0:09 જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું કાર્તિક આપ સૌનું ડીઆઈસીએસ ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ સર્વિસીસના YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે એસજઆઈની એક્ઝામને ધ્યાનમાં લઈને જે સંકલ્પ સીરીઝ ચાલુ કરી છે એ અંતર્ગત આપણે બધા જ ઇતિહાસ ઉપર ચર્ચા કરી રહ્યા છે અલગ અલગ ફેકલ્ટી જે નિષ્ણાતડીઆઈસીએસની છે તમારી જોડે દરેક સબ્જેક્ટ ઉપર દરરોજ ચર્ચા કરી રહી છે એમાં આપણે એટલે કે હું કાર્તિક તમારી સાથે ચર્ચા કરી રહ્યો છું ઇતિહાસ ઉપર લાસ્ટ લેક્ચરની અંદર આપણે બૌદ્ધ ધર્મ વિશે ચર્ચા કરી જે ખૂબ જ અગત્યનો ટોપિક આપણા જીપીએસસી ડિપાર્ટમેન્ટ દ્વારા લેવાતી એક્ઝામ ક્લાસ વન ટુ હોય એસટઆઈ હોય કે ડીવાયએસઓ એમાં રહેતો હોય છે હવે વાત કરીએ છીએ સેકન્ડ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ટોપિક ધેટસ
0:55 કોલ્ડ જૈન ધર્મ જૈનિઝમ બૌદ્ધ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ વિશે એક્ઝામમાં અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ આજે આપણે જૈનિઝમ વિશે જે ખૂબ જ અગત્યનો ટોપિક છે જે એક્ઝામમાં અવારનવાર પૂછાય છે ઓકે નાઉ જ્યારે આપણે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની વાત કરીએ છીએ ત્યારે એની માહિતી ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓના દિમાગમાં મિક્સ થઈ જાય છે સો આપણે જ્યારે હમણાં ચર્ચા કરીશું જૈન ધર્મ વિશે તો આપણે બૌદ્ધ અને જૈન ધર્મ બંનેને ધ્યાનમાં રાખી મિક્સ કમ્પેરિઝન સાથે ચર્ચા કરીશું જેથી આપણને કન્ફ્યુઝન થાય નહી હેલો તુલસી ઓકે તો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા વાત કરીએ છીએ જૈન ધર્મમાં જૈન શબ્દ તો જૈન
1:42 શબ્દ જે છે આ જૈન શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે તો જૈન શબ્દ છે સંસ્કૃત શબ્દ છે જીન એના ઉપરથી ઉતરી આવ્યું છે એનો મતલબ થાય છે જીતવું જૈન શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ જીન ઉપરથી ઉતરી આવ્યું એનો મતલબ થાય છે જીતવું પણ જીતવું કોને તો જીતવાનો મતલબ છે જૈન ધર્મમાં કે મન વાણી અને શરીરને જીતવું રાઈટ બહુ ઊંચી વાત છે ગીતામાં પણ ભગવાન કહે છે ને કે ભાઈ દુનિયાનો સૌથી મોટો વિજય છે ને એ પોતાની ઉપરનો વિજય છે અને જે વ્યક્તિએ પોતાના ઉપર વિજય હાસિલ કરી લીધી છે ને એ વ્યક્તિની જીતને તો ભગવાન પણ હારમાં નથી બદલી શકતો બીિગેસ્ટ વિનિંગ ઇઝ પોતાની ઉપરનો વિજય
2:47 જોઈ લઈએ છે અવાજ સ્લો આવે છે એક વખત જોઈ લઈએ છકે સો મિત્રો જીન શબ્દ છે સંસ્કૃત એના પરથી ઉતરી આવ્યું છે જૈન શબ્દ જેનો મતલબ થાય છે જીતવું કોને જીતવું તો મન વાણી અને શરીરને અને અસલી વિજય યાદ છે મિત્રો જ્યારે એક્ઝામની તૈયારી કરીએ છીએ ત્યારે પણ આપણે કોને જીતવાનું હોય છે આપણા મન અને મસ્તિષ્કને જે આપણને ડિસ્ટ્રેક્ટ કરે છે અને જેને પોતાના ઉપર વિજય હાસીલ કરી લીધી તો એનાથી મોટો વિજય દુનિયામાં કોઈ છે નહી છે ચાહે સવારે વહેલું ઉઠવું હોય કે ડિસીિપ્લિન વેમાં તૈયારી કરવી હોય અને જૈન ધર્મની અંદર 24 તીર્થંકરોનો ઉલ્લેખ છે તીર્થકર 24 તીર્થંકરનો ઉલ્લેખ છે જ્યારે જ્યારે વાત બૌદ્ધ ધર્મની આવે છે મિત્રો તો બૌદ્ધ ધર્મમાં ખાલી એક જ છે ગૌતમ બુદ્ધ પણ જ્યારે આપણે જૈન ધર્મની વાત કરીએ છીએ તો જૈન ધર્મની અંદર કેટલા તીર્થકાર આવે છે 24 તીર્થકરનો ઉલ્લેખ આપણે
3:34 આવે છે ઓકે અને 24 તીર્થકરની વાત આવે છે તો જૈન ધર્મના સ્થાપક કોણ છે પ્રથમ તીર્થકર છે અને પ્રથમ તીર્થકર કોણ છે ઋષભદેવ જેમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે આદિનાથ ઓકે અને કે છે કે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં જૈન આંદોલનનો ફેલાવો એમણે કર્યો ધેન આપણે જૈન ધર્મના તીર્થકાર છે ઋષભદેવ અને 22 માં તીર્થંકર છે અરિસ્ટોનેમી આ અરિસ્ટોનેમીને બીજા કયા નામે ઓળખાય છે નેમીનાથ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર છે ઋષભદેવ અને 22 માં તીર્થંકર છે નેમિનાથ યાની કે એમને અરિસ્ટોનેમી તરીકે પણ ઓળખાય છે જેનો ઉલ્લેખ ઋગવેદમાં પણ થયેલો છે તો તમને એક્ઝામમાં આ પણ પૂછી લે કે કયા જૈન તીર્થંકરનો નામનો ઉલ્લેખ ઋગવેદમાં તો જૈન ધર્મના પ્રથમ તીર્થંકર છે ઋષભદેવ જેમને આદિનાથ પણ કહેવાય છે અને 22
4:20 માં છે અરિષ્ટોનેમી જેમને નેમિનાથ તરીકે પણ ઓળખાય છે જેમનો ઉલ્લેખ આપણ આપણને જોવા મળે છે ઓકે ધેન આફ્ટર વાત કરીએ છીએ નેક્સ્ટ તમે જોશો મિત્રો કે જૈન ધર્મની અંદર એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો છે 24 તીર્થંકર છે અને આ 24એ 24 તીર્થંકરો જે છે એમનો જન્મ ક્ષત્રિય રાજવંશમાં થયો છે ખાસ ધ્યાન રાખજો એક્ઝામમાં પૂછાયું જૈન ધર્મના 24 તીર્થંકર છે અને 24 એ 24 નો જન્મ ક્ષત્રિય રાજવંશમાં થયો છે ક્ષત્રિય રાજવંશમાં આ લોકો રાજાના ઘરે જન્મ્યા અને સામાજિક જીવનની શરૂઆત વ્યવહારિક જીવનની પણ શરૂઆત કરી અને ધેન આફ્ટર કહેવાય છે આ લોકોએ સન્યાસ લીધો તો 24એ 24 તીર્થંકર જે છે એમનો જન્મ ક્ષત્રિય રાજાઓને ત્યાં થયો છે
5:05 જૈન ધર્મના 23 માં તીર્થંકર છે એમનું નામ છે પાર્શનાથ એમનો જન્મ ક્યાં થયો છે કાશીના ઈશ્વાકુ વંશના રાજા હતા અશ્વસેન એમને ત્યાં થયો છે અને જૈન ધર્મનો સૌથી વધારે ફેલાવો કરનાર કોણ છે જૈન ધર્મના અંતિમ તીર્થંકર છે આ અંતિમ તીર્થંકરનું નામ શું છે તો ધેટ્સ મહાવીર સ્વામી અંતિમ તીર્થકાર કોણ છે મહાવીર સ્વામી તો આ જે મહાવીર સ્વામી જે છે એમણે આ જૈન ધર્મનો સૌથી વધારે ફેલાવો કર્યો અને ઈસવીસન પૂર્વે 250 બરાબર છે નેમિનાથજે પારસનાથ છે એનાથી 250 ઈસવીસન પૂર્વે એમનો સમય છે ઓકે અને પારસનાથ જે જૈન ધર્મના 23 માં તીર્થંકર છે એમના જે ડિસાઈપલ અનુયાયીઓ છે એમને શું કહેવામાં આવે છે નિગ્રત
5:52 અને પારસનાથ દ્વારા સમર્પિત ચાર મહાવ્રતો ખાસ ધ્યાન આપજો મિત્રો આપણે વાત કરીશું જૈન ધર્મ જે છે આ જૈન ધર્મની અંદર પાંચ મહાવ્રતોનો ઉલ્લેખ છે ખાસ એક્ઝામમાં પણ પૂછાયું છે જૈન ધર્મની અંદર પાંચ મહાવ્રતોનો ઉલ્લેખ છે આ પાંચ મહાવ્રતોમાંથી તમને એક્ઝામમાં પૂછી લે કે જૈન ધર્મના ચાર મહાવ્રતો કોણે આપ્યા છે પારસનાથ પાંચ મહાવ્રતો જે છે એમાં સૌથી પહેલું છે અસત્ય અહિંસા અપરિગ્રહ મતલબ ધનનો સંગ્રહ ન કરવો ન કરવાનો મતલબ શું થાય છે કે જેટલું જરૂરી છે ને એટલું જ બે ટાઈમ જમવાનું અને બે જોડી કપડા અને જીવનમાં વધારે પડતા લોકો ખોટું કામ કરે છે એની
6:38 પાછળનું કારણ છે એમને 100 પેઢી સુધી ચાલે ને એટલું ધન ભેગું કરવાનું છે પણ જૈન ધર્મમાં કહે છે વ્યક્તિની જે અંદરની જે ગ્રીડનેસ છે એટલે કે જે લાલચ છે એને ખતમ કરવા માટે અપરિગ્રહ ધનનો ત્યાગને જેટલું જરૂરી છે એટલું અને અસ્તેય યાની ચોરી ન કરવી આજે ચાર જે છે ને મહાવ્રતો કોણે આપ્યા છે પારસનાથે પણ પાંચમો મહાવ્રત છે ધેટ્સ કોલ્ડ બ્રહ્મચર્ય આ બ્રહ્મચર્ય જે પાંચમો જે છે એ કોણે આપ્યો છે તો એ આપ્યો છે મહાવીર સ્વામીએ નવ લીસન બરાબર છે તમને પૂછી લે જૈન ધર્મના કેટલા મહાવ્રતો છે પાંચ જેમાંથી ચાર સત્ય અહિંસા અપરિગ્રહ અને અસ્તે આપ્યા છે પારસનાથ 23 માં તીર્થંકર અને જે પાંચમો છે બ્રહ્મચર્ય એ કોણે આપ્યો છે મહાવીર સ્વામી આમ થઈને જૈન જૈન ધર્મની અંદર પાંચ મહાવ્રતોનો ઉલ્લેખ
7:23 છે ઓકે અને જૈન ધર્મની અંદર શરૂઆતમાં સ્ત્રીઓને સ્થાન નતું સ્ત્રીઓને સ્થાન નતું મતલબ સ્ત્રી સન્યાસો નથી સ્ત્રી જે છે એ સન્યાસી નથી બની શકતી પણ એક્ઝામમાં તમને પૂછે કે જૈન ધર્મની અંદર સૌપ્રથમ વખત સ્ત્રીઓને પ્રવેશ કોણે આપ્યો જૈન સંઘમાં તો પારસનાથ અને ક્યાંથી ખબર પડે છે તો પારસનાથના સમયમાં સ્ત્રી સંઘની અધ્યક્ષ પ્રમુખ તરીકે પુષ્યચુલા નામની સ્ત્રીનો ઉલ્લેખ છે જ્યાંથી ખબર પડે છે કે જૈન ધર્મની અંદર શરૂઆતમાં 22 તીર્થંકરો સુધી સ્ત્રીઓને સંઘમાં શામિલ નતા કર્યા સન્યાસી તરીકે પણ પારસનાથે સ્ત્રીઓને અલાઉ કર્યું સન્યાસ લેવા માટે ઓકે તો આ પણ એક્ઝામમાં પૂછી શકે તમને ધેન આફ્ટર વાત કરીએ છીએ નેક્સ્ટ જે પારસનાથ જે છે 23 માં તીર્થંકર એમને
8:09 પોતાના પ્રાણનો ત્યાગ ક્યાં કર્યો ઝારખંડ ઝારખંડમાં કઈ જગ્યાએ છે ગિરિડે જિલ્લો છે એના સંમેદ પર્વત ઉપર નિર્માણનો મતલબ શું છે પ્રાણનો ત્યાગ કરવો તો ત્યાં આગળ એમને પ્રાણનો ત્યાગ કર્યો એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે પહેલા ઝારખંડનો ગિરડે જિલ્લો સંવેદ પર્વત ઓકે અને આ એટલા માટે કહું છું કે હમણાં ત્રણેક વર્ષ પહેલા છે ને આ જે જગ્યા છે ને એને ટુરિસ્ટ પ્લેસ ઘોષિત કર્યું હતું ગવર્મેન્ટે તો લોકો ત્યાં જવા માટે ટુરિસ્ટ પ્લેસ અને ત્યાં ગંદગી કરવા માટે તો જૈન કોમ્યુનિટીના લોકોએ ઓપોઝ કર્યું આંદોલન પણ કર્યું કે આ જગ્યા એમના માટે બહુ પવિત્ર છે ગિરિડે સંવેદ પર્વત અને ત્યાં લોકો જોઈને ગંદગી કરે છે અને એટલા માટે જ ગવર્મેન્ટને પછી કહેવામાં આવ્યું કે આ જગ્યાને તમે ટુરિસ્ટ પ્લેસ તરીકે કેન્સલ કરી દો તે ચર્ચામાં પણ હતું અને જૈન ધર્મના છેલ્લા તીર્થંકર કોણ છે
8:55 જેમના સમયમાં સૌથી વધારે ફેલાવો થયો 24 માં તીર્થંકર છે મહાવીર સ્વામી ઓકે અને મહાવીર સ્વામીએ પણ એમના જીવનમાં એક સંઘની સ્થાપના કરી હતી જેમાં ટોટલ કેટલા લોકો હતા 11 લોકો હતા અને એને શું કહેવામાં આવે છે ગણધન મિત્રો પારસનાથ જે છે ને પારશ્વનાથ એમના અનુયાયીને શું કહેવાય છે નિગ્રત નિગ્રતનો મતલબ થાય છે બંધન મુક્ત અને મહાવીરસ્વામી સ્વામી જે છે આ મહાવીર સ્વામીના જે અનુયાયીઓ છે એમને શું કહેવામાં આવે છે ગણતા તો આ પણ તમને એક્ઝામમાં પૂછી લે અને મહાવીર સ્વામીના અનુયાયીઓમાં કુલ ટોટલ 11 લોકો હતા આગળ વાત કરીએ છીએ મિત્રો નેક્સ્ટ અને મિત્રો જૈન ધર્મ જે છે ને એ કર્મવાદ અને પુનર્જન્મમાં વિશ્વાસ કરે છે આ પણ
9:40 એક્ઝામમાં પૂછાયું છે તો પુનર્જન્મ યાની કે મનુષ્યનો જન્મ બરાબર ઈચ્છાઓની પૂર્તિ માટે ફરી વખત થતો રહે છે પુનર્જન્મ અને કર્મવાદ મતલબ જે વ્યક્તિ જેવું કરે છે એવું એમનું ભાગ્ય લખાય છે અને જૈન ધર્મ પ્રમાણે કર્મનું ફળ જ જન્મ અને મૃત્યુનું કારણ છે જેવા કર્મ કરીએ છીએ એવી રીતે જ જન્મ મળે છે અને મૃત્યુ ઓકે અને તમે જુઓ કે ખાસ તમને એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછે બૌદ્ધ અને જૈન ધર્મમાં બંનેઓમાંથી અહિંસાનું તત્વ કયા ધર્મમાં વધારે છે તમને એક્ઝામમાં પૂછી લે કે જૈન અને બૌદ્ધ ધર્મ બંનેમાંથી અહિંસાનું નું તત્વ શામાં વધારે છે તો જૈન ધર્મમાં કેમ કારણ કે જૈન ધર્મમાં યુદ્ધ તો
10:25 છે જ પ્લસ ખેતીને પણ ત્યજવા યોગ્ય ગણ્યા છે સમજજો કેમ એવું કહે છે કે બૌદ્ધ અને જૈન ધર્મમાંથી અહિંસાનું તત્વ જૈન ધર્મમાં વધારે છે કારણ કે જૈન ધર્મની અંદર યુદ્ધ તો છે જ પણ ખેતી પણ ન કરવી જોઈએ એ પણ પાપ છે કેમ તો તમે જુઓ કે બૌદ્ધ અને જૈન ધર્મની સ્થાપના પાછળનું કારણ પણ શું હતું કે છઠ્ઠી સદીની અંદર જે અહિંસાની શરૂઆત થઈ યુદ્ધો મારકાટ એને રોકવા માટે અને તમે જો જૈન ધર્મનો તો મંત્ર જ છે ને અહિંસા પરમો ધર્મ તો જૈન ધર્મની અંદર જે જે રાજાઓ તમે જોશો ને ઇતિહાસમાં એ ચંદ્રગુપ્ત મૌર્ય હોય કે પછી કુમારગુપ્ત કુમારપાળ હોય ગુજરાતનો એ લોકોએ માંસ ખાવાનું પણ છોડી દીધું દારૂ પીવાનું પણ છોડી દીધું પશુબલીને પણ છોડી દીધી ઈવન યુદ્ધો પણ સ્ટોપ કર્યા તો જૈન
11:11 ધર્મની અંદર નોટ ઓન્લી યુદ્ધ પણ જે વ્યક્તિ જૈન ધર્મને માને છે ને એ વ્યક્તિ ખેતીને પણ છોડી દે છે એટલે તમે તમે જોજો કે આજે પણ જૈન કમ્યુનિટીના જે લોકો હશે ને એ લોકો ખેતી કરતા નહી હોય અને વધારે પડતા લોકો વેપાર સાથે જોડાયેલા હશે ઈવન આર્મીમાં પણ નહી હોય કારણ ખેતીને પણ છોડી દીધી એ સમયમાં જે લોકોએ જૈન ધર્મનો અંગીકાર કર્યો તો તમે જોશો કે ખેતી કરતી વખતે પણ જે ખેતીમાં પ્રાણી હોય બળદ પછી ખેતર ખેડતી વખતે જે ઈયળ અને એ લોકો એ મરી જાય છે ઇન્સેક્ટ તો એ પણ પાપ ગણવામાં આવે છે. તમે વિચારો કે કેટલી ઊંચી અહિંસાની વાત છે જૈન ધર્મમાં કે ખેતીને પણ અયોગ્ય માનવામાં આવી છે એ પણ કામ કરવા જેવું છે નહીં એટલા માટે તમે જોશો કે જૈન ધર્મ સાથે જોડાયેલા જેટલા પણ લોકો હશે ને વેપાર સાથે હશે કારણ કે જૈન ધર્મમાં માને છે તેમના માટે ખેતી કરવી પણ યોગ્ય નથી ચુસ્ત જૈન
11:58 વ્યક્તિ માટે અને આપણા ગુજરાતના ગૃહમંત્રી પણ જૈન છે ધેટ્સ હર્ષ સંઘવી અને ભૂતપૂર્વ આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જૈન કોમ્યુનિટીથી બિલોંગ કરે છે રાઈટ અને તમે ઇતિહાસ ભણશો ત્યારે જોશો કે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે શ્રીમદ રાજચંદ્ર એ પણ જૈન કોમ્યુનિટીથી બિલોંગ કરે છે ઓકે તો જૈન ધર્મમાં યુદ્ધ અને ખેતી બંને તજવે યોગ્ય છે અને આ ખેતી થી આપણને ખબર પડે છે કે જૈન લોકો જે ખેતી પણ કરતા નથી એનું કારણ ખેતીમાં પણ હિંસા થઈ રહી છે નાની મોટી પણ તો એટલા માટે જ તમે જોશો કે જૈન ધર્મના લોકો જે માને છે બધા લોકો વેપાર સાથે એટલે જૂના સમયમાં પણ તમે ઇતિહાસમાં જો મોટા મોટા મોટા જે વેપારી હતા એ બધા જૈન કોમ્યુનિટી સાથે જોડાયેલા છે ઓકે ધેન આફ્ટર શરૂઆતમાં જૈન ધર્મમાં લોકો
12:44 મૂર્તિ પૂજામાં નતા માનતા અને તમે જો બૌદ્ધ અને જૈન ધર્મની સ્થાપના આજ પણ એક ઉદ્દેશ્ય સાથે થઈ કે વૈદિક ધર્મની અંદર જે મૂર્તિ પૂજા થતી હતી જે આડંબરો થતા હતા એનો વિરોધ પણ સમય જતાં જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ મૂર્તિ પૂજા ચાલુ થાય છે પણ શરૂઆતમાં જૈન ધર્મમાં મૂર્તિ પૂજાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી પણ પાછળથી સમય જતાં આપણે જોઈએ છીએ કે મૂર્તિ પૂજાની શરૂઆત થઈ એટલે જૈન મંદિરોની અંદર તીર્થંકરો જે છે એમની મૂર્તિઓ મુકવામાં આવી છે જ્યારે પૂજવામાં આવે છે અને જેમ મંદિર હોય હિન્દુ ધર્મમાં જેમ સ્તૂપ હોય બૌદ્ધ ધર્મમાં એવી જ રીતે જૈન ધર્મના જે મંદિરો છે એને શું કહેવામાં આવે છે વરશીપ પ્લેસને દેરાસર તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ હવે વાત કરી છે મિત્રો જેવી રીતે બૌદ્ધ ધર્મની અંદર ગૌતમ
13:31 બુદ્ધના જીવન પરિચય વિશે જોયું જૈન ધર્મની અંદર 24 ટીચર્સ છે તીર્થંકર છે પણ એક્ઝામમાં તમે જોશો કે છેલ્લા તીર્થંકર જે છે મહાવીર સ્વામી જેમના સમયમાં સૌથી વધારે જૈન ધર્મનો ફેલાવો થયો એમના વિશે એક્ઝામમાં પૂછે છે એમના પર્સનલ લાઈફથી થઈ અને જૈન ધર્મ માટે કરેલા કામોમાં તો મહાવીર સ્વામી વિશે જોઈએ છીએ મહાવીર સ્વામીનો જીવન પરિચય મહાવીર સ્વામીનો જન્મ ક્યારે થયો ઈસવીસન પૂર્વે 599 99 અને ઘણી જગ્યાએ લખ્યું છે 540 કઈ જગ્યાએ થયું કુંડલગામ યા કુંડરગામ અને આ વૈશાલી ગણ રાજ્યમાં આવતું હતું અને અત્યારે કઈ જગ્યાએ છે બિહારમાં કુંડલવનમાં થયું વૈશાલી ગણરાજ્ય ક્ષત્રિય રાજાને ત્યાં અને બિહારમાં પિતાનું નામ છે સિદ્ધાર્થ અને એ વજ્જી સંઘના જ્ઞાતૃક કુળના મુખ્યા શાસક હતા હવે એને બૌદ્ધ ધર્મ સાથે કમ્પેર કરીએ
14:17 ભગવાન બુદ્ધ જે છે ને એમનો જન્મ ક્યાં થયો તો લુંબીની જે નેપાળમાં છે અને ભગવાન એટલે કે મહાત્મા બુદ્ધજ જે છે એ કયા કુલ સાથે જોડાયેલા છે શાક્ય એમનો વંશ કયો હતો શાક્ય કુલ અને એમના પિતાનું નામ શું હતું શુદ્ધોધન જ્યારે અહીં મહાવીર સ્વામીના પિતાનું નામ શું છે સિદ્ધાર્થ રાઈટ ઓકે અને એમની માતા મહાવીર સ્વામીની માતાનું નામ શું છે ત્રિશલા જે લીછવી રાજવંશના શાસક હતા ચેતક એમની બહેન છે અને જ્યારે ભગવાન એટલે કે મહાત્મા બુદ્ધની મમ્મીનું નામ શું હતું જન્મ આપનાર મમ્મીનું મહામાયા મહાવીર સ્વામીનું જન્મ નામ શું હતું સિદ્ધાર્થ અહીંયા આગળ ગૌતમ બુદ્ધ સોરી ગૌતમ બુદ્ધનું જન્મનામ શું હતું સિદ્ધાર્થ પણ મહાવીર સ્વામીનું જન્મનામ શું છે વર્ધમાન સન્યાસી બને છે પછી એ કયું નામ
15:04 ધારણ કરે છે મહાવીર તરીકે ઓળખાયા એમનું જન્મનામ તો શું છે વર્ધમાન અને બુદ્ધ ભગવાનનું જન્મનામ શું છે સિદ્ધાર્થ ઓકે બીજા નામો કયા છે મહાવીર સ્વામીના વીર અતિવીર મહાવીર અને સંમતિ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે ધેન આફ્ટર વાત કરીએ છી નેક્સ્ટ એમની પુત્રીનું નામ છે મહાવીર સ્વામીનું પ્રિય દર્શના જેને અણુઓછા તરીકે પણ ઓળખાય છે અને એમની પત્નીનું નામ છે યશોદા જ્યારે બુદ્ધની પત્નીનું નામ શું છે બુદ્ધ બુદ્ધની પત્નીનું નામ છે યશોધરા અને પુત્રાનું નામ છે રાહુલ જ્યારે અહીં મહાવીર સ્વામીની પત્નીનું નામ છે યશોદા જે કુંડલીય ગોત્રીની કન્યા છે દીકરીનું નામ છે પ્રિયદર્શના વોટએ કોઇન્સિડન્સ પોલિટિકલ એક વિવેચક છે
15:50 એમણે બહુ સરસ એક વખત આખો લેખ લખ્યો હતો બુદ્ધ પણ લગન કર્યા એમની પત્નીનું નામ યશોદરા જૈન સન્યાસી બન્યા મહાવીર સ્વામીએ પણ લગન કર્યા એમની પત્નીનું નામ છે યશોદા અને એમને પણ ગુરુ ત્યાં કર્યો અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની પત્નીનું નામ છે જશોદાબેન વોટે કોઇન્સિડન્સ હને કહેવાય છે ને આ ધરતી ઉપર કોઈ પણ કારણ કોઈ પણ ઘટના કારણ વગર બનતી નથી ઓકે સો ત્રણેવે લગન કર્યા અને ગૃહ ત્યાગ કર્યો સામાજ સમાજના હિત માટે નવો રસ્તો વસ્તુ બતાવવા માટે બુદ્ધ યશોદરા મહાવીર સ્વામીની પત્નીનું નામ યશોદા અને નરેન્દ્ર મોદીની પત્નીનું નામ છે જશોદાબેન અને કોઈ પણ ઘટના કારણ વગર આ ધરતી પર બનતી નથી એમના જમાઈનું નામ છે જામાલી મહાવીર
16:37 સ્વામીના અને કે છે કે મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય પણ કોણ બન્યા એમના જમાઈ જ બન્યા છે ઓકે એમને કીધું હશે મહાવીર સ્વામીએ એમને જમાઈને કે આ બધામાં મજા નથી હું પણ ભોગવી ચૂક્યો છું તો તમે પણ છોડી દો ઓકે આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ નાવ લખે છે કે મહાવીર સ્વામી છે અને એમના મોટા ભાઈ છે નંદીવર્ધનની આજ્ઞાથી 30 વર્ષની ઉંમરે સન્યાસ લે છે સાચા સુખની શોધમાં જ્યારે ભગવાન બુદ્ધની વાત કરીએ છીએ તો બુદ્ધ ભગવાને કેટલા વર્ષની ઉંમરે ગુરુ ત્યાગ કર્યો 29 આપણે કમ્પેરિઝન કરીને ભણીએ એટલે એક્ઝામમાં ભૂલ ના થાય બુદ્ધ ભગવાને 29 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો જ્યારે મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ત્યાગ કર્યો 30 વર્ષની ઉંમર એમના મોટા ભાઈનું નામ છે નંદીવન અને મહાવીર સ્વામીના પ્રિય શિષ્ય કોણ હતા મખલીપુત્ર ગોશાલ જ્યારે
17:23 બુદ્ધના પ્રિય શિષ્ય કોણ હતા આનંદ તો કહે છે કે આ જ મખલીપુત્ર ગોશાલ જે મહાવીર સ્વામીના પ્રિય શિષ્ય છે સમય જતા મહાવીર સ્વામી અને મખલીપુત્ર ગોશાલ વચ્ચે વૈચારિક મતભેદ થાય છે તો આ મખલીપુત્ર ગોશાલ જૈન ધર્મથી અલગ થઈ કયા સંપ્રદાયની સ્થાપના કરે છે આજીવક સંપ્રદાય અને આગળ આપણે વાત પણ કરી છે કે મૌર્ય વંશના શાસક હતા બિંદુસાર જે સમ્રાટ અશોકના પિતા એ કયા સંપ્રદાયમાં માનતા હતા આજીવક અને સમ્રાટ અશોક અશોક પણ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરતા પહેલા કયા ધર્મમાં માનતા હોય છે આજીવક ક્યાંથી ખબર પડે છે આપણને તો સમ્રાટ અશોક જે છે એમણે આજીવક સંપ્રદાયના ભિક્ષુ માટે બિહારના બરાબરની પહાડીઓમાં ચાર ગુફાઓનું નિર્માણ કરાવ્યું જે આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ લોમસ ઋષિ કર્ણચોપારા વિશ્વ ઝૂપડી અને
18:09 સુદામા ઝૂપડી આજીવક સંપ્રદાય અને મખલી પુત્ર ગોશાલ જે છે એમણે આજીવક સંપ્રદાયની સ્થાપના કરી જે પહેલા મહાવીર સ્વામીના શિષ્ય હતા એમની સાથે વૈચારિક મતભેદ થયો અને અલગ થાય નાવ એમને જ્ઞાન પ્રાપ્તિ કહે છે કે મહાવીર સ્વામી 30 વર્ષની ઉંમરે ગુરુત્યાગ કરે છે અને 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરે છે અને 42 વર્ષની ઉંમરે એમને ઝુંબિક ગામ અને નદીનું નામ શું છે ઋજુપાલિકા નદી અને સાલના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ જ્યારે બુદ્ધ ભગવાનની વાત કરીએ તો એમને કેટલા વર્ષે જ્ઞાન પ્રાપ્તિ થઈ 34 વર્ષની ઉંમરે કઈ જગ્યાએ બૌદ્ધ ગયા કયું વૃક્ષ પીપળાનું વૃક્ષ અને નદી ગઈ નિરંજના
18:56 જ્યારે મહાવીર સ્વામીને 42 વર્ષની ઉંમરે બુદ્ધ ભગવાનને 34 વર્ષની ઉંમરે બુદ્ધ ભગવાનને બોધ ગયામાં મહાવીર સ્વામીને ઝુંબિક ગામ બુદ્ધ ભગવાનને નિરંજના નદી કિનારે અહીંયા આગળ ઋજુપાલિકા નદી કિનારે બુદ્ધ ભગવાનને જ્ઞાન પ્રાપ્તિ પીપળાના વૃક્ષની નીચે થઈ મહાવીર સ્વામીની જ્ઞાન પ્રાપ્તિ સાલના વૃક્ષની નીચે થઈ ક્લિયર છે ઓકે ઓકે અને જ્ઞાન પ્રાપ્તિ પછી જ આ જે વર્ધમાન છે એ શું બની જાય છે મહાવીર અતિવીર અને સંમતિ ઓકે આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ અને મહાવીર સ્વામીએ પાવાપુરીની અંદર 11 શિષ્યોનું એક સંઘ જેને શું કહેવામાં આવે છે ગણધર એક સંઘની સ્થાપના કરી તો આપણે આગળ
19:43 વાત કરી કે પારસનાથના અનુયાયીઓને કહેવામાં આવે છે નિઘરત અને મહાવીર સ્વામીનાથ જે શિષ્યો છે એમને શું કહેવામાં આવે છે ગણધર કહેવામાં આવે છે અને આ જે એમનું સંઘ હતું શિષ્યોનું એ સંઘના અધ્યક્ષ કોણ હતા સુધર્મન અને આ 11 શિષ્યોમાં કોણ કોણ છે? ગ્રંધભૂતિ અગ્નિભૂતિ વાયુભૂતિ વ્યક્ત સુધર્મન મંડિત મૌર્યપુત્ર અંકપીત અચલભૂતા નેતાર્થનાથ પ્રભાસ આ 11 એમના શિષ્યો હતા જે ગણધર તરીકે ઓળખાતા હતા અને 11 શિષ્યોનું એક સંગઠન હતું એના અધ્યક્ષ કોને ને બનાવ્યા હતા સુધર્મને અને ઇતિહાસકારો લખે છે કે 11 શિષ્યોમાંથી 10 શિષ્યોનું મૃત્યુ મહાવીર સ્વામી પહેલા થઈ જાય છે. અને ઓન્લી એન્ડ ઓન્લી સુધર્મન છે ને એમનું
20:30 મૃત્યુ મહાવીર સ્વામી પછી થાય છે તો 11 શિષ્યોના નામ તમને પૂછી લેશે અને મહાવીર સ્વામીની સ્ત્રી શિષ્યનું નામ તમને પૂછી લે તો મહાવીર સ્વામીની પ્રથમ સ્ત્રી શિષ્ય હતી એમનું નામ શું છે ચંદના રાઈટ જ્યારે બુદ્ધ ભગવાનના પ્રથમ સ્ત્રી શિષ્યા કોણ બને છે બુદ્ધના એમની માતા જેમને એમનું લાલન પાલન કર્યું તું એમનું નામ છે ગૌતમી પ્રજાપતિ બુદ્ધ ભગવાનની પ્રથમ જે સ્ત્રી શિષ્યા છે એમની માતા જેમને એમની માસી હતી જેમને એમનું લાલન પાલન કર્યું કારણ કે બુદ્ધને જન્મ આપનાર એમની માતા છે ગૌતમની પ્રજાપતિ એ તો જન્મ આપતાની સાથ જ મહામાયા જન્મ આપનાર માતા કોણ છે ગૌતમ બુદ્ધની મહામાયા એ જન્મ આપતાની સાથે જ મૃત્યુ પામે છે તો ગૌતમ બુદ્ધનું લાલન પાલન તો એમની માસી કરે
21:16 છે ગૌતમી પ્રજાપતિ એમના ઉપરથી જ એમનું નામ ગૌતમ પડે છે તો ગૌતમી પ્રજાપતિ જે છે ને એ જ બુદ્ધની પ્રથમ સ્ત્રી શિષ્યા બને છે જ્યારે મહાવીર સ્વામીના પ્રથમ સ્ત્રી શિષ્યા કોણ છે ચંદના ના રાઈટ તો આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે આગળ વાત કરીએ છીએ આપણે નેક્સ્ટ મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યા એ કઈ ભાષામાં આપ્યા અર્ધમાગધી ભાષામાં એ સમયની ત્યાની બિહારનો જે વિસ્તાર છે ને એ વિસ્તારમાં અને કે છે કે આ બિહારનું નામ બિહાર કેવી રીતે આવ્યું તો કે છે આ જ વિસ્તારમાં પુત અને મહાવીર જેવા લોકોએ વિહાર કર્યો ભ્રમણ કર્યું એના ઉપરથી જ આ વિસ્તારનું નામ શું પડી ગયું વિહાર તો મહાવીર સ્વામીએ અર્ધમા માગતી ભાષામાં ઉપદેશ આપ્યા જ્યારે બુદ્ધ પૂછે બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશ આવ્યા પાલી રાઈટ ખાસ સમજો
22:04 આપણે કમ્પેરિઝન કેમ કરીએ છીએ જેથી કન્ફ્યુઝન ના થાય એક્ઝામમાં પૂછાય તો આપણે એક્યુરેટ આન્સર ટીક કરી શકીએ બુદ્ધ ભગવાને પાલી ભાષામાં ઉપદેશ આપ્યા જ્યારે મહાવીર સ્વામીએ અર્ધમાગતી ભાષામાં ઉપદેશ આપ્યા નિર્વાણ યાની કે મહાવીર સ્વામીનું મૃત્યુ 527 ઇસવીસન પૂર્વે ત્યાં ઘણી જગ્યાએ લખ્યું છે ઈસવીસન પૂર્વે 468 માં કઈ જગ્યાએ થયું પાવાપુરીમાં અને અત્યારે આ જગ્યા પાવાપુરી ક્યાં આવેલી જે છે રાજગીરી બિહારમાં છે અને મલ રાજા સુરપાલને ત્યાં ક્લિયર જ્યારે તમે જુઓ કે બુદ્ધ ભગવાન જે છે એમનું મૃત્યુ ક્યાં થયું છે? કુશીનગર મલ્લોની નગરીમાં જ થયું છે. મલરાજાને ત્યાં આમનું મૃત્યુ થયું છે મલ્લોની નગરી રાજા સુરપાલને ત્યાં પણ કઈ જગ્યાએ છે પાવાપુરી અને ત્યાં આગળ કયું છે? બુદ્ધ ભગવાનનું મૃત્યુ કુશીનગરમાં થયું છે. અને
22:51 મહાવીર સ્વામીએ બૌદ્ધ ધર્મના ફેલાવવા માટે મેન સેન્ટર કોને બનાવ્યું હતું મથુરાને બનાવ્યું છે. ઓકે આગળ વાત કરીએ છીએ મિત્રો નેક્સ્ટ નાઉ હવે વાત કરીએ છીએ મિત્રો જૈન ધર્મ સાથે જોડાયેલા સિદ્ધાંતો નાવ તમને એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછી લે કે જૈન અને બૌદ્ધ ધર્મમાંથી કયા ધર્મના સિદ્ધાંતો વધારે જૂના છે તમને એક્ઝામમાં પૂછી લે યાદ રાખજો તો તમારે આન્સર આપવાનો છે કે બૌદ્ધ ધર્મ કરતાં જૈન ધર્મના સિદ્ધાંતો વધારે જૂના છે તો ડોક્ટ્રીન ઓફ જૈનિઝમ ઇઝ મોર ઓલ્ડર ધેન બુદ્ધિઝમ આ વસ્તુ ખાસ સમજજો તમે નોટ પણ કરી લેજો તમને પૂછી લે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોમાંથી કયા ધર્મના સિદ્ધાંતો વધારે જૂના છે તો જૈન ધર્મના હવે જૈન ધર્મની અંદરના જે સિદ્ધાંતોને જે વાતો છે એની આપણે ચર્ચા
23:37 કરીએ જેવી રીતે આપણે બૌદ્ધ ધર્મમાં પણ કરી તી ઓકે તો જૈન ધર્મના મુખ્ય પાંચ મહાવ્રત જેને અણુવ્રત પણ કહેવામાં આવે છે રાઈટ જેનું પાલન કરવું પડે છે જૈન ધર્મને પાલનારને તો પાંચ અણુવ્રત મહાવ્રત કયા છે તો અહિંસા આપણે બધાને ખબર છે અહિંસા એટલે શું પણ તમે કે હું જાણે કે અજાણે અહિંસા કરતા જોઈએ શારીરિક હોય કે પછી શબ્દોની હોય ઓકે હિંસા ન કરવી પછી છે સત્ય તમે ને હું જાણીએ છીએ પણ તમે ક હું કોઈ બોલતા નથી પછી છે અપરિગ્રહ ધનનો સંચય ન કરવો જેટલી જરૂર છે એટલા જ ધનનો સંચય કરવાનો રાઈટ પછી અસ્થેય ચોરી ન કરવી આ ચારે ચાર કોણે આપ્યા છે આપણે ભણી ગયા છે 23 માં તીર્થંકર પારસનાથ અને જૈન ધર્મનું પાંચમું જે છે ને બ્રહ્મચર્ય બરાબર છે એ કોણે આપ્યું છે
24:23 મહાવીર સ્વામીએ રાઈટ તો આ જૈન ધર્મ તમને ને પૂછી લે પાંચ મહાવ્રતો યા અણુવ્રતો કયા છે જેમાં શું આવે છે એનો મિનિંગ શું છે તમને એક્ઝામમાં પૂછી આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ જૈન ધર્મની અંદર આવે છે ત્રણ ગુણવ્રતો ત્રણ ગુણવ્રતોનો મતલબ શું થાય છે જૈન વ્યક્તિ હોય જૈન ધર્મમાં માને છે તો એની અંદર આ ત્રણ ગુણ હોવા જોઈએ તો જ કહી શકાય કે જૈન ધર્મનું ચુસ્તપણે પાલન કરે છે જ્યારે આપણે બૌદ્ધ ધર્મની વાત કરીએ છીએ ને એમાં ત્રિરત્ન આવે છે બૌદ્ધ ધર્મમાં આપણે ભણી ગયા છીએ એટલે કન્ફ્યુઝન ના થા હોય એટલે ફરી વખત અહી કમ્પેરિઝન સાથે ભણાવું છું બૌદ્ધ ધર્મની અંદર ત્રિરત્નની વાત છે આ ત્રિરત્ન કયા હતા આપણે ભણ્યા બુદ્ધ ધમ અને સંઘ રાઈટ આ બૌદ્ધ ધર્મના ત્રિરત્નો છે જ્યારે
25:10 અહીં આગળ શાની વાત કરી છે બૌદ્ધ ધર્મની જૈન ધર્મની અંદર ત્રણ ગુણવ્રતોની વાત કરી છે જે જૈન વ્યક્તિ હોય એની અંદર હોવા જોઈએ કયા કયા છે લિંગવ્રત એને દિશાઓમાં ભ્રમણની મર્યાદા બાંધવી મતલબ તમે જુઓ કે જૈન ધર્મ છે ને બૌદ્ધ ધર્મ કરતાં ઓછો ફેલાયેલો છે અને અત્યારે જૈન ધર્મ છે ને માઈનોરિટીમાં છે જૈન લોકો માઈનોરિટીમાં આવે છે તો તમે જોશો કે જૈન ધર્મ બહુ ના ફેલાયો ને એની પાછળનું એક કારણ પણ આ છે કે જૈન ધર્મના જે ભિક્ષુકો છે ને એમને દેશની બહાર ભ્રમણ કરવાની પરવાનગી નથી દિશાઓમાં ભ્રમણની મર્યાદા બાંધવી અનર્થ દંડવ્રત મતલબ શું થાય છે હેતુ વગર પાપ કરાવે તેવી વસ્તુઓનો ત્યાગ કરવો ઘણી વખત એવું થાય ને કે પ્પા પૂછે કે ક્યાં હતો? બસ અહીંયા જ
25:56 હતો બહાર જ હતો ઘણા લોકો કેવું છે આદત જ પડી ગઈ હોય જૂઠું બોલવાની એની પાછળનો ઇન્ટેન્સ ખોટો ના હોય પણ આદત જ પડી ગઈ હોય અને જૂઠું બોલવું પણ એક પાપ છે. હેતુ વગર પાપ કરાવે એવી વસ્તુઓનો ત્યાગ કરો એનો મતલબ શું થયો કે ભઈ માની લો કે કોઈનો જીવ બચાવવા માટે તમે જૂઠું બોલ્યા ને તો તમારો હેતુ કેવો હતો સારો તો એ પાપ નહી જણાય પણ ઘણા લોકો દરેક માટે જૂઠું બોલે છે. તો મતલબ કહે છે ને કે ભાઈ હેતુ વગર કોઈ પણ પાપ કરાવે ને એવી વસ્તુઓ યાની તમે લોક ઘણા લોકો આલ્કોહોલ કન્ઝયુમ કરતા હોય દારૂ પીતા હોય યા બીડી સિગરેટ તો એમને અવારનવાર પેરેન્ટ સાથે પણ જૂઠું બોલવું પડે બરાબર છે એ હેતુ વગરનું પાપ કહી શકાય રાઈટ પછી આવે છે ભોગાપભોગ
26:42 યાની ભોગવા યોગ્ય પદાર્થોનું પ્રમાણ નક્કી કરવું કેટલી ઊંચી વાત કીધી છે ત્રણ ગુણધર્મોમાં જૈન ધર્મમાં ભોગાપભોગ યાની ભોગવા યોગ્ય વસ્તુ શું બીડી પીવી એ ભોગવા યોગ્ય છે દારૂ પીવું ભોગવા યોગ્ય છે માસ ખાવું નહીં આનાથી શરીરમાં બીમારી થાય છે તો આ ભોગવા યોગ્ય નથી પણ તમે ઘઉં ખાઓ છો ચોખા ખાવ છો તમે ચા પીવો છો ને અને મોરસ તો તમે જો વધારે પડતી મોરસ ખાવાથી પણ શરીરમાં શું આવે રોગ તો જેટલી પણ ભોગવા યોગ્ય વસ્તુ છે લાઈક સુવો પણ જરૂરી છે પણ તમેસાત કલાકથી વધારેની ઊંઘ લો એટલે શામાં આવે આળસમાં તો જેટલી પણ વસ્તુઓ ભોગવા યોગ્ય છે ને એનું પ્રમાણ નક્કી કરવું એટલે લિમિટ એ લિમિટથી વધારે થવું જોઈએ નહી ઓબેસીિટી અથવા તો કોઈ વ્યક્તિનું વજન ગેન થાય છે અને રોગો આવે છે એનું કારણ શું છે
27:27 જરૂર કરતા વધારે ખાય એટલે મોરસ શરીર માટે જરૂરી છે પણ ડાયાબિટીસ ક્યારે થાય જરૂર કરતા વધારે એટલે ભોગાભોગનો મતલબ શું છે ભોગવા યોગ્ય વસ્તુઓનું પ્રમાણ નક્કી કરવું એને યોગ્ય પ્રમાણમાં ભોગવવી આગળ વાત કરીએ છેી નેક્સટ પછી આવે છે જૈન ધર્મની અંદર સાત શીલ વ્રતો જ્યારે તમે જો બૌદ્ધ ધર્મની અંદર કેટલા શીલ છે 10 આપણે ભણ્યા બૌદ્ધ ધર્મની અંદર કેટલા શીલની વાત છે 10 શીલ જ્યારે અહીં આગળ જૈન ધર્મની અંદર કેટલા શીલ વ્રતો છેસાત યાની એક જૈન વ્યક્તિએ આ જે સાત વ્રત છે જે નિયમ છે એનું પાલન કરવું જોઈએ કયા કયા છે દિગવ્રત પોતાના કામોને વિશેષ પરિસ્થિતિમાં
28:13 નિયંત્રણ રાખવું હને ઘણીવાર એવું થાયને કે બાજુમાં કે સોસાયટીમાં ડેથ થઈ ગઈ કોઈ ઘણા લોકો છે ને મોટે મોટેથી સોંગ વગાડતા હોય અને ઘણી બધી બધી વખત એવું હોય કે આપણે એવી પરિસ્થિતિઓમાં છે ને આ પોતાનું કામ હને દરેક જગ્યાએ પ્રોફિટને ના વિચારાય એવું હોયને તો અમુક પરિસ્થિતિઓમાં કામને નિયંત્રિત રાખવું ધેટ્સ કોલ દિગવ્રત દેશવ્રત એવું પણ હોય ને અત્યારે એક મૂવી આવ્યું છે ધુરંધર એનો એક બહુ ફેમસ ડાયલોગ છે જબરજસ્ત કે ભાઈ દુનિયા ઇન્ડિયા કા ભારત કા સબસે બડા દુશ્મન ભારત ખુદ હે પહેલે નંબર પે દુસરે નંબર પે પાકિસ્તાન મતલબ ભારતનું નું જ થાય અને ભારતમાં જ રહેતા લોકો શું કરે ભારતના વિરુદ્ધ જ કામ કરે તો શું કહે છે કે પોતાના કામોને વિશેષ પ્રદેશો સુધી
28:59 સીમિત રાખવા એે દરેક વસ્તુમાં પ્રોફિટ ના જોવાય બરાબર છે પછી આવે છે અનર્થ દંડવ્રત કારણ વગર ગુનો કે પાપ ન કરવો મેં કીધું એમ કોઈનો જીવ બચાવવા માટે જૂઠું બોલવાની જરૂર પડી તો વાત જુદી છે પણ લોકો તો દરેક વાતે જૂઠું બોલે ધેન આફ્ટર આવે છે સામયિક બહુ જ ઊંચી વાત છે સામયિકનો મતલબ થાય છે ચિંતન માટે કેટલોક સમય નક્કી કરવો કહેવાય છે ને કે માણસ છે ને 24 કલાક એ રીતે વેળફે છે ને કે એક મિનિટ પણ એવું વિચારતું નથી કે એણે આજનો દિવસ કેવી રીતે વેળ્યો તમે જ્યારે એક્ઝામની તૈયારી કરો છો ને ત્યારે દરરોજ પાંચ મિનિટ સવારે અને પાંચ મિનિટ સાંજે આંખ બંધ કરીને વિચારવાનું કે તમે જે રીતે તૈયારી કરી રહ્યા છો જેટલું વાંચી રહ્યા છો એવી રીતે શું તમે એક્ઝામ પાસ કરી શકશો તમે દરરોજ પાંચ મિનિટ આના ઉપર ગહન વિચાર
29:45 કરશો ને તો તમને ખ્યાલ આવી જશે અને તમારી તૈયારીમાં ઓર જબરજસ્ત સુધારો આવશે તો ચિંતન ચિંતાની વાત નથી ચિંતનની વાત કરે છે બને સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન જેને કહીએ છીએ ધેન આફ્ટર આવે છે પ્રોષધો ઉપવાસ મન અને શરીરની શુદ્ધિ માટે અપવાસ કરવા કેટલી ઊંચી વાત છે તમને પૂછી લે પ્રોષનો ઉપવાસ એટલે શું તો તમે જુઓ કે આપણા ધર્મની અંદર તમે જો ભારતની અંદર કોઈ પણ ધર્મ છે હિન્દુ હોય મુસ્લિમ હોય ક્રિશચિયન હોય દરેકની અંદર ઉપવાસની વાત છે અને ઉપવાસનો મતલબ શું છે ખબર છે મન શરીર તો શુદ્ધ થશે ડીટોક્સ પણ મનની પણ શુદ્ધિ થશે તમે છે ને એક મહિનો શ્રાવણ માસ કરશો ને એટલે તમે જોશો કે જો સ્ટ્રક્ટલી તમે ફોલો કર્યા હશે શ્રાવણ માસના નિયમો તો તમને ગુસ્સો આવતો હશે ને બહુ તો એ પણ ઓછો થઈ જશે તમારો સ્વભાવ ચીડચીડો થયો હશે એ પણ ઓછો થઈ જશે
30:31 એટલે તમે એકદમ કંટ્રોલ વેમાં આવી જશો. રાઈટ જ્યારે પણ તમને એમ લાગે છેને કે તમે બહુ જ વિચલિત થઈ ગયા છો તો બિલીવ મી તમે ખાલી છે ને બે ત્રણ દિવસ છેને અપવાસ ટાઈપનું જીવન કરી દેજો. કે અમુક વસ્તુ ન ખાવી ઓછું ખાવું પાણી વધારે પીવું તો તમે છે ને તમારું જે ટેન્શન જે તમારું સ્ટ્રેસ છે ને બિલકુલ ઓછો થઈ જશે અને તમને ક્રિએટિવ વિચાર આવવાના ચાલુ થઈ જશે પણ આપણે તો આજકાલ ઉપવાસ કરીએ તો શું કરીએ છીએ નવી નવી વાનગીઓ બનાવીએ ઉપવાસ પાછું તો હવે ઉપવાસમાં ખાવાની આઈસ્ક્રીમે આવી ગઈ છે રાઈટ તો ઉપવાસનો મતલબ શું છે કે શરીરની અંદર જે જે એસિડિક તત્વો છે ડીટોક્સ કરવું પ્લસ મન અને શરીર બેવની શુદ્ધિ થાય છે ઉપવાસ કરવાથી શરીરની શુદ્ધિ તો થાય જ છે પણ મનની શુદ્ધિ પણ થાય છે મન કંટ્રોલ થાય
31:17 છે પછી ઉપભોગ પ્રતિભોગ પરિણામ તો એમાં શું કહે છે કે જીવન દરરોજ કામમાં આવનારી વસ્તુઓ ઉપર નિયંત્રણ રાખવું આપણે બધા જે એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ બહુ જ અગત્યનું છે સમજજો શું કહે છે ઉપભોગ પરિભોગ પરિણામમાં જૈન ધર્મમાં દરરોજ કામ આવનારી વસ્તુઓ ઉપર નિયંત્રણ યાની સમજજો મોબાઈલ નો એક્ઝામ્પલ કે ભાઈ ઘણા આપણા જીવનમાં મોબાઈલ એક ઉપયોગી સાધન છે કામ ધંધો કરતા હોઈએ નોકરી કરતા હોઈએ પણ આ મોબાઈલ આપણા માટે કઈ ક્યારે દુશ્મન બની જાય છે જ્યારે આપણે અનનેસેસરીલી જરૂર નથી છતા એમાં રીલો જોડવા માટે ટાઈમ મેળવીએ છીએ તો શું કહે છે દરરોજમાં મોબાઈલ દરરોજ કામમાં આવનારી વસ્તુ છે પણ કેટલો યુઝ કરવો અને કેવી રીતે યાની એક શબ્દ છે ને ગુજરાતીમાં વિવેકપૂર્ણ ઉપયોગ કરવો તો
32:05 દરરોજમાં કામમાં દરરોજ કામમાં આવનારી વસ્તુઓનો નિયંત્રણપૂર્વક ઉપયોગ કરવો તો જ વરના તો દુઃખ આવશે જીવનમાં રાઈટ પછી સાતમો શીલ છે અતિથિ સંવિભાવ યાની પહેલા ઘરે આવેલા મહેમાનને જમાડવું અને પછી પોતે જવું પણ આજકાલ તો કેવું છે અતિથિ તુમ કબ જાઓગે એવો મામલો છે તો આ શું છે જૈન ધર્મના સાત શીલ વ્રતો છે તમને એનો મિનિંગ પૂછી લે તમને એક્ઝામમાં એવું પૂછી લે નીચેમાંથી કયા શીલવ્રતોમાં છે અથવા તો શીલવ્રતોમાં નથી આ પણ તમને એક્ઝામમાં પૂછી લે આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ ધેન આફ્ટર આવે છે મિત્રો જૈન ધર્મની અંદર છે ને 10 લક્ષણોની વાત કરી છે જૈન ધર્મ ની અંદર 10 લક્ષણોની વાત મતલબ એક જૈન વ્યક્તિ હોય ને જે જૈન ધર્મને ફોલો કરે છે એની અંદર કેવા લક્ષણ હોવા જોઈએ
32:51 કેરેક્ટર એનું કેવું હોવું જોઈએ તો તમને પૂછશે કે સાત સીલ છે અને જૈન ધર્મની અંદર કેટલા લક્ષણોની વાત કરી છે 10 લક્ષણો કયા કયા ઉત્તમ ક્રમમાં યાની જીવન વ્યક્તિનું કેવું હોય છે ક્રોધ રહિત આપણે નહી જોતા કે વ્યક્તિ છે ને ક્રોધમાં ન કરવાનું કરી બેસે છે અને પછી એને અફસોસ થાય છે કેસ થઈ જાય બરાબર છે પછી સ્ટ્રેસ આવે છે એટલે તમે જોશો જીવનમાં વધારે પડતા લોકોની જીવનમાં પ્રોબ્લેમમાં આવે છે ને એની પાછળનું એક સૌથી મોટું કારણ ક્રોધ હોય છે એક ક્ષણ માટે જો ક્રોધને રોકી દીધો હોત જીવનમાં એ ઘટના ના બને તો શું કહે છે ઉત્તમ ક્રમા એટલે ક્રોધ રહિત જીવન ઉત્તમ માર્દવ યાની અભિમાનનો ત્યાગ આ જનરેશનમાં તો આપણે જોઈએ છીએ લોકોની ઈગો બહુ છે રિલેશન એટલે જ ખતમ થાય છે તો એક જૈન વ્યક્તિ માટે ઉત્તમ
33:36 માર્દવ એટલે એને અભિમાન નહી રાખવાનું અભિમાનનો ત્યાગ કરવો ઉત્તમ માર્જવ મતલબ સરળ વ્યક્તિત્વ હોવું જોઈએ અને કુટિલતાનો ત્યાગ આપણી આ જનરેશનમાં તો કુટિલતા જોઈએ છીએ ને દરરોજ જોડે બેસતા હોય ને વાંચતા હોઈએ અને એમ લાગે કે આ મિત્ર છે પણ એ મોઢા ઉપર આપણને બેસ્ટ ઓફ લક કહેતો હોય પણ અંદરમાં એનો ભાવ કેવો હોય કે આ ફેલ થઈ જાય તો સારું રાઈટ એને કુટિલતા કહેવાય ઘરમાં ભઈઓ સાથે રહેતા હોય પણ એક ભઈને બીજા ભઈ પ્રત્યે છે ને મોડાઓ ઉપર સારું બોલે છે પણ અંદરનો ભાવ કેવો હોય કે આનો નુકસાન થઈ જાય આના દીકરા કે દીકરી સફળ ના થાય તો જે વ્યક્તિની કુટિલતા તાનો ભાવ હોય ને એ હંમેશ ચારે ચરણ ખુશ નહી રહે ચાહે એની જોડે ગમે તેટલા પૈસા હશે અને સારું જીવન હશે કારણ કે હંમેશા એને બીજાનું ખોટું થાય ને એમાં જ રસ હોય એટલે જે કુટિલ વ્યક્તિ હોય
34:24 ને એ વ્યક્તિ ક્યારેક સુખી ના રહી શકે તો જૈન ધર્મમાં કહે છે કે સુખી રહેવાનું ઉત્તમ માર્જવને ફોલો કરો તો જ તમે સાચા જૈન કહેવાવ ઉત્તમ સોચ ઉત્તમ સોચનો મતલબ શું થાય છે સાંસારિક બંધનોથી આત્માને મુક્ત રાખવાનો વિચાર તમે જુઓ જીવનમાં છે ને દુખોનું સૌથી મોટું નું કારણ શું છે ઈચ્છાઓ બૌદ્ધ ધર્મમાં પણ કીધું તો આનો મતલબ શું થાય છે ઉત્તમ સોચનો કે વ્યક્તિએ છે ને પોતાના જીવનમાં છે ને કલ્ટીવેટ ધ વર્ચ્યુ ઓફ ધીસ અટેચમેન્ટ યાની છે ને આપણે મટીરિયાલિસ્ટિક થિંગ છે ને ગાડી બંગલો પૈસા એનાથી બહુ અટેચ નહી થવાનું હા જીવનમાં પૈસો કમાવવો જોઈએ પણ ખાલી એવું જ ના હોવું જોઈએ કે ભાઈ પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ એવું ના હોવું જોઈએ રાઈટ ધેન આફ્ટર પાંચમાં નંબર આવે છે ઉત્તમ સત્ય મતલબ કે છે કોઈ પણ પરિસ્થિતિ
35:13 હોય તમારે દરડતાપૂર્વક સત્યનું પાલન કરવાનું છે તમે અધિકારી બની ગયા કોઈએ તમને ફોન કર્યો કે હું ત આમ કરી નાખીશ ફલાનું દીકરું પૂછડું પણ તમે કહેશો કે નહી હું સત્યનું જ પાલન કરીશ કોઈપણ પરિસ્થિતિ હોય સત્યનું પાલન કરું પછી છે ઉત્તમ સંયમ હંમેશા સંયમિત જીવન જીવવું કેટલી ઊંચી વાત કીધી છે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આપણે ત્યાં હિન્દુ ધર્મની અંદર પણ આવે છે કે સંયમિત જીવન હોવું જોઈએ કોઈ પણ વ્યક્તિ છે ને આડા રસ્તે ક્યારે ચડે છે જ્યારે એનું સંયમિત જીવન ખતમ થઈ જાય તમે જુઓ કે જેની જોડે બહુ પૈસા હોય ને તો વધારે પડતા પૈસાને એટ અસયમિત રીતે ઉગાડવાનું ચાલુ કરે ત્યારે ખોટા રસ્તે દારૂ પીવે જુગાર રમે ધેન આફ્ટર તમે જુઓ કે મેં કીધું ને સંયમિત જીવનની અંદર કે માણસ રેપ જેવી પરિસ્થિતિઓમાં પણ પહોંચી જાય છે એનું કારણ કે પોતાની ઉપર સંયમ રાખી શકતો નથી કોઈ
35:59 વ્યક્તિને કોઈ શબ્દો કહેવાય છે કે નહી તો ગુસ્સામાં કહી દે છે ક્રોધ ઉપર પોતાની ઉપર સંયમ નથી એટલે ગુસ્સો આવી ગયો તો સંયમિત જીવન હોવું જોઈએ પછી ઉત્તમ તપ તો તમે જો જૈન ધર્મની અંદર તો કેટલી કઠોર તપસ્યાની વાત તો કહેવાય છે કે જીવનને જો તમારે મોક્ષ આપવો હોય તો કઠોર તપ કરવું જોઈએ ધેન આપણે 10માં નંબરે છે ઉત્તમ આંકિચન તો એમાં શું કહે છે આત્માના સ્વાભાવિક ગુણો ઉપર શું કરવાનો છે આપણે વિશ્વાસ રાખવાનો છે. તો આ જૈન ધર્મના શું છે? 10 લક્ષણોની વાત કરી છે. ઓકે આગળ વાત કરીએ છીએ હવે જૈન ધર્મની અંદર ત્રિરત્ન મેં તમને કીધું એમ બૌદ્ધ ધર્મમાં ત્રિરત્ન કયા છે તમને
36:46 એક્ઝામમાં પૂછી લે બુદ્ધ ધમ અને સંત જ્યારે જૈન ધર્મની અંદર છે ને ત્રણ રત્નો કયા કયા છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક આચરણ તમને એક્ઝામમાં પૂછે બૌદ્ધ ધર્મના ત્રિત કયા છે જેન્દ્રના અને જેન્દ્રના ત્રિરત્નો જે છે ને એ શાના માટે છે કે ભાઈ તમારે જન્મ અને મરણના આ ચક્રમાંથી જો મુક્ત થવું હોય અને કર્મફળમાંથી મુક્ત થવું હોય તો આ ત્રણ રત્નોનો આપણે સતત શું કરવો પડે ઊંડો અભ્યાસ કરવો પડે અને આ ત્રણ રત્નો કયા છે સમ્યક દર્શન યાની વાસ્તવિક જ્ઞાન મિત્રો વાસ્તવિક જ્ઞાનનો મતલબ શું થાય છે મેથ્સનું નોલેજ હોય બાયોલોજીની હોય કેમેસ્ટ્રીનું હોય હિસ્ટ્રીનું હોય કે જ્યોગ્રાફીનું હોય આ જે છે ને સબ્જેક્ટિવ
37:32 નોલેજ છે આ રિયલ નોલેજ નથી રિયલ નોલેજ શું છે કે હાઉ ટુ લીવ લાઈફ હેપીલીને પીસફુલી તો વાસ્તવ ઘણા આપણે ની જોતા ડોક્ટર હોવા છતાં પણ ચૂકી ના હોય કલેક્ટર આડીવાએસપી હોવા છતાં પણ આત્મહત્યા કરી લે કારણ એમને સબ્જેક્ટનું નોલેજ છે વાસ્તવિક નોલેજ નથી તમે જો બુદ્ધ અને મહાવીર સ્વામી પોતે રાજાના ઘરે જન્મ્યા રાજકુમાર હોવા છતાં પણ એ લોકો ગૃહ ત્યાગ કરે છે એમની જોડે હાથી ઘોડા બંગલા હીરા મોતી માણેક બધું જ હતું પણ ગૃહત્યાગ કેમ કર્યો સાચા સુખની શોધમાં તો સમ્યક દર્શન એટલે કે વાસ્તવિક જ્ઞાન રાઈટ કે છે ને મિત્રો કે બહુ ફેમસ લાઈન છે કે તન અનુરાગી મન બૈરાગી કદમ કદમ દુસવારી હે જીવન જીના
38:19 સહજ નજાનો એ બહુત બડી ફનકારી એટલે હાઉ ટુ લીવ લાઈફ હેપીલીને એ બહુ મોટી સ્કિલ છે પૈસા કરોડો રૂપિયા હોવા છતાં પણ વ્યક્તિ સુખી નથી હોતા એવું પણ આપણે જોયું છે ધેન આફ્ટર આવે છે સમ્યક જ્ઞાન એટલે કે છે સત્યમાં હંમેશા વિશ્વાસ રાખો ઘણા લોકો આપણે નહી કેતા કહેતા જોયા છે કે મેં તો બધાનું ભલું કર્યું અને સાચું જ બોલ્યું તો પણ મારી જોડે ખોટું થયું તો એ શું કહે છે જૈન ધર્મની અંદર સમ્યક જ્ઞાન એટલે હંમેશા સત્યમાં વિશ્વાસ રાખવો થોડા ક્ષણ માટે તમને એમ થશે કે હું સત્ય બોલ્યું સાચું બોલ્યું તો મને નુકસાન થયું પણ લાંબા ગાળે તો તમને ફાયદો જ થશે આ સત્યનો બહુ મોટો ગુણ છે પછી છે સમ્યક આચરણ તો એ શું કહે છે સમ્યક આચરણમાં કે સંસારના વિષયોથી પેદા થયેલા સુખ દુખ પ્રત્યે સંભાવ બહુ જ ઊંચી વાત
39:04 સંસારના વિષયો વિષયો એટલે કયા સફળતા નિષ્ફળતા ગાડી ખરીદ્યાનું સુખ બંગલો ખરીદ્યાનું સુખ હેને કઈ વસ્તુ ખોઈ બેઠા કોઈ વ્યક્તિને ખોઈ બેઠા તો એનું દુઃખ વિષયનો મતલબ એ થાય છે સંસારના વિષયોમાંથી ઉત્પન્ન થતા સુખ અને દુઃખમાં સંભાવ રાખો શું કહે છે સમજજો અને ગીતાની અંદર આને છે ને એક બહુ સરસ કોન્સેપ્ટ છે સંભાવ ઉપર સ્થિતિ પ્રજ્ઞ સમજજો સંભાવ આવ સ્થિતિ પ્રજ્ઞાનો મતલબ શું થાય છે ઘણા લોકો એવા નહી હોતા સફળ થઈ જાય તો બફાટ કરે સફળતા મગજમાં ચડી જાય તું કોણ હે બેન કોણ છું ભાઈ તું અને પોતાના હોય એને ના ઓળખે યા પોતાના હોય વ્યક્તિઓ એમને એક સાહેબ કહીને બોલાવવાનું ઈગો આવી જાય બરાબર એટલે જૈન ધર્મમાં પણ કહે છે કે ભાઈ સમ્યક આચરણ એટલે
39:51 કે સુખ આવે ત્યારે બહુ છગી ની જવાનું પછી બીજું દુઃખ આવે ત્યારે આપણે ની કીતા ઘણા લોકો દુઃખ આવે એટલા ડિપ્રેસ થઈ જાય આત્મહત્યા કરીને મરી જાય જો ફેલ થઈ જાય એક્ઝામમાં કે ધંધામાં નુકસાન જાય કે પોતાનું અંગત વ્યક્તિ મરી ગયો હોય તો એની મેન્ટલ સ્ટેબિલિટી જતી રહે તો જૈન ધર્મ શું કહે છે કે સુખ કે દુઃખ કોઈ પણ પરિસ્થિતિમાં છે ને આપણે શું રહેવાનું છે સ્ટેબલ સુખ આવે તો બહુ છકી નહી જવાનું દુઃખ આવે તો એટલું ડિપ્રેસ નહી થઈ જવાનું કારણ ગીતામાં પણ ભગવાન કહે છે કે ધરતી ઉપર કોઈ પણ પરિસ્થિતિ શાશ્વત નથી પરિવર્તન હી સંસાર કા નિયમ ગાલિબે તો આના ઉપર બહુ જબરજસ્ત કીધું છે શાયર થઈ ગયા છે ગાલિબ ગાલિબ કહે છે કે ય દોર ભી ગુજર જાયેગા ગાલિબ જરા ઇતમિનાન તો રખ યે દોર ભી ગુજર જાયેગા ગાલિબ જરા ઇતમીનાન તો રખ જ ખુશિયા ના ઠેરી તો ગમ કી ક્યાં ઓકાત જો ખુશીઓનાનો
40:38 સમય જતો રહે છે તો પછી ગમ દુઃખનો સમય હંમેશા રહેવાનો છે કહેવાય છે ને આજે છે એવું હંમેશા રહેવાનું નથી જસ્ટ કીપ મુવિંગ ઓન જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય ને નિષ્ફળતા લોસ દુઃખ હંમેશા પોતામાં સુધારો કરતા રહો કામ કરતા રહો કારણ કે એક જેવો સમય હંમેશા રહેતો નથી સમય બદલાય છે બદલાય છે ને બદલાય છે માની લો કે પાછળની કોઈ તમે એક્ઝામ આપીને એમાં તમે સફળ નહી થયા તો ચિંતા ના કરશો સફળતાનો સમય પણ આવશે બસ રોકાશો નહીં અને મહેનત કરતા રહો આગળ વધો ઓકે તો આનો મતલબ થાય છે સમ્યક આચરણ સુખ દુખ દુનિયાના વિષયોમાંથી ઉત્પન્ન થતા જે સુખ દુઃખ પ્રત્યય જે છે આપણે શું રાખવાનો છે સંભાવ ગીતામાં એને શું કીધો છે સ્થિતિ પ્રત્યય ક્લિયર આગળ વાત કરીએ છે નેક્સટ
41:28 તો અવાજ યસ સાક્ષી ઓકે અવાજ ધીમો આવે છે ને લેટ મી ચેક એક વખત ચેક કરવા દો તુલસી સાક્ષી અવાજને એક વખત ચેક કરવા દો લેટ મી ચેક ઓકે સો નાઉ
42:14 આગળ વધીએ છીએ હવે આવે છે જૈન ધર્મના દર્શન જેવી રીતે આપણે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી ફિલોસોફીની વાત કરી એવી જ રીતે જૈન ધર્મ સાથે જોડાયેલી ફિલોસોફી છે બે અનેકાંતવાદ અને સપ્તભંગીય બહુ જ ઈમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં પણ પૂછી લે છે અનેકાંતવાદ જેની બહુરૂપતાનો સિદ્ધાંત અનેકાંતવાદમાં શું કહેવામાં આવે છે કે દરેક વસ્તુને છે ને તમે અલગ અલગ એંગલથી જુઓ જ્યારે પણ કોઈ ઘટના બની હોય ને તો તમે એક જ કારણ વિચારીને નિર્ણય ના લો એના દરેક પક્ષ ઉપર વિચાર કરો ઘણી વખત એવું બને ને કોઈ વ્યક્તિને આપણે દોષી માનીએ છીએ પણ એની પાછળ કયું કારણ રહ્યું એના ડિફરન્ટ ડિફરન્ટ એંગલ પર બહુરૂપતાનો સિદ્ધાંત અને
43:01 સપ્તભંગીય આ સૌથી શ્યાદવાદ સૌથી જબરજસ્ત છે શ્યાદવાદ સપ્તભંગીય સિદ્ધાંત જેને શું કહેવામાં આવે છે સાપેક્ષતાનો સિદ્ધાંત એમાં છે ને શું બતાવ્યું છે એક હાથી છે સપ્તભંગીય શ્યાદવાદમાં એક હાથી છે અને એ હાથીને સાત અલગ અલગ લોકો દ્વારા ટચ કરવામાં આવે અને આ સાત અલગ અલગ લોકો છે ને એ આંધડા છે સાતે સાત લોકો કેવા છે આંધડા છે જૈન આ સપ્તભંગી સિદ્ધાંતને સમજાવવા માટે જૈન ધર્મમાં સાતે સાત આંધડા છે જે વ્યક્તિએ પૂછ પકડી છે ને એ વ્યક્તિ આંધડો છે એને પૂછે છે કે આ શું છે તો એ કે છે દોરડો છે એક વ્યક્તિએ હાથીનો કાન પકડ્યો છે તો એ કહે છે કે આ સુપડું છે એક
43:48 વ્યક્તિએ હાથીનો પગને હાથ લગાયેલો છે તો એ શું કહે છે આ થાંભલો છે હકીકતમાં સાતે સાત વ્યક્તિ જે છે ને એ એક્યુરેટ આન્સર નથી આપતા એમની આંખો નથી અને એમને જે ફીલ થઈ રહ્યું છે ને એ જવાબ આપે છે હકીકત તો શું છે આ હાથી છે તો કે છે ને ઘણી બધી વખત આપણને એમ થાય છે ને કે હું સાચો છું હું જે અનુભવ કરી રહ્યો છું અને હું જે કહી રહ્યો છું એ પરિસ્થિતિ પ્રમાણે છે હકીકતમાં સત્ય જુદું છે એટલે ઘણી વખત આપણે જ્યારે કોઈપણ વાત ઉપર ડિબેટ થાય ને અને કોઈ વસ્તુને હકીકત સમજવી હોય ને તો આપણે આપણે બધી વસ્તુઓ ઉપર વિચાર કરવો જોઈએ રાઈટ તો સપ્તભંગીય શ્યાદવાદ અને તમને પૂછે હાથીના ઉદાહરણથી કયા કઈ ફિલોસોફીને સમજાવવામાં આવી છે જૈન
44:35 ધર્મમાં તો સપ્તભંગીય શ્યાદવાદ બહુ જબરજસ્ત છે અને બીજો છે અનેકાંતવાદ આ બે કોની સાથે જોડાયેલા છે જૈન ધર્મની ફિલોસોફી વર્લ્ડમાં સૌથી જબરજસ્ત છે મિત્રો આ જૈન ધર્મ સાથે જોડાયેલી ફિલોસોફી છે ને એન્ડ મિત્રો જે આજે શ્યાદવાદ છે ને એ કોની સાથે સંબંધિત છે જૈન ધર્મમાં તો જૈન સિદ્ધાંત જ્ઞાન સંબંધિત છે મતલબ દ્રષ્ટિકોણની ભિન્નતાને લઈને દરેકનું જ્ઞાન જુદા જુદા સ્વરૂપે વ્યક્ત થાય છે આપણે વાત કરીને સાત સાત વ્યક્તિ છે આંધડા છે અને હાથીને ટચ કરે છે કોઈ પગને કરે છે કોઈ પૂછડીને કરે છે એક કે છે થાંભલો છે એક કે છે દોરો છે પણ હકીકતમાં સાતે સાત ફોટા
45:21 એટલે શું કહે છે કે જ્ઞાન અલગ અલગ રૂપે વ્યક્ત થાય છે બરાબર અને શબ્દભંગીને શ્રાદવાદ પણ કહેવામાં આવે છે ક્લિયર ઓકે ધેન આફ્ટર આવે છે મિત્રો જૈન ધર્મમાં એક કોન્સેપ્ટ છે અનંત ચતુષ્ઠય તો તમને પહેલો તો પ્રશ્ન આવો જ પૂછી લેય કે અનંત ચતુષ્ઠય એટલે શું તો જૈન ધર્મમાં અનંત ચતુષ્ટયની જ્યારે વાત આવે છે તો એમાં એમ કહેવા માંગે છે કે જ્યારે વ્યક્તિના જીવ જીવનમાંથી કર્મ બિલકુલ ખતમ થઈ જાય છે ત્યારે એને મોક્ષ મળે છે. જીવન મોક્ષ એટલે જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત વ્યક્તિ ઈચ્છાઓ હોય છે વ્યક્તિની ઈચ્છાઓ જ્યાં સુધી ખતમ નહી થતી ત્યાં સુધી ઈચ્છાઓને પૂરી કરવા માટે કઈને કઈ કર્મ કરશે અને કર્મ જ આ ધરતી ઉપર જન્મનું કારણ
46:08 બને છે અને વ્યક્તિ જો ઈચ્છાઓને ત્યાગી દેશે તો કર્મ ખતમ થઈ જશે અને કર્મ ખતમ થઈ જશે તો પછી એને મોક્ષ મળી જશે અને વ્યક્તિ જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જશે અને એ અનંત જ્ઞાન અનંત દર્શન અને અનંત વી અને અનંત સુખને પ્રાપ્ત કરશે જેને જૈન શાસ્ત્રોમાં શું કહેવામાં આવે છે અનંત ચતુષ્ટય તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો તમને પૂછે કે અનંત ચતુષ્ટયનો જે સિદ્ધાંત છે કયા ધર્મ સાથે જોડાયેલો છે જૈન કે બૌદ્ધ ધેટ્સ જૈન ધર્મ હવે આવે છે જૈન ધર્મની અંદર જ્ઞાન તો જૈન ધર્મની અંદર ચાર પ્રકાર પાંચ પ્રકાર જે છે એવા જ્ઞાનની વાત કરી છે મતિ મતિ એટલે ઇન્દ્રિયો દ્વારા જન્મેલું જ્ઞાન દિમાગથી સાંભળવાથી બરાબર છે ઇન્દ્રિયો
46:56 એટલે કે રીડિંગ વાંચવાથી બરાબર અલગ અલગ જે સેન્સીસ છે તેનાથી જન્મેલું જ્ઞાન એને કહેવાય છે મતિ શરૃતિ યાની કે સાંભળીને એટલે કે જે સંતો હોય એના પ્રવચો સાંભળીને જ્ઞાન મેળવેલું હોય અવધી એટલે કે મેડિટેશન દ્વારા એનલાઈટમેન્ટ એટલે કે દિવ્ય જ્ઞાન મન પર્યાય મન પર્યાય એટલે કેવું કે બીજાના મનને જાણી લેવું કેટલું જબરજસ્ત છે એવું જો થઈ જાય તો એકબીજા જોડે આપણે ક્યારે બેસી પણ નહી શકીએ આવું મન પર્યાય એટલે જૈન ધર્મમાં બીજાના મનને જાણી લેવું અને જૈન ધર્મમાં તમને પૂછે સર્વોચ્ચ જ્ઞાન કયું છે કેવલ્ય જ્ઞાન તમને પૂછે જૈન ધર્મની અંદર સર્વોચ્ચ જ્ઞાન કયું છે તો જૈન ધર્મની અંદર સર્વોચ્ચ જ્ઞાન છે કેવલ્ય જ્ઞાન તો મહાવીર સ્વામીને
47:41 જે બીજા તીર્થંકરો છે એમને કયા જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ રાઈટ ઓકે અને હવે આવે છે કે જૈન ધર્મના અનુસાર ત્રણ રીતે જ્ઞાન મેળવી શકાય પ્રત્યક્ષ અનુમાન અને તીર્થંકરોના વચનોમાંથી પ્રત્યક્ષ તમે પોતે જ્ઞાન મેળવો મેડીટેશન બુક સાંભળી અનુમાન દ્વારા અને ત્રીજું છે તીર્થંકરોના વચન એટલે કે મહાન પુરુષોના પ્રવચન સાંભળી ક્લિયર હવે વાત આવે છે કેવલ્ય જ્ઞાન તો કેવલ્ય જ્ઞાન શું છે તો જૈન ધર્મની અંદર સર્વોચ્ચ જ્ઞાન કયો છે કેવલ્ય અને કેવલ્ય જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય છે જ્યારે વ્યક્તિના
48:26 જીવનમાંથી કર્મ બિલકુલ ખતમ થઈ જાય છે બિલકુલ ત્યારે કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ અને ખાસ સમજજો આ સમજજો જૈન ધર્મની અંદર જે સન્યાસી છે ને જૈન સંઘના સભ્યો સન્યાસી એમના માટે જ કેવલ્ય જ્ઞાનનો નિયમ છે જે લોકો સંસારમાં રહીને સામાજિક જીવનમાં રહીને જૈન ધર્મને ફોલો કરે છે એ લોકોને કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી જે વ્યક્તિને કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય એને સંસારને છોડી દેવું બવો પડે સન્યાસી બનવું પડે તો આ જ ખાસ ધ્યાન રાખજો તમને વિધાન વાક્યમાં પૂછી લે જૈન ધર્મની અંદર ખાલી ને ખાલી જે સન્યાસી સંઘના સભ્યો છે એમના માટે જ કેવલ જ્ઞાન છે સાંસારિક લોકો માટે નથી અને જૈન ધર્મમાં કોઈપણ વ્યક્તિને ભિક્ષુ બનવું હોય સાંસારિક જીવન છોડીને ત્યારે એને 11
49:12 પરીક્ષાઓ પાસ કરવી પડે છે જેને શું કહેવાય છે શ્રેણી અથવા તો કોટી પછી જ એને ભિક્ષુ તરીકે માનવામાં આવે છે. તમે મીડિયામાં ને ક્યારેય જોયું હોય તો પણ તમે જોશો કે જૈન ભિક્ષુ બનવા માટેની જે વિધિ છે ને એ બહુ જ જબરજસ્ત કઠોર છે. પોતાનું બધું જ પ્રોપર્ટી દાન કરી દેવાની પોતાના ભાગની જે રીતે સન્યાસી બને સ્ત્રી કે પુરુષો વાળ પોતાના હાથથી જ ખેંચીને કાઢી લેવાના એટલે બહુ જ જબરજસ્ત ડિફિકલ્ટ પ્રોસેસ હોય છે અને જૈન ધર્મ પ્રમાણે એવું કહેવાય છે કે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયા પછી વ્યક્તિને શું કહેવાય છે મહાવીર સ્વામીને કેવલ જ્ઞાન પ્રાપ્ત એટલે એને શું કહેવાય કેવલિત કહેવાયા જીન એટલે વિજેતા અરહ એટલે કે યોગ્ય નિગ્રત એટલે બંધન
49:57 અને જૈન ધર્મ છે એ કર્મવાદ અને પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે. આ ઉપરાંત તો આપણે જુઓ કે બૌદ્ધ અને જૈન ધર્મની સ્થાપના જ કોના વિરોધમાં થઈ છે વૈદિક ધર્મના તો તમે જુઓ કે જૈન ધર્મ છે ને એ વેદની અપૌરુષ્યતા અને ઈશ્વરના અસ્મિતાનો અસ્વીકાર કરે છે અપૌરુષ્યતાનો મતલબ સમજજો એવું કહે છે કે વેદોની રચના દેવતાઓએ કરી છે પણ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ એવું કહે છે કે વેદોની રચના દેવતાઓએ નથી કરી મનુષ્યએ જ કરી છે એટલે અપરુષ્યતાનો મતલબ આ થાય છે પછી આવે છે મિત્રો જૈન ધર્મની અંદર એક કોન્સેપ્ટ સંલેખના જેને ગુજરાતીમાં આપણે સંથારો પણ કહીએ છીએ આ પણ એક્ઝામમાં પૂછાયું છે સંલેખના
50:44 યાની કે સંથારો સંખના શબ્દ છે ને બે શબ્દ પરથી ઉતર્યા આવે છે સતપક્ષ લેખના જેનો મતલબ શું થાય છે ભલાઈના લેખા જોખાતા અને જૈન ધર્મની અંદર આજે પણ એને ફોલો કરવામાં આવે છે જૈન મુનિઓ છે જીવનના અંત સમયમાં છે ખાવાનું અને પાણી પીવાનું છોડી દે ખાવાનું પણ છોડી દે પાણીનું પાણી પીવાનું પણ છોડી દે અને એકાંતમાં જે તપસ્યા કરીને પ્રાણનો ત્યાગ કરે તેને શું કહેવામાં આવે છે એ પદ્ધતિ સંલેખના અથવા સંથારો કહેવામાં આવે છે એનો મતલબ શું થાય છે તમને પૂછી લે સંખના કયા ધર્મ સાથે જોડાયેલું છે તો અન્ન અને જાળનો ત્યાગ કરી એકાંતમાં તપસ્યા કરી ધીમે ધીમે ધીમે પ્રાણ ત્યાગવાની જે પ્રથા છે એને શું કહેવામાં આવે છે સંલેખના તમે ઇતિહાસ ભણશો ત્યારે તમે જોશો કે
51:29 ચંદ્રગુપ્ત મૌર્ય પણ એના જીવનના ના અંત સમયમાં જૈન ધર્મનો અંગીકાર કરે છે દિગંબર જૈન મુનિ બની જાય છે અને ક્યાં જતો રહે છે શ્રવણ બેલગોલા શ્રવણ મેલગોલામાં સંથારો યાની કે સંલેખના પદ્ધતિથી જ એ અન્ય જળનો ત્યાગ કરીને પોતાનો પ્રાણનો ત્યાગ કરે છે નાવ હવે મિત્રો વાત કરીએ છીએ આપણે જૈન સાહિત્ય તમને એક્ઝામમાં પૂછી લે જૈન લિટરેચર વિશે વાત કરીએ છીએ તો જૈન સાહિત્ય જે છે ને પ્રાકૃત ભાષા અને સંસ્કૃત ભાષામાં વધારે પડતું જોવા મળે છે પણ શરૂઆતમાં તમે જોશો કે જૈન સાહિત્ય શામાં લખાયું હતું અર્ધમાગતી ભાષામાં જે સમયે લોકલ લેંગ્વેજ હતી બિહારના વિસ્તારની અને
52:14 મહાવીર સ્વામીએ પણ કઈ ભાષામાં ઉપદેશ આપ્યા છે અર્ધમાગી તમે જ્યારે બૌદ્ધ ધર્મ છે ને બૌદ્ધ ધર્મ એની અંદરના જે પુસ્તકો છે એ કઈ ભાષામાં લખાયેલા છે પાલી જ્યારે જૈન ધર્મની વાત આવે છે તો જૈન ધર્મની અંદર શામાં લખાયેલા છે અર્ધમાત ભાષામાં અને જૈન ધર્મે સમય જતા પ્રાકૃત ભાષાને પણ અપનાવી ધેન આફ્ટર જૈન ગ્રંથો તમે જોશો ને તો સૌરસેની સંસ્કૃત અને કન્નડ ભાષાઓમાં પણ લખાયેલા જોવા મળે છે પણ શરૂઆતમાં અર્ધમાનતી ભાષામાં જે આપણે તમને પૂછે કે શું જૈન ગ્રંથો સંસ્કૃતમાં પણ લખાયા છે યસ લખાયા છે ઓકે જેવી રીતે આપણે જોયું કે બૌદ્ધ ધર્મ છે ને બૌદ્ધ ધર્મ બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથોને શું કહેવામાં આવે છે ત્રિપીટક
53:00 બૌદ્ધ ધર્મના પવિત્ર તંતુને શું કહેવાય છે ત્રિપીટક એમાં ત્રણ છે સુતપીટક વિનય પીટક અને ત્રીજું છે અભિમ પીટક તો એવી જ રીતે જૈન સાહિત્યને શું કહેવામાં આવે છે મૌત્રપતિ પીટક છે તો જૈન સાહિત્યને શું કહેવામાં આવે છે આગમ કહેવામાં આવે છે. આ આગમની અંદર શું છે? એક્ઝામમાં પૂછાયું છે જુઓ પેપર જોશો તો તેમાં 12 અંગ છે. 12 ઉપાંગ છે, 10 પ્રકીર્ણ છે, છ છેસ સૂત્ર છે, ચાર મૂલ્યસૂત્ર છે, એક નંદીસૂત્ર છે અને એક અનુયોગ આ બધાનો સમાવેશ આગમ ગ્રંથોમાં થાય છે. તમને પૂછે કે સૌથી પ્રાચીન જૈન ગ્રંથ કયો
53:47 છે તમને પૂછે કે સૌથી પ્રાચીન પ્રાચીન જૈન ગ્રંથ કયો છે તો કુવો તમને પૂછી લેશે કે સૌથી પ્રાચીન જૈન ગ્રંથ સૌથી પ્રાચીન ગ્રંથ જૈન ગ્રંથ છે ધેટ્સ કોલ્ડ કુવો અને જૈન પ્રવૃત્તિ ગ્રંથોને શું કહેવાય છે આગમ કહેવાય 12 અંક 12 પાન 10 પ્રકીણ છ છે સૂત્ર અને ચાર મૂલ્ય સૂત્ર અને એક નંદી સૂત્ર અને એક અભિયોગ નો ઉલ્લેખ છે અને કે છે કે જૈન ધર્મ જે છે ને જેમ બૌદ્ધ ધર્મની અંદર જે છે તમે જુઓ કે બૌદ્ધ ધર્મની અંદર બે સંપ્રદાય છે મૂળ આપણે ભણ્યા છે મહાયાન અને હીનયાન
54:32 એવી રીતે મિત્રો જૈન ધર્મની અંદર બે સંપ્રદાય છે વન ઇસ કોલ્ શ્વેતાંબર અને સેકન્ડ વન ઇસ કોલ્ દિગંબર શ્વેતાંબર અને દિગંબર આ બે ભાગ ક્યારે પડ્યા તો તમે ઇતિહાસમાં ભણશો ભણ્યા આપણે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આપણે ભણી ગયા છે બે ભાગ પડ્યા શ્વેતાંબર અને દિગંબર શ્વેતાંબર એટલે એ જૈન મુનિઓ જે સફેદ કપડા ધારણ કરે છે શ્વેત એટલે વાઈટ દિગંબર એટલે એ જૈન મુનિઓ કે જે લોકો વસ્ત્ર ધારણ કરતા નથી દિગંબર રહે છે મહાવીર સ્વામી દિગંબર ઓકે તો તમે જુઓ કે આગમોની રચના કોણે કરી છે તો રચના મહાવીર સ્વામીના મૃત્યુ બાદ શ્વેતાંબર સંપ્રદાયના આચ ચાર્યો દ્વારા ખાસ તમને પૂછે કે આગમ ગ્રંથોની રચના કોણે કરી છે? દિગંબર કે શ્વેતાંબર? તો
55:19 શ્વેતાંબર સંપ્રદાયના અનુયાયીઓને ક્યારે કરી? તો મહાવીર સ્વામીના મૃત્યુ બાદ આની રચના થઈ. હવે આવે છે જૈન પુસ્તકો તો એક પુસ્તક છે મિત્રો આચરાંગ સૂત્ર. કયું પુસ્તક છે? આચરાંગ સૂત્ર. એમાં શું છે તો જૈન ભિક્ષુકોના જે પાળવાના જે નિયમો છે ને એનો ઉલ્લેખ છે જ્યારે બૌદ્ધ ધર્મની અંદર તમને પૂછે કે બૌદ્ધ ધર્મની અંદર બૌદ્ધ ભિક્ષુકોને પાળવાના નીતિ નિયમો કયા પુસ્તકમાં છે વિનયપીઠક સમજજો બૌદ્ધ ધર્મની અંદર બૌદ્ધ ભિક્ષુકોને પાળવાના નિયમો વિનયપીઠકની અંદર છે જ્યારે જૈન ધર્મની અંદર જૈન ભિક્ષુકોને પાળવાના નિયમો એ આચરાંગ સૂત્ર નામના પુસ્તકની અંદર
56:06 છે. ધ્યાન આપણે ભગવતી સૂત્ર નામનું પુસ્તક છે એની અંદર મહાવીર સ્વામીના જીવન વિશેનો ઉલ્લેખ જાણવા મળે છે જન્મ ક્યારે થયો એમના પત્નીનું નામ પિતાનું નામ ધ્યાન આપણે એક પુસ્તક છે ન્યાયધમ કહાસૂત ન્યાયધમ કહાસૂતમાં શું છે મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશોનો સંગ્રહ છે જ્યારે ભગવાન બુદ્ધે આપેલા ઉપદેશોનો સંગ્રહ શામાં છે સુત પીટક છે મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશોનો ઉલ્લેખ છે ન્યાય ધમ કહા સુત પુસ્તકમાં જ્યારે બોધ ભગવાને આપેલા ઉપદેશોનો ઉલ્લેખ ક્યાં છે? સુતપીઠમાં તેના આપણે એક પુસ્તક છે ઉવાસ ગદશાહો આ પણ જૈન ધર્મ સાથે જોડાયેલું છે જે હુણ રાજા તોરમાણ છે એના સમયમાં રચાયેલો છે. તો તમને એક્ઝામમાં પૂછી લે આવા પ્રશ્ન પણ પૂછાય નીચેમાંથી કયા પુસ્તકો જૈન ધર્મ સાથે જોડાયેલા છે કયા પુસ્તકો બૌદ્ધ ધર્મ
56:53 સાથે જોડાયેલા છે અને એમાં કઈ વાતનો ઉલ્લેખ છે જે પણ એક્ઝામમાં પૂછાય છે પછી નેક્સ્ટ પુસ્તક છે કલ્પસૂત્ર પુસ્તક અને કલ્પસૂત્ર પુસ્તક જે છે એના રચયિતા કોણ છે ભદ્રબાહુ અને આ ભદ્રબાહુ જે છે કોના દરબારમાં હતા ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કઈ ભાષામાં લખાયેલું છે કલ્પસૂત્ર પુસ્તક સંસ્કૃત ભાષામાં છે જેમાં જૈન તીર્થંકરોના જીવન વિશે ઉલ્લેખિત છે અને એક પુસ્તક છે ભદ્રબાહુ ચરિત્ર જેમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયની ઘટનાઓનો ઉલ્લેખ આપણને જોવા મળે છે અને મહાવીર ભગવતી સૂત્રમાં તો મહાવીર સ્વામીના જીવન વિશે ઉલ્લેખ છે અને સમજજો એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો છે જૂની ડીવાયએસઓની એક્ઝામમાં કે તમે આપણે ભણી ગયા છીએ કે 16 મહાજનપદો
57:38 પ્રાચીન ભારતમાં કેટલા મહાજનપદો હતા 16 આ 16 મહાજનપદોનો ઉલ્લેખ છે ને જૈન ગ્રંથ ભગવતી સૂત્રમાં 16 મહાજનપદો મગધ અવંતી કઈ કે કૌશલદેશ સુરસેન પાંચાલ ગાંધાર અસ્મક અવંતી અને બે બૌદ્ધ ગ્રંથો છે એમાં ઉલ્લેખ છે જૈન ગ્રંથ કયો છે ભગવતી સૂત્ર અને બૌદ્ધ ગ્રંથો કયા છે અંગતુર નિકાય અને બીજું છે મહાવસ્ુ આ બે બૌદ્ધ ગ્રંથોમાં ઉલ્લેખ છે 16 મહાજન્મપદોનો અને કયા જૈન ગ્રંથમાં છે ભગવતી સૂત્રની અંદર જેમાં મહાવીર સ્વામીના જીવનનો પણ ઉલ્લેખ છે.
58:26 નાવ મિત્રો તમારી સામે અહીં કોષ્ટકની અંદર છે ને તમે પોઝ કરીને આ લખી લેજો 24 એ 24 જૈન તીર્થંકરોના નામ છે અને એમના ચિન્હો કયા છે એક્ઝામમાં પૂછે છે લાઈક છેલ્લા મહાવીર સ્વામી હતા તો મહાવીર સ્વામીનું પ્રતીક કયું છે સિંહ મહાવીર સ્વામી છે ને એમનું ચિન્હ કયું હતું સિંહ ઋષભદેવ હતા એમનું કયું હતું બળદ અજીતનાથ હાથી સંભવનાથ ઘોડો અભિનંદનનાથ વાનર સુમતિનાથ કૌજ અને પદ્મ પ્રભુનાથ એમનું પદ્મ રાઈટ પછી વિમલનાથ છે વરા અનંતનાથ પાચ ધર્મનાથ વજ્ર શાંતિનાથ હરણ કુંતુનાથ બકરો અરનાથ માછલી ધેન આપણે સુપારશનાથ સ્વસ્તિક ચંદ્રપ્રભુ ચંદ્ર સુવિધિનાથ મકર શાંતિનાથ શ્રીવત શ્રેયંશનાથ ગેંડો વસુ વસુપૂજ્ય
59:14 ધેટ્સ મહિશ મલ્લીનાથ કળશ મુનિસુવ્રત કાચવો નેમિનાથ ગુરુકમળ અરિષ્ટોનેમી સંખ પારસનાથ સાપની ફેન્ટ અને મહાવીર સ્વામી સિંહ તમે જો જૂના પેપરોમાં એક્ઝામમાં પૂછાયું છે મહાવીર સ્વામીનું ચિન્હ કયું છે? વૈષભદેવનું ચિન્હ પ્રતીક કયું છે? બળદ અને તમે કોઈપણ જૈન દેરાસરમાં જશો તો મૂર્તિ હશે ને તે મૂર્તિની નીચે દરેક જૈન તીર્થંકરનું ચિન્હ દોરેલું છે. તો તમે આ પોઝ કરીને લખી લેજો એક્ઝામમાં પૂછાઈ જાય તમને કયા તીર્થંકર સાથે કયું ચિન્હ જોડાયેલું છે. ક્લિયર છો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને બધાને ખ્યાલ આવ્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ બાકીની વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં અને જો તમને લેક્ચર
59:59 ગમ્યો હોય તો એને લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો જેથી બીજા વિદ્યાર્થીઓ સુધી પણ આ માહિતી પહોંચે અને એક્ઝામમાં કામ લાગે તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આજનો લેક્ચર અહી સુધી સુધી રાખીએ છીએ થેન્ક્યુ વેરી મચ જય હિન્દ