નામથી ઓળખાણું બરાબર છે અને આ વખતે 2025 12 નવેમ્બર 12 નવેમ્બર 2025 એ જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે બરાબર લોક સાહિત્યકાર નું નિધન થયું છે એટલા માટે પણ એ ધ્યાનમાં રાખવાની બાબત બની જાય ડન છે ખાસ ધ્યાન દેતા જજો ચિત્રકળા
27:00 ચિત્રકળાને લઈને એના સિદ્ધાંતો નિયમો ચિત્રકળાના પ્રકારો ચિત્રકળા કેમ થાય આ બધા સવાલો નહીં આવે ગુજરાતની ચિત્રકળા વારલી ચિત્રકળા અને પીઠોરા ચિત્રકળામાંથી અવારનવાર સવાલ પૂછાણા છે કમાંગરી શૈલીમાંથી અવારનવાર સવાલો પૂછાણા છે બરાબર છે એસટીઆઈની પરીક્ષા એટલે ગુજરાતની ચિત્રકળા કહું છું અને એમાંથી ચિત્રકારો અને ચિત્રકારોમાં ખાસ રવિશંકર રાવળ એટલે કે આપણા કલાગુરુ રવિશંકર રાવળના બે શિષ્યો કનુભાઈ દેસાઈ
27:46 આ કનુભાઈ દેસાઈ હતા આર્ટ ડિરેક્ટર જનક જનક પાયલ બાજે મૂવીમાં ફર્સ્ટ ટાઈમ આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છાયા ચિત્રો દોડતા હતા અને બીજું ગાંધીજીના જીવનથી એટલા પ્રભાવિત હતા ગાંધીજીના જીવનના અમુક અમુક દ્રશ્યોને એ ટ્રેનના ડબ્બા ઉપર દોરી નાખ્યાતા બીજા છે સોમાલાલ શાહ આ સોમાલાલ શાહ છે એ પક્ષીઓના ચિત્રો દોરતા અને પક્ષીઓના ચિત્રોનું સંપૂટ તૈયાર કરતા ભાવનગરના નરેશને પક્ષીઓના ચિત્રોનું એ સંપૂટ ભેટમાં આપ્યું છે. ત્યાર પછી વાત કરો તો બંસીલાલ વર્મા રસિકલાલ પારેખ
28:33 જયરામ પટેલ અને ભૂપેન ખખર આમને જોતા જવાના આમને જોઈન જ જવાના ગુજરાતની અંદર થી એક સવાલ હંમેશા દેવી દેવી દેવતાઓને લઈને આવે છે દેવી દેવતાઓને લઈને એક પ્રશ્ન આવે જ છે તો દેવી દેવતાઓ જોતા જવાન મહોત્સવમાંથી મહોત્સવ મોઢેરાન સૂર્ય મંદિરનો મહોત્સવ હોય ઉતરાર્ધ મહોત્સવ કે તાનારીરી મહોત્સવ ગોપીકલા ઉત્સવ હોય આ બધા જ ઉત્સવમાંથી એકને એક સવાલ આવે જ છે બરાબર છે કે પછી તમે વાત કરો સૌરાષ્ટ્ર તમિલે સંગમ કે પછી
29:20 તમે વાત કરો કાકરિયા કાર્નિવાલ કે કાકરિયા અરે પેલો પતંગ કાઈટ ફેસ્ટિવલ આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ તો મહોત્સવમાંથી લઈ અને હંમેશા એક પ્રશ્ન જોવા મળે છે જોજો બરાબર છે એટલે આ બધા ટોપિક જોતા જ જવાના આને છોડવાન નહી અને ખાસ આઈએમપી આદિવાસી સંસ્કૃતિ આદિવાસી સંસ્કૃતિ આમાંથી પ્રશ્ન આવે આવે ને આવે જ આમાંથી પ્રશ્ન આવે ને આવેઆ આવ્વેજ એટલે આ પણ આઈએમપી છે હું અત્યારે ભક્તિ આંદોલન અને સુફી આંદોલનની વાત નથી કરતી કારણ કે એમાંથી પ્રશ્ન મહત્તમ ઓછા આવે છે હા શંકરાચાર્યને લઈને પ્રશ્ન હોય છે
30:08 પણ પ્રમાણ એનું થોડું ઓછું છે બરાબર તો આટલામાંથી આટલા ટોપિક માંથી પ્રશ્નો આવે આવે ને આવવે એટલે આ ટોપિકને એકવાર તમારે ગોથર છતા જ જવાનું બરાબર પણ કલ્ચરમાં આટલા ટોપિકમાં જોઈ લો એટલે લગભગ વાંધો આવે નહીં બરાબર છે એ સિવાય તમારા કાઈ પ્રશ્ન હોય વિદ્યાર્થી મિત્રો તમારા કાઈ પ્રશ્ન હોય તો મને પૂછો તમારે કોઈને કાઈ પ્રશ્ન હોય તો મને પૂછો ડન છે
30:55 ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયાનો લેક્ચર છે અત્યારે એ વિરામીએ છીએ મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બરાબર છે આશા છે કે આવનારી એસટીઆઈની પરીક્ષામાં આપ સૌ ખૂબ સારું પરિણામ લાવો તમારી મહેનત છે એ રંગ લાવે અને ઝડપથી તમે તમારું એક કદમ તમારી મુખ્ય પરીક્ષા તરફ તમારા સ્વપ્ન તરફ લઈ જાવ એવી આશા સૌ આજનો લેક્ચર અહી વિરામું છું જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ